Рет қаралды 90,656
હાર્દિક પટેલે પાર્ટીનાં નેતા સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં આ વાત લખી છે અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. કૉંગ્રેસનું કહેવું છે કે પત્રની ભાષા ભાજપની છે અને તેઓ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ જશે. આ અંગે અમદાવાદમાં રહેતા પાટીદારો શું કહે છે ?
વીડિયો : સાગર પટેલ
#HardikPatel #Patidar #GujaratCongress
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati