હળ હળ તો કળયુગ આવ્યો ll Hal Hal to Kalyug aavyo

  Рет қаралды 1,099

Sadguru Satsang

Sadguru Satsang

Күн бұрын

હળહળ તો કળિયુગ આવ્યો
નો જોવાનું જોયું રે હળહળ તો કળિયુગ આવ્યો
નોતું સપને દીઠું રે હળહળ તો કળિયુગ આવ્યો
વેવારો તો ઓછા થયા
સંબંધો તો તૂટી ગયા
મન થય ગ્યાં ટૂંકા રે હળહળ તો .....
નો જોવાનું......
નોતું સપને......
માન ને સન્માન ગયા
વડીલો ના માન ગયા
ઘરડા ઘર થયા રે હળહળ તો .....
નો જોવાનું......
નોતું સપને......
ગાયું ને બળદિયા ગયા
બોઘડાં ના દૂધ ગયા
કોથળીએ દૂધ આવ્યા રે હળહળ તો .....
નો જોવાનું......
નોતું સપને......
છાણાં ને વળી લાકડાં ગયા
ચૂલા ની રસોયું ગઈ
ગૅસ ની રસોઇ આવી રે હળહળ તો .....
નો જોવાનું......
નોતું સપને......
દીકરા ને દિકરિયું જુઓ
એક વેશ માં ફરતાં જુઓ
પરપંસો બવ વધ્યા રે હળહળ તો .....
મર્યદાઓ મેલી રે હળહળ તો .....
નો જોવાનું......
નોતું સપને......
Gujarati Bhajan
Valo Banyo Vepari Bhajan
Gujarati Satsang
Satguru Satsang
Sadguru Kirtan
Gujarati Kirtan

Пікірлер: 1
@RutaSutariya
@RutaSutariya 3 ай бұрын
સરસ ગીત ગાયું છે
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 92 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 119 МЛН
How to whistle ?? 😱😱
00:31
Tibo InShape
Рет қаралды 16 МЛН
Mala Fare Hathma Man Fare Sansarma - DHUNMANDLI - Kiran Prajapati
6:11
Kiran Prajapati
Рет қаралды 10 МЛН