બન્ને બાલકોના આત્માને શાંતિ આપે અને તેમના સ્વજનો ને આવી પડેલ દુખ સહન કરવાની શક્તિ આપે એક તો હિનદુ વસતી ઓછી છે અને આવી દુર્ઘટના મા અનેક જીવો ભગવાનના શરણે જતા રહે છે જે ખુબ જ દુખદ ઘટના છે મારુ એવુ માનવુ છે કે બહેનોને નાના બાલકો પાચ વરષના ન થાય તયા સુધી કોઈ બહેનોને રોજગારી મેલવવા એકગામથી બીજે ગામ જયીને બદતર જીદગી જીવવી પડે છે તેના માટેનુ સતરીશસકતિકરણ નુ નવુ આયોજન ખુબ જરુરી છે બાલકો ભગવાનના સવરુપો છે તેમને પોતાના જ ઘરમા પાચ વરષ સુધી ઊછેર થાય એ ખુબ જરુરી છેજયસરીકૃષણ.