Nigam Bhai recepy Sara's chhe.pan jiru sekelu levanu ke Sadu j levanu?
@nigamthakkarrecipes4 жыл бұрын
આભાર નીલમબેન, જીરૂં સાદું જ લેવાનું અને જીરૂં, મરચાં, મીઠું બધું સરખું ઉકળે ત્યાં સુધી ઢાંકણ ઢાંકીને ઉકળવા દેવું પછી જ તેમાં સમાય તે પ્રમાણે લોટ ઉમેરવો અને સરખી રીતે સીજવા દેવું તો ખીચું એકદમ સોફ્ટ બનશે અને કલર પણ સરસ આવશે. જો તમને અજમો ભાવતો હોય તો પાણી ઉકાળો ત્યારે ઉમેરી શકો છો. 🙏🙂
Yes for prepare the khicha papad/papdi we can use the papdiyo kharo or Baking soda. These days papdio kharo is not available everywhere so I show the recipe with using the baking soda so everyone can make it easily. Thanks, Jay Shree Krishna 🙏
@mansidalal65334 жыл бұрын
જુવાર ના લોટ નું પણ ખીચીયુ બને અને ઘઉં ના લોટ નુ પણ ખીચીયુ બને
@nigamthakkarrecipes4 жыл бұрын
હા, સાચી વાત છે, બંને સરસ બને છે. મકાઈનાં લોટનું પણ સરસ બને છે.
@binashah57092 жыл бұрын
K
@nigamthakkarrecipes2 жыл бұрын
Thank you so much 🙏
@sangitadesai16584 жыл бұрын
સીઝનના નવા ચોખાનો લોટ હોય તો જેટલો લોટ હોય એટલું પાણી લેવાનું હોય છે ડબલ પાણીથી ખીચું વધારે પડતું ઢીલું થઈ જાય છે જૂના ચોખાના લોટમાં ડબલ પાણી લઈને ખીચું બનાવી શકાય
@nigamthakkarrecipes4 жыл бұрын
આભાર સંગીતાબેન, સાચી વાત છે. અમે સિઝનમાં ચોખાનાં લોટનાં સારેવડા કરીએ ત્યારે લોટ કરતાં સવાયુ પાણી લઈએ છીએ અને લોટ જૂનો હોય તો દોઢ થી બે ગણું લઈ શકાય છે.
@brijeshpatel80914 жыл бұрын
Ram ramram
@nigamthakkarrecipes4 жыл бұрын
Ram Ram 🙏
@sunitawasnik40974 жыл бұрын
Hum do hi hai ... to 1 cup rice ata aur 2 cup water le lu ? Aur soda kitna dalu ??
@nigamthakkarrecipes4 жыл бұрын
Haan 1 Cup rice flour, 2 Cup Water aur Pinch of Soda.
@hemangichaudhari71992 жыл бұрын
Thank you so much
@nigamthakkarrecipes2 жыл бұрын
Glad to know that you like my recipe. Thanks 🙏
@bkool20004 жыл бұрын
Nachani nu kichu receipe batavo... Ane suku athanu Gujarat nu je Mumbai ni havaman ma bani saktu nathi.
@nigamthakkarrecipes4 жыл бұрын
ચોક્કસ, ઓક્ટોબર મહિનામાં વ્યૂઅર્સ ડિમાન્ડ રેસિપી પોસ્ટ કરીશું ત્યારે આ બંને રેસિપી પણ બતાવીશું, આભાર
@dhartikansara25724 жыл бұрын
Please nachos recepi
@nigamthakkarrecipes4 жыл бұрын
Ok, sure I will post it soon
@tilakkarani82004 жыл бұрын
Show your face brother
@nigamthakkarrecipes4 жыл бұрын
Thanks ☺️ bhai i will show.
@manubenmaisuria84403 жыл бұрын
£ y
@nigamthakkarrecipes3 жыл бұрын
Thank you
@dhrumishah7704 жыл бұрын
Water measurements pl
@nigamthakkarrecipes4 жыл бұрын
જો નવા ચોખાનો લોટ હોય તો 1 કપ લોટમાં 1 1/2 (દોઢ કપ) પાણી લેવું અને જૂના ચોખાનો લોટ હોય તો 1 કપ લોટ લો તો 2 કપ પાણી લેવું.