મંજુબા નુ રસોડુ whatsapp number for more inquiries : +918200523089
Пікірлер: 285
@dhirajpatel96482 жыл бұрын
મંજુ બા રતિલાલ કામદાર પરિવાર ને આ કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન
@jayeshgolaniya99482 жыл бұрын
મંજુબા રતિલાલ કામદાર પરીવાર ને સત સત નમન ખુબજ સરાહનીય કામ કરો છો આવા કાર્યો માત્ર આપડા ભારત દેશમાં જ અને તેમા પણ ગુજરાત મા જ થાય હો
@aslamkhanpathan35922 жыл бұрын
આવા વિડીયો જોઈ ને આનંદ થાય છે સમીર ભાઇ કે કોઈક તો છે જે બીજાના દુઃખ ભાંગવા ની કોશીષ કરેછે જમાવટ વીડિયો જય જય ગરવી ગુજરાત
@bipinsanghani32302 жыл бұрын
Jersey city NJ USA મંજુબા અને તેમના પરીવાર ના સૌ સભ્યો ને કોટી કોટી વંદન
@satishbagada95832 жыл бұрын
ભુખ્યા ને ભોજન, ઉમદા કાર્ય. 🙏🙏🙏
@shantabenmuchhadiya58412 жыл бұрын
Jay jinendar bhukhyane jamadva ni ek aagavi rit apanavi khub saru kam karo 60.bhagvan khud nathi aavi shakta pan Tamara jeva loko na dil ma prerna jagade 6.bhagvan koine bhukhya na suvdave aa sachi hakikat 6.khub khub dhanyavaad God bless you
@gyannaya6542 жыл бұрын
અન્નદાન મહાદાન. 🙏 ખુબ જ પ્રશંસનીય અને ઉમદા કાર્ય. 👏 અને બીજું ઉમદા કાર્ય આપશ્રી દ્રારા જેમણે આ વિડીયો લોકો સુધી પહોચાડયો.
@dhrumitpatoliya8834 Жыл бұрын
ઈશ્વર સાથે છે પરોપકારી સેવા છે ધન્ય ધન્ય
@chetansangada86062 жыл бұрын
આવા કામ કરનાર બધાને દિલથી સલામ છે 🙏
@rmtimlilovers51532 жыл бұрын
माता पिता की जितनी जरूरत हमें बचपन में होती हैं उतनी ही उन्हें बुढ़ापे में हमारी होती है ,,,,😍😍😍🔵🌺♥
@MaheshPatel-qh8fq2 жыл бұрын
ધન્ય છે આ બા ને,,🙏🙏🙏🙏🙏
@harshadshah10782 жыл бұрын
KHUB KHUB ABHAR 🌹👏🙏🌹
@tadi200912 жыл бұрын
આવા સેવાભાવી મહાનુભાવ ને સત સત નમન
@KalashnikovCult2 жыл бұрын
આ બેન ને નતમસ્તક થઈ ને નમસ્કાર કરું છું 🙏🏽 ભાઈ તમારો ઘણો ઘણો આભાર કે તમે નિસ્વાર્થ ભાવે આ કવરેજ કરી રહ્યા છો 🙏🏽
@hirenshah54462 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન અમારા
@ashokdudhia71952 жыл бұрын
Very. Fine.
@abhinavvaishnav9992 жыл бұрын
Kai jagya par aayelu che ?
@popatbhaisolanki49872 жыл бұрын
खूब-खूब dhanyvad bent Maro kukkur dhanyvad to main aaj 1100 aabhar aabhar aabhar
@arvindoad35422 жыл бұрын
આ કઈ સિટી માં સેવા કાર્ય ચાલે સે
@bhupendrapatel62832 жыл бұрын
ખુબ જ પ્રશસનીય અને ઉમદા કાયૅ છે. વંદન છે આપને. 🙏
@rameshbhaiahir79622 жыл бұрын
સમીર ભાઇ આ બેન સાથે આપને પણ લાખો સલામ છે જે આ કવરેજ દર્શાવ્યુ હેટ્સ ઓફ બોસ
@ramjirabari78082 жыл бұрын
ધન્ય છે સે બેનબા તમારા ઉમદા વિચારોને ભગવાન તમને ઘણી શક્તિ આપે સલામ
@dharmeshkayastha41512 жыл бұрын
શું હું આપની સાથે volentier...બની શકું છું... મારે પણ આ સરસ કામ માં મારું યોગદાન આપવા માંગુ છું...માહિતી આપશો.. હું અમદવાદનો રેહવાશી છું.... શું આ સરસ કામ અમદાવાદ માં થાય છે...??? માહિતી આપવા વિનંતિ...... ધર્મેશ ભાઈ.....
