Ha Baai 4.0 | Aniruddh Ahir | Navratri Song 2023 | Maa Vagheswari Song

  Рет қаралды 199,827

Aniruddh Ahir

Aniruddh Ahir

10 ай бұрын

Singer: Aniruddh Ahir
Lyrics: Shastri ji Dhaneswar Joshi ji
Dhol: Sagar Dave & Abid Tarwani
Sahenai: Imran Langha
Benjo: Mustak Langha
Cinematographer: Mitesh Dhamecha
Music Production: Gaurang Pala
Recorded at: Kalashree Music Hub-Bhuj
Makeup: Jahnvi Pandya
Choreography: Vaishali Jethi Jani
(Apsara Dance Academy-Bhuj)
Dancers:
Isha Upadhyay
Isha Jethi
Maitri Jethi
Kratika Chattani
Disha Soni
Mansha maheshwari
Krupa gor
Yogita davda
In Frame:
Singer: Aniruddh Ahir
Old Man: Panchabhai Ahir
Dhol: Dharm Antani & Vipul Maheta
Sahenai: Imran Langha
Benjo: Shyamji Marwada
Special Thanks to
Manjobhai Solanki (Shree Ram Minerals Group of Industries)
Management Group of Chintan Farm-Kukma
Padmawati Decore

Пікірлер: 299
@rameshvchhanga2475
@rameshvchhanga2475 9 ай бұрын
જય હા'બાઈ ॐ આનંદ આ સંગીતમય ઝરણુ આમ જ વહેતુ રહો, હાબાઈ કૃપા સદા વરહતી રહો પૂ. ધનેશ્વરજી મહારાજ ના ચરણોમા વંદન
@NandlalChhanga
@NandlalChhanga 9 ай бұрын
Haa baaai ✨ never ending love for Maa Vagheshwari! Waah bhai Waah.
@Pravinrupanii12
@Pravinrupanii12 9 ай бұрын
yes 💯%
@mahimasolanki6417
@mahimasolanki6417 9 ай бұрын
@miteshparekh1071
@miteshparekh1071 3 ай бұрын
Wahh ahirr wahh Moj karai didhi ho full Jay vagheshwari maa❤️🚩
@kashishgadhavi4673
@kashishgadhavi4673 9 ай бұрын
દરેક હા બાઈ નું શરૂઆતી મ્યુઝિક.... આહાહા....ગજબ અનિરુદ્ધ મામા..... ચારણ ની દીકરી ના આશીર્વાદ....તમને નવે લાખ લોબડિયાળીયું ના રખોપા....❤️🙌🏻
@varubharat2841
@varubharat2841 9 ай бұрын
સાચી વાત સે આઈ મા તમારી😊😊
@deepaksharma3657
@deepaksharma3657 9 ай бұрын
U r awesome aniruddh maa ki kripa he saraswat maai ki u r so lucky ❤
@jaydeepsinhvaghela2951
@jaydeepsinhvaghela2951 9 ай бұрын
Wah... waiting since month 🙏
@hardikahir4564
@hardikahir4564 9 ай бұрын
🙏🏻🙏🏻જય માતાજી 🙏🏻🙏🏻 જય માં વાઘેશ્વરી 🙏🏻🙏🏻 અનિરુદ્ધ ભાઈ સૌ પ્રથમ તમને અને તમારી સંપૂર્ણ હા...બાઈ ૪.૦ ની ટીમ ને દિલ થી ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું... ભગવતી શ્રી માં વાઘેશ્વરી માતાજી નો આ ગરબો સાંભળી ને ખરેખર અંતર માં આનંદ ની અનુભૂતિ થાય છે... આપની પ્રગતિ આવી જ રીતે આગળ વધતી જ રહે એવી માં વાઘેશ્વરી ના ચરણોમાં પ્રાર્થના છે....🙏🏻🚩જય માતાજી 🚩🙏🏻❤❤
@punshigadhvi6147
@punshigadhvi6147 8 ай бұрын
Jai bhagwati jai maa sonal....,. Vah aniruddh bhaii.... Jai dwarkesh 🔥🔱
@sg9257
@sg9257 9 ай бұрын
Khare khar Anirudh bhai. Mataji na ashirwaad che tamari vaani, shabd ne dhun ma. Har varshe mataji prachin bhajan ni aatli saras rachna karvi sadharan manas mate sakay nathi
@Ahir8293
@Ahir8293 9 ай бұрын
Bow j saras ...I m biggest fan of u annirudh bhai ahir...ahir kul nu hir Cho tame to...aam j ha Bai na new song nd bija pn garba lawta rehjo....rom rom ma mataji ni bhakti na bhaw bhari de che Tamara voice ma gayela aa song...
