હળદર ખાવાના 5 ફાયદા | Turmeric is Medicine | Original Art Of Living | Health Of Baroda

  Рет қаралды 398,267

Health of Baroda

Health of Baroda

2 жыл бұрын

હળદર ખાવાના 5 ફાયદા | Turmeric is Medicine | Original Art Of Living | Health Of Baroda
જ્યાં મેળવો સસ્તુ, સરળ, સંપુર્ણ, સ્વાસ્થ્ય અને એ પણ વગર દવાએ, વગર ઓપરેશને અને વગર આડઅસર. સંપર્ક : 8511187822.
આપણે ઘણી વખત તંદુરસ્તી બોટલો, દવાઓ, ઇન્જેક્શન અથવા વેક્સીન વગેરેમાં શોધીએ છીએ, પરંતુ એ તંદુરસ્તી નીચે લખેલી તમામ મેડિસિન આડઅસર વગર માનવ શરીરને તંદુરસ્ત રાખે છે. કારણ કે આ બધી મેડિસિન ઓરીજનલ કુદરતી રીતે બનેલી છે. જેથી તે ખૂબ જ પાવરફૂલ અસર માનવ શરીર પર કરે છે...
જેમકે...
(1) ફિઝિકલ હેલ્થ એટલે કે શારીરિક તંદુરસ્તી
(2) મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક તંદુરસ્તી ,
(3) ઈમોશનલ હેલ્થ એટલે કે ભાવનાત્મક તંદુરસ્તી,
(4) સાયકોલોજીકલ હેલ્થ એટલે કે મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી..
અમે માનીએ છીએ કે આ (4)ચાર પ્રકારની તંદુરસ્તી જ માનવજીવન માટે ખૂબજ અગત્યની છે. કેમકે આ તંદુરસ્તીની મેડિસિન (દવાઓ) એ નેચરલી/કુદરતી/પ્રકૃતિની મોટામાં મોટી માનવશરીર માટે આપેલી પ્રકૃતિની ગિફ્ટ અને વરદાન છે.
મારા અંતરના ગહેરાઈથી(ઊંડાણથી) કુદરતને ખૂબ આભાર વ્યક્ત કરું છું. નીચેની મેડિસિન (દવાઓ ) માનવ શરીરને આપવા માટે.
(1) Acupressure Therapy as medicine (દવા તરીકે એક્યુપ્રેશર થેરાપી )
(2) Oxygen therapy as medicine (દવા તરીકે ઓક્સિજન થેરાપી)
(3) Sleep therapy as medicine (દવા તરીકે નિંદ્રા થેરાપી)
(4) Food therapy as medicine (દવા તરીકે ખોરાક થેરાપી )
(5) Massage therapy as medicine (દવા તરીકે મસાજ થેરાપી)
(6) Sun (sunlight) as medicine(દવા તરીકે સૂર્યપ્રકાશ થેરાપી)
(7) Fast therapy as medicine (દવા તરીકે ઉપવાસ થેરાપી)
(8) Mudra therapy as medicine (દવા તરીકે મુદ્રા થેરાપી)
(9) Smale therapy as medicine (દવા તરીકે સુગંધ થેરાપી)
(10) Water therapy as medicine ( દવા તરીકે પાણી(જળ) થેરાપી)
(11) Wind (Vayu) therapy as medicine ( દવા તરીકે વાયુ થેરાપી)
(12) Clapping therapy as medicine ( દવા તરીકે તાળી થેરાપી)
(13)Mud therapy as medicine ( દવા તરીકે માટી થેરાપી)
(14) Vibration therapy as medicine (દવા તરીકે વાઇબ્રેશન થેરાપી)
(15)Five element therapy as medicine (દવા તરીકે પંચમહાભૂત થેરાપી)
(16) Exercise as medicine (દવા તરીકે એક્સરસાઇઝ ( કસરત) થેરાપી)
(17) Nature as medicine (દવા તરીકે કુદરતી થેરાપી)
(18) Laughter as medicine (દવા તરીકે હાસ્ય થેરાપી)
(19) Vegetable and fruits are as medicine (દવા તરીકે શાકભાજી અને ફળો)
