Рет қаралды 5,085
આપ સૌને જણાવતા આનંદ થાય છે કે દર વર્ષના જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ તથા મહાવદ અમાસ દિન ઉજવણી માટે આપ સૌ સમક્ષ એક સુંદરમજાનું ગીત લઈ આવ્યા છે, જે આપણા લોકગાયક અર્જુન બારોટ દ્વારા આ ગીત ગવાયેલ છે જેના શબ્દો છે "હરીબાવા તમારા સિવાય દુનિયામાં મારું કોઈ નહિ" તથા ગીતકાર કમલેશ બારોટ દ્વારા સરસ મજાની રચના કરવામાં આવી છે આપ સૌ આ ગીત સાંભળી ખુબ જ પ્રેમ વરસાવો એવી વિનંતી કે જેથી આગાઉ પણ આપ સૌ સમક્ષ અવારનવાર ગીતો રજૂ કરી શકીએ. આભાર જય શ્રી હરીબાવા ગોસાઈ.🙏🏻
Haribava Tamara Sivay Duniya Ma Maru Koi Nai || Arjun Barot || Shree Haribava Salagira Mahotsav 2024
🎤Singer : Arjun Barot
📀Album : Haribava Tamara Sivay Duniya Ma Maru Koi Nai
👏Producer : Kanubhai Parmar
📋Lyrics : Kamlesh Barot
🎹Music : Kamlesh Barot
🎧Recording Studio : Shree Momai Studio,Halol (Kamlesh Barot,Arjun Barot)
💻Editing : Mitesh Solanki
⌨️Design : Hiren Parmar
👏Supporting : Suresh Solanki, Mitesh Solanki.
KZbin Channel : Solanki Mitesh Production
kzbin.info....
Like,Share & Subscribe our KZbin channel, Keep Support & Spread Love ❤️
#haribava #mahegam #arjunbarot