@dharmeshdabhi68072 жыл бұрын
અમદાવાદી કાંઈ પણ કરી શકે : આદર સાથે આભાર. #મંજુબા નું રસોડું *કોઈ ભુખ્યું ના સુવે*
@sp-km3ou2 жыл бұрын
Prem thi jamadva jevo Aanand koi nahi duniya ma.....lots of respect ❤❤❤❤❤🙏🙏
@chetanpatel41362 жыл бұрын
Verry nice ખુબ ખુબ સરસ સેવા નું કામ છે
@bharatthakkar77765 ай бұрын
વાહ અદભુત..... ખૂબ જ સુંદર સેવા.... ધન્ય છે આ બેન ને ......❤❤❤❤❤
@niranjanruparel8584 Жыл бұрын
बहोत्त ही बढीया प्रवुर्ती ,,,,,,,,,निस्वार्थ सेवाभावना । अन्नदान सबसे श्रैष्ठ है। ईश्वरसे प्राथना के ईनलोगोंको हरतरह से सक्षम बनाये।
@prakashmankad8420 Жыл бұрын
ખુબ જ ઉમદા કાર્ય 🙏
@prinspatel4766 Жыл бұрын
Khubaj saras. Jay Mataji Bhagavan tamaru aa karyu ne saday mate safal kare avi prathana. Jay mataji, jay vir dada
@KalpeshPatel-zf7np2 жыл бұрын
ભૂખ્યાને ભોજન, બહુ સરસ કાર્ય કરો છો બેન તમે,
@poojalunagariya5354 Жыл бұрын
Seva Khubj srs kam chhe God bless👼🙏❤
@sanjayagnihotri7557 Жыл бұрын
Good seva by Jain group congratulations
@mayurparmar52842 жыл бұрын
Koti koti vandan. Ishwar aap par krupa banavi raakhe. 🙏🙏❤️❤️🌹🌹
@kalpanaacharya52162 жыл бұрын
🙏Jai ho Gujarat 🙏 Mera Bharat Mahan 🙏 Respectfully badha jame avi arrangements che badhi types ni🙏🙏🙏💐💐💐Anna dan mahadan che👌👌👌👍👍👍💐💐💐
@ramsibhajgotar69162 жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@salimbhatti5327 Жыл бұрын
ખૂબ સરસ સેવા 🙏🙏🙏🙏🙏
@kamyarajput87482 жыл бұрын
Manju ba Bhagvan tamne ghanu aape.....aavij rite jamadta rahi....
@jagdishbhaisoni6532 жыл бұрын
સરસ સેવા કરો છો માનવ સેવા પ્રભુ સેવા
@kamyarajput87482 жыл бұрын
Bahuj sara's rite jamade 6e... Ame joyelu 6e. ....heads of to you.....
@abrarhusenmalek5267 Жыл бұрын
Ese logo ki vajah se insaniyat kayam hai...great job
@rajeshshah8524 Жыл бұрын
Khub khub anumodna..🙏🙏🙏
@amritakaur5492 жыл бұрын
બહુ જ સરસ ધન્યવાદ
@sanjay789262 жыл бұрын
Excellent!! No words to say anything. Jai Jai Garvi Gujarat.. Thanks Samir bhai.