(20) Gratitude and love are as medicine (દવા તરીકે કૃતજ્ઞતા અને પ્રેમ)
(21) Friends are as medicine (દવા તરીકે મિત્રતા)
(22) Meditation as medicine (દવા તરીકે મેડીટેશન થેરાપી)
(23) Stay fearless as medicine (દવા તરીકે નીડર રહેવું )
(24) Positive attitude as medicine (દવા તરીકે હકારાત્મક વલણ)
(25) Accepting and staying in present moment is biggest medicine (સૌથી મોટી દવા તરીકે સ્વીકાર ભાવના અને વર્તમાન સમયમાં જીવવું)

Пікірлер: 173
@rahulprajapti74
@rahulprajapti74 3 күн бұрын
Vah. Bhub. Saras. Video chhehu. Haldar. Valu. Dudh. Pivu. Chhu
@user-xf5ef5vk4x
@user-xf5ef5vk4x 9 күн бұрын
સદગુરુ સાહેબ જય ગુરૂમહારાજ
@dhirajgohel2487
@dhirajgohel2487 3 күн бұрын
Jay gurudev
@HarshilMistri
@HarshilMistri 22 күн бұрын
ખુબખુબ આભાર.🎉
@nayanamadhu6364
@nayanamadhu6364 5 күн бұрын
Saras mahiti che👍🏻
@user-dr8lr3gl9i
@user-dr8lr3gl9i 12 күн бұрын
Thank u sar
@leelavatipatel2040
@leelavatipatel2040 2 күн бұрын
Very nice thank you so much
@rajumakvsna5791
@rajumakvsna5791 2 ай бұрын
જય માતાજી
@chelajirathod8049
@chelajirathod8049 14 күн бұрын
Khub khub abhinandan Dr Saheb
@JayeshbhaiShah-lk5lb
@JayeshbhaiShah-lk5lb 27 күн бұрын
Khub.khub.saras.saheb.
@rakshabentandel7257
@rakshabentandel7257 3 ай бұрын
ખુબ સરસ હળદર ના ફાયદા જળવાયà
@user-ld7es3ex3w
@user-ld7es3ex3w 6 ай бұрын
હળદરના ફાયદો બતાયો તેબદલ ખુબ ખુબ આભાર
@MkKhant-xb9yj
@MkKhant-xb9yj 4 ай бұрын
ખૂબજ સુંદર છે હળદર નો ઉપયોગ થેંકયુ સાહેબ
@ambalalpatel5079
@ambalalpatel5079 9 күн бұрын
Proper guidance for good health. Thank you.
@naynabenmodi910
@naynabenmodi910 10 күн бұрын
Very nice kave rite lavi
@vishalstudiokodinar3561
@vishalstudiokodinar3561 6 күн бұрын
Nice
@ramlavatgirishsinhamarsinh1503
@ramlavatgirishsinhamarsinh1503 5 ай бұрын
જાણકારી આપવા બદલ ખૂબ આભાર 👍👌
@RameshDesai-rz8oo
@RameshDesai-rz8oo Ай бұрын
મને માથૂ વધારે દૂખે છે એના વિશે જણાવજો
@shailachristie9831
@shailachristie9831 23 күн бұрын
Thank you sir
@k.t.kikani3277
@k.t.kikani3277 6 ай бұрын
જય ભોલેનાથ
@healthofbaroda7674
@healthofbaroda7674 6 ай бұрын
જય ભોલેનાથ
@chhabildasharsora8819
@chhabildasharsora8819 4 ай бұрын
અદ્ભૂત સમજૂતી પ્રસ્તુત કરવા માટે હૃદયથી અનંત અનંત ધન્યવાદ. આપનો મોબાઈલ નંબર જણાવવા કૃપા કરશો.
@chhabildasharsora8819
@chhabildasharsora8819 4 ай бұрын
આપને મળવા માટે ઉત્સુક છું. પણ આપ ક્યા શહેરમાં કાર્યરત છો એ વિષે જરુરને જરૂર જણાવશો.
