No video

Ahmedabad Iskcon Bridge Accident: નબીરા Tathya Patel ની કાળી કરતૂત પર Mehul Boghara એ શું કહ્યું?

  Рет қаралды 926,270

Gujarat Tak

Gujarat Tak

Күн бұрын

નબીરા Tathya Patel ની કાળી કરતૂત પર Mehul Boghara એ શું કહ્યું?
#RPT0130 #ahmedabad #iskon #iscconbridge #mehulboghara #tathyapatel #gujaratnews #gujarattak
---------------------------------------------------------------
Gujarat Tak ગુજરાતી KZbin ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Gujarat Tak
---------------------------------------------------------------------
About the Channel:
The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
Follow us on:
Facebook : / gujarattakofficial
Twitter : / gujarattak
Instagram: www.instagram....
LinkedIn: / gujarat-tak

Пікірлер: 1 500
@rajendrapatel701
@rajendrapatel701 Жыл бұрын
વાહ મેહુલભાઈ તમારા જેવા નીડર માણસની આ દેશમાં જરૂર છે આગળ વધો જનતા તમને સાથ જરૂર આપશે
@rajubhaivisani7510
@rajubhaivisani7510 Жыл бұрын
મેહુલ સાહેબ ખૂબ ધન્યવાદ તમે સત્ય બોલો છો માતાજી સરસ્વતી ની કર્પા આપના ઉપર રહે
@vaghelabapubhai5354
@vaghelabapubhai5354 Жыл бұрын
વાહ વકીલ સાહેબ આપના જેવા વકીલોની ખૂબ જરૂર છે. તથ્ય ને ફોસીની અને બાપ ને આજીવન કેદની સજા થવી જોઈએ. 🙏
@jayshreetrivedi8144
@jayshreetrivedi8144 Жыл бұрын
વાહ મેહુલ ભાઇ જીગર વાળા છો તમારી જેવા વકીલો હોય તો દેશનો ઉધાર થય જાય
@govindbhaithakor6999
@govindbhaithakor6999 Жыл бұрын
વાહ મેહુલ ભાઈ વાહ ખરે ખર તમારા જેવા એડવોકેટ ની જરૂર છે ભાઈ 👍👍🙏🌹🌹
@ashokparmar1960
@ashokparmar1960 Жыл бұрын
ડિયર મેહુલ સર ધન્ય છે આપ ના માતા પિતા ને.... જેમના તમે પુત્ર છો ધન્ય છે એ માતા પિતા ને
@umeshsolanki649
@umeshsolanki649 Жыл бұрын
સરસ સાહેબ તમારી વાતો જનતા ની આંખો ખોલી નાખે તેમ છે મેહુલ સર જય માતાજી
@meenajoshi1704
@meenajoshi1704 Жыл бұрын
કાનૂન તો ખૂબ જ સારા છે કાગળ ઉપર.. પણ એનો સારી રીતે અમલ થાતો જ નથી.. આ મેહુલભાઈ વકીલને ખૂબ ખૂબ અભિનંદન...
@Prakrutidekho_100
@Prakrutidekho_100 Жыл бұрын
તમારા જેવા વિચારો બધા નેતાઓ માં હોય તો સામાન્ય માનવી પણ ખૂબ સારી જિંદગી જીવી શકે। ખૂબ ખૂબ ધન્યવાદ મેહૂલભાઈ ।
@nainesh_0929
@nainesh_0929 Жыл бұрын
સાચી વાત શે તમારી❤💯
@chandrasinhzalazala2826
@chandrasinhzalazala2826 Жыл бұрын
ભાવના આવી ગયેલી કોઈ પણ સરકારે કોઈ પણ વિશેષ ઘણું બનાવેલ નથી મારે તો ઘણા ઘણા કામ અટકી પડેલ છે કારણ કે આપણી પ્રજા ગાડી છે રેવારી વસ્તુને સમજતી નથી જેની પાછળ પડે એનું મૂળ કાઢી નાખે પછી આવા નેતાઓ કે આવી સરકાર કરોડા પતિએ ને ભાડે આમાં જેવો કોઈ કાનો નથી પણ યાદ કરવા વાળા છે આવા નેતાઓને તમારે શું જરૂર છે
@sunilmansata6567
@sunilmansata6567 Жыл бұрын
વાહ મેહુલ ભાઈ સરસ
@vrajchauhan2122
@vrajchauhan2122 Жыл бұрын
​😊😅 xc,,,
@manilalraval6836
@manilalraval6836 Жыл бұрын
🇨🇮શ્રી મેહુલભાઈ બોઘરા આ કેસમાં આરોપીને ઝડપી કડકમાં કડક સજા કરાવી ભાગ લેવા માટે સહકાર આપે એવી મારી શ્રી મેહુલભાઈ બોઘરાને વિનંતિ અરજ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshpatel310
@rameshpatel310 Жыл бұрын
Right
@allin-hx9ul
@allin-hx9ul Жыл бұрын
MEHUL BHAI TAME AA CASE MA BHAG LESO TO 9 MANSO JEM NU MRUTYU THASU HASE EMNE NYAY MALSE,ANE EMNA JIV NE SHANTI MALSE ,SIR PLS TAME SUPPORT KARO
@patanimukesh8896
@patanimukesh8896 Жыл бұрын
હા મેહુલ ભાઈ આ કેસમાં ઉતરશે તોજ આ કેસનો સાચો નિર્ણય આવશે
@dup7373
@dup7373 Жыл бұрын
Bro....India ka flage lagao...🇮🇳🇮🇳🇮🇳🇮🇳 Ye flag he hamara .
