વૈધજી આપણે ખુબ ખુબ અભિનંદન તમે લોકોનુ આરોગ્ય સારૂ રહે અને શરીરમા કોઈપણ રોગ હોય તો તેના ઉપચાર માટે સરસ જાણકારી ફ્રી માં આપીને સમાજ સેવા કરી રહ્યા છો .તમને પરમાત્મા એ આરોગ્ય બાબતમાં જાણકારી ની અદભુત શક્તિ આપેલી છે .તેનો તમે સદઉપયોગ કરી રહ્યા છો તે બદલ આપને ખુબ ખુબ ધન્યવાદ. 👌
@jyotipatel23192 ай бұрын
હર હર મહાદેવ ગુરુજી પ્રણામ 🙏🏻
@amrutlalpatel38263 жыл бұрын
ખુબ જ સરસ આ જ્ઞાન છે આવું જ્ઞાન મફતમાં મળે છે ત્યારે તેનો ઉપયોગ કરી આપણા આરોગ્ય ને સુદ્રઢ અને તંદુરસ્ત બનાવી લેવું જોઈએ..... ડોક્ટરો નાની નાની વાતમાં 500/1000 ની ફી પડાવતા હોય છે ત્યારે આ અતિ સુંદર જ્ઞાન ને ઉપયોગી બનાવવા મારી વિનંતી છે... પરમાત્મા એ જીવન માટે જરૂરી અને કિંમતી છે તે હંમેશા હંમેશા વિપુલ માત્રામાં પ્રાણી માત્ર ને મળી રહે અને મફતમાં મળે તેની કાળજી રાખી છે જેમ કે......હવા ...... પાણી ............... સૂર્ય પ્રકાશ એટલે આ મફતમાં મળતા જ્ઞાન ને જીવન માં ઉતારજો... આ સુંદર વિડીયો બનાવી લોકો ને ઉપયોગી થવા માટે ધન્યવાદ.. જય શ્રી કૃષ્ણ.... જય હિન્દ... ભારત માતા કી જય...
@ashokpatel5995 Жыл бұрын
❤
@jayshreebenaudichya821 Жыл бұрын
Prem pranam ji 🌹🙏🏻🙏🏻🌹 ati sundar marg darshn aapyu.♥️🙏🏻🙏🏻♥️
@gtvcarservice8607 Жыл бұрын
ખાલી વાત સાંભળી ને જ મગજ ને શાંતિ મળી ગઈ
@kamleshpatel46803 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@kamleshpatel46803 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@jayshreebenaudichya8212 жыл бұрын
Prem pranam ji sathji koti koti pranam ji 👣🌷 me 🙏🏻🙏🏻
@naginbhaithakkar55409 ай бұрын
Superb.god bless u sir ji.jay swaminarayan
@vanitaprajapati8329 Жыл бұрын
ખુબ જ સરસ માહિતી 👌🙏
@nayanasejpal9232 жыл бұрын
Very nice video and useful video
@sunitajhaveri58364 жыл бұрын
Vande mstaram khub saras mahiti dhanyvad🙏
@jayeshrathod79163 жыл бұрын
RADHE RADHE RADHE KRISHNA:
@jayshreebenaudichya8212 жыл бұрын
Prem pranam ji sathji 🙏🏻🙏🏻
@kabriyafaruk80603 жыл бұрын
Khub saras maraz
@seemagandhe347 Жыл бұрын
खूप छान माहिती
@kamleshpatel46803 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ(પોઝીટીવ).જય યોગેશ્વર.
Prem pranam ji , માહિતી આપવા બદલ કોટિ કોટિ પ્રણામ જી આચાર્યજી.❤️👣🌷 માં 🌹🙏🏻🙏🏻🌹
@HarishVaidya Жыл бұрын
આપનો પ્રતિસાદ આપવા માટે ખૂબ ખૂબ આભાર!! આપના સ્નેહીજનો તેમજ મિત્રો સાથે અમારી માહિતી Share કરશો, જેથી વધુ માં વધુ લોકો સુધી યોગ, આહાર, આયુર્વેદ અને આધ્યાત્મ ની માહિતી નો પ્રચાર થાય. આભાર!!
@rekhaparekh-nm8gx4 жыл бұрын
Good information 👍
@yashodharayashodhara44443 жыл бұрын
મને આ તકલીફ છે હુ જરૂર કરીશ જય શ્રીકૃષ્ણ જય જલારામ
@deepa61264 жыл бұрын
આચાર્યજી, અમદાવાદ માં અત્યારે ચિકનગુનિયા ખૂબ વધી ગયો છે. ખૂબ ક્રોનિક થાય છે. જોઇન્ટ ખૂબ સુજી જય છે અને દુખે છે. તેના માટે કોઈ દવા, ફાકી કે ઉકાળો બતાવશો. આભાર...
@HarishVaidya4 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
@parivarlifecare48934 жыл бұрын
Very nice information
@manishashah14483 жыл бұрын
Thank u so much Hu aa j samsya thi pidai rahi chhu
@geetaspatel27372 жыл бұрын
Nice sir thank you
@narendramistry80413 жыл бұрын
jay shree ram , satya sanatan dharma ki jay
@Pravinstudio6276 Жыл бұрын
મને પણ યાદ શક્તિ નુ બહુ પ્રોબ્લેમ છે
@kantilalvadoliya57074 жыл бұрын
जयश्रीकृष्ण-राधे राधे
@HarishVaidya4 жыл бұрын
વંદેમાતરમ
@sarojdholariya35892 жыл бұрын
Like your tips thx👌👍🙏🏻
@chimandabhi9677 Жыл бұрын
Jay babari Jay Aauyrved
@sushilachauhan375317 күн бұрын
ગરદના પાછળના ભાગે સોજા રહે છે
@HarishVaidya14 күн бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed) (સોમવારે બંધ) Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara.