@lalabhaimansuri5431
@lalabhaimansuri5431 6 ай бұрын
બહોત ખુબ. જય સીયારામ
@HarshilMistri
@HarshilMistri 22 күн бұрын
👍
@amaratbhaipatel5804
@amaratbhaipatel5804 6 ай бұрын
ઓકે
@shakupatel1923
@shakupatel1923 3 ай бұрын
ડો સાહેબ.તમારોવીડીયોજોયોમનેબહુજગમૉયો.હવેઆઉપયોકરીશુ‌. ડૉ સાહેબ.્જયમાતાજી
@karsanprajapati7944
@karsanprajapati7944 6 ай бұрын
ખુબ સરસ સમજાયું
@shantabenpatel2986
@shantabenpatel2986 4 ай бұрын
બહુજ સરસ માહિતી આપી બદલ આભાર
@dsgaming4731
@dsgaming4731 6 ай бұрын
👌જય આયુર્વે દ
@ramilabenrevar4523
@ramilabenrevar4523 6 ай бұрын
ખૂબજ સરસ માહિતી હળદર વિશે આપી
@pravinjivrajani7483
@pravinjivrajani7483 4 ай бұрын
હું છેલ્લા 7-8 વર્ષ થી સવારે નિયમિત નવશેકા પાણીમાં હળદર પીવું છું અને તેના ઘણા ફાયદા મળેલ છે..
@GhanshyamPatel-br7pj
@GhanshyamPatel-br7pj 4 ай бұрын
સાચી વાત છે સર
@kanubhaisolanki9337
@kanubhaisolanki9337 2 жыл бұрын
ડૉ.સાહેબ.વંદન.સુરત.
@mohanrohit2865
@mohanrohit2865 6 ай бұрын
🌹ખુબ ખુબ અભિનંદન સાહેબ 🌹
@MrPATEL3215
@MrPATEL3215 4 ай бұрын
👌👌👌👍👍🙏🏼🙏🏼
@KishanVarma-ul6ml
@KishanVarma-ul6ml 26 күн бұрын
Dhanyvad
@NavalsinhRathod-wo8dw
@NavalsinhRathod-wo8dw 6 ай бұрын
સુપર સર
@diptimehta6113
@diptimehta6113 6 ай бұрын
Rppps❤ 1:14
@nndabhi7184
@nndabhi7184 6 ай бұрын
બહુ જ સરસ માહિતી છે 🙏
@AmratbhaiParmar-rj7nk
@AmratbhaiParmar-rj7nk 6 ай бұрын
ખૂબ ખૂબ આભાર,sir, બહુ સરસ માહિતી આપી,
@thakoramratji2545
@thakoramratji2545 2 жыл бұрын
ખૂબ સરસ સર મને આ વીડિયો ગમે છે.. 🙏🏻
@d..s...senal..9999
@d..s...senal..9999 6 ай бұрын
સરસ વાત કરી
@hasumatibenvyas999
@hasumatibenvyas999 6 ай бұрын
Bahu sard che
@babubhaipatel7689
@babubhaipatel7689 4 ай бұрын
સારું જાણવા મળ્યું
@dineshabhaimahida9433
@dineshabhaimahida9433 5 ай бұрын
Very nice Sir, Thanks 🙏
@bipinpatel4005
@bipinpatel4005 Жыл бұрын
Ava saras video badal khub khub dhanyawad
@savitabenparmar8235
@savitabenparmar8235 Жыл бұрын
Very nice Sirji
@rasikthakor728
@rasikthakor728 6 ай бұрын
વેરી ગુડ ડોક્ટર સાહેબ શ્રી ની વાતો છે હરદર વિશે સરસ દેશી વવા થી હાડ અસરથતી નથી ખૂબ ખૂબ આભાર 😮
@P.rPatel-ke3mp
@P.rPatel-ke3mp 22 күн бұрын
😊ઑ
@meenapatel2835
@meenapatel2835 6 ай бұрын
Tx dr saheb khub abhinadan
@jagdishkaragathara7829
@jagdishkaragathara7829 2 жыл бұрын
BHUJ ,SUNDAR ,VICHAR ,DHARA
@lalitmakwana2856
@lalitmakwana2856 3 ай бұрын
Thanks jai Gurudev
@patelsonabhai6347
@patelsonabhai6347 6 ай бұрын
ખુબ સરસ સર
@manubhaipatel2743
@manubhaipatel2743 14 күн бұрын
Very good 👍
@govindgoliwadiya3261
@govindgoliwadiya3261 4 ай бұрын
ખુબ સરસ માહિતી આપવા બદલ સાહેબ ખુબ ખુબ આભાર 👍
@khodsalgam4683
@khodsalgam4683 2 ай бұрын
Jprdar. Vedio. Say. K,c, baria,khodsal. P,c,m, guj.
