હવે ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે || kHeDuT oNLinE pOInT

  Рет қаралды 170,778

kHeDuT oNLinE pOInT (VAHID GAHA)

kHeDuT oNLinE pOInT (VAHID GAHA)

Ай бұрын

હવે ગુજરાતમાં કોઈપણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે || kHeDuT oNLinE pOInT
#gujarat #khedutonlinepoint

Пікірлер: 435
@mukeshbhatt1367
@mukeshbhatt1367 Ай бұрын
જેમને ખેતી માં રસ છે એ લોકો ખેતી કરી શકે આ બરાબર છે
@becareful6534
@becareful6534 Ай бұрын
નવો કાયદો આવવો જોઈએ.. દરેકને અમુક એકર જમીન ખરીદવાનો અધિકાર હોવો જોઈએ... અને જમીન ટોચ મર્યાદા કાયદો પણ હોવો જોઈએ..
@buddha2845
@buddha2845 Ай бұрын
જ્યારે એક ખેડૂત વ્યક્તિ ખેતી દેખાડી ને સાથે સાથે બિઝનેસ વેપાર અને સરકારી નોકરી કરી શકે છે તો બિન ખેડૂત વ્યક્તિ ખેડૂત કેમ ના બની શકે
@vasanjisoni1657
@vasanjisoni1657 Ай бұрын
तमे कीधु ई बरो बर छे
@virendratrivedi2063
@virendratrivedi2063 Ай бұрын
ઉત્તમ છે. જે વ્યક્તિ ઓ ને ખેતી કરવા માટેની ઈચ્છા છે.તે ખેતીવાડી ના વિકાસ માં ખુબ ખુબ મહેનત કરી ને વિકાસ માં પ્રગતિ કરશે. ખેતી વાડી નો ઉત્પાદન વઘુ થશે.ખાસ મુળ ભારતીય હોવા જોઈએ.ખુબ ખુબ આભાર.સવૅ પ્રમાણી . મહેનતુ. વ્યક્તિ ઓ ને નમસ્કાર.જય ભારત માતા જય હો જય હો.
@parabatbhaybhetariya4714
@parabatbhaybhetariya4714 Ай бұрын
હા આ કાયદો આવવો જોઈએ જય શ્રી દ્વારકાધીશ રાધે રાધે બોલો
@bhylurathod7612
@bhylurathod7612 Ай бұрын
badha ne labh thashe darek nagrik ek માર્યાદિત જામીન ખરીદવાનો હક આપવો જોઈએ
@nitaparmar1032
@nitaparmar1032 Ай бұрын
ખૂબ સરસ, બધા ખેતી કરી શકવા જોઈએ,જેમને ખેતી કરવા ની ઈચ્છા હોય તે બધા જ લોકો ખેતી કરી શકવા જોઈએ
@user-in4sn2jc6p
@user-in4sn2jc6p Ай бұрын
It is a really excellent step
@PrakashAriwala
@PrakashAriwala Ай бұрын
આ ખેતી ની જમીન ખેતી કરવાના ઉપયોગ માં લેવાય એ વ્યક્તિ ને પરમીશન આપવામાં આવે એ જમીન માં પ્લોટ ની પરમીશન નહીં આપવી જોઈએ
@kamalchauhan1938
@kamalchauhan1938 Ай бұрын
આ પ્રકાર નો કાયદો આવે તો ખૂબ જ સારું.
@balkrishnasondarva9566
@balkrishnasondarva9566 Ай бұрын
कलाबाजियां लोग कृषि जमीन खरीदने के हकदार बन जायेंगे, तो दो नम्बर के कारोबारियों को फायदा होगा, किसानों कि किसानी गई और किसानी पर जिवित लोगों की हालत बिगड़ेगी.
@DhvaniPatel-us2cv
@DhvaniPatel-us2cv Ай бұрын
આ કાયદો અમલમાં આવવો જોઇએ
@taviyamusic7206
@taviyamusic7206 Ай бұрын
સારુ
@saiyadsuleman5471
@saiyadsuleman5471 Ай бұрын
Kaydo na aveto saru tena gerfayda uthavvamo aavse
@raisachandniwala3992
@raisachandniwala3992 Ай бұрын
Aa kaydo aavvo j joiye
@bhveshprajapati5894
@bhveshprajapati5894 Ай бұрын
Ha Bhai ek Mota Ane Sukhi Samaj mate Jameen Leva Aavo Kaydo lavoj padene
@vasantrshah6945
@vasantrshah6945 Ай бұрын
Yes. Kayado Avavo joiae.
