No video

Why eat dates ? ખજૂર ખાવાના (9)નવ અદભુત ફાયદા | રોગપ્રતિકારક શક્તિ વધારે | Health Of Baroda

  Рет қаралды 373,875

Health of Baroda

Health of Baroda

Күн бұрын

ખજૂર ખાવાના (9)નવ અદભુત ફાયદા | રોગપ્રતિકારક શક્તિ વધારે | Original Art Of Living | Health Of Baroda
જ્યાં મેળવો સસ્તુ, સરળ, સંપુર્ણ, સ્વાસ્થ્ય અને એ પણ વગર દવાએ, વગર ઓપરેશને અને વગર આડઅસર. સંપર્ક : 8511187822.
આપણે ઘણી વખત તંદુરસ્તી બોટલો, દવાઓ, ઇન્જેક્શન અથવા વેક્સીન વગેરેમાં શોધીએ છીએ, પરંતુ એ તંદુરસ્તી નીચે લખેલી તમામ મેડિસિન આડઅસર વગર માનવ શરીરને તંદુરસ્ત રાખે છે. કારણ કે આ બધી મેડિસિન ઓરીજનલ કુદરતી રીતે બનેલી છે. જેથી તે ખૂબ જ પાવરફૂલ અસર માનવ શરીર પર કરે છે...
જેમકે...
(1) ફિઝિકલ હેલ્થ એટલે કે શારીરિક તંદુરસ્તી
(2) મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક તંદુરસ્તી ,
(3) ઈમોશનલ હેલ્થ એટલે કે ભાવનાત્મક તંદુરસ્તી,
(4) સાયકોલોજીકલ હેલ્થ એટલે કે મનોવૈજ્ઞાનિક તંદુરસ્તી..
અમે માનીએ છીએ કે આ (4)ચાર પ્રકારની તંદુરસ્તી જ માનવજીવન માટે ખૂબજ અગત્યની છે. કેમકે આ તંદુરસ્તીની મેડિસિન (દવાઓ) એ નેચરલી/કુદરતી/પ્રકૃતિની મોટામાં મોટી માનવશરીર માટે આપેલી પ્રકૃતિની ગિફ્ટ અને વરદાન છે.
મારા અંતરના ગહેરાઈથી(ઊંડાણથી) કુદરતને ખૂબ આભાર વ્યક્ત કરું છું. નીચેની મેડિસિન (દવાઓ ) માનવ શરીરને આપવા માટે.
(1) Acupressure Therapy as medicine (દવા તરીકે એક્યુપ્રેશર થેરાપી )
(2) Oxygen therapy as medicine (દવા તરીકે ઓક્સિજન થેરાપી)
(3) Sleep therapy as medicine (દવા તરીકે નિંદ્રા થેરાપી)
(4) Food therapy as medicine (દવા તરીકે ખોરાક થેરાપી )
(5) Massage therapy as medicine (દવા તરીકે મસાજ થેરાપી)
(6) Sun (sunlight) as medicine(દવા તરીકે સૂર્યપ્રકાશ થેરાપી)
(7) Fast therapy as medicine (દવા તરીકે ઉપવાસ થેરાપી)
(8) Mudra therapy as medicine (દવા તરીકે મુદ્રા થેરાપી)
(9) Smale therapy as medicine (દવા તરીકે સુગંધ થેરાપી)
(10) Water therapy as medicine ( દવા તરીકે પાણી(જળ) થેરાપી)
(11) Wind (Vayu) therapy as medicine ( દવા તરીકે વાયુ થેરાપી)
(12) Clapping therapy as medicine ( દવા તરીકે તાળી થેરાપી)
(13)Mud therapy as medicine ( દવા તરીકે માટી થેરાપી)
(14) Vibration therapy as medicine (દવા તરીકે વાઇબ્રેશન થેરાપી)
(15)Five element therapy as medicine (દવા તરીકે પંચમહાભૂત થેરાપી)
(16) Exercise as medicine (દવા તરીકે એક્સરસાઇઝ ( કસરત) થેરાપી)