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Mehul bhai aama kevi rite vakil rahi sake ?
@Jay_dawarkadhish_32
@Jay_dawarkadhish_32 Жыл бұрын
વાહ વકીલ સાહેબ તમારા તમારા જેવા માણસો ની આ દેશમાં જરૂર છે
@ManishPatel-oz6st
@ManishPatel-oz6st Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ગોપીબેન અને મેહુલભાઈ વકીલને
@amaratthakoroffisiya768
@amaratthakoroffisiya768 Жыл бұрын
વકીલ મેહૂલ બોઘરા સાહેબની વાત ને સલામ
@narsishighapra4153
@narsishighapra4153 Жыл бұрын
મેહુલ ભાઇ તમે સરસ જાણકારી આપી આ કેસ મા તમારા જેવા ઈમાનદાર વકીલ ની જરૂર છે સાથે ખાતાને પણ આગળ આવવાની જરૂર છે
@PHPatel-hb2dw
@PHPatel-hb2dw Жыл бұрын
વકીલ સાહેબ આપના વિચારોને ખૂબ ખૂબ ધન્યવાદ આપ જેવા વકીલની આવા લોકોને સજા આપવા મદદની જરૂર છે
@akpatel7458
@akpatel7458 Жыл бұрын
આપના વિચારોને લાખ લાખ વંદન.વકીલ સાહેબ.આભાર..
@kaaaaaa7024
@kaaaaaa7024 Жыл бұрын
વાહ! વાહ સાહેબ સાચી વાત છે.... મંત્રીઓમાં હિંમત નથી બોલવાની, પ્રજ્ઞેશ પટેલની સંપતીમાંથી જ સહાય મળવી જોઈએ....
@SapnaSapna-wl5hb
@SapnaSapna-wl5hb Жыл бұрын
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🚩🚩🚩🏆🏆🚩🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🚩🏆🏆🏆🏆🏆🚩🚩🚩🚩🚩🚩🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
@ShivGauSevaGroup
@ShivGauSevaGroup Жыл бұрын
પજ્ઞેશ પટેલ ની સંપત્તિ સિઝ કરી એમાંથી જ વળતર ચૂકવવું જોઈ
@hasmukhpatel660
@hasmukhpatel660 Жыл бұрын
બરાબર છે એની સંપત્તિ મા થી જ મૃતકો ને સહાય અપાવવી જોઇએ.
@manilalraval6836
@manilalraval6836 Жыл бұрын
🙏અહીં છૂટશે પણ ભગવાન જોડે કોઈ લાગવગ ચાલશે નહીં બાપા સીતારામ🙏
@pratikpatelGujju
@pratikpatelGujju Жыл бұрын
ખબર છે ભાઈ હવે 🤔 માલ્યા હોય કે દાંઉદ જીવે તો છે કે મરી ગયા?