@romashah6122 жыл бұрын
Bahuj saras
@ajaychauhan46442 жыл бұрын
Bhagwan tamne lambu jivan ane sukh samruddhi aape
@jitendrabrahmbhatt76192 жыл бұрын
સરસ બહુંજ સરસ રીતે જમણવાર કરવો આજના સમય માં અઘરું કામ છે પણ હું આ બેન અને બીજા મિત્રો જે સેવા આપે છે તેમને વંદન કરુ છું 🇮🇳🙏
@bhavikdabhi69602 жыл бұрын
આ મંજુબાને સલામ છે
@smitavyas42362 жыл бұрын
ખૂબજ પ્રશંશિય કાર્ય છે
@ketandesai75062 жыл бұрын
🙏 ઈશ્વર અહીં જ ક્યાંક છે 🙏
@rajeshthakar18462 жыл бұрын
પુણ્યશાળી જીવ છે....પ્રણામ...🙏🙏
@jayendrasinhrathod65822 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન બહેન
@sanjaykadam5492 жыл бұрын
Samirbhai bhul jordaar, Mara bhagwaan shri krishna a ben ne bhut shakti ape.
@kpboss85922 жыл бұрын
વાહ અભિનંદન 🎉🎉
@kanovarshdiya93992 жыл бұрын
જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ
@ghanshyamj.solanki8970 Жыл бұрын
Jay mahakal. God bless you.
@bharat97112 жыл бұрын
Aaa sister ne jai jinendra,,,,,
@dhirajlalbadiyani86632 жыл бұрын
એકદમ અલગ ખુબજ આનંદ થાયો
@Awaz-e-Ummat2 жыл бұрын
Manju baa 😭😭 Allah ne dniya na koi nu sauthi wadhare punya nu kam lagtu hoy to bhukhiya ne jamade che tre che❤❤❤❤❤❤❤❤❤
@sunilmansata65672 жыл бұрын
સતસત નમન
@daxabentank75682 жыл бұрын
Aa ben lakh lakh vandan 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@jagdishsat31042 жыл бұрын
JORDAR BHAI JORDAR
@jagdishkumarvarma893 Жыл бұрын
🙏🙏🥀🥀🌹🌷🌹🥀🥀🙏🙏 Koti koti naman chhe ! 🙏🙏🙏😥😢😥😢🙏🙏🙏
@mihir.gadhvi3 ай бұрын
Wah adhbhoot
@girishbhai52382 жыл бұрын
Va dhnyvad aabhar aa kutumb ne virla kok kok
@pinapatel79292 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન માસી
@maheshpadheriyarabari2772 жыл бұрын
🙏🙏🙏🙏 ખુબજ સરસ કાર્ય 🙏🙏🙏🙏
@jigneshnagar3085 ай бұрын
Jay Jay gatve Gujarat
@mrjadeja25462 жыл бұрын
Khubaj umda karya no vedeo mukyo sameer bhai apne dhanyavaad ane aa seva bhavi bahen ne hraday na namaskar 🙏
@efraim7862 жыл бұрын
આ સેવા ભાવી જગ્યા કયા શહેરમાં છે એ તો કહેવાનું ભૂલી ગયા સમીરભાઈ
@efraim7862 жыл бұрын
વેબસાઈટ ખોલીને જોયું ત્યારે ખબર પડી કે આ જગ્યા અમદાવાદમાં સ્થિત છે
@kardamshah68732 жыл бұрын
Ahmedabad
@kamleshpanchal86612 жыл бұрын
Ahemdabad ma kiya chhe
@gajendrabhaichaudhari58742 жыл бұрын
Khub khub Abhinandan
@belaagarwal75832 жыл бұрын
Fantastic n awesome job , congratulations to manju baa n family 👪 ❤ 🌹🙏
@ht36392 жыл бұрын
Vah good job jordar bhut ache ho app log
@rajendraparmar71242 жыл бұрын
Aa Bahen shree Ne Koti Koti Pranam,
@rupalom19862 жыл бұрын
Bahu sari seva karo 6o ben tamne natmastak pranam 6e
@vijaythakor65202 жыл бұрын
Khub saras kaam che Atle to mahan che. Bharat des Jay garvi gujraat
@rajeshkhatri66092 жыл бұрын
બહુ જ સરસ
@kaklotarnikhil22812 жыл бұрын
BHAGAVAN AA ben Ne Khub Pragti aape ane aava Bhukhyabne bhojan male 🙏🙏🙏🙏🙏🙏