@yashtripathi3160
@yashtripathi3160 9 ай бұрын
વાઘેશ્વરી દર્શન દયો ને દયાળી. ❤❤❤❤ જીવે અનિરુદ્ધ જીવે શબદ જય હો... ❤️ ખૂબ જ સરસ રજૂઆત. બસ સદા આમ જ ગતિમાન રહો.
@VIRAM_AHIR_OFFICIAL
@VIRAM_AHIR_OFFICIAL 9 ай бұрын
વાહ અમારા આહિર સમાજ નુ ગૌરવ અનિરુદ્ધ ભાઈ આહિર જય વાઘેશ્વરી માં 🙏
@sevanjoshi1930
@sevanjoshi1930 9 ай бұрын
અદ્ભૂત રચના પંડિતજી👌 સાથે સુર સંગીતનો સમન્વય👍
@ShivBalakHabayOfficial
@ShivBalakHabayOfficial 9 ай бұрын
માં વાઘેશ્વરી ની કૃપા સદાય તમારા પર બની રે હાં... બાઈ..4.0 ખુબ ભાવ થી પ્રસ્તુત કર્યું છે અને ખરેખર દિલ થી એકાંત માં સાંભળીયે તો મન શાંતિ અનુભૂતિ થાય છે ❤️🙏ખુબ પ્રગતિ કરો ભાઈ ❤️
@anandkodiyatar6181
@anandkodiyatar6181 9 ай бұрын
Jay mataji bhai Maro dwarkadhish tamne aavi j rite sport kare bhai Tame khub khub aagad vadho Dwarkadhish bless 🙌 you
@jaydeeppwaghela4099
@jaydeeppwaghela4099 9 ай бұрын
જય માં વાઘેશ્વરી, અનિરુદ્ધ ભાઈ બોવજ ભાવ થી ગયેલા તમારા આ દોહા ગીતો અંતર ને અડી જાય છે❤
@pulkitjoshi8720
@pulkitjoshi8720 9 ай бұрын
Khub khub bapu Tamara jeva kalakaro na thaki j aapdi juni sanskruti haju jivit chhe Dhanya chhe bapu tamne 🙏
@GURUKRUPA0186
@GURUKRUPA0186 9 ай бұрын
Wahhh
@vipulvarchand6162
@vipulvarchand6162 9 ай бұрын
💐 Anirudh bhai Jordar geet chhe maa Vagheswari Hamesa Krupa varsavta rahe tevi Prathna Ane Ava ne Ava Geet Apta raho
@sunildave930
@sunildave930 9 ай бұрын
Wah 👌👍Maa Vagheshwari Na Kubh Aarshivad Saday Rahe 🙌🙏
@NaveenKumar-fq7nl
@NaveenKumar-fq7nl 9 ай бұрын
Jaaje jaaje Khammayoo maa Vagheshwari ne 🚩
@shanirajsinh_jadeja
@shanirajsinh_jadeja 9 ай бұрын
congratulations bhai 🥳 jay maa vagheshwari.. jay mataji..
@pankidan
@pankidan 5 ай бұрын
Saras ! Bau Saras ! Jai Garvi Gujarat ! Jai Maa Vagheswari
@kuldipsinhvaghela8297
@kuldipsinhvaghela8297 9 ай бұрын
Jay maa Vaghela kuldevi aai shree vagheshwari maa🙏🏻🙏🏻🙏🏻
@shitalbarot1716
@shitalbarot1716 9 ай бұрын
Haa baai 🙏🏻🙏🏻 jay maa Vageshwari 🙏🏻
@resourcefulrushii6020
@resourcefulrushii6020 9 ай бұрын
In this era of party garba music ! " Haa baai "🙏🏻 series is the most loved💝 & real gem folk music of Gujarat ! Thank you so much for such an amazing & fabulous music !❤️❤️
@nelsonprajapati2
@nelsonprajapati2 9 ай бұрын
Wah bhai aayar Wah aniruddh bhai khub saras bhai
@rahulahir6864
@rahulahir6864 9 ай бұрын
જય હો .....ખૂબ સરસ સ્તુતિ ... માઁ વાઘેશ્વરીના સદાય આપના પર આર્શિવાદ બન્યા રહે દર વર્ષે માઁ નો ભાવ લાવતા રહો તેવી અભિલાષા .....
