Fake PSI Case : જુઓ Mayur Tadvi કેવા ઘરમાં રહેતો હતો અને તેના પિતા, પાડોશીઓ શું કહે છે ? | GT

  Рет қаралды 304,612

Gujarat Tak

Gujarat Tak

Жыл бұрын

#GUT011 #gujarattak #gujaratnews #gujaratpolitics #mayurtadvi #fakepsicase #recruitmentscam #karai #karaipoliceacademy #mayurtadvihome #dharmapur #dabhoi #vadodara
નકલી PSI મયુર તડવીના ઘરે પહોંચ્યું ગુજરાત તક
જુઓ ક્યાં અને કેવા ઘરમાં રહેતો હતો મયુર તડવી ?
મયુર તડવીના પિતા શું કહેવું છે તેના વિશે ?
40 લાખ પૈસા આપ્યાની વાત ખોટી: મયુરના પિતા
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: instagram.com/
LinkedIn: / gujarat-tak

Пікірлер: 567
@dineshbhaibavaliya4683
@dineshbhaibavaliya4683 Жыл бұрын
રિપોર્ટર ભાઇ તમારામાં તાકાત હોય તો હર્ષ સાધવી અને વિકાસ સહાય ને પુસો એટલે મોટા અધિકારી પકડાશે
@jagdishjadav3549
@jagdishjadav3549 Жыл бұрын
ये भडवा अपने सरकारी बाप से तो कुछ भी नहीं बोलेगा ये बेचारे गरीब लोगों को सताने आ गया है गंदी नाली का कीड़ा.
@sherasiyaPrakash
@sherasiyaPrakash Жыл бұрын
✅️
@valvimiteshs9926
@valvimiteshs9926 Жыл бұрын
Sachi vaat...
@ABC_BAGDANA.
@ABC_BAGDANA. Жыл бұрын
Aavda aani aetli okat j nthi ke harsh sanghvi ne puse 🤣
@shahchintan9182
@shahchintan9182 Жыл бұрын
​@@ABC_BAGDANA. sachi vat bhai...aukat joi a politician no interview levano..
@kalpeshsirfansclub1995
@kalpeshsirfansclub1995 Жыл бұрын
આવા સવાલ સરકાર અને ગૃહ મંત્રાલયને પુછો ને આવા સવાલ અભણ માણસને પુછીને કોઈ ફાયદો નથી
@solankimehul7350
@solankimehul7350 Жыл бұрын
Gruh matralay vara koi midiya same avta j nathi
@vishalchaudhari-zg9xl
@vishalchaudhari-zg9xl Жыл бұрын
Sachi vat se bhai tamari
@shaishavbhabhor4877
@shaishavbhabhor4877 Жыл бұрын
Sachi vat she
@vipulkumarbariya7986
@vipulkumarbariya7986 Жыл бұрын
Right
@princessall9518
@princessall9518 Жыл бұрын
​@@solankimehul7350 sachi vat 6
@Maulikrawalofficial
@Maulikrawalofficial Жыл бұрын
મયુર તડવી તો પકડાઈ ગયો પણ ૪૦ લાખ ક્યાં અધિકારીએ લીધા તે હજી સુધી ખબર નથી પડી.
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
aajno aa video 40 lakh I vaat upar purnviram mukva mateno chhe Bhai ,aane kahevay darpok bikau media, banne ne khush Kari didha , pahela virodh pan karyo ane have politicians ane adhikarione bachavi lidha.
