Ground Report: ચાની પ્રસાદી લો અને હરસ-મસા મટાડો | Harsiddhi Mata | Jaspur | Tea | News18 Gujarati

  Рет қаралды 92,944

News18 Gujarati

News18 Gujarati

11 ай бұрын

Tea prasad is served to the devotees at Harsiddhi Mata temple in Jaspur. And according to the belief, the offering of this tea gets rid of the problem of hemorrhoids.
જાસપુરના હરસિદ્ધિ માતાના મંદિરમાં ભક્તોને ચાની પ્રસાદી આપવામાં આવે છે. અને માન્યતા મુજબ આ ચાની પ્રસાદીથી હરસ-માસની તકલીફમાંથી છુટકારો મળે છે.
#groundreport #harsiddhimatatemple #jaspur
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 149
@user-lf7jj2uo8k
@user-lf7jj2uo8k 3 ай бұрын
જય માં હરસિધ્ધિ માતા ના શ્રી ચરણો માં કોટી કોટી વંદન આ માતાજી ના સાકસત પસારચા આપે છે મારો જાત અનુભવ થયો છે કચ્છ અંજાર થી જય માં હરસિદ્ધિ ને કોટી કોટી વંદન માના ચરણો માં પુષ્પ અર્પણ કરું છું 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏
@JaiminThakor-ov3pb
@JaiminThakor-ov3pb 23 күн бұрын
જય હરસિદ્ધિ માં ભાઈ મારા ઘરે અગરબત્તી લાવવા ના પૈસા નતા માં હરસિદ્ધિ નું મારા ઘર મા મંદિર ના ફોટા પાછળથી 5 કિલો જેટલી અગરબત્તી નીકળી જય હરસિદ્ધિ માં
@Rajaharsiddima
@Rajaharsiddima 13 күн бұрын
‼️જય હો 👑રાજા હરસિદ્ધિ ભવાની માઁ ‼️
@sureshmatang7958
@sureshmatang7958 2 күн бұрын
અત્યારે જય સકાય છે ચોમાસામાં
@solankidev3085
@solankidev3085 8 ай бұрын
આ મંદિર રાજકોટ જિલ્લા નો તાલુકો જામકંડોણામાં અને ગામ જસાપર આવેલું
@jaswantpanwar9942
@jaswantpanwar9942 5 ай бұрын
राजकोट से कितने किलोमीटर हैं
@Prakash...985
@Prakash...985 2 ай бұрын
60km​@@jaswantpanwar9942
@royaltigergaminlivestream9918
@royaltigergaminlivestream9918 2 ай бұрын
​@@jaswantpanwar9942Rajkot se gondal 35 km aur gondal se jamkamdrana 15 km and waha 5 km jasapar harshidhi mataji mandir
@chauhansuresh3782
@chauhansuresh3782 2 ай бұрын
Fer pade che
@mamanimoj4515
@mamanimoj4515 9 күн бұрын
Thank you bhai ❤️ jankari mate
@maheshgohel4784
@maheshgohel4784 3 ай бұрын
જય હરસિધ્ધિ માં
@makvanamanish76
@makvanamanish76 7 ай бұрын
જય હરસિધી માં 🙏🙏🙏🙏
@user-uy8lc5pq8z
@user-uy8lc5pq8z 9 ай бұрын
Jay harishidhi mata❤
@nayanafanat8294
@nayanafanat8294 7 ай бұрын
❤જય્ માતાજી ❤
@alpeshsinhparmar224
@alpeshsinhparmar224 6 ай бұрын
Jay ma harsiddhi 🙏🙏
@bhaktiramramavat5053
@bhaktiramramavat5053 5 ай бұрын
🙏🌹🚩જય માતાજી 🚩🌹🙏
@rameshrathodorgsangit7200
@rameshrathodorgsangit7200 6 ай бұрын
Jay harshidhi ma
@ParmarDilip-vv3sm
@ParmarDilip-vv3sm 3 ай бұрын
જય માતાજી
@DevshiKarmur-fz4xs
@DevshiKarmur-fz4xs 2 ай бұрын
જય હરસિદ્ધિ માતા
@jadavraman7690
@jadavraman7690 9 ай бұрын
Jai mataji
@SadhichoruChirag
@SadhichoruChirag Ай бұрын
જય હરસિધ્ધિ માતા
@riteshrathod660
@riteshrathod660 9 ай бұрын
Mara harshithi mataji ne koti koti naman
@kanakdavda4261
@kanakdavda4261 5 ай бұрын
જય દાસી જીવણ મહારાજ
@dineshgojiya446
@dineshgojiya446 6 ай бұрын
Jai harshidhi ma
@royaltigergaminlivestream9918
@royaltigergaminlivestream9918 2 ай бұрын
જય હર્ષિધ્ધિ માતા
@rameshbaria9434
@rameshbaria9434 Ай бұрын
જય હરિસધ્ધિ મા
@pravinpmanvar6437
@pravinpmanvar6437 8 ай бұрын