@ashvinpandya65092 жыл бұрын
Very nice Work 🙏👌👌🙏
@rashminpatel6162 жыл бұрын
Khub saras 🙏🏻
@aartisolanki69982 жыл бұрын
Great work great job keep it up🙏👍🙏👍
@dhrutigolwala31542 жыл бұрын
Great job Super vedio Je loko ne famous thava ni need nathi,Evi place na & person name sudhi tame information Lao cho Super work Samirbhai 👏👏👍
@patelmaheshbhai66062 жыл бұрын
Ben tame saras jmado cho dhnyvad Che tamne Bhai Jay Shree Krishna I am Indira amdavad
@kadirmansuri11502 жыл бұрын
Mashallah
@alpeshgohil52972 жыл бұрын
Bhagwan tamne sukhi rakhe mari umar pan bhagwan tamne aape ayusyamaan bhawah
@bhavugohil73392 жыл бұрын
સુપર ભાઈ માનવતા એજ સાચીસેવા
@chetnajoshi21202 жыл бұрын
Salute Jay Jay garve Gujarat
@dineshchauhan32522 жыл бұрын
Kai extra hatine tame batavyu che ,samir bhai ne biju ae ke aa joi ne Ghana loko ne preana male, very nice 🙏🏻🙏🏻🙏🏻
@sachinkumaramacwan87562 жыл бұрын
Excellent work no words for this great work . stay blessed all these people who are doing such a great work
@rameshdobariya2115 Жыл бұрын
🙏🙏 અભિનંદન! 🙏🙏
@surendrasinhraj97732 жыл бұрын
Manju baa namaskar 🙏🙏🙏🙏🙏
@RAKESHPATEL-sq5uf2 жыл бұрын
Prabhu unbelievable ....aa ben ne lakh lakh vaar vandan che....
@chhayagajera40322 жыл бұрын
Khub srs kam karyu samir bhai...aa sevanu kam kare aeno vidyo bnava mate lhub lhub aabhar...j j loko seva kare chhe aemno b khub lhub aabhar...khub srs.smir bhai👌👌👌👍👍🙏
@brijeshpatel71062 жыл бұрын
Pranam karu chu hu tamne badha ne je tame aam garib loko ne sarama saru fancy mannu jamado cho noce....the grrat woman
@ritskitchen20612 жыл бұрын
Good work world me aise log bahut kam hai salute👏👏
@vanditadesai23652 жыл бұрын
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavnapalan15022 жыл бұрын
Mam Khub khub aabhar 🙏🙏🙏🙏
@mahakal6313 Жыл бұрын
Annadan aej mahadan good joba
@parmarnilesh85802 жыл бұрын
દિલ થી સલામ સે બેન ને 🙏🙏🙏🙏🙏🙏
@lakhangurnani2055 Жыл бұрын
Samir Bhai this type of food distribution is mostly done in gujrat only salute to the persons who are giving their all efforts for the human kind
@ghanshyamstudio42362 жыл бұрын
ખુબ સરસ રીતે સેવા કરશો🙏🙏🙏100સલામ
@govindbhaipatel68692 жыл бұрын
God bless you good job 👏👏👏
@MistryVlogger2 жыл бұрын
ખુબજ સરસ 👌👌👌 Salute
@bharti282 жыл бұрын
Jain are gem of gujarat bless everyone
@minaxitrivedi89782 жыл бұрын
આ બેન ને મારા પ્રણામ આભાર 🙏
@jitendrachauhan43842 жыл бұрын
Chhaya Shah Koti koti vandan maa Annapurna swarupe virajta Pranalikaben ne. Aa umda kary nu sthal kya 6 ??? Pls reply me
@realboy00922 жыл бұрын
Aa videos jordaar kaina ghàtey amney umari Umar lagey avi subhkamña
@Krrishna7772 жыл бұрын
Wahhhhh samir bhai super duper one of the best video forever