@sumitracharel5070
@sumitracharel5070 Жыл бұрын
Right
@jiteshgamit2040
@jiteshgamit2040 Жыл бұрын
Right
@jivanbhaishiyal2909
@jivanbhaishiyal2909 Жыл бұрын
ખરેખર મયુરતો ઠીક પણ તેમા સંડોવાયેલ અધીકારીઓ અને નેતાઓને સજા થવી જોઈએ
@sgrathva7793
@sgrathva7793 Жыл бұрын
Sache vat ne
@JayHind0127
@JayHind0127 Жыл бұрын
Pan badha jani joy ne thava diye to kon saja karavi
@mydream.600
@mydream.600 Жыл бұрын
Right
@jayesh7321
@jayesh7321 Жыл бұрын
વાત સાચી 6 પણ જ્યાં સુધી bjp 6 ત્યાં સુધી કંઈ નઈ થાય
@kingofdayraofficial7651
@kingofdayraofficial7651 Жыл бұрын
Right
@kailashsarnayak4566
@kailashsarnayak4566 Жыл бұрын
મયૂર ને તો સજા થવી જોઈએ પણ લાંચ લેનાર અધિકારી ને વધારે થવી જોઇએ
@jograjiyadarshan
@jograjiyadarshan Жыл бұрын
આ બધું જે કરવું હોય તે મયુર તડવી સાથે કરવું જોઈએ ,ખોટી રીતે પરિવાર ને હેરાન ન કરાય, આ અયોગ્ય છે , તમારે ઘર ની તપાસ કરવી હોય તો કરી લેવાય બાકી પરિવાર જનો ને મીડિયા સમક્ષ ના લવાય
@mahendramakwana6665
@mahendramakwana6665 Жыл бұрын
પોલીસ વિભાગ ને પ્રશ્નો કરો નાના માણસ ને હેરાન કર્યા વગર
@QUEENKING-vq6kj
@QUEENKING-vq6kj Жыл бұрын
Right che
@saveenvironment6176
@saveenvironment6176 Жыл бұрын
Ae aani okat bahar ni vaat chhe.
@pbselarka5448
@pbselarka5448 Жыл бұрын
હવે આવાં ખોટા નાટક બતાવવાનું બંધ કરી ને સાચા સમાચાર આપો લોકો ને અવડા રસ્તે. નોલાઈ જવા જોઈએ
@bhavsinhsolanki2367
@bhavsinhsolanki2367 Жыл бұрын
સાચી વાત છે, આ nes વાળા જ કોભાંડો ને દaયાવડ
@Vipuldesai4318
@Vipuldesai4318 Жыл бұрын
હર્ષ સંઘવી એ પોતાની નિષ્ફળતા સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ😡😡
@amitagravat7169
@amitagravat7169 Жыл бұрын
To pan Tu nahi mane..
@maheshrathod3434
@maheshrathod3434 Жыл бұрын
રિપોર્ટર ભાઇ ને છેલ્લે છેલ્લે ગામ લોકો સાથે વાત કરવી હતી પણ કોઈ મળ્યું નહીં 🤣
@vasavakuntaben4439
@vasavakuntaben4439 Жыл бұрын
મોટા અધિકારી ને જ્યાં સુધી સજા નહીં ત્યાં સુધી એવું જ ચાલશે.મયુર સજા નહીં થવી જોઇએ.
@gamivinodkumar2535
@gamivinodkumar2535 Жыл бұрын
Saja Thavi jj joiye, ava khota loko bharati thaya se emne 10 year ni jail thvi joiye, ok,
@jaydeeprajput2633
@jaydeeprajput2633 Жыл бұрын
Mayur ne fasi aapo
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Kem?