Jay mataji
@JasoliyaTirth
@JasoliyaTirth 7 ай бұрын
જય હરસિધ્ધિ માં🎉
@tarundeshani4193
@tarundeshani4193 Ай бұрын
Jay harsiddhi mata
@kandoriyamanoj3313
@kandoriyamanoj3313 6 ай бұрын
જય માતાજી ‌🙏
@jaymahakal4914
@jaymahakal4914 3 ай бұрын
જય હરસિદ્ધિ માતાજી ❤
@MukeshbhaiChaudhary-ju7uf
@MukeshbhaiChaudhary-ju7uf 6 ай бұрын
જય.માતાજી
@thakorvinod886
@thakorvinod886 6 ай бұрын
Jay ma 🙏
@hareshahir1572
@hareshahir1572 Ай бұрын
જય હરસિદ્ધિ માં 🥢🌼🌸🌼🥢🙏🙏🙏🙏🙏
@SujalSompura
@SujalSompura 3 ай бұрын
Jay mataji ❤
@jadavraman7690
@jadavraman7690 9 ай бұрын
આ હરસિદ્ધિ માતાનું મંદિર ક્યાં આવેલું છે જરૂર થી જણાવો પ્લીઝ મારે ત્યાં આવવું છે
@Virajvala09
@Virajvala09 8 ай бұрын
Jasapur Gondal thi 20 km dur
@jannatthakor6566
@jannatthakor6566 3 ай бұрын
જસાપર
@bhumibenvasubhaiwadwawadwa9073
@bhumibenvasubhaiwadwawadwa9073 2 ай бұрын
Jay mataji 🙏🙏🙏
@sanjuppatel7667
@sanjuppatel7667 Ай бұрын
જય હરસિધ્ધિ માતાજી 🙏🙏🙏
@DipakChavda-tw2gc
@DipakChavda-tw2gc 2 ай бұрын
જય, માતાજી,,,
@pravinpmanvar6437
@pravinpmanvar6437 7 ай бұрын
Jay ma
@mohitgaming693
@mohitgaming693 13 күн бұрын
Jay harsidhi ma
@pateldharti3345
@pateldharti3345 3 ай бұрын
જય માતાજી 🌹🙏🙏
@mukeshmaraj6446
@mukeshmaraj6446 Ай бұрын
Jay ma harisidhi ma
@JituSangada.
@JituSangada. Ай бұрын
Jai ma harisidhi
@kalpeshparekh27
@kalpeshparekh27 Ай бұрын
જયસરિચદાનંદ 🙏
@kamleshnayakjambughoda5972
@kamleshnayakjambughoda5972 Ай бұрын
જય માઁ હરસિધ્ધિ🙏🙏🙏🙏🙏🙏🙏
@vasavaganesh771
@vasavaganesh771 11 күн бұрын
Jay harishidhi.mata.🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@Megabhai-du1oe
@Megabhai-du1oe 6 ай бұрын
રામરામમા
@user-lw4zr8lt5d
@user-lw4zr8lt5d 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kiritbhaiagravat8263
@kiritbhaiagravat8263 28 күн бұрын
🎉 જય માતાજી 🎉
@mukesh_official5249
@mukesh_official5249 8 ай бұрын
હા
@mansurimansuri3717
@mansurimansuri3717 8 ай бұрын
Jasaper gam Jamkandorana taluko Rajkot jillo Gujrat
@navinraval9812
@navinraval9812 3 ай бұрын
🙏💞જય માઁ હરસિધ્ધિ 💞🙏
@jaganmachhi5030
@jaganmachhi5030 3 ай бұрын
😅😮😢🎉😂❤ 5:18 5:19
@jaganmachhi5030
@jaganmachhi5030 3 ай бұрын
😂🎉😢😮😅❤😅😮😢🎉😂❤ 5:31
@lalakarashn7510
@lalakarashn7510 10 ай бұрын
Jasaper gam
@Bindas_hetu
@Bindas_hetu 7 ай бұрын
Jay mataji mane bi aa dhuk thi dur karo me bovj heran thy gay chu
@robinparmar7305
@robinparmar7305 13 күн бұрын
ક ઇ જગિયા આવેલું છે
@vasavaranjitsvasavaranjits6609
@vasavaranjitsvasavaranjits6609 5 ай бұрын
aa gam Kay ane Kaya taluka ma aavelu se tey janavubhai
@Chauhan_kishusinh_007
@Chauhan_kishusinh_007 9 ай бұрын
Adress ke anuchchhed
@kavshikrajput926
@kavshikrajput926 10 күн бұрын
અનુ લોકેશન કઈ આવ્યું
@user-mz3hh6rk1j
@user-mz3hh6rk1j 4 ай бұрын
પ્લીઝ અડ્રેસ મોકલો
@bariashaileshkumar5610
@bariashaileshkumar5610 7 ай бұрын
Address moklo ne kya Velu se mandir Mataji
@KISHORBHAIRathod-rb2fh
@KISHORBHAIRathod-rb2fh 2 ай бұрын
AA mandir kya aaveluce
@patelkoram646
@patelkoram646 14 күн бұрын
કયા કયા દિવસે ચા ની પ્રસાદી અપાય છે??