@SwapnilSoni
@SwapnilSoni Жыл бұрын
Bhagwan chhode na chhode badhu bhagwan kari rahya hot to arjun ne teer na chalavu padyu hot ane hanuman ji ne Rameshwaram no Parvat upadi lavvani pan jarurat na padi hot aje action nai lidhu to kaale pastavo thase aji sudhi unghta ne unghta rahya to kayam maate unghela rai jasu
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli Жыл бұрын
ભગવાનને પ્રાર્થના કે એક્સિડન્ટમાં અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારોને આ ખરાબ સમયમાં જીવન જીવવાની શક્તિ આપે આ એક્સીડંટ થી શીખવાનું કે > રોડ પર એક્સિડન્ટ થાય ત્યારે ટ્રાફિક વાળા રસ્તા પર જોવા ઉભા ન રહેવું જોઈએ , > પોલીસ ને તેનું કામ કરવા દેવું જોઈએ , > કદાચ મદદ કરવા જાવ તો પણ પોતાની સેફટી નું ધ્યાન રાખવું જોઈએ. કારણ રોડ પર આવવાની કારને ખબર નથી કે એક્સીડન્ટ થયો હશે, > જેમ અચાનક ગાય જેવા પ્રાણીઓ ચાલુ ટ્રાફિક વાળા રોડ પર આવી જાય તો પ્રાણી ઇજાગ્રસ્ત થાય અને વાહન પણ ઈજાગ્રસ્ત થઈ શકે. > શક્ય હોય તો બીજી કાર ના વ્યક્તિ એ , આવતા ટ્રાફિક ને રોકવા માટે કારની ઇમર્જન્સી લાઈટ ચાલુ કરી , > ટ્રાફિક ને રોકવો જોઈએ અથવા સ્લો કરાવવો જોઈએ , અથવા , વધુ એક્સીડંટ ન થાય તેવી વ્યવસ્થા થાય તેવું કરવું જોઈએ > નહી તો આપણે પણ સમય પહેલા ઉપર જવાનો વારો આવે. જય શ્રી વરદાયિની માતાજી શા માટે ? વાલ્મિકી, દેવીપૂજક અને રાવળ સમાજ અને ગરીબ પરિવારો એ રૂપાલ પલ્લી મહોત્સવ માં રસ્તા પરનું ઢોળાયેલું અશુદ્ધ "ઘી" લેવું પડે છે ?
@manilalraval6836
@manilalraval6836 Жыл бұрын
🙏ભગવાન શિવાય તણખલું પણ ફરકતું નથી 🙏
@jigukamdar2988
@jigukamdar2988 Жыл бұрын
વાહ તમને અહી પર વિશ્વાસ ઘણો બધો છે
@sangitapatel1246
@sangitapatel1246 Жыл бұрын
મેહુલભાઈ ની વાત એકદમ સાચી વાત છે.
@rajubhaivisani7510
@rajubhaivisani7510 Жыл бұрын
સત્ય બોલો છો સાહેબ ખૂબ ખૂબ અભિનંદન
@VinubhaiBariya-hl6wy
@VinubhaiBariya-hl6wy Жыл бұрын
તમારા જેવા સાચા માણસની જરુર છે ખુબ સરસ મેહુલભાઈ
@dipeshpanchal5598
@dipeshpanchal5598 Жыл бұрын
સાહેબ મેહુલભાઈ ની વાત સાચી આપણા દેશનાં કાયદા બદલવાની જરૂર છે.....
@chavdabalvantsinh1154
@chavdabalvantsinh1154 Жыл бұрын
ખૂબ સરસ વાત કરી..મેહુલ ભાઈ ધન્યવાદ
@akashpatel339
@akashpatel339 Жыл бұрын
સાહેબ ની વાત મા દમ છે હો સાહેબ
@sonagarakundan8327
@sonagarakundan8327 Жыл бұрын
વાહ સાહેબ વા તમારા જેવા સાહેબ ની ભારત મા જરૂર છે
@R_d_s_vikashe
@R_d_s_vikashe Жыл бұрын
મણિપુર કયાઆયુછેજલદિબતાવો
@manilalraval6836
@manilalraval6836 Жыл бұрын
🇨🇮વાહ મારા બોઘરા સાહેબ વાહ🙏
@truth2807
@truth2807 Жыл бұрын
Saheb,Flag aapno India no nathi.
@vijaypatel6859
@vijaypatel6859 Жыл бұрын
તથા પટેલ જે ગાડી ચલાવતો હતો તે ગાડી નિયમ વગરના નંબર વગરની સાદી હતી ..તૅને કોઈ દંડ ફટકાર્યો નહિ નીકળે.. આપણે બધાએ પોલીસના ડરથી નંબર પ્લેટ નો ખોટો ખર્ચ કરવામાં આવ્યો.. જોઈએ છે બધા શું હવે એને સજા અપાવે છે છે..