@VIKRAM_RABARI_5565
@VIKRAM_RABARI_5565 9 ай бұрын
Vaah .....ha baii all versions awesome tal.❤
@ankitchauhan4020
@ankitchauhan4020 9 ай бұрын
Ma Vagheshwari Ni Sachi AARADHNA atle Anirudh Bhai Na Awaj ma Ma ne Aavkaro
@jitenparl7938
@jitenparl7938 9 ай бұрын
વાહ જય હો ખૂબ ખૂબ સુન્દર રજૂઆત... અંતરથી અભિનંદન 👏✨✨💐💐💐 માં વાઘેશ્વરી ની કૃપા હમેશાં આપ પર બની રહો એવી શુભેચ્છા 👏👏✨✨💐💐💐
@bhimshigadhviofficel1732
@bhimshigadhviofficel1732 9 ай бұрын
જય હો અનિરુદ્ધ મામા.. ધનેશ્વર મહારાજ ની કલમ અને આપના કંઠ ને... અદભુત
@OyeKapilg
@OyeKapilg 9 ай бұрын
અનિરુદ્ધ ભાઈ ને અંતર મન થી અભિનંદન... નવરાત્રિ ને થોડા જ દિવસો બાકી છે તે પહેલા આ સુંદર પ્રસ્તુતિ એ એક સુંદર માહોલ સર્જ્યો છે... મહાદેવ અને માતાજી ના આશિર્વાદ આપ પર સદાય રહે. સમગ્ર ટીમ ને શુભેચ્છાઓ...
@arjunsinhvaghela3201
@arjunsinhvaghela3201 9 ай бұрын
Plz one more song for ma vagheshwari navratri garba 🙏🙏🙏🙏 Spe for navratri
@deepaksharma3657
@deepaksharma3657 9 ай бұрын
Love from udaipur rajasthan ❤🙌
@kailashlimbani01
@kailashlimbani01 9 ай бұрын
JAY MAA VAGHESWARI 🔱🙏🏻 5:01
@Nanime07
@Nanime07 9 ай бұрын
Va bhai va 🎉🎉
@dharmrajvaghela5202
@dharmrajvaghela5202 9 ай бұрын
Bvv j khub sarsa aakha varsh thi vaatiyu ati ke ma vagheshvari nu new song aave.. Ne finally sonani savar thy.... All line's are❤️ touch... વાઘેશ્વરી માઁ 🙏🏻
@rdxbhai007.
@rdxbhai007. 9 ай бұрын
This will get viral !