(17) Nature as medicine (દવા તરીકે કુદરતી થેરાપી)
(18) Laughter as medicine (દવા તરીકે હાસ્ય થેરાપી)
(19) Vegetable and fruits are as medicine (દવા તરીકે શાકભાજી અને ફળો)
(20) Gratitude and love are as medicine (દવા તરીકે કૃતજ્ઞતા અને પ્રેમ)
(21) Friends are as medicine (દવા તરીકે મિત્રતા)
(22) Meditation as medicine (દવા તરીકે મેડીટેશન થેરાપી)
(23) Stay fearless as medicine (દવા તરીકે નીડર રહેવું )
(24) Positive attitude as medicine (દવા તરીકે હકારાત્મક વલણ)
(25) Accepting and staying in present moment is biggest medicine (સૌથી મોટી દવા તરીકે સ્વીકાર ભાવના અને વર્તમાન સમયમાં જીવવું)

Пікірлер: 116
@mahipatraval4473
@mahipatraval4473 Ай бұрын
ખુબ સરસ વાત કરો છો સાહેબ ધન્યવાદ અભિનંદન પાઠવ્યા એમ‌એલરાવલમોરબી
@manojbhaiprajapati7892
@manojbhaiprajapati7892 22 күн бұрын
abhar bhatt saheb god bless you
@chauhanHitesh009
@chauhanHitesh009 24 күн бұрын
Very good sir ❤❤❤❤❤
@chimanbhaipatel6106
@chimanbhaipatel6106 8 ай бұрын
સરસ સાહેબ ખુબ ખુબ અભિનંદન
@user-fc7lb3mn1u
@user-fc7lb3mn1u 4 күн бұрын
સરસ ધન્યવાદ
@spdesai30
@spdesai30 8 ай бұрын
ખુબ સરસ સાહેબ
@user-rk9tw3we5i
@user-rk9tw3we5i 9 күн бұрын
All nice suggestions 👌👌🙏🏼🙏🏼🙏🏼
@tajuchauhan4307
@tajuchauhan4307 5 ай бұрын
સરસ વિડિયો છે સાહેબ
@user-rz6hn3pu5z
@user-rz6hn3pu5z 27 күн бұрын
Khub khub dhanyvad sir..
@user-vz8pq4xl9m
@user-vz8pq4xl9m 5 ай бұрын
હર હર મહાદેવ
@shitalbhatt2666
@shitalbhatt2666 8 ай бұрын
સવારે ખાલી પેટે ખાવી કે નાસ્તા પછી લેવાઈ ખજૂર ખાધાં પછી કયારે નાસ્તો કરવો
@pravinsuthar_1952
@pravinsuthar_1952 5 ай бұрын
Very nice bilkul sachi vat chhe
@pankajdoshi7171
@pankajdoshi7171 18 күн бұрын
અતી સરસ માહિતી
@rajagodhaniya
@rajagodhaniya 7 ай бұрын
સરસ👌
@prayingbhailathiya2744
@prayingbhailathiya2744 2 жыл бұрын
ખજૂર નો ટોપી બોશ સરસ આપીયો
@paruldave2634
@paruldave2634 7 ай бұрын
Khub khub aabhar
@j.sratnani4333
@j.sratnani4333 7 ай бұрын
સરસ છે તમારો વિડીયો
@hetalbenbhatt4649
@hetalbenbhatt4649 2 жыл бұрын
ઓહોહોહો જબરદસ્ત સમજાવ્યું છે સર, ખુબ ખુબ આભાર આપનો.
@vikkachhadiya295
@vikkachhadiya295 7 ай бұрын
😢😮
@user-kk2kl1rz2d
@user-kk2kl1rz2d 7 ай бұрын
❤​@@vikkachhadiya295
@mukunddave9768
@mukunddave9768 4 ай бұрын
Excellent explanation of benifits of dates.