@narendragirigoswami8547
@narendragirigoswami8547 Жыл бұрын
​@@getfact-0007સાચી વાત
@smithbharwad
@smithbharwad Жыл бұрын
🇮🇳
@mukeshbariamukeshbaria5885
@mukeshbariamukeshbaria5885 Жыл бұрын
સાહેબ તમારી વાત 101 ટકા સાચી છે,કાયદો સામાન્ય માણસ માટે જ છે,નેતાઓ ના દીકરાઓ માટે કોઈ જ કાયદો નથી,
@lavjjibhairajani307
@lavjjibhairajani307 Жыл бұрын
Rajani
@hasmukhpatel660
@hasmukhpatel660 Жыл бұрын
બહુ સાચીવાત છે જયશ્રી સ્વામિનારાયણ
@JitendraHPatilHPatil
@JitendraHPatilHPatil Жыл бұрын
ધન્ય છે મેહુલ ભાઈ તમને આ કેસના ચુકાદામાં તમારા જેવા સત્યપ્રિય ન્યાયપ્રિય નીડર કાયદાકીય અધિકારીઓની તાતી અત્યારના સમયમાં તાતી જરૂરિયાત છે
@chiragpatel6313
@chiragpatel6313 Жыл бұрын
જય સ્વામિનારાયણ એકદમ સાચી વાત છે મેહુલભાઈ તમારી જે પૈસા લેવા તમે બોલ્યા છો સાવ સાચું છે તેમની પ્રોપર્ટી વેચીને પૈસા આપવા જોઈએ
@pinakinpandya9458
@pinakinpandya9458 Жыл бұрын
વકીલ સાહેબ ની કાયદા બદલવાની વાત 100 % સાચી છે
@apnipahchandriver
@apnipahchandriver Жыл бұрын
😢
@harshzaveri1630
@harshzaveri1630 Жыл бұрын
Sachi vaat
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli Жыл бұрын
ભગવાનને પ્રાર્થના કે એક્સિડન્ટમાં અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારોને આ ખરાબ સમયમાં જીવન જીવવાની શક્તિ આપે આ એક્સીડંટ થી શીખવાનું કે > રોડ પર એક્સિડન્ટ થાય ત્યારે ટ્રાફિક વાળા રસ્તા પર જોવા ઉભા ન રહેવું જોઈએ , > પોલીસ ને તેનું કામ કરવા દેવું જોઈએ , > કદાચ મદદ કરવા જાવ તો પણ પોતાની સેફટી નું ધ્યાન રાખવું જોઈએ. કારણ રોડ પર આવવાની કારને ખબર નથી કે એક્સીડન્ટ થયો હશે, > જેમ અચાનક ગાય જેવા પ્રાણીઓ ચાલુ ટ્રાફિક વાળા રોડ પર આવી જાય તો પ્રાણી ઇજાગ્રસ્ત થાય અને વાહન પણ ઈજાગ્રસ્ત થઈ શકે. > શક્ય હોય તો બીજી કાર ના વ્યક્તિ એ , આવતા ટ્રાફિક ને રોકવા માટે કારની ઇમર્જન્સી લાઈટ ચાલુ કરી , > ટ્રાફિક ને રોકવો જોઈએ અથવા સ્લો કરાવવો જોઈએ , અથવા , વધુ એક્સીડંટ ન થાય તેવી વ્યવસ્થા થાય તેવું કરવું જોઈએ > નહી તો આપણે પણ સમય પહેલા ઉપર જવાનો વારો આવે. જય શ્રી વરદાયિની માતાજી શા માટે ? વાલ્મિકી, દેવીપૂજક અને રાવળ સમાજ અને ગરીબ પરિવારો એ રૂપાલ પલ્લી મહોત્સવ માં રસ્તા પરનું ઢોળાયેલું અશુદ્ધ "ઘી" લેવું પડે છે ?
@nareshkumarpatel922
@nareshkumarpatel922 Жыл бұрын
દેશ ના કાનૂન નબરા, લૂલા છે,આ 18:37 બધાજ કાયદા બદલ વા ની જરૂર છે.
@pinakinpandya9458
@pinakinpandya9458 Жыл бұрын
આપણા કાયદા આંગરજોએ બનાવેલા છે તે પછી સમય અને સન્જોગો બદલાઈ ગયા તેથી સમગ્ર બન્ધારણ ને ચાલુ સમય ને અનુરૂપ કાયદા બનાવવા જોઈએ
@ramilabarot7612
@ramilabarot7612 Жыл бұрын
ધન્યવાદ છે સાહેબ તમારી જનેતાને સત્ય બોલો છો
@satyajeetdhakhada4920
@satyajeetdhakhada4920 Жыл бұрын
सभी-ईमानदार पत्रकार को सो सलाम जो बीना डरे जनता के सामने सत्य रखा 🇮🇳👍🏻🇮🇳
@chetanabambhaniya8457
@chetanabambhaniya8457 Жыл бұрын
તમારા જેવા લોકોની જરૂર છે આ દેશને....