@ronak_mg
@ronak_mg 9 ай бұрын
Jay Vagheswari Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Meldi Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Mahakali Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Ashapura Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️ Jay Hingalaj Maa 🙏🙏🙏🌻🌹🌼💮🌺🌸🏵️
@solankivanrajsinh1770
@solankivanrajsinh1770 9 ай бұрын
again and again.....magic magic magic ❤❤❤❤❤❤ ખોબલે ખોબલે પ્રેમ.... લિરિક્સ ❤️ કંપોઝિશન ❤️ અવાજ ❤ 👌👌
@theankit_chaudhary
@theankit_chaudhary 9 ай бұрын
Anirudhbhai jordaar, maja aavi gai. Rom Rom Maa Vagheshvari Rangai gayu. Jay ho Maa ❤❤❤
@nirmalpethani463
@nirmalpethani463 9 ай бұрын
વાહ વાહ અનિરુદ્ધ ભાઇ આવી જ્ રિતે સંગીતની સુર મય ધારાં વહવત રહો
@indrajitsinhjadeja2952
@indrajitsinhjadeja2952 9 ай бұрын
બહુ ઉત્તમ રચના અર્વાચીન યુગમાં પ્રાચીન અનુભવ કરાવતી રચના
@ONE-pe2jx
@ONE-pe2jx 9 ай бұрын
Khamma khamma aniruddh bhai
@purohitmukesh4000
@purohitmukesh4000 9 ай бұрын
ખૂબ જ સુંદર સ્વર માં રજૂઆત, શાસ્ત્રીજી ના કલમે લખાયેલ શબ્દો માં કંઇ ન ઘટે 👏
@supremesff5248
@supremesff5248 9 ай бұрын
Aapdu Culture Chhodya Vagar Pan Maataji Par Song Banavi Shakay chhe aevu tame kari bayavtu jay mataji all songs is awesome ♥️🙏 Jay Mataji 🙏❤️
@kishanjoshi6144
@kishanjoshi6144 9 ай бұрын
Khubj saras aniruddh bhai Jay mataji🙏🏻
@ahirpayal
@ahirpayal 9 ай бұрын
Great 👍
@akasharya5257
@akasharya5257 9 ай бұрын
Jay Ho
@user-sr8fc7ms2f
@user-sr8fc7ms2f 9 ай бұрын
"Congratulations, Aniruddh Aahir, on your new song 'There Will Be Head'! Your talent and creativity shine brightly in every note. Wishing you continued success and looking forward to more amazing music from you!" 🎉💫
@mavjimahir9193
@mavjimahir9193 9 ай бұрын
જય હો જીવે શબદ ... શાસ્ત્રીજીનો ભાવ એમા ન હોય અભાવ 👌👌👌
@vimalkansagara4501
@vimalkansagara4501 5 ай бұрын
He vaghesh vari ma bharat na shimada sachvi betha che eni raksha karje ma
@gosaifalguni185
@gosaifalguni185 9 ай бұрын
i love old gujarati garaba but todays garaba are not giving that feeling but your songs and themes are lovely ! that giving that old garba vibes ! god bless you ! love your creations ! thank you ! 😍😍😍😍😍😍🥰🥰
@resourcefulrushii6020
@resourcefulrushii6020 9 ай бұрын
Yes ❤
@resourcefulrushii6020
@resourcefulrushii6020 9 ай бұрын
Truly appreciate this guy for making such an good gujarati music 😍😍🥰
@NishadSoniOfficial
@NishadSoniOfficial 9 ай бұрын
Waah bhaii
@r_p_balasara_222
@r_p_balasara_222 9 ай бұрын
Again ❤ Osm Brother 🖤❣️ MINDPEACE ✌️
@aparnathihardik2504
@aparnathihardik2504 9 ай бұрын
Wah Aahirraj.. n.. congratulations 🎉🎉🎉
@mayurrajgor1793
@mayurrajgor1793 9 ай бұрын
જય માતાજી ખુબ ખુબ આભાર ભાઈ અનિરુદ્ધ આહીર જય હો
@kishorchhanga7523
@kishorchhanga7523 9 ай бұрын
जय माँ वागेश्वरी 🚩
@prabodhthakkar7778
@prabodhthakkar7778 9 ай бұрын
🚩જય વાઘેશ્વરી માં 🔱જય હો 👏👏અનિરૂધ્ધભાઈ આહીર..ખૂબ ખૂબ શુભકામના💐
@canaledivertente4029
@canaledivertente4029 9 ай бұрын
અતિસુંદર😍નવરાત્રીનો પહેલો દિવસ... આજે જ સાંભળ્યું. માત્ર એક વિનંતી... કૃપા કરીને lyrics add karo. It will help many non-Gujarati's like us.
@bhaveshahir6010
@bhaveshahir6010 9 ай бұрын
હા, ભણુ 'હા' બાઇ નુ, અને 'બા' ભણુ જ્યાં બાઇ, 'ઇ' ભણુ જ્યાં ઇશ્વરી, ત્યાં તો હાજર મારી આઇ, જય વાઘેશ્વરી માં
@digvijaysinhpravinsinhvagh5602
@digvijaysinhpravinsinhvagh5602 9 ай бұрын
વાહ અનિરુદ્ધભાઇ આહિર જેવા ઉમદા કલાકાર સતત નવરાત્રીના પાવન તહેવાર પર સતત ચોથા વરસે પણ માઁ વાઘેશ્વરી માતાજી પર ચોથો ગરબો લોકો સમક્ષ રજુ કરયો .ખુબ સરસ જય માઁ વાઘેશ્વરી .