@KISHORBHAIRathod-rb2fh
@KISHORBHAIRathod-rb2fh 2 ай бұрын
Aedresh aapo
@daxapatel7611
@daxapatel7611 5 ай бұрын
Kay aavelu che Mandir
@arvinbariyabariya4233
@arvinbariyabariya4233 9 ай бұрын
Address Aapava vinti
@RamBharavad-hp9se
@RamBharavad-hp9se 8 ай бұрын
ક્યાં આવ્યું ભાઈ આ ગામ
@jabbarpatel1396
@jabbarpatel1396 10 ай бұрын
મંદિર ક્યાં આવેલું છે
@naijitendranaijitendra17
@naijitendranaijitendra17 8 ай бұрын
ક્યા ગામ માં છે આ મંદિર
@-kq2zu
@-kq2zu 9 ай бұрын
આ મંદિર કયા ગામમાં આવેલું
@user-ps6nz3nm2q
@user-ps6nz3nm2q 11 күн бұрын
Address
@makwanaranjitkumar8885
@makwanaranjitkumar8885 10 ай бұрын
Kya avelu che
@RajuAod-yd6tb
@RajuAod-yd6tb 28 күн бұрын
કયા, આવેલી છે
@user-ki2bx7vg8e
@user-ki2bx7vg8e 2 ай бұрын
હરસિધ્ધિ માતાનું મંદિર કયાં આવેલું છે.
@Rupmal.j.thakor
@Rupmal.j.thakor 8 ай бұрын
ક્યા આવેલું છે માતાજી નુ મંદિર
@KamleshbhaiRathava-io6np
@KamleshbhaiRathava-io6np 7 ай бұрын
જય માં હરસિદ્ધિ મા🙏🙏
@I____S____COPY....
@I____S____COPY.... 5 ай бұрын
0:41 0:41
@mojiloparthu2426
@mojiloparthu2426 Күн бұрын
Aa jagiya a koi Jaine Aya hoy a call nabar apo
@user-ri6zz9ny3v
@user-ri6zz9ny3v 10 күн бұрын
Kya avelu 6
@maheshparaliya745
@maheshparaliya745 6 ай бұрын
આ મંદિર કયા આવ્યું
@jayjahumaakuda7978
@jayjahumaakuda7978 9 ай бұрын
આ મંદિર કયા આવ્યુ
@SubhashParmar-zs4cv
@SubhashParmar-zs4cv 8 ай бұрын
Jay હરસિદ્ધિ માં...મને મસા ની બીમારી દૂર કરજો..
@kevaldoshi9511
@kevaldoshi9511 5 ай бұрын
Mobile no. Hoi to send karjo plz amne aa Sthal no koi idea nathi atle
@user-th8je5vs8q
@user-th8je5vs8q 8 ай бұрын
એડ્રેસ લખો
@Miteshgamer6
@Miteshgamer6 2 ай бұрын
Kay avyu che
@ManojPatani-sd8ye
@ManojPatani-sd8ye 2 ай бұрын
Kya aavelu che
@babuvaviya6372
@babuvaviya6372 6 ай бұрын
આ મંદીર કયા આવેલું છે ગામ કયું અને જીલો કયો.