@rajendrapatel701
@rajendrapatel701 Жыл бұрын
વાહ મેહુલભાઈ તમારા જેવા જીગર વાળા માણસની આ દેશને જરૂર છે ધીરે ધીરે પ્રજા તમને સાથ આપશે
@prajapatisanjay3983
@prajapatisanjay3983 Жыл бұрын
Haa mehul sir Tamara jeva advocator ni jarur chhe aa desh ma
@RadheshyamRupalPalli
@RadheshyamRupalPalli Жыл бұрын
ભગવાનને પ્રાર્થના કે એક્સિડન્ટમાં અવસાન પામેલ વ્યક્તિ ના પરિવારોને આ ખરાબ સમયમાં જીવન જીવવાની શક્તિ આપે આ એક્સીડંટ થી શીખવાનું કે > રોડ પર એક્સિડન્ટ થાય ત્યારે ટ્રાફિક વાળા રસ્તા પર જોવા ઉભા ન રહેવું જોઈએ , > પોલીસ ને તેનું કામ કરવા દેવું જોઈએ , > કદાચ મદદ કરવા જાવ તો પણ પોતાની સેફટી નું ધ્યાન રાખવું જોઈએ. કારણ રોડ પર આવવાની કારને ખબર નથી કે એક્સીડન્ટ થયો હશે, > જેમ અચાનક ગાય જેવા પ્રાણીઓ ચાલુ ટ્રાફિક વાળા રોડ પર આવી જાય તો પ્રાણી ઇજાગ્રસ્ત થાય અને વાહન પણ ઈજાગ્રસ્ત થઈ શકે. > શક્ય હોય તો બીજી કાર ના વ્યક્તિ એ , આવતા ટ્રાફિક ને રોકવા માટે કારની ઇમર્જન્સી લાઈટ ચાલુ કરી , > ટ્રાફિક ને રોકવો જોઈએ અથવા સ્લો કરાવવો જોઈએ , અથવા , વધુ એક્સીડંટ ન થાય તેવી વ્યવસ્થા થાય તેવું કરવું જોઈએ > નહી તો આપણે પણ સમય પહેલા ઉપર જવાનો વારો આવે. જય શ્રી વરદાયિની માતાજી શા માટે ? વાલ્મિકી, દેવીપૂજક અને રાવળ સમાજ અને ગરીબ પરિવારો એ રૂપાલ પલ્લી મહોત્સવ માં રસ્તા પરનું ઢોળાયેલું અશુદ્ધ "ઘી" લેવું પડે છે ?
@hemantkumarkarangiya5798
@hemantkumarkarangiya5798 Жыл бұрын
પબ્લિક સજા આપે એ જરૂરી છે વધ સાથે વધ. મેહૂલભાઈ એ જરૂરી છે. જય દ્વારાકાધિશ
@SSMB-kr6jm
@SSMB-kr6jm Жыл бұрын
આ દુનિયા માં તમારે જીવવું હોય તો પૈસા દાર હોવું જરૂરી સે બાકી જો તમારી જોડે રૂપિયા નાં હોય તો તમને નેતા નાં છોકરા ઓ તમને મારી નાખશે 😢 મેહુલ sir Tamara થી થાય એટલું આ નેતા નાં છોકરાઓ ને સજા અપાવજો ❤ મેહુલ sir દુનિયા માં તમારી જેવાં કોઈ નથી મેહુલ sir❤💪💪💪
@paragtekchandani5980
@paragtekchandani5980 Жыл бұрын
Sir ji aap jaise vakil aur judge India me hote to hum bahut aage hote aaj . 🙏Thank you so much sir
@narottamdassoni1304
@narottamdassoni1304 Жыл бұрын
બહુજ સરસ મેહુલ ભાઈ
@dipakrathwa2882
@dipakrathwa2882 Жыл бұрын
૧૦ પાસ નેતા હોય પછી કયાં થી બુદ્ધિ હોય ભાળા ની બુદ્ધિ પર ચાલતા હોય છે વિકીલ સાહેબ તમને. સલામ છે
@ameenrulz
@ameenrulz Жыл бұрын
Chodijee 10 pass pan nathi😂😂
@dhirajyparmar5060
@dhirajyparmar5060 Жыл бұрын
ધન્યવાદ, ખૂબ સારી મહીતી આપી
@babubhaipatel5910
@babubhaipatel5910 Жыл бұрын
આ વકીલસાહેબે જે ચર્ચા કરી છે તે vastavika અને તદ્દન સચીજ વાત કરી છે. આવા વકીલોએ જ કેશ લડવા જોઈએ. Mehulbhai ખૂબ ખૂબ આભાર.
@kvyas3948
@kvyas3948 Жыл бұрын
ધન્યવાદ, મેહુલભાઈ ,કે જેમણે નૈતિક મૂલ્ય પર બરાબર કહયુ,પણ આ મૂલ્યો કોણ સમજશે તે સવાલ દરેક વ્યકિત સમજવો પડશે,ત્યારે જ ન્યાય નુ મૂલ્ય સમજાશે
@parulpatel2391
@parulpatel2391 Жыл бұрын
વાહ મેહુલ ભાઈ વાહ સલામ છે તમને ને તમે જે નિવેદન આપિયું તેને
@ParbatbhaiGareja-hl4yo
@ParbatbhaiGareja-hl4yo Жыл бұрын
હ્દયથી નમસ્કાર🙏 કાશ! તમે ઈચ્છો છો તેવુ જ પોલિટીકલ, ન્યાયતંત્ર અને ગ્રુહતંત્ર સુધરે એવી ભગવાન ને પ્રાર્થના 🙏બાકી રામના વખતમાંય રાક્ષસો તો હતા ભાઈ .