@KianbaVaghela
@KianbaVaghela 9 ай бұрын
જય. માતાજી. વાઘેલા. પરીવાર તરફથી. ખુબ ખુબ અભિનેદન
@jimichaudhari2957
@jimichaudhari2957 9 ай бұрын
Wahh ati sundar 🎉
@jadejadasabha3682
@jadejadasabha3682 9 ай бұрын
ખુબ સરસ અનિરુદ્ધ ભાઈ આવીજ માતાજી ની આરાધના કરતા રહેજો 🙏જય માઁ વાઘેશ્વરી 🙏
@alpeshjoshi3580
@alpeshjoshi3580 9 ай бұрын
ખૂબ સરસ ગાયકી અને lyircs 👌👌👌 જય હો પંડિતજી
@kanbha.rajaiya
@kanbha.rajaiya 9 ай бұрын
વાહ વાહ ખુબ સરસ અનિરુદ્ધ ભાઇ... આ જુની ઢાળ ના માતાજી ના ગરબા ખુબ સરસ..
@abhitapatelofficial
@abhitapatelofficial 9 ай бұрын
Wah bhai👏👏👏
@dineshchhanga978
@dineshchhanga978 9 ай бұрын
મારી કુળદેવી સદા સહાયતે માં વાઘેશ્વરી ના ચરણો માં લાખ લાખ વંદન ❤🙏
@arjunsinhvaghela3201
@arjunsinhvaghela3201 9 ай бұрын
Jay ho ma vagheshwari kuldevi
@jaypalsinhvaghela5739
@jaypalsinhvaghela5739 9 ай бұрын
ha mojj haaa 🙏
@trikamchhanga5945
@trikamchhanga5945 9 ай бұрын
Jay mataji Khub sars bhai🎉🎉🎉🎉🎉
@raghubhavaghela5015
@raghubhavaghela5015 9 ай бұрын
Jay Ma Vagheshvari 🙏🚩
@user-yp7dd1qw8w
@user-yp7dd1qw8w 9 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻જય જગદંબે 🙏🏻🙏🏻
@Pravinrupanii12
@Pravinrupanii12 9 ай бұрын
Ma vagheswari ❤❤
@adarshpansuriya7331
@adarshpansuriya7331 9 ай бұрын
A ghanu jive baap... 👏Jay mataji
@Rutvik-eq2ty
@Rutvik-eq2ty 9 ай бұрын
Beautiful song
@ambaliaarvind
@ambaliaarvind 9 ай бұрын
You Nailed it aniruddh bhai. Awesome lyrics, music and choreography. Once again good job by Haa bai team…keep continuing……. 💐🙏🏻🌸🪷
@kartikgohel3491
@kartikgohel3491 9 ай бұрын
Darshan Dyo Ne Dayali Ma 🙏🙏🙏
@mukundchauhan7295
@mukundchauhan7295 9 ай бұрын
જય હો..સર ખુબ જ સરસ સોંગ છે, ખુબ જ સરસ.. આપડા ગુજરાતી કલાકાર ને ગરબા નો ખરો અર્થ આ સોંગ થી સિખવું જોઈએ.. જાય શ્રી અંબે માં 🙏🙏❤️🙏🙏
@drashtichauhan4815
@drashtichauhan4815 9 ай бұрын
Jay Maa Vagheshwarii♥️ Hamesha haa baai ja bdhaii geeto sambhdine bov bdhi positive energy male che...thank you whole team for giving such gem song 💎 aatla Sundar bhaav thi gayelu n prastut krelu che ...soo proud 🦚
@ArjanMata-cz7ru
@ArjanMata-cz7ru 9 ай бұрын
Jay Ha Baai😊😊
@remanikanji3187
@remanikanji3187 3 ай бұрын
jay vagheswari mataji jay ho
@lalusoni1539
@lalusoni1539 9 ай бұрын
જય હો મારી માતા વાઘેશ્વરી. હાબાઈ કૃપા હંમેશા રહે ..👏👏
@bhavnapathak7747
@bhavnapathak7747 9 ай бұрын
ખૂબ જ ભાવ-સભર શબ્દો સાથે ની સુંદર પ્રસ્તુતિ 🙏 જય માતાજી અનિરુદ્ધ ભાઈ 🙏
@vaghelaarjunsinh935
@vaghelaarjunsinh935 9 ай бұрын
જય માં વાઘેશ્વરી માં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખૂબ સુંદર હોં મોટા ભાઈ 👍👍🙏🏻
