હરીશ મીનાશ્રુ Harish Meenashru

  Рет қаралды 89

 અક્ષર આરાધના Akshar Aradhana

અક્ષર આરાધના Akshar Aradhana

Күн бұрын

કવિ હરીશ મીનાશ્રુ આપણી ભાષાનું સંપ્રજ્ઞ સર્જનશીલ વ્યક્તિત્વ છે. એમણે એમના બાર જેટલા કાવ્યસંગ્રહોમાં આપણને ગીત, ગઝલ, અછાંદસ, છંદોબદ્ધ કાવ્યો, ગદ્યકાવ્ય જેવા અનેક કાવ્યપ્રકારોની રચનાઓ આપી છે. એમણે સંપાદનો અને ઉત્તમ અનુવાદો પણ કર્યા છે. એમને ૨૦૨૦ના વર્ષનું દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ગુજરાતી ભાષા માટેનું સન્માન 'બનારસ ડાયરી' નિમિત્તે એનાયત થયું. એ ઉપરાંત સાહિત્ય અકાદમીનું અનુવાદ માટેનું પારિતોષિક , વલી ગુજરાતી એવોર્ડ, નરસિંહ મહેતા સન્માન, નિરંજન ભગત મેમોરિયલ એવોર્ડ, હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, નર્મદ ચંદ્રક, કુસુમાંજલિ સન્માન વગેરે અનેક સન્માનોથી તેઓ વિભૂષિત છે.

Пікірлер
વિનોદ જોશી Vinod Joshi
16:23
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 70
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 50 МЛН
પ્રતિષ્ઠા પંડ્યા Pratishtha Pandya
18:53
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 441
સુભાષ ભટ્ટ Subhash Bhatt
43:07
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 85
Sadhguru debates Jewish Rabbi in Los Angeles, California
32:48
Ready4Adventure
Рет қаралды 5 МЛН
ભૂતળ ભક્તિ પદારથ મોટું: આરાધના ભટ્ટ
6:34
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 135
પુરુષોત્તમ ઉપાધ્યાય  Purushottam Upadhyay
25:39
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 106
Osho's Exclusive Interview with Vishrant in 1985
48:23
Vishrant
Рет қаралды 803 М.
મિત્તલ પટેલ: સંવાદ મંજૂષા  Mittal Patel: Samvaad Manjusha
1:00:59
અક્ષર આરાધના Akshar Aradhana
Рет қаралды 80