@amanrasbharya5176
@amanrasbharya5176 Ай бұрын
કાયદો બનવો જોઈએ
@user-hk5qw4gt8k
@user-hk5qw4gt8k Ай бұрын
Juno kaydo barabar che Navakayda thi shahkari sketranu Dhovan thase
@panchaljay4475
@panchaljay4475 Ай бұрын
ખેળુત સિવાય નવો કાયદો નાજોવે
@buddha2845
@buddha2845 Ай бұрын
કાયદો એવો પણ આવવો જોઈએ કે જેમની પાસે ખેતી ની જમીન હોય તેમને કોઈ પણ જાત નો બિઝનેસ,ઉદ્યોગ અથવા સરકારી નોકરી કરવાની પરમિશન નહીં હોય,, પટેલીયા બહુજ હોશિયાર,,ખેતી તો ફકત દેખાડવા માટે હોય,,બાકી તો કાળા નાણાં ધોળા જ થાય છે તેમના,, એમાં જ ખૂબ ફાટી નીકળ્યા છે
@sureshgorecha9206
@sureshgorecha9206 19 күн бұрын
Yes
@karmurparbat9909
@karmurparbat9909 Ай бұрын
આ કાયદો ના આવવો જોઈયે જુનો કાઈદો બરાબર શે
@Urpindia
@Urpindia Ай бұрын
To pachhi khedut ne pan ghar mate zameen na madvi joye
@maikkhatri6535
@maikkhatri6535 Ай бұрын
આ કાયદો આવવો જોઇએ જેથી ખેતી માં એક મોટી હરણફાળ પ્રગતિ આવશે
@yasinmahid2684
@yasinmahid2684 27 күн бұрын
avvo joi❤ saru
@devabhai2903
@devabhai2903 Ай бұрын
હા કાયદો ખરાબ છે આવો ન જોઈએ
@stenlyvanvir4101
@stenlyvanvir4101 26 күн бұрын
તમારા મૂજબ... એ પણ કાયદો હોવો જોઈએ કે, કોઈ પણ ખેડૂતનો છોકરો સરકારી નોકરી ના કરી શકે... કારણ એની પાસે જમીન છે જે વારસામાં મળવાની છે.
@mehulpatel5202
@mehulpatel5202 Ай бұрын
આવો કાયદો ન લવાય પૈસાદાર ને ફાયદો થશે.
@buddha2845
@buddha2845 Ай бұрын
કાયદો એવો પણ આવવો જોઈએ કે જેમની પાસે ખેતી ની જમીન હોય તેમને કોઈ પણ જાત નો બિઝનેસ,ઉદ્યોગ અથવા સરકારી નોકરી કરવાની પરમિશન નહીં હોય,, પટેલીયા બહુજ હોશિયાર,,ખેતી તો ફકત દેખાડવા માટે હોય,,બાકી તો કાળા નાણાં ધોળા જ થાય છે તેમના,, એમાં જ ખૂબ ફાટી નીકળ્યા છે
@Urpindia
@Urpindia Ай бұрын
Khedut vechhe sha mate to
@maheshjoshi3918
@maheshjoshi3918 27 күн бұрын
ભાઈ આજે કોઈ પણ ખેતી કરવા તૈયાર નથી😢😢
@Urpindia
@Urpindia 27 күн бұрын
@@maheshjoshi3918 Je taiyaar chhe tene Jay Bhim nu samvidhaan zameen nathi Leva detu
@subusk6770
@subusk6770 9 күн бұрын
kem bhai amne kheti karvi che pan jamin nathi ame 50 vars na thaya che have to upkar karo sarkar saheb
@GolitarMatarbhai-tv6dg
@GolitarMatarbhai-tv6dg 26 күн бұрын
Good bov saru
@rekhavyas2034
@rekhavyas2034 Ай бұрын
Builders' lobby happy....do you think they will do farming?
@msg1008
@msg1008 Ай бұрын
No person can buy more than three vighas, that only for agriculture.
@rajendradadha6007
@rajendradadha6007 20 күн бұрын
VERY NICE
@user-bw8wo3lp3l
@user-bw8wo3lp3l 15 күн бұрын
Aa best 6 Aavo joiye
@hasitraval
@hasitraval 29 күн бұрын
વાહ ખુબ જ સરસ
@rakeshvasavada4711
@rakeshvasavada4711 19 күн бұрын
સારુ જ છે. માત્ર સરકારી અમલદારો /તલાટી વિ. બે નમ્બરી પૈસા ખાતા બંધ થાય તેવી રીતે કાયદાને અમલી બનાવવો જોઈએ.