@sangadalaxmanbhai2663
@sangadalaxmanbhai2663 Жыл бұрын
​@@gamivinodkumar2535 evi j Rite pepar fodva vala ne thavi j joiye
@pravinkanzariya-zr4js
@pravinkanzariya-zr4js Жыл бұрын
Tari masino dikaro thay chhe ? topa, saja to thavi j joiye
@mydream.600
@mydream.600 Жыл бұрын
રિપોર્ટર ભાઈ તમેન શરમ આવે છે કે નહિ... થોડી ઘણી
@manilalraval6836
@manilalraval6836 Жыл бұрын
🇨🇮મોદી સાહેબ દિલ્હી ગયા પછી ગુજરાત રાજ્ય સરકારમા નાશ વળી ગયો છે
@jagdishsinhsolanki6056
@jagdishsinhsolanki6056 Жыл бұрын
મોદી સાહેબ એના સમય માં પણ તહ્યું છે ભાઈ એની સરકાર છે એના નેતા ઓ કરે છે
@bhargawkanw2412
@bhargawkanw2412 Жыл бұрын
સાવ સાચી વાત કરી
@YODDHA_PHYSICAL_ACADEMYHALOL
@YODDHA_PHYSICAL_ACADEMYHALOL Жыл бұрын
૧૧૦% ની સાચી વાત છે
@dhirensolanki9268
@dhirensolanki9268 Жыл бұрын
આ ભાઇને સવાલ પુછવા કરતા વિકાસ સહાય ને સવાલ કરોને...હર્ષ સંઘવી ને પુછો...આ તો નાનું માછલું છે.. મગરમચ્છ ને પુછોને..કે પછી ફાટે છે..😀😀😀😀
@sgrathva7793
@sgrathva7793 Жыл бұрын
Sache vaat ne Bhai
@ranjunai4857
@ranjunai4857 Жыл бұрын
Right. Che bhai
@shailueditnitin8613
@shailueditnitin8613 Жыл бұрын
Ha sachi vat che tmne atli badhi khbr pade che mota adhikari ne pucho
@virbhadrdabhi7207
@virbhadrdabhi7207 Жыл бұрын
Aa lokoj malela lageche
@bhuroadivasi3288
@bhuroadivasi3288 Жыл бұрын
ગોદી મીડિયા છે હલકટ
@HJC7887
@HJC7887 Жыл бұрын
વાંક સિસ્ટમ નો છે એમાં કેટલાય મયુરો હોમાઈ જશે તમામ ભરતી માં પૈસા થી લઈ બધું જ થાય છે.....ભાઈ જેને નોકરી ની જરુર હોય એ ગમેતે કરે......લોકો જમીનો પણ વેચે છે.....નોકરી તો સરકાર પૈસા થી વેચે છે....
@radhamuniya8032
@radhamuniya8032 Жыл бұрын
વિજય માલ્યા નું ઇન્ટરવ્યૂ કરો. ગરીબ માણસ ને હેરાન ન કરો. આજ ભાઈ દેખાયાય છે
@SunilSolanki_2345
@SunilSolanki_2345 Жыл бұрын
હવે સમજવું શું મયુર તડવી ના પિતા અને દાદી એમ કે છે કે મારો છોકરા એ દોડ અને લેખિત બંને પાસ કરી છે તો મેરીટ લીસ્ટ માં નામ કેમ નથી ??? 🤔🤔🤔
@arjangadhavioffical
@arjangadhavioffical Жыл бұрын
આવી હરકત ને જોઇને અંગ્રેજો ભારત છોડી ચાલ્યા ગયા 🤪🤪🤭🤭😃
@sanjaypatel1661
@sanjaypatel1661 Жыл бұрын
ડોફા બવ આગળ જઈશ તું... 🤣😄😂🤣
@mahavirdancharan9206
@mahavirdancharan9206 Жыл бұрын
5:17 એક પિતા તરીકે આવો સાત્વિક ગરીબ વ્યક્તિ જ હોય બાકી તો યુવરાજસિંહ પૈસા વાળા તો 40 લાખ સંતાડવા બીજા 4 કરોડ ખર્ચી દીધા હોત.
@kumarsinhjadeja3857
@kumarsinhjadeja3857 Жыл бұрын
આવા ગરીબ માણસો ને સવાલ કરવાનું છોડીને સીધો વિકાસ સહાય પાસે જા એને સવાલ કર તને ઈ જવાબ દેશે વિકાસ સહાય અને હર્ષ સંઘવી બને હાથ છે
@gohilnavdipsinh6538
@gohilnavdipsinh6538 Жыл бұрын
જેને પૂછવાનું છે એને પુછોને, આ અભણ માણસો તો સાચું બોલશે પણ આ મોટી મોટી પોસ્ટ પર બેઠેલા લોકોને પૂછશો તોય સાચું નય બોલે.