@Rakshak_3000
@Rakshak_3000 9 ай бұрын
BAs aani j vaat hati ❤❤ gujarati hooo
@dakshdave4318
@dakshdave4318 9 ай бұрын
🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@sheetalodedra1218
@sheetalodedra1218 9 ай бұрын
Most amazing Garbo so far ..just feel like to keep listening this 24/7 . Brilliant voice and amazing visuals ❤💕
@livecricketahir8034
@livecricketahir8034 9 ай бұрын
જય વાઘેશ્વરી માં
@jadejakarubhaofficial3800
@jadejakarubhaofficial3800 9 ай бұрын
જય હો માં વાઘેશ્વરી હા અનિરુદ્ધ ભાઈ
@jadejakarubhaofficial3800
@jadejakarubhaofficial3800 9 ай бұрын
મા વાઘેશ્વરી ની કૃપા તમારા ઉપર સદા બની રહે
@PRABHUSHREERAMCHANDRAJI108
@PRABHUSHREERAMCHANDRAJI108 9 ай бұрын
Jay maa vagheswari🙏🚩
@the_latest_trand7
@the_latest_trand7 9 ай бұрын
Khub j srs 👌❤️🙏
@TRS0095
@TRS0095 9 ай бұрын
જય માતાજી 🙏🏻 ખૂબ જ સરસ ગરબો છે ભાઈ 😄
@gaavaaala.8487
@gaavaaala.8487 3 ай бұрын
Jai Vageshvariii 🚩🚩
@laxmankarangiya
@laxmankarangiya 9 ай бұрын
જય માં વાઘેશ્વરી, ખુબજ સરસ રજૂઆત.અતિસુંદર....
@Jay_hind341
@Jay_hind341 2 ай бұрын
Va bhai ha baai 4 amazing 😍
@shivpalsinhvaghela6682
@shivpalsinhvaghela6682 9 ай бұрын
વાહ મામા તમારા બધાં જ ગીત ખુબ જ સરસ અને હ્રદયસ્પર્શી હોય છે .👏🏻 જય માં વાઘેશ્વરી 🙏🏻
@pushpaahirofficial5217
@pushpaahirofficial5217 9 ай бұрын
Wahhh Maro bhai👌👌👌👌👍💐💐
Ha Baai 3.0 I ​⁠Aniruddh Ahir I Navratri Song 2022 I Garba Song I
6:11
#Video || Vagda Ma Ugi Ek Bordi || Mahakali Maa Ni Lemdi || Vikram Thakor
6:36
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 13 МЛН
Little girl's dream of a giant teddy bear is about to come true #shorts
00:32
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Glimpse of Kirtidan Gadhvi Dandiya Dhamal 2023
4:48
Kirtidan Gadhvi Official
Рет қаралды 23 М.
KALA BHOOMI KUTCH | GUJARAT TOURISM | THE MEDIA BOX
11:46
The Media Box
Рет қаралды 8 М.
CHARANI | ANIRUDDH AHIR | SONAL MAA NEW SONG 2024
5:06
Aniruddh Ahir
Рет қаралды 149 М.
MADHAVADI | AAI AARADH | ANIRUDDH AHIR | NAVRATRI 2023
4:51
Aniruddh Ahir
Рет қаралды 146 М.
Haa Baai ll Maa Vagheshwari Song ll   Aniruddh Ahir ll #Jinam_Studio
9:35
Jinam Studio Ratnal Official
Рет қаралды 41 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 184 М.
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 62 МЛН
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 117 М.
Жандос ҚАРЖАУБАЙ - Ауылымды сағындым (official video) 2024
4:25
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 1,7 МЛН