હરસ અને મસા થવાના કારણો શું? | ઘરેલુ ઉપચાર અને જડ મૂળ થી નિવારણ | Health Guru Gujarati

  Рет қаралды 98,439

Health Guru Gujarati

Health Guru Gujarati

Күн бұрын

હેલો દોસ્તો , આજે આપણે જે વાત પર ચર્ચા કરવાના છીએ એ વાત કરવા માં લોકો શરમ અનુભવે છે.
તો એ વાત છે હરસ અને મસા બીમારી વિષે લોકો એક બીજા સાથે વાત કરવા માં શરમાય છે તો આપડે આજે એના વિષે ખુલ્લી ને વાત કરવા ના છીએ.
હરસ અને મસા થાય છે શું કામ એટલે કે હરસ અને મસા થવા જેટલા પણ કારણો છે એના વિષે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું.
હરસ અને મસા થયા પછી એના ઉપચારણ વિષે પણ આપણે વાત કરીશુ.
અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેસ્સર વાળા દર્દીઓ ને જો હરસ અને માસ થાય તો એવા દર્દીઓ ને કઇ વસ્તુઓ ની ખાસ કાળજી રાખવી.
હરસ ને મસા જો વધારે પ્રમાણમાં થય જાય તો પછી આગળ જતા એ આપડા શરીર ના કયા કયા ભાગ માં વધારે અસર કરી શકે છે અને તેને સંપૂર્ણ પણે નાબુત કરવા માટે ના બધા જ ઉપચારો વિષે આપણા મેહમાન Dr. Renish Padsala સાથે આપણે વાત કરીશું.
Our Guest Dr. Renish Padsala
MS General Surgeon
Right Now As an Assistant Professor at Civil Hospital
Host By:- Dr. Rahul Gelani
Owner of Rudra General Hospital & Skin Care
#pilesdoctor #hemorrhoidstreatment #health #wellness #education #learning #prevention #treatment #medical #digestivesystem #healthtips #healthyliving #healthyhabits #healthylifestyle #guthealth #fitness #exercise #healthyeating #naturalremediestlp #selfcare #shorts

Пікірлер: 43
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,4 МЛН
«Кім тапқыр?» бағдарламасы
00:16
Balapan TV
Рет қаралды 293 М.
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 1,8 МЛН
Bawasir ka ilaj | Piles treatment at home | Himanshu Bhatt
30:57
Himanshu Bhatt
Рет қаралды 1,8 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 26 МЛН