@pravinpatel3253
@pravinpatel3253 Жыл бұрын
ણ્ય
@nilzala2518
@nilzala2518 Жыл бұрын
Vaat saachi chhe but Bhagvan ne prarthana karvathi badhu thayi jaatu hoy to koi kaam karvani jaroor j no pade.
@charuved3425
@charuved3425 Жыл бұрын
Excellent arguments by Mehulbhi God bless u beta
@parmodbhaithakor1301
@parmodbhaithakor1301 Жыл бұрын
નમસ્કાર બેન શક્ય હોય તો આ નાલાયક ને સજા અપાવવામાં મદદ કરશો ભગવાન તમારુ ભલું કરશે
@ratilalpurohit7033
@ratilalpurohit7033 Жыл бұрын
વાહ, વકીલ સાહેબ.વકીલ સર તમે જ સજાએ મોત ની સજા કોર્ટમાં કરવો આ હત્યારાઓને.
@yogeshmehta296
@yogeshmehta296 Жыл бұрын
Advocat uper vale se dro Apka be bache hi
@BhavnaPatel-sj3dy
@BhavnaPatel-sj3dy Жыл бұрын
​@@yogeshmehta296000000000
@apnipahchandriver
@apnipahchandriver Жыл бұрын
😢
@dineshpandya7600
@dineshpandya7600 Жыл бұрын
મેહુલ ભાઈ ની વાત બિલકુલ સાચી છે. પૈસા ની તાકાત, વગ, વ્ કિલો ની ફૌજ્, અને ભ્રષ્ટ સિસ્ટમ થી આ તથ્ય્ બે ત્રણ દિવસ માં જ્ આઝાદ થઈ ને બહાર આવશે. નવી જ્ગુઅર્ લેશે અને 160 કી.મી. દોડવા લાગશે. વરસો સુધી કેસ ચાલ્યા કરશે.
@Comedy_With_Gujju
@Comedy_With_Gujju Жыл бұрын
​@@yogeshmehta296to kya aapke bacche ke sath Aisa huva hota. For bhi aap aisa hi bolte??
@supporttruth3706
@supporttruth3706 Жыл бұрын
વાહ મેહુલ ભાઈ વાહ ખુબ સરસ નિવેદન આપ્યું.
@thakorvishalji8264
@thakorvishalji8264 Жыл бұрын
હા ખુબ સરસ સાહેબ તમે જે કહયું તે અત્યારની સાચી હકીકત છે
@mitrajsinhthakor8835
@mitrajsinhthakor8835 Жыл бұрын
સાચી વાત છે વકીલ સાહેબ
@naginpanchal246
@naginpanchal246 Жыл бұрын
ધન્ય છે વકીલ સાહેબ ફાંસી ની સજા આપવાનો એકજ અઠવાડિયામાં
@hasmukhgohel6978
@hasmukhgohel6978 Жыл бұрын
ધન્યવાદ ભાઇ જેનામાં સ્પિરીટ છે એજ ખરો શ્રી મંત છે , બાકી આ બધા તો પૈસા વાળા વિચારો ના ગરીબ છે, આ લોકોને સમાજ માં મહત્વ ના જ મળવું જોઈએ
@rathvanvn6596
@rathvanvn6596 Жыл бұрын
વાહ..સાહેબ વાહ..!!! તમારી વાત ૧૦૦% સાચી છે
@latifmakrani6078
@latifmakrani6078 Жыл бұрын
મેહુલ બોગરા સાહબ ને એક-એક વાત સાચી છે આના ઉપર સરકાર એક્શન લેવી જોયે ખુબ જ સારી સર
@Jitesh_898
@Jitesh_898 Жыл бұрын
હું સહેમત છું વકીલ સાહેબ ની વાત થી બહુ ખૂબ વકીલ સાહેબ ❤
@manojsinhkumpavat2543
@manojsinhkumpavat2543 Жыл бұрын
👌👌👍🙏🙏
@pravinbhairatabhaipravinbh6061
@pravinbhairatabhaipravinbh6061 Жыл бұрын
કાયદો બધાના માટે સરખો હોવો જ જોઈએ કરોડપતિ કે રોડપતિ ન્યાય મળવો જોઇએ
@dharm.1881
@dharm.1881 Жыл бұрын
બરાબર સમાનતા જરૂરી છે ક્યારેક ગરીબ પણ હરામી હોય છે ને કોઈ સંજોગો મા અમીર પણ
@kanaiyalalparmar7223
@kanaiyalalparmar7223 Жыл бұрын
Congratulations to Mehulbahai .God bless you..🌷
@hardikdesai377
@hardikdesai377 Жыл бұрын
Vishnu Rabari
@hardikdesai377
@hardikdesai377 Жыл бұрын