@manjulagami72393 жыл бұрын
Thankyou for this very good remedy
@નિલેષકરંગીયા4 жыл бұрын
જય માતાજી
@kanakpathak44093 жыл бұрын
Thx for the tips I like your tips 🙏🙏🙏
@bhavikasindhav12024 ай бұрын
MAHADEV 🙏
@jatantrivedi59133 жыл бұрын
Vande mataram🙏🏻
@heenaparekh61874 жыл бұрын
Namaskar sir vandematram
@pankhitrivedi35265 ай бұрын
👌👌👌👌👌👌
@sanjaypatel79073 жыл бұрын
ઓમ નમઃ શિવાય, ગુરુજી પ્રણામ હું 10 દિવસ થી રજિસ્ટ્રેશન કરવા માટે કોશિશ કરું છું પરંતુ ફોન બંદ આવે છે
@kamleshpatel46803 жыл бұрын
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.
@pindariyakisorahir5524 Жыл бұрын
Om. Shiv
@નિલેષકરંગીયા4 жыл бұрын
ધન્યવાદ
@mehjabinpatel50373 жыл бұрын
Zazzakallah, thank u
@kiritdholakia14484 жыл бұрын
Thanks sir very usful
@bhadreshvyas16564 жыл бұрын
Good explain video sir thanks a lot
@sannjjaayy4 жыл бұрын
Thanks you so much sir 👏👏👏🙏🏼🙏🏼🙏🏼
@rinagoswami37204 жыл бұрын
Jai bharat vande mataram
@madhusarola40293 жыл бұрын
Sir abcurately iam very proud of you to your magik knowledge vah sir vah I don't hearings again later fantastic very nice and true speaking with loves each other company your flowers 🌹🌹🌹🙏🙏👍💯💯 is very important to our lifestyle simple trick but very useful from everyone else sir Harish Dr sir thanku very much like it heartly sir
@fenilramani493 жыл бұрын
WA
@parulvaishanv47252 жыл бұрын
i have same problem. thank u guruji
@zarinanoorani31353 жыл бұрын
Ghano abhar mane ajj problem che sari mahiti api
@maheshrana53764 жыл бұрын
Thanks.. very good
@seemaashraf50914 жыл бұрын
👍👌👍👌👍👌👍👌👍👌👍 Thnxx a lot 😌
@bharatibavishi73333 жыл бұрын
Nice information Thank you sir ji 🙏🏽🙏🏽
@ilashah51424 жыл бұрын
Very nice Thanks
@gulishah87364 жыл бұрын
So many thanks sir🙏
@jungiurmila36374 жыл бұрын
ՏIᖇ... ખૂબ ખૂબ આભાર... આપે ચાલવા જવાની વાત કરી.. પણ મારાથી બિલકુલ ચલાતું નથી... મને ઢીંચણ નો દુખાવો છે... ડોક્ટરે તો knee રિપ્લેસમેન્ટ નું કહ્યું છે... પણ હું નથી કરાવતી...મને પણ ભૂલી જવાની બીમારી છે.. આપ મને ચાલવા સિવાય ની અન્ય કોઈ ઉપચારવિધિ હોય તો બતાવવા મહેરબાની... અનુલોમ વિલોમ સિવાય બીજા કોઈ પ્રાણાયામ હોય તો સૂચવશો... આપનો ખૂબ ખૂબ આભાર..
@HarishVaidya4 жыл бұрын
આપની સમસ્યા ના ઈલાજ માટે યોગ્ય ઉપચાર ની જરૂર છે. આપ અમારા યોગાલય નો સંપર્ક કરી નિષ્ણાંત ડોક્ટરો ની સલાહ લઈ શકો છો. Sarvopathy Yogalaya, 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur, Vadodara. Mobile: +91 88664 54208 | Timings (10:00 AM - 02:00 PM, 3:30 PM - 6:00 PM) (Monday Closed)
@SarojPatel-i8e8 ай бұрын
Om shanti
@pinathakkar83273 жыл бұрын
Thank you guruji 🙏🙏
@hinapatel6324 жыл бұрын
Thank you so much for this valuable information.
@kanubhaidadukiya54214 жыл бұрын
Tha k you
@minaldesai93094 жыл бұрын
Thanku 🙏
@daxadesai87364 жыл бұрын
Thanku for the good information
@mitaparmar7374 жыл бұрын
મીતા પરમાર
@vandanapatel5064 жыл бұрын
Thank you sir 🙏🙏
@vipulshah38044 жыл бұрын
Sir really great information provided by you. Thank you so much. Vande mataram.
@surbhipandya92144 жыл бұрын
Thank you sir
@amitapatel29982 жыл бұрын
Mare pan same pro che..thnku so much
@minapatel44109 ай бұрын
vanday matram
@mansirsshukla46494 жыл бұрын
thank you sir👌🙏
@daxaacharya61784 жыл бұрын
Thanks bhai
@ranjanbharadiya2707 Жыл бұрын
હા મારે પણ આ તકલીફ છે
@ashokshah60604 жыл бұрын
Vande matram.
@rajnikantpatel4763 Жыл бұрын
🙏
@ritazala72353 жыл бұрын
આભાર તમારો sir , મારો પણ આ problem છે હું પણ આ follow કરીશ .