No video

ઠાકોરજીની સેવા નું રસપ્રદ 👌ભજન...આટલી તે વાર કેમ લાગી મારી બેનડી laddu Gopal bhajan

  Рет қаралды 21,006

ભક્તિમાં લીલાલેર છે

ભક્તિમાં લીલાલેર છે

Ай бұрын

ઠાકોરજીની સેવા નું રસપ્રદ 👌ભજન...આટલી તે વાર કેમ લાગી મારી બેનડી laddu Gopal bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#આટલીતેવારકેમલાગીમારીબેનડી
#દેવશયનીએકાદશીભજન
#ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન
#મારાગુરુતોમહાનછે
#લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
હાલો મારી મંજુબેન હાલો મારી જયશ્રી
_____🌿🏵️🌿_____
આટલી તે વાર કેમ લાગી મારી બેનડી
જમનાજી માં જતી આવું
જમના જળ લેતી આવું
કાનાને નવડાવતા વાર લાગી મારી બેનડી
હ અ હોવે...
હું તો મારા કાના ને મળી આવી મારી બેનડી
હાલો મારી ગંગાબેન
હાલો મારી દયાબેન
આટલી વાર કેમ લાગી મારી બેનડી
દ્વારિકામાં જતી આવું
જબલા ટોપીઓ લેતી આવું
કાનાને પહેરાવતા વાર લાગી મારી બેનડી
હ અ હોવે...
હું તો મારા કાના ને મળી આવી મારી બેનડી
હાલો મારી જમનાબેન
હાલો મારી ધનીબેન
આટલી વાર કેમ લાગી મારી બેનડી
ઢોલક લેતી આવું
કરતાલ લેતી આવું
કાના ને રમાડતા વાર લાગી મારી બેનડી
હ અ હોવે...
હું તો મારા કાના ને મળી આવી મારી બેનડી
હાલો મારી ગીતાબેન
હાલો મારી મિતલબેન
આટલી વાર કેમ લાગે મારી બેનડી
ચંદન સોટી લેતી આવું
ચંદન હું ઘસતી આ વુ
તિલક લગાવતા વાર લાગી મારી બેનડી
હ અ હોવે...
હું તો મારા કાના ને મળી આવી મારી બેનડી
હાલો મારી ભાવનાબેન
હાલો મારી જલ્પાબેન
આટલી વાર કેમ લાગે મારી બેનડી
માખણ વલોવતી આવું
હું કાના માટે લેતી આવું
માખણ ખવડાવતા વાર લાગી મારી બેનડી
હ અ હોવે...
હું તો મારા કાના ને મળી આવી મારી બેનડી
હાલો મારી પાર્વતીબેન
હાલો મારી મનુબેન
આટલી વાર કેમ લાગી મારી બેનડી
મિસરી હું લેતી આવું
કાના ને ખવડાવતી આવું
કાનાને ખવડાવતા વાર લાગી મારી બેનડી
હ અ હોવે...
હું તો મારા કાના ને મળી આવી મારી બેનડી
હાલો મારી દિપાલીબેન
હાલો મારી પાયલબેન
આટલી વાર કેમ લાગે મારી બેનડી
મોરલી ઘડાવતી આવુ
કાના માટે લેતી આવું
કાના ને રમાડતા વાર લાગી મારી બેનડી
હ અ હોવે
હું તો મારા કાના ને મળી આવી મારી બેનડી
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏

Пікірлер: 9
@manjulaparbhulakhtaria1821
@manjulaparbhulakhtaria1821 10 күн бұрын
સરસ છે
@user-jy2qw7vr8i
@user-jy2qw7vr8i 10 күн бұрын
આભાર 🙏🙏
@Mitu-kx5eb
@Mitu-kx5eb Ай бұрын
ખુબ ખુબ સરસ ભજન ગાયું તમે જય શ્રી કૃષ્ણ કનૈયા
@user-jy2qw7vr8i
@user-jy2qw7vr8i Ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊
@jay_Mataji_Kirtan
@jay_Mataji_Kirtan Ай бұрын
ખુબ ખુબ સરસ ભજન👍👌👍👍👍👍👍👍
@user-jy2qw7vr8i
@user-jy2qw7vr8i Ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊
@jay_Mataji_Kirtan
@jay_Mataji_Kirtan Ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏
@bhartibenjada
@bhartibenjada Ай бұрын
ખૂબ જ જોરદાર ભજન ગાયું બેન 👌👌🙏🙏🙏
@user-jy2qw7vr8i
@user-jy2qw7vr8i Ай бұрын
ખૂબ ખૂબ આભાર 🙏 તમે અમારા બધા ભજન સાંભળો છો ખૂબ આનંદ 😊 થયો જય શ્રી કૃષ્ણ🙏🙏
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 17 МЛН
I'm Excited To see If Kelly Can Meet This Challenge!
00:16
Mini Katana
Рет қаралды 34 МЛН
SHANKAR NI MOJDI - Kiran Prajapati - DHUN MANDALI
15:55
Studio Sangeeta
Рет қаралды 89 М.