@ashvinchandana213
@ashvinchandana213 Жыл бұрын
આડી અવળી વાતો કેમ કરો છો સીધા વિકાસ સહાય પાસે જો
@Gujjubharat000
@Gujjubharat000 Жыл бұрын
બાને કઈ ખબર નથી નેતાઓને પુસો એમને બધી ખબર છે 😂
@rabarimoti3827
@rabarimoti3827 Жыл бұрын
ભય જે પૂછવાનું છે તે પ્રશાસનને પૂછો ને તો તમને જવાબ મળી રહેશે
@ninamaprakash
@ninamaprakash Жыл бұрын
મયુર તડવી પૈસા આપ્યા છે પણ એના પાછળ ઘણા બધા બીજા માણસો છે ને બહાર કાઢવા જરૂરી છે
@defenceinformation2621
@defenceinformation2621 Жыл бұрын
સાચું છે આવા પ્રશ્નો જે લોકો સંડોવાયેલા છે એવા લોકો ને પૂછો ને આમ કરતાં તો ફાટતી હસે
@rajnikantchauhan11
@rajnikantchauhan11 Жыл бұрын
બીજી કોઈ પણ ભરતી માટે લાયક ના ગણી માનવીય અભિગમ રાખી છોડી દેવો જોઈએ.
@jbrphilosophy
@jbrphilosophy Жыл бұрын
Sachi vat che Aa bhai ne khota sapna dekhadine lalach aapnara adhikari favi gaya
@krushnbhagvan8071
@krushnbhagvan8071 Жыл бұрын
બરાબર છે
@Shaileshsinh770
@Shaileshsinh770 Жыл бұрын
સાચી વાત છે ભાઈ
@sgrathva7793
@sgrathva7793 Жыл бұрын
Bara bar che
@kavi_raj1640
@kavi_raj1640 Жыл бұрын
100%
@artofuprising
@artofuprising Жыл бұрын
આ ભાઇ અધિકારીને પૂછવા તો શું મળવા પણ નહિ જાય 😭😭😭😭
@sumit_gamer_1252
@sumit_gamer_1252 Жыл бұрын
40 લાખ ક્યાં ગયા? કોની પાસે ગયા? 40 લાખ આવ્યા ક્યાં થી તેની તપાસ થઈ?
@virbhadrdabhi7207
@virbhadrdabhi7207 Жыл бұрын
બધા ને સજા થવી જોઇએ તેને આપયા તો લેવા વાળો હશે તે ને ય સજા થવી જોઇએ
@jigneshpranami1845
@jigneshpranami1845 Жыл бұрын
સરકાર ના તમામ એ સ્વેછીક રાજીનામું આપી દેવું જોઈએ ફરી ભરતી થવી જોઇએ.😊
@bharatsolanki1913
@bharatsolanki1913 Жыл бұрын
દરેક પ્રકરણ માં ગુજરાત સરકાર ની ભૂમિકા કાયમ માટે વરવી જ રહી છે પેપર કૌભાંડ હોય કે પછી બીજું કંઇ ચોથા વર્ગના નાના લોકો જેલમાં અને મોટા માથા મહેલમાં લોકસભાની ૨૦૨૪ ની ચૂંટણી જીતવા માટે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ ને વિનતી છે કે દરેક આરોપી ને સરખાં સમજી કોઈ આઇ પી એસ ની સંડોવણી હોય તો એમને પણ ના છોડવા જોઇએ જયહિન્દ જય ભારત
@chiragdavechiku6297
@chiragdavechiku6297 Жыл бұрын
પિતાશ્રી ની આક્રમાંકતા તો દેખાઈ જ નહિ 🤣
@ashvinkhant3449
@ashvinkhant3449 Жыл бұрын
ભરતી બોર્ડના કાર્યકરોને સવાલ કરો
@vsg9355
@vsg9355 Жыл бұрын
આવા ગરીબ આને અભાન માં બાપ ને સુ ખબર 😭🥺🙏
@shrvankuvala3999
@shrvankuvala3999 Жыл бұрын
કોક દિવસ આવા સવાલ ઉપરના અધિકારીઓને પૂછો.(બાકી તમે મીડિયાવાળા તો કેવા છો એતો લોકોને ખબર જ છે🤣🤣)
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
100% Bhai bikau ane darpok.