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Hal Gujrat mo nokri nathi,vapa ro nathibas badha na Jami no vachi vidas javu sa Rupiya kamav va bhai tama Ahiya Rahi jata majuri kari khati karo❤❤❤
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Hal tama Gadhi nagar kona,khatraj na kadu to na Mali Avjo Hal mara sapark mo,Jan mo katlaya khadu to barba taya la joya sa❤❤❤❤
@user-wi9vb6xi3v
@user-wi9vb6xi3v Ай бұрын
Saru
@Rajnibhai1234-iv5su
@Rajnibhai1234-iv5su Ай бұрын
लीमिट आपि शकाय जमीन नी जे अगावथीज से बसों ऐकड के तेथि वधू के ओशी तेने सलामत आपको बाकि नवा ने जाजी जमीन नो मलें तो वीसफोट नो थाय ने पैसा वाणाज फावेऐनो थय शके
@mukeshbhatt1367
@mukeshbhatt1367 Ай бұрын
આ કાયદો અમલમાં આવે એ અત્યંત જરૂરી છે જેથી કરી ને ખેતી ખૂબ આગળ વધે તેમ છે
@parvtibennakum2118
@parvtibennakum2118 Ай бұрын
કોઈ પણ માણસ ના નામ ની અમુક vigha j ખેતી ની જમીન હોવી joiye e નીયમ joiye e સરકારે nakki કરવું joye
@JanakHirani
@JanakHirani Ай бұрын
હાલમાં ઘણા ખેડૂતો ખેતી કરતા નથી પણ જમીન ભાડે આપે છે એટલે આવો કાયદો આવતા જે લોકો ખેતી પણ ઇન્ટરેસ્ટેડ હશે તે ખેતી કરી શકશે
@RajendraKumarParmar-we5fk
@RajendraKumarParmar-we5fk Ай бұрын
આ આવનાર નવીન કાયદો ખેડૂતો માટે ખૂબ ખરાબ હશે ખેડૂતો ને ખેતી કરવા સંરક્ષણ મળવું જોઈએ
@gunavantpatel2175
@gunavantpatel2175 Ай бұрын
Khedut ને નુકશાન થાય
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Vidas Jay gora Loko na.bagi.cha mo majuri karva ni sa,tamna sandas saf karva na sa...nokar na bano mali bani Gujrat mo jivo❤❤❤❤
@natvarlalvaghasiya8230
@natvarlalvaghasiya8230 Ай бұрын
આવા તઘલખી નિર્ણય નજ લાઅવવા જોઈએ કારણકે ખેતી મા જમીન dari આવી જશે ગરીબ ખેડૂતો ने લાચારી थी મજૂરીથી ખેતી કરવી પડશે
@kishantalaviaBhai
@kishantalaviaBhai 22 күн бұрын
May khedut Mate Chala 5 years thi Kosis Karu chu Pan Khedut Bani Sakatu Nathi Sarkar Nawo Keado Lawe To Sarui vat che Ame pan Khati Ni Jamen Khridi Sakiy
@SolankiBharat-qz4wx
@SolankiBharat-qz4wx Ай бұрын
ભુખમરોહવેઆવશે
@kishantalaviaBhai
@kishantalaviaBhai 22 күн бұрын
Sarkar Navo Keido Leave To SariVat Che kheti Karata Khedut Pan Khati Kairi Sake
@hiteshjasani106
@hiteshjasani106 15 күн бұрын
આ કાયદો આવે તે ખુબ જ સારું છે
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Hal Bildaro Jamin kari di sakti nathi mata Bildaro ni chal sa❤❤❤❤😂
@babusinhrathor2352
@babusinhrathor2352 Ай бұрын
Aavavo jove
@mahendrapatel7890
@mahendrapatel7890 Ай бұрын
Right all are equale
@ashokbhavani8881
@ashokbhavani8881 23 күн бұрын
Na
@fakirmahanmadrathod4641
@fakirmahanmadrathod4641 24 күн бұрын
જમીન નાં કાયદો ૧૮૭૮ ચાલુ રહેવો જોઈએ તેમજ ગણોતધારાની ની કલમ માં કોઇ પણ ફેરફાર થવો જોઈએ નહીં ગામડા ની જમીન ખરીદવામાં જેતે ગામ થી દસ કીલોમીટર સુધી જ ખરીદી શકે
@rajeshbhaigajera7529
@rajeshbhaigajera7529 Ай бұрын
ના આવવો જોઈએ જ
@anirudhbhatt1496
@anirudhbhatt1496 Ай бұрын
Aa kaydo khub jaruri chhe
@kishantalaviaBhai
@kishantalaviaBhai 22 күн бұрын
Sarkar Navo Keido Leave To SariVat Che kheti Karata Khedut Pan Khati Kairi SakeNava Kaida nu Sawgat Kariy Chea
@shaileshgandhi7230
@shaileshgandhi7230 17 күн бұрын
खेत मजूरी नही खेत ऊद्योग कहेवाशे , नाना खेडु भाइ ओ ने फायदो थशे ❤ , नमस्कार जय भारत
@mufizkazi5635
@mufizkazi5635 25 күн бұрын
અા કાયદો નહિઃ અાવવો જોઇઅે
@dilipgajjar2179
@dilipgajjar2179 Ай бұрын
Aama khedut paymal thae Jase.
