No video

ઢોકળા મેથી વાળા અને દહીં.village cooking channel village life village lifestyle village cooking food

  Рет қаралды 25,927

BL vadi vlog

BL vadi vlog

Күн бұрын

સીતારામ.,🙏🏻 યૂટ્યુબ પરિવાર
કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો .youtuber #cooking#viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes#trending #trend #trendingvideo #treditionalrecipe #desirecipe #oldisgold #vadivelu #rasoi #trending #trend #treditionalrecipe #trendingvideo #viralvideo #viral #like #likeforlikes #likes #likeandsubscribe #explore #creative #creator #explorepage #farmer #farming #farmerlife
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel
food
foodie
food lover

Пікірлер: 220
@kapadiyanagjibhai1896
@kapadiyanagjibhai1896 3 ай бұрын
કાકા કાકી સીતારામ 🎉🎉🎉🎉જય માંગલ કૃપા 🎉🎉🎉. બોવ સરસ બના વા
@gungaabidali8315
@gungaabidali8315 2 ай бұрын
સરસ વિડીયો બચપણ ની યાદી નજરે ઘણિબધી યાદી તાજી થાઈ છે
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@user-zq4om1ze9u
@user-zq4om1ze9u 5 күн бұрын
ઢોકળા ખાંડવી મજા આવી ગઈ માસી માસા ને સિતારામ મારૂં નામ સરલા રોરીયા રાજકોટ થી જય માતાજી 🎉🎉🎉
@Blvadivlog
@Blvadivlog 3 күн бұрын
જય માતાજી સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@HarshaSojitra-iv6zs
@HarshaSojitra-iv6zs 2 ай бұрын
તમારા ખોડિયાર મંદિર નો વિડીયો ખુબજ ગમયો આવા બી જા વિડીયો જુના બતાવજો
@tommyjeans.d9979
@tommyjeans.d9979 3 ай бұрын
વાહ દાદા દાદી તમે સરસ કામ કરો છો અને તમે પક્ષી માટે સરસ કાર્ય કરો છો જેથી અમને ખૂબ જ આનંદ થાય છે જય શ્રી કૃષ્ણ દાદા દાદી અમદાવાદથી જયશ્રીબેન
@narendrapatel2236
@narendrapatel2236 3 ай бұрын
જૂની યાદો બહુ સારી સાચવી રાખેલ છે બહુ સરસ
@bhartidave2983
@bhartidave2983 3 ай бұрын
Very nice video mza aavi
@devianijivan6765
@devianijivan6765 3 ай бұрын
I'm happy to watch your video. Good memory
@kishoreparekh5050
@kishoreparekh5050 3 ай бұрын
Saras dhokla ane dahi nu bhojan
@mahavirsinhsodha3518
@mahavirsinhsodha3518 3 ай бұрын
Mza aavi
@ambaliyaveja3934
@ambaliyaveja3934 3 ай бұрын
સીતારામ દાદા દાદી બહુ સરસ વિડીયો છે જુની યાદીનો બહુ મજા આવે જોવાની
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 3 ай бұрын
દાદા બા સરસ વીડીયો બતાવ્યો જોઈને આનંદ થયો બા સરસ ઢોકરા બનાયા દાદા તમારી જુવાની સરસરીતે વીડીયો બનાયો છે જોવાની મજા આવીજાય આવાજ વીડીયોસરસ બતાવતા રેજો તાપમાં બહુ કામના કરસો તબીયત સાચવજો બા સીતારામ 🙏🙏
@JayshreebenMaheta-cq2iy
@JayshreebenMaheta-cq2iy 3 ай бұрын
જુનાગઢ થી જયશ્રીબેન ના સીતારામ બહુ સારો વિડીયો બનાવો છો આજે સારા ઢોકળા બનાવ્યા
@vipulmakvana6764
@vipulmakvana6764 3 ай бұрын
બહુ સરસ વિડીયો છે
@n.vgadhavi2839
@n.vgadhavi2839 3 ай бұрын
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી... સીતારામ આજનો વિડિયો જોવાની મજા આવી કારણ કે જુની યાદી જોવા મળી,.સાથે માં ખોડીયાર રાજપરા વાળી ના મંદિર ના દર્શન કરીને ધન્યતા અનુભવી. નવલદાન ગઢવી જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા
@kiritbhaik1585
@kiritbhaik1585 Ай бұрын
ખુબ જ. સરસ વીડિયો દાદા દાદી
@kalpanabhatt6184
@kalpanabhatt6184 3 ай бұрын
બહુવિડીયી છે. સરસ યાદી કહેવાય મસ્ત👌🏼👌🏼👌🏼
@hansasoni4545
@hansasoni4545 3 ай бұрын
Mast juni yadi to Sona kartay modhi che e hve pysa thi pn no mde shansha ben soni pobandar
@mayurikanair8880
@mayurikanair8880 17 күн бұрын
Wow saras
@Blvadivlog
@Blvadivlog 17 күн бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@RohitChauhan-lv5jy
@RohitChauhan-lv5jy 3 ай бұрын
જય સ્વામિનારાયણ સરસ ઢોકળા બનાવ્યા માસી
@Asupatel4169
@Asupatel4169 3 ай бұрын
Very nice video Yadagiri chhe best
@parmarh1847
@parmarh1847 3 ай бұрын
મે ઢોકળાની વાત નાના હતા ત્યાર સાભળી હતી ત્યારે હું દેશ વર્ષની હતી અત્યાર હું ૬૦ વર્ષની છું જ્ય માતાજી.સું
@shobhanasolanki3927
@shobhanasolanki3927 3 ай бұрын
Bahar ni fresh havama dhokda male to pache shu joye? Wah!!🤤
@sangitarafaliya6242
@sangitarafaliya6242 3 ай бұрын
Saras dhokla banavya.