@rohitpayan4285
@rohitpayan4285 Жыл бұрын
તાકાત હોય તો આ પ્રશ્ન સરકાર ને પુછવા જોઈએ 🤬 નાના માણસો ને સૂ હેરાન કરો છો
@maheshbhairabari6303
@maheshbhairabari6303 Жыл бұрын
રિપોર્ટર પણ નકલી ડોક્યુમેન્ટ પર નોકરી મેળવી હોય તેવું લાગે છે 😂😂
@amaliyarsohan__6057
@amaliyarsohan__6057 Жыл бұрын
😁😁😁😁😁
@Rancy2112
@Rancy2112 Жыл бұрын
🤣😂
@bharatghiyad1
@bharatghiyad1 Жыл бұрын
😃
@zalavishavrajsinh4407
@zalavishavrajsinh4407 Жыл бұрын
અલા ભાઇ આવા ધંધા કરતા પહેલા સો વાર વિચાર કરવો મયુર તડવી કયાક આપડી મજામા મા બાપ ની સજા થઇ જાય છે....
@governmentjobscurrenaffairs
@governmentjobscurrenaffairs Жыл бұрын
ઉચ્ચ અધિકારીઓ ને સજા કરો
@amivasava3439
@amivasava3439 Жыл бұрын
ગ્રાઉન્ડ પાસ કરેલું છે મયુર એ તેની વાત ફોન પર પપ્પા જોડે થઈ છે તેનું લોકેશન પકડો એટલે ખબર પડી જશે કન્ફોર્મ કરેલું છે કે 4000000 આપેલા છે તે
@savitabenvasava8122
@savitabenvasava8122 Жыл бұрын
સાચી વાત છે
@virbhadrdabhi7207
@virbhadrdabhi7207 Жыл бұрын
યુવરાજ સિંહ અે કરેલી જ છે
@savitabenvasava8122
@savitabenvasava8122 Жыл бұрын
Salae mahenat કરવા varane heran કરી mukya 6 400000 હોઇતો ઘરે ઊંઘી રેવું તુ
@amivasava3439
@amivasava3439 Жыл бұрын
@@savitabenvasava8122 વાત બિલકુલ સાચી છે
@savitabenvasava8122
@savitabenvasava8122 Жыл бұрын
@@amivasava3439 આવા ખુપિયા પોલિસ pis ketla hase ne amneto વેઇટિંગ લીસ્ટ બાર પાડી વેરીફીકેશન કરાવીનૅ બેસાડવી rakya છે અવાજ બીજને ઘુસાડીયા હસે
@inspireandwealth.2870
@inspireandwealth.2870 Жыл бұрын
40 lakh hot toh bhai 40 lakh nu bank ma 7.5% intrest par 3 lakh yearly ave Monthly 25000 ave Aram thi ave Koi salary ni jarur nai Nana manaso ne heran na karo Officer ke netao ne pucho Nana manaso ne Santi thi jiva do.
@p.p.charmaliya5636
@p.p.charmaliya5636 Жыл бұрын
પીએસઆઇ બની ગયાં પસી 2 n વારા ના હપ્તા મલે 40 લાખ કય નો કેવાય 1 મહીને 40 લાખ મલે 25 હજાર નુ સુ આવે
@inspireandwealth.2870
@inspireandwealth.2870 Жыл бұрын
@@p.p.charmaliya5636 black ma badhu j thay bhai Ek ईमानदारी jivan mate kidhu main
@Poorhelpinghand1816
@Poorhelpinghand1816 Жыл бұрын
વિકાસ સહાય 2018 ભરતી વખટે પણ કૌભાંડ થાય અને આ વખતે PSI માં પણ કૌભાંડ.. વિકાસ સહાય અને અન્ય લોકો ને સસ્પેન્ડ કરો
@educationalwings1122
@educationalwings1122 Жыл бұрын
અલા ઓલા 8 પાસ અંગુઠા છાપ પાસે જાવ ને... એને સવાલ કરો.... આમની પાસે શું લેવા આવ્યો છું...
@sonofbera5716
@sonofbera5716 Жыл бұрын
ભાઈ આ બધા સવાલો 8 પાસ ને પૂછો
@saveenvironment6176
@saveenvironment6176 Жыл бұрын
Ae aani okat bahar ni vaat chhe.
@b.d.sankhat791
@b.d.sankhat791 Жыл бұрын
આ ગુના માં કોણ કોણ સંકળાયેલું સે એના નામ કેમ નથી આવતા ?