@anantray8231
@anantray8231 6 ай бұрын
great really food is great medicine
@goheljitendrabhaidhanjibha5206
@goheljitendrabhaidhanjibha5206 6 ай бұрын
સીતારામ સરસ સુદર માહિતી બદલ આભાર તમારૂ દવાખાને ક્યા શહેર મા છે તમારો મો,નં આપશો ❤❤❤❤
@arvindchothani7368
@arvindchothani7368 4 ай бұрын
khub shari shamaj🙏🏻🙏🏻
@thakoramratji2545
@thakoramratji2545 2 жыл бұрын
👍🏻 Good sr
@KhodidasbhaiChauhan
@KhodidasbhaiChauhan 4 ай бұрын
બહુ સરસ જાણકારી આપી સાહેબ
@RanaAtif-sy7pv
@RanaAtif-sy7pv 4 ай бұрын
Pp😅😊😮😊
@babubhaichavda4949
@babubhaichavda4949 7 ай бұрын
Thank,you for,useful,advice
@MrPATEL3215
@MrPATEL3215 6 ай бұрын
👌👌👌👍👍🙏🏼🙏🏼
@kalavatisiddhpura462
@kalavatisiddhpura462 2 жыл бұрын
Khub sars
@vallabhrana3255
@vallabhrana3255 6 ай бұрын
ખુબ સરસ ઉપાય બતાવ્યો તે બદલ આભાર
@MinabhenRanaJaiHanuman
@MinabhenRanaJaiHanuman 8 ай бұрын
Thank you sir
@ranchhodlalpatel8631
@ranchhodlalpatel8631 6 ай бұрын
I am 95 years young. I take 3 khajuri every morning since many years. I am in the USA since 32 years. Ranchhodlal Patel,
@anilbaria9921
@anilbaria9921 2 жыл бұрын
Good sir
@dansingpanarapanara-yc3lr
@dansingpanarapanara-yc3lr 8 ай бұрын
Bilkul sachi vat kari saheb pan loko ne pani puri ragda paun bhaji hembrrger piza khava chhe aa paushtik vastu nathi khavi tenu su saras mahiti aabhar
@kishorkataria8449
@kishorkataria8449 8 ай бұрын
. સરસ વાત. છે. આભાર
@ronakvachhani7207
@ronakvachhani7207 27 күн бұрын
ડાયાબિટીસ હોય તો ખજુર ખાઈ શકાય કે નહીં તે જણાવશો
@goliyamera6050
@goliyamera6050 2 жыл бұрын
Super
@mumtazvirani1747
@mumtazvirani1747 8 ай бұрын
Very nice guru ji namskar
@chelajirathod8049
@chelajirathod8049 Ай бұрын
Khub khub saras sir
@marajmoahanbhai2774
@marajmoahanbhai2774 9 ай бұрын
આજથી. ખજુરખાવાનુચાલુકરીસ. તમારો વીડીયો બનાવવાની કામગીરી. ફોગટનયીથવાદૈયે ધન્યવાદ
@asmitadhanani2216
@asmitadhanani2216 6 ай бұрын
Thank you sir 🙏
@asmitadhanani2216
@asmitadhanani2216 6 ай бұрын
Sachi wat che
@ratilalparmar3504
@ratilalparmar3504 26 күн бұрын
Thanksir
@iqbalmahesania4683
@iqbalmahesania4683 7 ай бұрын
Thanks for this video
@user-dd4oo9vv5j
@user-dd4oo9vv5j 7 ай бұрын
Nice
@KhimabhaiChavda-ti9iu
@KhimabhaiChavda-ti9iu 4 ай бұрын
સત્ય
@charudesai4472
@charudesai4472 5 ай бұрын
Very nice info.Thank you
@harishdave5882
@harishdave5882 9 ай бұрын
બહુ સરસ માહિતી
@rasikkansagara9877
@rasikkansagara9877 23 күн бұрын
ખજુર ખાવા થી વજન વધે છે સાહેબ વજન વધારવા માટે નો ઉપાય બતાવવા વિનંતી સર
@jayshreeshah7432
@jayshreeshah7432 9 ай бұрын