@user-sh2ij3qo8q
@user-sh2ij3qo8q 3 ай бұрын
જય ખોડીયાર માં 🌹🙏 વીડિયો સારો છે રમાબેન ગૂજરાતી રાજકોટ
@virabhaimangukiya3988
@virabhaimangukiya3988 3 ай бұрын
જુનો વિડિયો જોવાની ખૂબ જ મજા આવી
@anishbarot8646
@anishbarot8646 Ай бұрын
બાબુ કાકા અને કાકી ને સીતારામ બાબુ કાકા તમારી જવાની ના માથાના વાળ ની સ્ટાઈલ ગુજરાતી ફિલ્મ ના હીરો હીતેન કુમાર જેવી લાગે છે બાબુ કાકા જવાની માં તમારી જોરદાર જમાવટ હતી બીલકુલ હીરો જેવા લાગતા હતા તમારી જુની યાદો જોયને મોજ આવી ઞય અનીષ ભાઈ બારોટ વડોદરા
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@jaluvaland6272
@jaluvaland6272 3 ай бұрын
ખૂબ સરસ ઢોકળા બનાવ્યા સીતારામ હું ડભોઇ થી રેખાબેન દસાડીયા
@bipinpatel4302
@bipinpatel4302 3 ай бұрын
જય સીતારામ તમારી વાડી સારંગપુર થી કયા આવી છે અમે સારંગપુર આવી એ છીએ
@meenapandya2622
@meenapandya2622 3 ай бұрын
Mast banaviya dhokla
@sonalpaida8000
@sonalpaida8000 3 ай бұрын
વાહ માશાબહુજસરસ આવી યાદી કયારેજોવાનમળે
@JigneshNilamVlogs
@JigneshNilamVlogs 3 ай бұрын
આજે દાદા ફ્રુટ લેવા ટાણા આવ્યા હતા..દાદાને દુકાને થી હુ જોય ગયો હતો.. એટલે દાદા ને મળવા હુ ગયો હતો..@Jignesh Nilam Vlogs
@alkapatel8404
@alkapatel8404 2 ай бұрын
Very nice old memory bhai tame ane bhabhi looking very young ❤️🙏🏽
@nayanchitroda6847
@nayanchitroda6847 3 ай бұрын
Jay shree krishna Khub saras video batavyo tame Pahelani juni yaado taji Thai gay Dhoklani resipise. Bahu saras chhe. Nayan Bhai chitroda (kodinar) thi. _sitaram.......
