ખૂબ સરસ વિડિયો. જ્યારે મણિનગર રહેતી હતી ત્યારે રસનાની ઘણી વેરાયટી ચાખી છે . તેના સ્વાદ વિશે તો બે મત છે જ નહી. અત્યારે ગોતા રહું છું. જૂની વાતો બધી યાદ આવી ગઈ.
@naranmasaliya15342 жыл бұрын
સમીરભાઈ ખરેખર જમવાનું તો ગમે ત્યાં મળી જાય પણ આવી સ્નેહની વાત જે તમે જણાવી તે ખરેખર ખૂબ જ ગમી ખૂબ ખૂબ ધન્યવાદ
@rahulshah10982 жыл бұрын
સમીર ભાઈ ને પોતાના જેવાં શબ્દો ના રમતવીર મળ્યાં. જોવાની મજા આવી.
વાહ સમિર ભાઈ આજે તો શબ્દો ની 20/20 મેચ ચાલતી હોય તેવું લાગ્યું.....,
@patelmaheshbhai66062 жыл бұрын
Aekdam super jmvaanu bnaviyu Che Jay Shree Krishna I am Indira amdavad Nev Naroda
@punitbhatt85712 жыл бұрын
One of my favorite Restaurant... Owner pan malva jeva vyakti 😊🙏
@kuntalpanchal82462 жыл бұрын
તમે સમીર ભાઈ બહુજ ઇમોશનલ કરી નાખ્યો ફૂડ સિરીજમાં તમારો એક નંબર આવે 🙏🙏👍
@ajayshah552 жыл бұрын
Very nice interview with food
@DharmendraPatel-rn4tk2 жыл бұрын
Best quality food 👍🏿🥝
@Chetansfoodtour2 жыл бұрын
Dil thi Selute sameerbhai Bov maja padi video jovani Vande matram
@ajaypujara3822 жыл бұрын
Best episode har har Mahadev
@montushah98632 жыл бұрын
રાજમોહનભાઈ પોતે ખૂબ સારા શેફ સાથે સાથે ઉમદા માનવી પણ. જયહિંદ, રાજમોહન ભાઈ
@pareshparmar36762 жыл бұрын
Superb Swad tamara badha video mathi Superb video
@pankajbariya94362 жыл бұрын
Khub saras che maza aavi gay vlog joi ne
@nikunjchhag18342 жыл бұрын
Jamvanu ane restaurant ne muko side ma. aaj peli vaar owner ne mlvanu man thayu what a speech .wishes from Mozambique 🇲🇿
@gayatridholakia28652 жыл бұрын
Samir Bhai superb video ❤️
@Foodcorner2002 жыл бұрын
ગુજરાતી ભાષા પ્રત્યે ગવઁ છે
@chhayagajera40322 жыл бұрын
Khubaj srs ...smir bhai...thnks lot for a vidyo
@hiteshfaldu0112 жыл бұрын
અદ્ભૂત , સમીર ભાઈ જોરદાર . રેસ્ટોરાં કરતા કવિ સંમેલન મા બેઠો હોવ એવો અનુભવ થયો.
@bearsbulls83172 жыл бұрын
Samir, Wah shabdo ni aap-le thi j santosh no odkar aavi gayo. Jya restaurant owner no vahevaar saro hoi tya vangi nu aaklan na kariye to saru karan te j owner Nikhalas hoi jene paisa karta manaso ni chinta hoi. Khub j saras, maza aavi gai. Today's i saw my new friend eat farali chevdo with goras. Mane nawai lagi. Good job sameer hawa ka zonka.
@felicity810762 жыл бұрын
What an absolutely 💯 amazing restaurant and the owner is just to good...shudh gujarati...literary person...our kids need to hear this legend...just loved your dialogue
@drushangp2 жыл бұрын
Nostalgia. Grew up in Maninagar -Rasna was the go-to food restaurant.
@krupalpatel42582 жыл бұрын
Excellent food ever.. Never disappointment of any day. Any time favourite Restaurant 😋
@guruthakorofficial11052 жыл бұрын
ખુબ સરસ 👌🏻👌🏻
@manunitedbharat2 жыл бұрын
Grew up in Maninagar. And this was the only good ac family restaurant we cud go to. My love for khoya kaju (kaju masala) started here and i still reminisce about it. It's farsan Mart near by is still my go to place for its unique nylon sev. A fabulous place, full of memories. Thanks to the owners for bringing such a grounded place to our life's experience. Sagar Deo
@dipanpatel20532 жыл бұрын
I am from maninagar this is best gemstone of food taste quality nothing can stand against Rasna even today for us.
@TejWorld2 жыл бұрын
Thank you for covering maninagar
@kanovarshdiya93992 жыл бұрын
જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ
@shaileshpatel78022 жыл бұрын
Maninager Best bhai
@chigs19762 жыл бұрын
Foodi+kavi. Nice episode. With love from Tanzania (Anand)
@manishrana30712 жыл бұрын
so tasty food in Rasna i like vary much
@kaushalmori19852 жыл бұрын
One of the best restaurant in maninagar
@gautamparamar25772 жыл бұрын
સરસ છે હો ભાઈ 👌👌👌 વીડિયો હો
@ladhapatal83292 жыл бұрын
जय श्री राधे कृष्णा सादर नमस्कार
@BhaviArda192 жыл бұрын
Very nice🤝🤝👍👩🍳
@mayurmanohar81342 жыл бұрын
Manohar vidio marathi ma bhagar amti banavch 🙏 from mayur manohar vadoara 23 gujarat State 🙏🎉🎈👍📱
@mernaresh24012 жыл бұрын
Wow! Superb....