💐
@hardikdesai377
@hardikdesai377 Жыл бұрын
Congratulations Mehul Bhai...God Bless You 👍
@sunilpatel285
@sunilpatel285 Жыл бұрын
આ ભારત દેશ માં આપણું કઈ નઈ થવાનું બીજા દેશ માં આવું થાત તો આભાઈ આરોપી કઈ બચશે નઈ પણ આપણું ભારત સરકાર કઈ નવો કાયદો બનાવે તો કઈ થાય🇮🇳💔🙏🏻
@rush7931
@rush7931 Жыл бұрын
તમારા જેવા લોકો ની જરૂર છે ગુજરાત સરકાર મા. હુ પ્રાથના કરીશ કે તમરા જેવા લોકો સરકાર માં બેસે તોહ સારુ અને તમારા intention સારા છે
@jasubhaisolanki8269
@jasubhaisolanki8269 Жыл бұрын
વાહ મેહુલ ભાઈ એકદમ સાચી વાત કરી 👌
@maheshjoshi9346
@maheshjoshi9346 Жыл бұрын
શાબાશ આવા વકીલ સાહેબ ને કેસમાં આ ગરીબ લોકોને મદદ કરશો સાહેબ
@hareshbhaipatel5149
@hareshbhaipatel5149 Жыл бұрын
અભિનંદન વકીલસાહેબ
@chetanabambhaniya8457
@chetanabambhaniya8457 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર
@vijaykumarshrimali4598
@vijaykumarshrimali4598 Жыл бұрын
Wah Advocate Mehul ji you are genius Good experience as Advocate
@dineshmarvania8556
@dineshmarvania8556 Жыл бұрын
ખુબ સરસ બોલીયા વકીલબેન અને બોઘરા ભાઈ
@rupeshladher2695
@rupeshladher2695 Жыл бұрын
Vaah vaah vaah advocate mehul sir you are absolutely Right and 🔟0️⃣ so salute sir. Very good job sir and u r tiger🦁💪👍👌🏻👌🏻
@chaudharymaheshbhai6861
@chaudharymaheshbhai6861 Жыл бұрын
સલામ છે મેહુલ સાહેબ બોગરા જેવા વકીલ ને🙏
@ThakorNavghan-nb3wt
@ThakorNavghan-nb3wt Жыл бұрын
વાત સાચી❤
@apnipahchandriver
@apnipahchandriver Жыл бұрын
😢
@vijaypurohit8165
@vijaypurohit8165 Жыл бұрын
Gujarat ni janata Jago. Mehul boghara jindabaad. Gujarat no supar hiro che. Mehul bhai Jay ambe
@jayeshchotai6936
@jayeshchotai6936 Жыл бұрын
વાહ મેહુલભાઇ વેરી ગુડ સ્પીચ 👍👍
@vikramsinhvaghela3047
@vikramsinhvaghela3047 Жыл бұрын
સરકારી તંત્ર અને સરકારની નીયત જરાપણ સાફ હોય તેવું દેખાતુ નથી
@MangubhaiPatel-fy5pb
@MangubhaiPatel-fy5pb Жыл бұрын
P
@5__Star__Thakor
@5__Star__Thakor Жыл бұрын
એના છોકરા ને ફાંસી ની સજા થવી જોઈએ 🙏
@zenturtle_1
@zenturtle_1 Жыл бұрын
I really appreciate Advocate sir, he has put all things in right manner, salute
@devanshdave7981
@devanshdave7981 Жыл бұрын
Vaah prabhu vaah.. tamara jevu satya koi boltu nathi… Sat sat namaskar
@patelnavinbholabhai7706
@patelnavinbholabhai7706 Жыл бұрын
રાજકીય પક્ષ બિલ્ડરો પાસેથી દાન મેળવે છે એટલા માં સમજો 🙏🙏🙏
@pbselarka5448
@pbselarka5448 Жыл бұрын
મેહુલ ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન અને આવા ગુંડાઓને સજા આપવી અને દેશ બચાવો
@mdesai-
@mdesai- Жыл бұрын
મેહુલ ભાઇ જલ્દી આવી જાઓ સરકાર મા 2024 આવે બહુ જરૂર છે આપની
@bspatidar
@bspatidar Жыл бұрын
એકદમ સાચી વાત કરી છે, મેહુલભાઈ.