@user-vl5wh4gm4t
@user-vl5wh4gm4t 3 ай бұрын
👌👌👍👍👍
@madhusolanki8601
@madhusolanki8601 3 ай бұрын
બહુજ સરસ વાત કરી ઢોકલા ની ભાઇ 😁😁
@arunamakwana5730
@arunamakwana5730 3 ай бұрын
Sitaram jay mata di kim so majama hu Naresh Bhai makwana ne Aruna ben makwana Navi mumbai thi waa aaje to dhokala banaviya moj jamavat che ho ane kabutar bimar padi gayu ne tame sarvar Kari saru lagiyu ne tamaro juno video joyo maja aavi gay ho kaki bo Sara lage che tame pan sara dekhav so ho aamaj video banavta rev amane pan moj karavta rev tamari tiya vadi ni jagiya malse kem ke tamara video joy amane pan vadi ma reva nu man thai gayu che ho aamaj video banavta rev sitaram aavjo Jay mata di ❤❤❤❤❤❤
@jagdishgorasiya3791
@jagdishgorasiya3791 Ай бұрын
બાબુભાઈ 🙏 સીતારામ. કેમ છો મજામાં. જગદિશભાઇ ગોરસીયા. સુરત થી
@Blvadivlog
@Blvadivlog 24 күн бұрын
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@chauhanbhavesh1163
@chauhanbhavesh1163 2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@amishaghelani7007
@amishaghelani7007 3 ай бұрын
સીતારામ દાદા દાદી કેમ છો મજામાં હું અમીષા સુરત થી ખૂબ સરસ રેસિપી લાવ્યા બા એક વાર દાળ ઢોકળી ની રેસિપી આપો ખૂબ સરસ બનાવો છો તમે સીતારામ 🙏
@PritiYadav-yj2bp
@PritiYadav-yj2bp 3 ай бұрын
જય માતાજી જૂની કેસેટ જોવાની મજપડી
@user-hv7un5ye5m
@user-hv7un5ye5m 3 ай бұрын
Wah mummy papa maja aavi gay 🥰🥰👌👌❤️
@user-du2en8no8d
@user-du2en8no8d 3 ай бұрын
વાહ કાકા ઢોકળા ની જમાવટ કરી હો સીતારામ
@BM.Shorts_0450
@BM.Shorts_0450 3 ай бұрын
સીતારામ દાદા દાદી જુની યાદી નો વીડીયો જોવાની ખુબજ મજા આવી ભારતીબેન ભાવનગર થી
@bhanumatimaru601
@bhanumatimaru601 3 ай бұрын
Jai Sri Krishna. Babu bhai kabutar ni sari seva kari very nice. Geeta ben Dhokla sundar banavya waah yummy yummy 😋 nice video Jai Mataji 🙏waah Baabu bhai sundar story 👌👍waah Baabu bhai tamari family joy tamara balko nu bach pan joyu ane tamne husband wife ne joya tamara saga vahala badha ne joya nice video
@dipikapatel9836
@dipikapatel9836 3 ай бұрын
Very nice 👌
@user-ck4ni5pl9p
@user-ck4ni5pl9p 3 ай бұрын
Mast banavya dhokra
@Setuofficialvlog
@Setuofficialvlog 3 ай бұрын
Good
@manharbachudasama6434
@manharbachudasama6434 3 ай бұрын
Sita ram jay shree krishna usa
@jayramrayak2158
@jayramrayak2158 3 ай бұрын
તમારા વિડિયો જોવા નું બહુ ગમે છે
@kalpanabhatt6184
@kalpanabhatt6184 3 ай бұрын
બહુ સરસ બ્લોગ બનાવો છો અમદાવાદ કે.બી ભટ્ટ👌🏼👍
@amitshukla696
@amitshukla696 3 ай бұрын
Sitaram kaka ane kaki ne Good work Very enthusiastic both of you Keep it up Khub saras All the best
@pravinhirapara3632
@pravinhirapara3632 Ай бұрын
બાબુભાઈ તમે રજનીકાન્ત જેવા લાગો છો
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@jagabhai4192
@jagabhai4192 Ай бұрын
Sitaram Babu bhai ane gita ben ne jay shree ram
@Blvadivlog
@Blvadivlog Ай бұрын
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@hareshvaghela4204
@hareshvaghela4204 3 ай бұрын
હામોજહા જયગિરનારી દાદા બાને
@hansajoshi4114
@hansajoshi4114 3 ай бұрын
Ram રામ .મારી ભાવતી વાનગી ખાટા ઢોકરાં.સૂક્ષ્મ શરીરે ત્યાં પોંચી તમારી સાથે સ્વાદ લઇ લીધો. તમારા ગામ નું નામ લખસો. તમારી બધી વાનગી ખૂબજ રસપ્રદ હોઇ છે. ઓટાવા ,કેનેડા થી જાજા સીતારામ.ખુશ રહો. તમારો જુનો વિડીઓ જોઈ ખુશી થઈ.
