ભાઈ એ એક વાત કરી તે ગર્વ કરાવે તેવી છે...કે ગુજરાત મે હમારે હબીબી હબીબી જ છે....વાહ પુનિત લાલી વાહ...દિલ જીતી લીધું હો ભાઈ....બાકી સાવ નવા જ લુક માં વિનોદ ભાઈ ને જોંગા ભાઈ આવ્યા હો...મોજ કરાવી દીધી હો
@munamorlie82848 сағат бұрын
Maja avi vinod Bhai
@ghayal_shayal_123Сағат бұрын
ગુજ્જુભાઈ ની કોપી કરી હો જોગા ભાઈ હો 😂😀🙏🏻🙏🏻❤️🙏🏻 મજા આવી ગઈ હો
@Challenge786-w5k22 секунд бұрын
વાહ વિનોદ ભાઈ વાહ જોંગા ડુબ્લીકેટ શેખ 😂😂
@limbadiyarameshbhai122311 сағат бұрын
વીનોદ ભાઈ બાકી વીનોદ ભાઈ હો મને મજા નહતી પાછું યાદ આવ્યું કે આજે શનિવાર છે તમારો વીડિયો જોઈ ને તો યાર મજા આવી ગઈ શાબાશ વીનોદ ભાઈ
@rameshbukoliya823029 минут бұрын
All india no top ..100% ..vafadar..Nider ane .best Natural vekti
આજે તો જોંગા એ ભારે કરી હિન્દી ગુજરાતી ને અરબી નું ત્રિવેણી સંગમ કરી નાખ્યુ જબરદસ્ત મોજ આવી જો અરબી ભાષા માં કહું તો મૈ ઇસકી બેટી સે સાદી કરતી ઓર દુબઇ મેં એક કુવા દો કુવા આપતી વો ભી લેતી ખરેખર મોજે મોજ કરાવી દીધી ભઈ 👍🤣👍👍😆😝😆👌👌😂👌
@pateliyadhirubhai50412 сағат бұрын
જકાશ 😂😂😂😂❤
@Softwarewallahs7 сағат бұрын
Habibi hum bhi 😂 maja karti tumhara video imac me dekhti
@DVIJ20229 сағат бұрын
Ravivar ni raja karta shanivar na video aave aetle moj padi jay che vinodbhai jongabhai habibi jordar 😂