@user-qi1eh6pt3y
@user-qi1eh6pt3y 5 ай бұрын
Khub khub abhar ❤
@bhartibenarunbhaighetiya4758
@bhartibenarunbhaighetiya4758 5 ай бұрын
Aekdam saras ame roj haladar lai chhiye
@jayarathod4676
@jayarathod4676 4 ай бұрын
Thanks for video 9:33
@DilipsinhChauhan-tb8dp
@DilipsinhChauhan-tb8dp 6 ай бұрын
🙏Vare Vare. Gud🙏🙏
@user-io4pf1ur8h
@user-io4pf1ur8h 4 ай бұрын
Aap ne basic chij bataya, nand kudarati_ chemical ka farak bataya jo samanya insaan ko jaruri hai.
@user-pl5zh2dj3t
@user-pl5zh2dj3t 6 ай бұрын
આપનોઆભારપરતુશરનામાનીખામીછે
@chopdagita824
@chopdagita824 4 ай бұрын
હળદર વિશે સભળાવયા તે મને બહુજ ખશી મળી હું જરૂર ઉપયોગ મા લ ઇશ ખૂબ ખૂબ ભૈયા તમારો આભાર
@chopdagita824
@chopdagita824 27 күн бұрын
હું હળદર ને જરૂર થી ખાઈશ અને પહેલેથી ખાવુ છું બહૂ 👍
@shobhanabenfaldu7671
@shobhanabenfaldu7671 6 ай бұрын
Very nice sir
@MaheshSomai
@MaheshSomai 3 ай бұрын
Excellent information thanks
@shardaparmar1852
@shardaparmar1852 6 ай бұрын
Nice exlant
@rashmikabenpatel6011
@rashmikabenpatel6011 6 ай бұрын
Thanks doctor saheb jay swaminarayan
@vassama5295
@vassama5295 5 ай бұрын
Very good informations thank you somuch🎉🎉
@ashanayal4693
@ashanayal4693 2 жыл бұрын
👌
@ramjidodiya6266
@ramjidodiya6266 6 ай бұрын
હરીશ કેવી રીતે ખાવી પાણી સાથે કે પાણી વગર જો પાણી સાથે ખાવી તો ગરમ પાણી સાથે કે ઠંડા પાણી સાથે આનો જવાબ આપવા મહેરબાની
@kiritjoshi6598
@kiritjoshi6598 6 ай бұрын
Very useful information thank you very much God bless you
@christianusha9527
@christianusha9527 6 ай бұрын
Very nice video
@murdulaviras2998
@murdulaviras2998 6 ай бұрын
Thank you.
@kalathakkar5915
@kalathakkar5915 6 ай бұрын
Very nice
@usparmar4993
@usparmar4993 9 күн бұрын
મને પગના તળિયામાં ખંજવાળ આવે છે અને લાઈબ્રેરી છે
@mahendrapandya1822
@mahendrapandya1822 5 ай бұрын
Dhanyavad.
@alkeshbhaishah4492
@alkeshbhaishah4492 6 ай бұрын
ખૂબ સરસ માહિતી બદલ આભાર
@AkAk-dx2lx
@AkAk-dx2lx 7 ай бұрын
સૂકી હળદર કે લીલી જણાવશો
@nirmalajain474
@nirmalajain474 Жыл бұрын
Saheb homeopathy biochemic medicine no 3 colic ,piles ma bleeding stop karava ma very very useful
@kanubharwad9758
@kanubharwad9758 6 ай бұрын
Very good information thankyou
@ShashikantRathod-oi4ei
@ShashikantRathod-oi4ei 6 ай бұрын
Life maate ghanu saras upyogi suchan kryu aamo aamal karisu. KHUB KH UB AABHAR.