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 3 ай бұрын
જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ થિ ગીતા બેન સંજય ભાઈ ઠાકોર જુનિ યાદ બોવ મસ્ત સે
@bhavnabenmunjani6716
@bhavnabenmunjani6716 3 ай бұрын
જય સ્વામિનારાયણ સુરત થી ભાવનાબેન કેમ છો ગીતાબેન બાબુભાઈ મજામાં ને સરસ ઢોકળા બનાવ્યા અને જૂનો વિડીયો જોઈને મજા આવી ખૂબ સરસ વિડીયો છે આવા નવા વિડીયો ઉતારતા રહેજો અને આનંદ કરાવતા રહેજો
@misha.baxi2011
@misha.baxi2011 3 ай бұрын
Very nice 👍
@savitakeshwala2055
@savitakeshwala2055 3 ай бұрын
sitaram kaka kaki ne tumaro parasang joine bahuj maja ave che ho. Baki kaki na dhokrani jamavat che ho bahuj Saras banava che ho to sitaram 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌❤️❤️❤️❤️
@chandakothari8804
@chandakothari8804 3 ай бұрын
જામનગર થી ચંદા બેન કોઠારી બહુ સરસ જુનો વીડીયો બતાવ્યો બેન ચુલા ઊપર રસોઈ બહુ સરસ બનાવે છે કબુતર ની સેવા તેમજ જીવદયા પ્રત્યેનો પ્રેમ છે ખુબ ઘન્યવાદ સારા કર્મ બાળકો છો
@chandakothari8804
@chandakothari8804 3 ай бұрын
સારા કર્મ બાંઘો છો
@user-ve5kr2hs4d
@user-ve5kr2hs4d 3 ай бұрын
Sitaram bhai juno video joine dil khus thyi gyu narendrasinh aanand vasad
@nitashah7331
@nitashah7331 3 ай бұрын
😅😅😅👌👌👌
@vins6036
@vins6036 3 ай бұрын
Bahi bhabhi sita ram through banne to film star ne pan takkar mari de teva lago cho. Very nice video ❤ abandoned thayo joyi ne. Thank you for sharing your precious memories 👌sitaram 🙏
@MrRathoreOmdevsinh7773
@MrRathoreOmdevsinh7773 3 ай бұрын
Olla video ma mara Nani Nana Ane Riyanashi avse❤❤
@user-qu9yv4fy1j
@user-qu9yv4fy1j 3 ай бұрын
TIME THI AGAL VICHARO. VIDEO BAU SARAS CHHE. LONG JOURNEY. GM MA RAHI ADVANCE VICHATO
@user-sangita123
@user-sangita123 3 ай бұрын
Jay mataji ...kaka kaki Saras dhokda ho...Ane kaka tame pehla na video sachvya che Bahu saras karu ho ...Jay sita ram 🙏🙏🙏🙏
@user-sangita123
@user-sangita123 3 ай бұрын
Hu amdabad....theee sangita 🙏 Jay sita ram 🙏🙏🙏
@madhusolanki8601
@madhusolanki8601 3 ай бұрын
થોડાક ઢોકલા અહીયા મોકલાવી દેજો બેન 😁😁
@maganlalrampariya7033
@maganlalrampariya7033 3 ай бұрын
Dada juvani ma pan mast lago chho vah maja aavi magan bhai mubai thhi
@ashapatel518
@ashapatel518 3 ай бұрын
Kids video very nice 👍 babu Bhai you also look very handsome 🤣 god bless the family 🙏 from London
@rathodjitu175
@rathodjitu175 3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખૂબ સરસ કાકા ને માસી બેય પેલા સરસ લાગતા હો સારું કેવાય એ સમય માં પણ એટલી યાદી રાખી 👌👏👍
@himanshunavadiya2716
@himanshunavadiya2716 3 ай бұрын
Sitaram ❤
@sudhabenthakkar1809
@sudhabenthakkar1809 3 ай бұрын
તમે જે ઢોકળા ની વાર્તા કરી તે અમે નાના હતા ત્યારે મારી બા કહેતા હતા
@ramjipipaliya1164
@ramjipipaliya1164 3 ай бұрын
SITARAM PRABHU ANE MATAJI NE KHUB MOJ PADI GAY
@yessolanki2435
@yessolanki2435 3 ай бұрын
રામ રામ કાકા ને કાકી‌‌‌‌‌ ને કાકી‌‌‌‌‌ અશોક સોલંકી શોભાવડ
@jaineegohil6237
@jaineegohil6237 3 ай бұрын
સબળ ટપ્યો ની વાર્તા મને મારા નાના જી પણ કીધી છે. મજા આવી સાંભળી ને. ખુબ સરસ ઢોકળાં બનાવ્યા આન્ટી એ. સીતારામ 🙏🏻 જય માતાજી 🌹 જય બજરંગબલી 💪🏻 જૈની ગોહિલ - અમદાવાદ