@hirenkumar8868
@hirenkumar8868 Ай бұрын
Vaniya o badhi jamin lai leshe ane darbaro jode kheti karavse
@ravjibhaipatel5565
@ravjibhaipatel5565 Ай бұрын
Na aavvo joia
@mahendrachaudhary5973
@mahendrachaudhary5973 14 күн бұрын
sers
@nareshshah1589
@nareshshah1589 Ай бұрын
This will be very good if anybody can purchase agriculture land because now a days to get the job is very much difficult.Person can take loan and purchase land and starts income by farming.All citizens must have equal rights.There should not be special benefits for certain persons.New law must be implemented as early as possible.
@gadhpetroleum9350
@gadhpetroleum9350 Ай бұрын
Kayado saro che
@MansukhbhaiKhunt-kv9bi
@MansukhbhaiKhunt-kv9bi Ай бұрын
આ કાયદો હાથમાં લેવાની જરૂર નથી જૂનો કાયદો બરોબર છે
@buddha2845
@buddha2845 Ай бұрын
કાયદો એવો પણ આવવો જોઈએ કે જેમની પાસે ખેતી ની જમીન હોય તેમને કોઈ પણ જાત નો બિઝનેસ,ઉદ્યોગ અથવા સરકારી નોકરી કરવાની પરમિશન નહીં હોય,, પટેલીયા બહુજ હોશિયાર,,ખેતી તો ફકત દેખાડવા માટે હોય,,બાકી તો કાળા નાણાં ધોળા જ થાય છે તેમના,, એમાં જ ખૂબ ફાટી નીકળ્યા છે
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Avo Kay do na Avvo joiya Hal u.Gujrat na kadu to 50 thi 60 Lakh mo 1,Vigo Jamin vachi potana bara ko na vidas 2,nombar mo Potani Jamin vachi Amarika,London...etc mokla sa....chalu
@ashvinashah2150
@ashvinashah2150 Ай бұрын
Nava lokoney pan khedut banvano chance malvoj joiye
@pckidsvideos
@pckidsvideos Ай бұрын
આ કાયદો અમલમાં આપવો જોઈએ નહીં
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Vahala khadut mitro chato potani Jamin mata na na vacho Rupiya Avsa.na vari tamara barko Jalsa karsa,daru pisa,jugar ramsay na Anta...barbad thasa❤Jay garvi Gujrat ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hasmukhbhaichavda6294
@hasmukhbhaichavda6294 Ай бұрын
આ નવા કાયદાથી ખેતી ભાંગશે
@mahendrabhaipatel8383
@mahendrabhaipatel8383 Ай бұрын
Mari comant sachi sa Jarur voch Jo❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@anujpatidar8540
@anujpatidar8540 Ай бұрын
Kai do na avvojjoa kisan kisan nahi rahe crupsan vadhse
@maheshsavaliya8734
@maheshsavaliya8734 Ай бұрын
શારુ
@gregland5534
@gregland5534 Ай бұрын
बिल्डर तभी ख़रीद पायेगा जब कोई खेदूत बेचे गा टी क़ानून अच्छा है। कोई भी आदमी कहाँ भी ज़मीन ख़रीद सके पूरे भारत में एषा क़ानून होना चाहिये। बॉर्डर ( national ) का भाग छोड़के।
@thinktank108
@thinktank108 Ай бұрын
Aavu thay to khub saru. Ane bilder koi ni jamin mafat nathi leta ucha bhav aapechhe. Kheti gam thi thodi dur pan Thai sake Ane bilder gam ne adine je jamin hoy tej ley chhe. Ane aava bahana banavi ne amuk varg ni monopoly banavi rakhva ma na sarkare sath aapvo joiye ke na bija koi ae. Kheti karva ni chhut badha ne hovi joiye.