@paragparag7361
@paragparag7361 Жыл бұрын
બિચારા ઘરના સભ્યો ને શું ખબર હોય ભાઈ બાર શું ખેલ કરે છે😔😔
@parmarkisansinh
@parmarkisansinh Жыл бұрын
ભાઈ આ મયુર ને પૂછવા કરતા અધિકારીને પૂછો
@rohitpayan4285
@rohitpayan4285 Жыл бұрын
Video મા દેખાડેલ વ્યક્તિઓ ને blur કરો
@governmentjobscurrenaffairs
@governmentjobscurrenaffairs Жыл бұрын
બા સરકારના ઉચ્ચ અધિકરીઓ કરતા વધુ પ્રમાણિક છે
@krushnbhagvan8071
@krushnbhagvan8071 Жыл бұрын
કોય મિત્ર circal પાસેથી પૈસા લીધા હોય સકે
@saveenvironment6176
@saveenvironment6176 Жыл бұрын
Majuri karva vala ne karela kam na pan Paisa nathi aapta ae reality chhe to 40 lakh Kon aape ane kya aadhare aape
@varsanrathva6285
@varsanrathva6285 Жыл бұрын
આવા કેટલા ઉમેદવાર હસે કે રાઠવા ની જગ્યા પર નોકરી કરતા હસે
@divyakantmakwana5049
@divyakantmakwana5049 Жыл бұрын
document verification karta hoy emne dismiss karo....
@denybrvd4091
@denybrvd4091 Жыл бұрын
Nana Mansho ne Heran kare ane mota adhikari ne koi kai keto nathi 😢😢
@p.smakwna906
@p.smakwna906 Жыл бұрын
ભાઈ શ્રી તેમને પુછવા કરતા પ્રશાસન ને પુછો
@jay4388
@jay4388 Жыл бұрын
અરે યાર તમે news વાડા પણ 😂🤦🏽 યુવરજસિંહ એ એમ કહ્યુતું કે 2014 માં 40 લાખ બોલતા હતા... એમ નથી કીધું કે મયુર તડવી એ 40 આપ્યા 😂😂🤦🏽🤦🏽
@anilamaliyar4253
@anilamaliyar4253 Жыл бұрын
Right Bhai yuvrajsih Khali avu kidhu to lako samje 40 laks apya hase am
@thepelican5074
@thepelican5074 Жыл бұрын
Khali andajo apyo che k atla hoi shke ,Ane ghr joine khbr pde k Kai 40lac thodi kadhi shke ,common sense ni vat che ,
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
15 lakh khatama aavvanuu feku e pan kahyu hatu j ne
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Game te hoy parantu paishano vahivat to thayo j hoy , Baki koi tene shu svarthma gothavvama support Kare?
@kahjibhaimuniya8076
@kahjibhaimuniya8076 Жыл бұрын
હા ભાઈ આ લોકો તો યુવરાસિંહને પ્રોબ્લેમ માં મૂકે એવા લાગે છે ...
@dngohil1979
@dngohil1979 Жыл бұрын
કંઇક ગરબડ તો છે.. કેમ કે આટલી મોટી ગરબડ કેવી રીતે થઇ શકે??? અધિકારીઓ નો વાંક છે એમાં કોઈ શક નથી
@tribalboy6550
@tribalboy6550 Жыл бұрын
એનો કોઈ સંબંધી રાજકારણ માં હસે એટલે બધું ચાલે
@9TxJAHVNANTxYT
@9TxJAHVNANTxYT Жыл бұрын
Back-up sivay koi Aavu ના કરે મોટા લોકો પણ આમાં હસે ને 🤔
@navnitbjilka5776
@navnitbjilka5776 Жыл бұрын
ઓર્ડર પોષ્ટ મા આવો કે કોઈએ આપો
@Alpesh_Parmar1407
@Alpesh_Parmar1407 Жыл бұрын
Bhai ek no ek question dadi puchi ne su information kadava mange che...