Thanku sir
@understandthewordsfeelthes3036
@understandthewordsfeelthes3036 2 жыл бұрын
👌👌👌
@prayingbhailathiya2744
@prayingbhailathiya2744 2 жыл бұрын
સરસછે
@DilipsinhChauhan-tb8dp
@DilipsinhChauhan-tb8dp 8 ай бұрын
🙏🙏 Vare gudlax 🙏🙏
@meenashah7933
@meenashah7933 10 ай бұрын
ખૂબ સરસ
@amratbhaidarji6831
@amratbhaidarji6831 11 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો ફરી વખત આપનો ખૂબ ધન્યવાદ❤🇮🇳🙏🙏🙏
@nishudesai498
@nishudesai498 8 ай бұрын
13:09 😅😊
@AshokbhaiGondaliya-hx6iy
@AshokbhaiGondaliya-hx6iy 8 ай бұрын
​@@nishudesai498,નનનન્કન્કનનનનનનનનનન્કનન્કન્કનન્કન્કનનનનનલન,નન,gggg,ggggg no no
@amrutbhai569
@amrutbhai569 8 ай бұрын
@@nishudesai498 j
@Gujju_gaming305
@Gujju_gaming305 8 ай бұрын
Sara saheb
@rameshjithakor7104
@rameshjithakor7104 8 ай бұрын
Gud
@avinashshah4733
@avinashshah4733 7 ай бұрын
Sir khubaj saras mahiti aapi tena mate khub khub abhinamdan
@user-sk9np9ez6q
@user-sk9np9ez6q 7 ай бұрын
❤sarasa..Khabarovsk.sarasa.🙏
@ranjanbhalani3540
@ranjanbhalani3540 7 ай бұрын
Saras
@kanubhaithakor3565
@kanubhaithakor3565 7 ай бұрын
ખુબ સરસ છે
@uttampatel2070
@uttampatel2070 7 ай бұрын
O HO SO GOOD
@JonitaparmarParmar
@JonitaparmarParmar Ай бұрын
Sir weight loose matea kasu mahiti apo.
@joyvasava6614
@joyvasava6614 6 ай бұрын
Very nice
@nimupambhar4873
@nimupambhar4873 7 ай бұрын
Thank you
@user-qw5uk7oi5y
@user-qw5uk7oi5y 5 ай бұрын
Good
@mansukhbhaiandani6901
@mansukhbhaiandani6901 8 ай бұрын
વાતસાચીછે
@sudhamodi9619
@sudhamodi9619 8 ай бұрын
Saras🙏
@SmilingBurrito-nk2su
@SmilingBurrito-nk2su 7 ай бұрын
🙏🙏🌿🌿🌺🌺🚩🚩
@jayshreevyas2614
@jayshreevyas2614 Жыл бұрын
Thanks
@user-ec3wc9cv7r
@user-ec3wc9cv7r 5 ай бұрын
Good 👍
@user-bx9yb8hq6o
@user-bx9yb8hq6o 7 ай бұрын
Veri nice sar
@ashoksinhbarad3609
@ashoksinhbarad3609 Жыл бұрын
Pachansakti vadhe teno pan ek video banavo daheb
@HirabhaiRathod-dn1mr
@HirabhaiRathod-dn1mr 8 ай бұрын
Sr.dayabitisvala.ne.khajur.khavay
@batukbhaivala3488
@batukbhaivala3488 2 ай бұрын
Batukbhai vala Army Mahuva gujarat
@pankajdoshi7171
@pankajdoshi7171 18 күн бұрын
પુરુષો પણ રોજ કૅટલો ખજુર ખાય શકૅ
@user-od8sy1op6m
@user-od8sy1op6m 8 ай бұрын
જય..માતાજી
@SanjayJoshi-zz7xt
@SanjayJoshi-zz7xt 5 ай бұрын
Mhadav har
@jagdishchandra2701
@jagdishchandra2701 Жыл бұрын
આદરણીય અને સન્માનનિય ડો.શ્રી આર.આર.ભટૃ સાહેબ નમસ્કાર. અખરોટ વિષે ઉંડાણ પૂર્વકની માહિતી અને લાભાલાભ જણાવવા નમ્ર વિનંતી.
@darshitpatel8797
@darshitpatel8797 4 ай бұрын
કીડની.ખરાબ.થય.ગય.હોયતો.શુકરવુ.તેવીડીયો.બનાવીને.મોકલજો.