@patelsanket2075
@patelsanket2075 Жыл бұрын
👌👌👌
@shitalpatel4664
@shitalpatel4664 2 жыл бұрын
ખુબ ખુબ સરસ માહિતી આપી રહ્યા છો ડોક્ટર સાહેબ મને થાઈરોડ ની ગોળી કેટલી નુકશાનકારક છે અને તેનો ઈલાજ શું છે તે જણાવશો પ્લીઝ સર
@valjibhaimoradiya2505
@valjibhaimoradiya2505 4 ай бұрын
ગેસ વાયુ કબજિયાત થાઈ છે તેના ઉપયોગ કય રીત
@shantibhaibhatt4897
@shantibhaibhatt4897 6 ай бұрын
Good information Sir Thanks.
@Kusumgohel59
@Kusumgohel59 6 ай бұрын
Thank u bhai😊❤
@rameshchimanlalmakwana3090
@rameshchimanlalmakwana3090 6 ай бұрын
Good..... Sir.
@user-rt3yl6sw1s
@user-rt3yl6sw1s 6 ай бұрын
KHUB KHUB ABHINADN
@sureshbhaiprajapati1813
@sureshbhaiprajapati1813 25 күн бұрын
B.p માં હલદર નો ઉપયોગ કેવી રીત કરી શકાય તે કહેશો.
@Vaghelayagnikyagnik
@Vaghelayagnikyagnik 5 ай бұрын
Awesome .
@kailashfadadu3083
@kailashfadadu3083 6 ай бұрын
Khubaj sarsa saheb
@meenalimbachiya2440
@meenalimbachiya2440 7 ай бұрын
Lili Haldar no ras milk ma pi sakay
@pravinpatel7306
@pravinpatel7306 5 ай бұрын
Vary nice🌹🙏
@hemrajvaru1018
@hemrajvaru1018 5 ай бұрын
Ok
@rajivzaveri9133
@rajivzaveri9133 6 ай бұрын
Thanks Drsaheb i m taking haldar with methi night little more than half spoon morning n night..since about 25 30yrs.it definitely is helping..i have sugger diabetes and blood pressure i do take diabetes and BP MEDICINE..HAD L4 L5 ISSUES..BUT MAY BE BECAUSE OF HALDI METHI NO KNEE ISSUES WEIGHT IS 93KG.I HAVE EXPERIENCED BY CHANCE IF CUT IS ON FINGER..IT HEALS QUICK. THANKS TO THAKURJI JAI SHRI KRISHNA
@kishanmokariya9476
@kishanmokariya9476 2 жыл бұрын
Gothan na dikhava mate su
@rameshbhaipatel7174
@rameshbhaipatel7174 5 ай бұрын
😢rameashbhai patel
@nitabenpatel3802
@nitabenpatel3802 6 ай бұрын
Sars
@sheelabennanavati5220
@sheelabennanavati5220 11 күн бұрын
Knee pain and back pain ni koi remedy?
@jayvirbhaibhatt5629
@jayvirbhaibhatt5629 28 күн бұрын
સૂકી હળદર નો પાવડર કે લી લી હળદર લેવા ની છે
@kamlabenpatel8708
@kamlabenpatel8708 3 ай бұрын
Thank you sir bahu saràs mahiti aapi
@pinkythakkar6148
@pinkythakkar6148 5 ай бұрын
👍👍👍👍👏👏
@sandeshjesingbhaivasava3972
@sandeshjesingbhaivasava3972 4 ай бұрын
Saras mahiti badal khub khub abhar.
@maltiparekh9445
@maltiparekh9445 6 ай бұрын
Sir. Thanks for. Giving information on turmeric. ..haldar I take daily half spoon in warm water. Should I take or not
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 26 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 11 МЛН
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 7 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 26 МЛН