@knowledgeadda4820
@knowledgeadda4820 Жыл бұрын
સરસ ઘરે જઈએ ત્યારે જ એ છોકરા ને ખ્યાલ આવે બાપ ની ઈજ્જત ખ્યાલ પણ આવે
@rabarimoti3827
@rabarimoti3827 Жыл бұрын
એ એ ભાઈને પ્રશાસને લીધો છે તો એમના ઘરમાં કોઈ ખબર નથી તો એ ભાઈને લીધો છે તો પ્રસાસન ને
@arunmakwana3387
@arunmakwana3387 Жыл бұрын
અધિકારી ના ઘરે જય ને રિપોર્ટિંગ કરો ને ભાઈ
@hardikpatel3110
@hardikpatel3110 Жыл бұрын
Total 10 person hata baki na 9 person name pan disclose karo. And Taya pan interview complete karo.. aye high profile che atale Taya naih jaye!!!!
@vipulbathvar4060
@vipulbathvar4060 Жыл бұрын
Sachu bhai
@ashokthakor4190
@ashokthakor4190 Жыл бұрын
ભાઇ જેને પૈસા લીધા એની પાસે જાવ અને આવા સવાલ કરો. પૈસા લીધા અને આવા સવાલ કરજો
@anilrathwa1530
@anilrathwa1530 Жыл бұрын
ગુજરાતમાં છાશવારે પેપર ફૂટે છે ત્યારે તમારે મોટા અધિકારીઓ ને પૂછવાનું હોય...
@aneshganava1248
@aneshganava1248 Жыл бұрын
ક્લાર્કની ભરતી પરીક્ષા નું પેપર ફોડનાર ને શું સજા થય છે એ બતાવો ને
@armystatus6140
@armystatus6140 Жыл бұрын
શુ મેનત હતી પૈસા આપવાની
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 Жыл бұрын
પરિવારને છેતર્યો !
@hirengameti4403
@hirengameti4403 Жыл бұрын
જેને સવાલ કરવાના છે એને સવાલ કરો.. મોટા અધિકારીઓ અને ગૃહ મંત્રી ને સવાલો કરો.. કે તેમ પણ એમને સવાલો ના કરવાના 40 લાખ લીધા છે..?
@Robin-nw6ov
@Robin-nw6ov Жыл бұрын
Adhikariyon ne pucho aloko to client che bajar kon chalabe che ene pucho ne. Ke media vechai gyi che 40 lakh ma media ne pan katki mali che ?
@rajubhaivasava985
@rajubhaivasava985 8 ай бұрын
આ પત્રકાર છે કે તપાસ કરનારા અધિકારી સવાલ પૂછતાં નથી આવડ તો સરકાર ની અધિકારી હોય એવું લાગેછે
@piyushrathva8176
@piyushrathva8176 Жыл бұрын
Bov છાણ હોય તો સંઘવી અને સહાય ને પૂછો ને રિપોર્ટર સાહેબ 🤬🤬🤬🤬
@manojdamor2242
@manojdamor2242 Жыл бұрын
Baki mehnat lagyo hoi to aene psi order pacho api do
@chintanchaudhary3676
@chintanchaudhary3676 Жыл бұрын
Saja aajivan na hovi joia...3 year no kaydo theek chhe..
@prajapatisuresh2083
@prajapatisuresh2083 Жыл бұрын
અધિકારીઓ ચોર સે સુ કામ અંદર જવા દીધો
@chintan2959
@chintan2959 Жыл бұрын
આગલા દિવસે જે મોટા સાહેબો ગાંધીનગરથી આવેલા એ બધું સમજાવી ગયેલા કે રિપોર્ટર આવે એને આવા જવાબ આપજો..પછી આ ભાઈ એ સાબિત કરવા ગયા skripted ઇન્ટરવ્યૂ ....
@Bcdhandhalya4510
@Bcdhandhalya4510 Жыл бұрын
એલા મારા ભાઈ બહેનો પિતાને ખબર જ હોય.... આ બધાં નાટક કરે છે....
@mydream.600
@mydream.600 Жыл бұрын
જેન સવાલ કરવા ના હોય એમ કરો ને સવાલ તાકાત હોય... તો
@mavchiavinash4724
@mavchiavinash4724 Жыл бұрын
મોટા અધિકારીઓને પકડો
@kalprathwa7990
@kalprathwa7990 Жыл бұрын
Dharmapura hu phc par LT tarike job karu tya thi 2 km che have thodu janva malse😗
@parmarbhavesh6214
@parmarbhavesh6214 Жыл бұрын
હું પણ LT જ છું.. તમારો નંબર આપજો
@manoj8125
@manoj8125 Жыл бұрын
40 लाख कोने लीधा ने ?????
@manojdamor2242
@manojdamor2242 Жыл бұрын
System ma khami 6 mayur tadvi su kare
@ajayrawat8045
@ajayrawat8045 Жыл бұрын
Mamu banave che aa loko
@kaushiktadvi2123
@kaushiktadvi2123 Жыл бұрын
Ek var jai ne joi aai gamdama kevu hoy
@prahladpatel1980
@prahladpatel1980 Жыл бұрын
Gar to gamda na hisabe To solid saru dekhay che.parivar Pan vato par thi hoshiyar lage che.
@bhautikbaria6453
@bhautikbaria6453 Жыл бұрын
Ala bhai 40lakh ni vaat to khoti hse...aene document sathe ched chad kryo ae vaat to sachi pn bhai na contact to bov uncha hse...
@hareshsolanki6813
@hareshsolanki6813 Жыл бұрын
મોટા માથા કયાં?
@rabarimoti3827
@rabarimoti3827 Жыл бұрын
ફોનમાંથી કર્યા એવી ઘરના ને શું ખબર પડી
@bhadreshparmar3109
@bhadreshparmar3109 Жыл бұрын
Happy Ben......hu to menat thi aavi .... na family ne pan pucho aava saval ....
@raviprajapati8618
@raviprajapati8618 Жыл бұрын
Bahot badha locha hai Bahot sare hai Essme Tadvi ke papa bhi hai Essme clips kisne banay man gaye usko 👍👍
@cricketnewsindia8256
@cricketnewsindia8256 Жыл бұрын
દાદીમા તો police inspector banava kahe che
@pankajr7335
@pankajr7335 Жыл бұрын
Sachi vat se
@kushvaru6165
@kushvaru6165 Жыл бұрын
Mne pn a nathi samjatu ava parivare 40 lakh apya lyathi
@gauravgadhavi7528
@gauravgadhavi7528 Жыл бұрын
આવા ગરીબ માણસોને આટલા પ્રશ્નો પૂછ્યા કરતા જઈને પેલા નેતાઓને પૂછો તાકાત હોય તો એમને તો પૂછો એક વાર તેમને પ્રશ્ન કરવાની તાકાત નથી ?
@kokilabenmalivad
@kokilabenmalivad Жыл бұрын
Aaj Tak Vikas sahy ne pucho harsh sangvi ne pucho
@jayrajbariya670
@jayrajbariya670 Жыл бұрын
Je adhikariyo pakadaya che emne pucho, to Sacha javab malse🙏
@parmar5435
@parmar5435 Жыл бұрын
મયુર તડવી ચાલીસ લાખ રૂપિયા કયા અધિકારીઓ ને આપ્યા તેની પણ એક તપાસ શરૂ થવી જોઈએ મયુર તડવી આટલા બધા રૂપિયા ક્યાંથી લાવ્યો આ પણ એક પ્રશ્ન છે કે મયુર કરવી અન્યાય ગુનામાં તેની સંડોવણી છે કે કેમ તે કેસ ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓનો સોપો જોઈએ
@gatradkrupastudio9822
@gatradkrupastudio9822 Жыл бұрын
ચોકીદાર ન પણ સાહેબ ચોર ગોતો
@welseervi7998
@welseervi7998 Жыл бұрын
जय जय श्री कृष्णा
@jayeshpatel1980
@jayeshpatel1980 Жыл бұрын
ભાઈ ખોટું કર્યું છે ઉમેદવાર ને અધિકારી બન્ને ને સજા થવી જોઈએ
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 11 МЛН
3M❤️ #thankyou #shorts
00:16
ウエスP -Mr Uekusa- Wes-P
Рет қаралды 15 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 18 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 11 МЛН