@savitabenparmar8235
@savitabenparmar8235 Жыл бұрын
Garam Na Pade,Sugarvala khai Sake Please Reply
@AmirVadsaria-vj2sx
@AmirVadsaria-vj2sx 4 ай бұрын
Tharog.hoyto.khjur.khvay
@divyapatel4516
@divyapatel4516 7 ай бұрын
Mari right eye ni nasho sukay che tena)ighe Mane de(hatu nathi teno upay batvo Mane ayurvedic ma interest che
@cricketwithhimanshu2094
@cricketwithhimanshu2094 7 ай бұрын
તમારો વીડિયો જોઈને ખુબ આનંદ થયો પણ આ ખજૂર પ્રેગનેન્સી વાળા બે નો ખાય કે પછી તમામ બહેનોને ખવાય સાહેબ જણાવશો અમને વીડિયોમાં
@veshalikheli4345
@veshalikheli4345 8 ай бұрын
11:43
@SureshKidecha
@SureshKidecha 7 ай бұрын
ROJ 12/MAHINA KHAJUR KHAI SKAY
@user-tx9tl2rv6c
@user-tx9tl2rv6c 8 ай бұрын
Dayabitis hoy a Loko khajur khai sake ke nai
@jyotpandhi249
@jyotpandhi249 5 ай бұрын
5
@vinujagmal5980
@vinujagmal5980 Жыл бұрын
થાઈરોટનીમાયેતીઆપજો
@ranjanpatel8240
@ranjanpatel8240 6 ай бұрын
In summar even you can eat 5 dates because garam naa padi!
@virenpadhariya6219
@virenpadhariya6219 8 ай бұрын
મને ખજૂર ખાવાથી માથા મા સસકા એટલે કે દુખાવો થાય છે શું કારણ હશે જણાવશો સર
@dhanjibhaisorathia5486
@dhanjibhaisorathia5486 5 ай бұрын
Sugar વાળા એ ખજૂર ખાવી કે નહીં?
@user-zf6qu9ml4p
@user-zf6qu9ml4p 7 ай бұрын
Diabetic person can take dates
@user-xx2tv4vx7h
@user-xx2tv4vx7h 5 ай бұрын
डायबिटीज़ वाला ने खवाय
@rahulthakorofficial2986
@rahulthakorofficial2986 6 ай бұрын
ખજૂર કઈ ખવાય આ સૂકી ખારેક કહે છે એ કે બીજી....
@himatvisalpara7917
@himatvisalpara7917 8 ай бұрын
વિડિયો ટૂંકો રાખો
@user-ik2mb6li9m
@user-ik2mb6li9m 7 ай бұрын
બદામ બોલવા ટેવ ના રાખો
@user-sc6zm4wh1b
@user-sc6zm4wh1b Жыл бұрын
Tamaro number apo
@geetabenrathod1667
@geetabenrathod1667 8 ай бұрын
Suapr
@amratpatel3888
@amratpatel3888 7 ай бұрын
You are repeating yourself too much!!!?
@kajalpadaya5347
@kajalpadaya5347 2 жыл бұрын
સર તમૅ વીડીયૉ બનાવૉ તયારૅ ગીત બન કરીનૅ બનાવૉ ગીતના કારણૅ તમારી વાત‌ સમજાતિ નથી
@reenadoshi6179
@reenadoshi6179 2 жыл бұрын
Verynice
@chhaya_.
@chhaya_. 6 ай бұрын
ખુબ ખુબ અભિનંદન સાહેબ
@jadejanarendrasinh4432
@jadejanarendrasinh4432 6 ай бұрын
તમે ખજુર ના વેપારી છો એવુ તો નથી ને
@ReenaGamit-ov2pz
@ReenaGamit-ov2pz 5 ай бұрын
Thank you sir
@dineshshah6714
@dineshshah6714 8 ай бұрын
Good
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 73 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 53 МЛН
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
这三姐弟太会藏了!#小丑#天使#路飞#家庭#搞笑
00:24
家庭搞笑日记
Рет қаралды 73 МЛН