@divyabenparmar7097
@divyabenparmar7097 3 ай бұрын
Jay shree krishna
@chetalzaveri8711
@chetalzaveri8711 3 ай бұрын
સીતારામ બા દાદા🙏🙏
@rupalgoti
@rupalgoti 3 ай бұрын
Rupal ben goti ane amno dikaro akhil bhai goti Mumbai thi please hamaru nam lo please shitaram
@amitshukla696
@amitshukla696 3 ай бұрын
Kajano batavi j dejo kaka Maza avi joine
@Rajveer_Makwana
@Rajveer_Makwana 3 ай бұрын
Vahbabu mama pelatame hirojeva lagata kaighate nahi bhavnagar thi chhayaben 🎉🎉🎉🎉🎉
@dhanlaxmihalai1079
@dhanlaxmihalai1079 3 ай бұрын
Bahu Saras dhokala baniya che Kabutar ni dekhrekh rakhi punya nu kam karyun Saras Tamari juni yadi jovani bahuj maha avi. Ame pan amara badko ni yadi rakhi che Sita Ram babubhai ane Gita ben moj avi gai hu London thi Dhanu ben
@kokilasoni9332
@kokilasoni9332 3 ай бұрын
very nice video maru name kokilaben soni
@kiranpatel6796
@kiranpatel6796 3 ай бұрын
Bhinda ni kadhi banavo
@hinasatasiya6134
@hinasatasiya6134 3 ай бұрын
,🙏🙏🙏
@dkahir5575
@dkahir5575 3 ай бұрын
જય માતાજી 🙏🙏🙏
@sarvaiyakajalsarvaiya4312
@sarvaiyakajalsarvaiya4312 3 ай бұрын
Jay maa mogal 🙏🙏
@minaxisurelia7979
@minaxisurelia7979 3 ай бұрын
Babubhai juvani ma hansom hata.geetaben nasibdar chhe
@jigarbarot1764
@jigarbarot1764 3 ай бұрын
સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ કાકા અને કાકી
@user-bd4sx3zl8o
@user-bd4sx3zl8o 3 ай бұрын
ખુબ સરસ બના યા ઢોકળા ❤❤ સી તા રામ બેન જય માતાજી ❤❤
@yuvrajsinhgohil1812
@yuvrajsinhgohil1812 3 ай бұрын
જય માતાજી
@user-ul6bp1nh4l
@user-ul6bp1nh4l 3 ай бұрын
Sitaram bhai or ben
@prakashraval7618
@prakashraval7618 3 ай бұрын
Khub saras
@DAKSH_KAVA
@DAKSH_KAVA 3 ай бұрын
Sitaram dada dadi 🙏❤️😊
@rajdeepgadhavi3813
@rajdeepgadhavi3813 3 ай бұрын
Jay mogal ma
@user-bg6xv7jw1g
@user-bg6xv7jw1g 3 ай бұрын
my fav dhokra ❤ enjoy sitaram from jyotsna uk
@vishnupatel933
@vishnupatel933 3 ай бұрын
Bapu shitaram
@kamlabenmakwana4474
@kamlabenmakwana4474 3 ай бұрын
Sitaram 🙏🏻
@indiramodasia2224
@indiramodasia2224 3 ай бұрын
Bevu bhai ben jodka chhe
@damyantishah386
@damyantishah386 3 ай бұрын
કાકી પલાળેલુ ઢોકળામા શુ નાયખુ મેથી હતી રામ રામ જય માતાજી મજામાને કાકા કાકી જયજીનેદ્
@rajeshm1820
@rajeshm1820 3 ай бұрын
ચંદ્રિકાબેન.રાજુભાઈ.સીતારામ.દાદી.જુના.વિડીયા.જોવાની.ખુબ.મજા.આવી.ઢોકલા.ખુબ.સરસ.બાનાવા.છે.સરસ.રચોઈ.બનાવો.છો..ગઢડા.સવામિના..જય. સ્વામિનારાયણ.બોલજો
@maganlalrampariya7033
@maganlalrampariya7033 3 ай бұрын
Maja aavi gay dhokara ni vat sabharavani bahu maja aavi dada mubai thhi magan bhai sita ram dada dadi n
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 46 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 88 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 25 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 87 МЛН
Ancient Hindu Village in Iran ?
24:57
INDIGO TREKKER
Рет қаралды 437 М.
બા ની વાતો અને રસોઈ ☺
12:32
Mibha's vlogs&recipe
Рет қаралды 18 М.
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 46 МЛН