Hasta Badak Gamta | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હસતા બાળક ગમતા |

  Рет қаралды 2,034,916

kids gujarati songs & Fun

kids gujarati songs & Fun

3 жыл бұрын

‪@kidssongsfun‬
Presenting : Hasta Badak Gamta | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | હસતા બાળક ગમતા |
#kids #children #childrensongs #cartoonvideo #cartoon
Song : Hasta Badak Gamta
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Genre : Gujarati Kids Song
Label : Ganesh Digital
Song : Ame Nana Nana Bad
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Song : Nani Mari Aankh
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
Song : Maru Dhingu Bahu Rupadu
Singer : Ruchita Prajapati
Lyrics : Pratap Sodhha
Music : Jayesh Shadhu
હસતા બાળક ગમતા, રમતા બાળક ગમતા
દોડા દોડી કરતા, કુદા કૂદ કરતા
નાચતા ને કુદતા, પા પા પગલી ભરતા
રમકડાં તે રમતા, ફુગ્ગા પણ ઉડાડતા
હસતા બાળક ગમતા, રમતા બાળક ગમતા
પતંગિયું જો ઊડી જાય, તો પણ એની પાછળ જાય
પંખી ને જોઈ ઉડવા જાય, પોપટ ની જેમ બોલવા જાય
માછલી ની જેમ તરવા જાય, દેડકા ની જેમ કૂદવા જાય
હાથી દાદા ચાલ્યા જાય, એની પાછળ જોવા જાય
હસતા બાળક ગમતા, રમતા બાળક ગમતા (2)
વનવગડા માં ભમતા, ઉંચો ડુંગર ચડતા
ઝરણાં નું જળ પીતા, બોર જાંબુ તોડતા
ફૂલડાં ને સુંઘતા, સસલા ને પકડતા
ઝાડીયો માં છુપાતા, હરણાઓ ને જોતા
હસતા બાળક ગમતા, રમતા બાળક ગમતા (2)
નદી કિનારે જવું ગમે, ડૂબકી દઈને નાવુ ગમે
પાણી ને ઉછાળવું ગમે, મગર માછલી બઉં ગમે
શંખલા છીપલા વીણવા ગમે, નાના ઘર બનાવવા ગમે
રેતી માં પગલાં પાડવા ગમે, નદી અમને બહુ ગમે
હસતા બાળક ગમતા, રમતા બાળક ગમતા (3)
આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
વનરાજાની જાન
• Vanraja Ni Jaan | Bal ...
રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
• Ringan To Raja Bataka ...
મમ્મીનાં હાથમાં વેલણ છે
• | Mummy Na Haath Ma Ve...
પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
• Halardu | Podhhi Ja Ma...
ફુગ્ગાવાળો
• Fugga wado | Balloon S...
છુક છુક ગાડી
• Chhuk Chhuk Karti Gadi...
ગુજરાતી કક્કો
• Gujarati Kakko & Swar ...
નાની મારી આંખ
• Nani Mari Aankh | Bal ...
નાનકડી બેન
• Nanakadi ben | Bal Gee...
એક બિલાડી જાડી
• Ek Biladi kadi | Bal G...

Пікірлер
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
ચકો અને ચકી | Chako Ane Chaki | Gujarati Bal Varta
13:45
Navdi kids stories - Gujarati
Рет қаралды 2,8 МЛН
Aa Vat Kadi Na Bhulay | Cartoon Video | આ વાત કદી ના ભુલાય |
15:11