@Kalpeshahir4665
@Kalpeshahir4665 Ай бұрын
Rajkot nu jamkandorna gaam
@KailashparmarParmar-st3fj
@KailashparmarParmar-st3fj 4 ай бұрын
ક્યાં આવી છે મંદિર
@this_is_sanju
@this_is_sanju Ай бұрын
Address: Village:- jasapar Taluko:-Jamkandorana Dis:- Rajkot Harshiddhi mata temple
@kevaldoshi9511
@kevaldoshi9511 5 ай бұрын
Harsidhhi mata nu mandir chhe tyanu koi pase mobile no. Malse plz
@sureshbhaithewoqzxgsolanki4074
@sureshbhaithewoqzxgsolanki4074 Ай бұрын
આમૃદીરકયાછે AmandirkyaAveluse
@hiteshsolanki8129
@hiteshsolanki8129 9 ай бұрын
A madir ka aveluche
@bhabhorsunilbhai7723
@bhabhorsunilbhai7723 9 ай бұрын
આ મંદિર ક્યાં આવ્યું
@sonuagiya5092
@sonuagiya5092 16 күн бұрын
આ મંદિર કઈ બાજુ આવ્યુ
@shaileshrajghod2114
@shaileshrajghod2114 9 ай бұрын
Akaya jilma ayu mandir
@shaileshrajghod2114
@shaileshrajghod2114 9 ай бұрын
Gam Kiya ayu
@rathodkiransinh9225
@rathodkiransinh9225 4 ай бұрын
એડ્રેસ મોકલજો 🙏🙏
@beldariswer6874
@beldariswer6874 4 ай бұрын
એડેટ્સ મોકલો
@dipakthakor873
@dipakthakor873 8 ай бұрын
હું વિસનગર થીહરસિદ્ધિ માતાજી આવવા માગુ શું તો ક્યાંથી આવી શકું તે જાણવા વિનંતી
@PBRJLR
@PBRJLR 7 ай бұрын
Dhoraji avi jav..tya thi jamkandorna ni bus ma besi javanu
@sampatsinhjadeja7372
@sampatsinhjadeja7372 3 ай бұрын
Jam kandorna
@rajputsantosh463
@rajputsantosh463 4 ай бұрын
Paku Address janvso
@kuldeepkhanpara4544
@kuldeepkhanpara4544 4 ай бұрын
ગામ જસાપર તા જામ કંડોરણા રાજકોટ જામ કંડોરણા થી ૩ km થાય છે. ગોંડલ થી ૩૫ km
@mukeshrathod4913
@mukeshrathod4913 9 ай бұрын
મેઘરજ મોડાસા થી આવવા માટે
@ghanshyamparmar7128
@ghanshyamparmar7128 Ай бұрын
ભાઈ આ ક્યા જીલામા આવેલ સે
@bansarisoni1078
@bansarisoni1078 Ай бұрын
Kya aayu 6
@this_is_sanju
@this_is_sanju Ай бұрын
Village:- jasapar Taluko:-Jamkandorana Dis:- Rajkot Harshiddhi mata temple
@trivedidarshil6401
@trivedidarshil6401 2 ай бұрын
ભાઈ અડ્રેસ મોકલજો તમારું સારું થશે
@this_is_sanju
@this_is_sanju Ай бұрын
Village:- jasapar Taluko:-Jamkandorana Dis:- Rajkot Harshiddhi mata temple
@rajeshravajka5020
@rajeshravajka5020 22 күн бұрын
આઈ શ્રી ખોડિયાર માં
@makwanaranjitkumar8885
@makwanaranjitkumar8885 10 ай бұрын
Taluko
@snehalipo6469
@snehalipo6469 9 ай бұрын
Jam kandorana dist rajkot
@DipakPatel-ww6us
@DipakPatel-ww6us 8 ай бұрын
Adrsh mokalo
@kanjiyaajay3861
@kanjiyaajay3861 7 ай бұрын
નથી મટતું
@ashishprajapati6569
@ashishprajapati6569 7 ай бұрын
Bhai cha piva thi mate che kharu
@ashishprajapati6569
@ashishprajapati6569 7 ай бұрын
Mobail num apji
@vijaykunapra4411
@vijaykunapra4411 2 ай бұрын
​@@ashishprajapati6569મને પણ નથી મટયુ ભાઇ 6355484639 નંબર કોઈ ઉપાય હોય તો બતાવજો
@Prakash...985
@Prakash...985 2 ай бұрын
જિલ્લો -રાજકોટ તા - ગોંડલ ગામ- જસાપર ગોંડલ થી 50km થાઈ
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 14 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 6 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 170 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 7 МЛН
DAD LEFT HIS OLD SOCKS ON THE COUCH…😱😂
00:24
JULI_PROETO
Рет қаралды 14 МЛН