@user-gx8ul1re1s
@user-gx8ul1re1s Жыл бұрын
વાહ વકિલ શાહેબ વાહ ખૂબ સરસ વાત કરી
@goradsatish8923
@goradsatish8923 Жыл бұрын
1 cr દેવાની વાત બરોબર છે, અને તે પૈસા આરોપી પાસેથી જ લેવા જોઇએ
@smitparmar8237
@smitparmar8237 Жыл бұрын
Sachi vaat che apda tax no upayog maatra desh na vikas mate thavo joiye, nai k loko ne vadtar apva mate
@jatinpatel8677
@jatinpatel8677 Жыл бұрын
Wah Mehulbhai Pela Vakil joya Jene Atlu Knowledge che anea atli Humanity Che..Samaj ma Kharekhar Tamara Jewa Vakil ni Jarur che...Dhanya Che Surat ni Dharti ne
@vijayraval2203
@vijayraval2203 Жыл бұрын
ધન્યવાદ વકીલ સાહેબ
@deepaksolanki4609
@deepaksolanki4609 Жыл бұрын
મેહુલભાઈ ખરેખર તમારા જેવા વકીલ જોએ. ન્યાય તામો અપાવી સકો છો. આપનો આભાર. જય માતાજી.
@Samikul007
@Samikul007 Жыл бұрын
બહુ વ્યાજબી વાત કરી વકીલ સાહેબે
@sanjaybhil6935
@sanjaybhil6935 Жыл бұрын
સાચી વાત છે મેહુલભાઈ
@kamleshbhaihirpara6978
@kamleshbhaihirpara6978 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ બોધરા સાહેબ
@user-so9qw2hp2f
@user-so9qw2hp2f Жыл бұрын
વાહ મેહુલ સાહેબ તમારી વાત સત્ય છે
@iidashcam
@iidashcam Жыл бұрын
Very nice explanation by advocates mehul bhai. You are great
@hardikdesai377
@hardikdesai377 Жыл бұрын
Very Nice Explanation By Advocates Mehul Bhai Your Gret Vishnu Rabari 👍
@ravinayakking9976
@ravinayakking9976 Жыл бұрын
ખરેખર આવા વકીલ સાહેબ ની જરૂર છે
@sauravdesai856
@sauravdesai856 Жыл бұрын
Best lawyer i have ever seen talking.
@DhairyaMehta-zh2sc
@DhairyaMehta-zh2sc Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સર તમે હિંમત પૂર્વક સત્ય હકીકત વાત કરી🎉🎉
@maheshbagda54
@maheshbagda54 Жыл бұрын
Vah mehulbhai great speech
@narendratrivedi2619
@narendratrivedi2619 Жыл бұрын
Adv. Mehulbhai is bold & intelligent. Very well elaborated the facts with indicating actual IPC. THANKS.
@sufiyamansuri9047
@sufiyamansuri9047 Жыл бұрын
A
@sufiyamansuri9047
@sufiyamansuri9047 Жыл бұрын
.., c.
@dup7373
@dup7373 Жыл бұрын
Mehul sir bahot achhe he.... Unka Kam bahot pasand he... Ek advocate ko mehul sir ki tarah hona chahiye ....❤️❤️💐💐🎉💐💐💐🎉🇮🇳🇮🇳 Jay savidhan mehul sir...🙏🙏🎉🇮🇳🇮🇳
@MrPATEL3215
@MrPATEL3215 Жыл бұрын
ખુબ સરસ સાહેબ
@indianindian9708
@indianindian9708 Жыл бұрын
કાયદામા સૂધાર કોઇ દીવસ ચૂટણીનો મૂદો જ નથી બન્યો અફસોસ.
@motidesai8313
@motidesai8313 Жыл бұрын
ખૂબ અભિનંદન વકીલ સાહેબ
@ashokpanchal4609
@ashokpanchal4609 Жыл бұрын
વાહ મેહુલભાઈ સાવ સાચી વાત કરી
@kishorbhaibhalodiya9857
@kishorbhaibhalodiya9857 Жыл бұрын
સાચું છે,ફાંસી, હોવી જોઈએ
@vagdodak.g.821
@vagdodak.g.821 Жыл бұрын
કાયદા તો સારા જ છે પણ એનો અમલ કરાવવા વાળા વ્યવસ્થિત રીતે અમલ કરાવતા નથી
@vipinsinghchuhan
@vipinsinghchuhan Жыл бұрын
લોકો ૧૫૬ આપે અને એમાં લાગી જાય એવાં કાયદાનો કોણ પાલન કરે ?
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Amal karva vada ne pan kya Kai khabar che.
@motilalpatel6612
@motilalpatel6612 Жыл бұрын
Very good representation by you both. Dhanyavad 👏🙏👏🙏
@GAUTAMTHAKOR-xs5mt
@GAUTAMTHAKOR-xs5mt Жыл бұрын
Y मेहुल भाई बहुत सरस बात बोला अच्छे विचार
@dashrathbhaithakor7275
@dashrathbhaithakor7275 Жыл бұрын
સાચી વાત છે
Ghar par hua Janmashtami mohotsav aur mummy ka sapna pura hua !
20:48
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
ഇതോ AMMA ! ​ഗം | #Gum #NishanthMavilaVeetil | 23 August 2024
20:48