@rajeshoza54942 жыл бұрын
Excellent video
@falgunidave54842 жыл бұрын
I was lives in maninagar long time ago. I know owner. I am customer that time. This was my first restaurant to ate Punjabi food. Me and my kids lives in USA. Still we have lots of memory for Rasna. We celebrate so many birthday parties in rasna. Good to see rasna restaurant again. So happy. Thanks for sharing. Food is best all the time. We loved food This is the first Punjabi restaurant in maninagar. I think more than 25 years
@binupillai49292 жыл бұрын
Monghvaari maa kyaan rasna
@sangitachauhan10442 жыл бұрын
મોટા ભાઈ આજે તો સ્વાદ સાથે શબ્દ પણ પિરશો છો શું ? Combines 😋😋👌👌👌💐💐💐💐💐
@dolargadhavi4322 жыл бұрын
Aluminium na vasan ma rasoi banave che
@yeshajani40002 жыл бұрын
I m from maninagar.rasna it the best option for without occasion. Bhai rasna nu jamva nu jami ne j mota thaya che
@himanshugor29432 жыл бұрын
samirbhai old is gold 👌
@gayatridholakia28652 жыл бұрын
Wah wah wah
@hetgaming99542 жыл бұрын
Best in old Ahmedabad
@rathodajesh34102 жыл бұрын
Super video
@arjunsharma48382 жыл бұрын
Aise owner jivan me first tym dekhe , vese ye baat sahi h ki iss restaurant ka naam h aur sath me swad bhi kyu ki 2 saal me maninagar lg corner pe apne bua ji k yha raha hu jaha se ye jagah walking distance pe padti h aur zyada nahi but 5 se 6 bar yha dinner Kiya h ,
@nameom34052 жыл бұрын
*શબ્દ નો શિકારી ખુદ આજે શબ્દ સ્વામી ના શકંજા માં ફસાઈ ગયો.* *સાંબો નહોતો ખાતો એ સમીર, "માં" આજે સાંબો ખાતો થઈ ગયો.* હમ્..મ્..મ્...મ્...મ્.. અને વાહ્..હા..હા..હ્..હ્ વાળા વિડિયો કરતા આજ નો વિડિયો કંઈક અલગ જ રહ્યો.
@dhisadisu28352 жыл бұрын
Wah
@rajeshkarnik61612 жыл бұрын
Nice video
@gaganyadav49702 жыл бұрын
Good
@jigarpadvi74042 жыл бұрын
સરનામું+શબ્દો+સોડમ+સમીરભાઈ= જલસો
@sonakbhaikishorbhaitrivedi5122 жыл бұрын
👌
@krishnanathwani80152 жыл бұрын
🤟👌👍🙏
@miteshd.dhamecha59242 жыл бұрын
Sambo ne morayo alag che bhai
@dkkumbhani83282 жыл бұрын
video bov saras banavo cho to same instrument hova joiye ek navu mic lai lo
@bankimshah22062 жыл бұрын
Very nice 👍
@virendratanna59342 жыл бұрын
સમીર ભાઈ તમે મારું વજન ઓછું કરવા નહિ દો
@bearsbulls83172 жыл бұрын
Sabdo badha pase hoi pan tene aakar aapvani kala juj ma hoi.
@rudrasoniprince2 жыл бұрын
Hu gyo to punjabi thik htu.
@thakarom25332 жыл бұрын
બકવાસ છે
@hasupaintingnatureandflowe10522 жыл бұрын
રસના સાથે લગભગ ૩૨ વર્ષ થી અંગત લાગણીઓ થી મારૂં ફેમિલી જોડાયેલું છે... જિંદગીમાં.પહેલી વાર પિઝ્ઝા પણ ત્યાં ટેસ્ટ કર્યા હતા...મારા દિકરા દિકરી ને હોટલ મેનર શીખવા માટે દર મહિને અમે જતા... બાળકો નાના હતા ત્યારે... મારી ફેમિલી ઉજવણી અમે ત્યાં જ કરીએ છીએ..મારી નિવ્રુતિ ની પાર્ટી પણ રસના ૨ માં કરી હતી.. મને તો ખોયા કાજુ... ત્યાં સિવાય ખાવા ગમતા નથી... હું અત્યારે અમદાવાદ બહાર ૧૫ વર્ષ થી રહું છું.અને રસના ના ફૂડ ને મીસ કરૂં છું...
@rajverma-xd2il2 жыл бұрын
Good video.
@asvinkesharia86662 жыл бұрын
Nice video
@kamleshmaithia87522 жыл бұрын
👍 સમીરભાઈ રસના માં તુષાર જી ને પણ લાવો પછી બ્લેક કોફીમાં તેનો સ્વાદ પીરસે.🙂