@mukeshbhatt1367
@mukeshbhatt1367 Ай бұрын
આના થી ખેતી સુધરી જાય અને ઉત્પાદન માં પણ વધારો થઈ શકે છે
@navinbhalani5505
@navinbhalani5505 Ай бұрын
Let government provide 10 acres land to every person free of coast this will provide economic opportunities to all otherwise all rules are for big people nothing for common person.
@BharvadNagjibhai-en3hh
@BharvadNagjibhai-en3hh Ай бұрын
Khedut..Ne..Nuksan..Tase..Avvo..najoia
@dipakdesai7982
@dipakdesai7982 Ай бұрын
ખેડૂત નાં ઘરના ફક્ત તમામ જ જમીન ખરીદી શકે.બિન ગુજરાતી કોઈ પણ ખરીદો ની શકે એવું કરવું જોઈએ.
@buddha2845
@buddha2845 Ай бұрын
કાયદો એવો પણ આવવો જોઈએ કે જેમની પાસે ખેતી ની જમીન હોય તેમને કોઈ પણ જાત નો બિઝનેસ,ઉદ્યોગ અથવા સરકારી નોકરી કરવાની પરમિશન નહીં હોય,, પટેલીયા બહુજ હોશિયાર,,ખેતી તો ફકત દેખાડવા માટે હોય,,બાકી તો કાળા નાણાં ધોળા જ થાય છે તેમના,, એમાં જ ખૂબ ફાટી નીકળ્યા છે
@kishorghetiya1506
@kishorghetiya1506 Ай бұрын
જમીન ખરીદી શકે
@satyawanjaat143
@satyawanjaat143 Ай бұрын
फिर तो गुरजरातीयो पर भी कानून बनना चाहिए,, गुजरात के बहार कही भी कोई प्रोपटी ना खरीद सके,,, केसी बात करते हो हजारों लोग है जिनहोने गुजरात में जमीन खरीद रखी है ओर 50/60 साल से गुजरात में रह कर खेती करते हैं उनका कया होगा सोच कर देखो,,
@tarunparekh771
@tarunparekh771 22 күн бұрын
Aavo kaydo na lavay te gujarat na lavay ......tenathi local Gujarati Loko ne motu nuksan thase Ane bahar na Loko gujarat ni sanskruti ne pan nuksan karse... 2. Aa kayda ni sthane gujarat ni company ma pan Jo koi bahar no contractor aave te tene pan pratham gujarat partner lai ne j contract aapvo joiye jethi gujarat ma pan contract leva vala ne Ane Gujarati Loko ne pan benefit thay .... 👏👏👏
@59-niyatipandya55
@59-niyatipandya55 Ай бұрын
Aa kaydo aavvo joie ...
@DipakKathad-zu1vv
@DipakKathad-zu1vv 19 күн бұрын
નવો કાયદો આવતો હોય તો તે સારો કહેવાય પરંતુ જમીન ધારણ ટોચમર્યાદા જરૂર લાગુ કરવામાં આવે તો વધુ સારુ
@user-rp7ug2wx9l
@user-rp7ug2wx9l 17 күн бұрын
Bija state no manas bhi kharidi ske?
@rbdobariya9106
@rbdobariya9106 Ай бұрын
જેએ કાયદો યથાવત છે તે બરાબર છે
@RameshmalaRabari
@RameshmalaRabari Ай бұрын
जमीन hova chata नाम पर नथी
@pravinvyas7190
@pravinvyas7190 Ай бұрын
(2)એકર ખરીદવાની છૂટ આપવી જોઈએ
@savitarohit1177
@savitarohit1177 Ай бұрын
પૈસા દારૂ માણસો ઘરના બધા સભ્યો ના નામે બબ્બે એકર ખરીદી કરી શકશે.તો નાના ખેડૂતો પાયમાલ થઈ જશે. આવી કાયદો આવવો જ ન જોઈએ
@BDJoshi-x7m
@BDJoshi-x7m 19 күн бұрын
હુ માલધારી ખેડૂત પશુપાલન માટે ખેતી ની જગ્યા લેવા માટે ની વીગત જણાવા અને ગામડા મા વાડા પશુ ગાય ઘેટા બકરા ભેશ માટે વાડા ની જગ્યા રેગ્યુલર કરવા માટે સુ કરવાનુ ગામ મંત્રી કે સરપંચ ને તે જણાવજો
@BALAJI892
@BALAJI892 Ай бұрын
ખેતી ની જમીન ખરીદવા ખેડૂત હોવો જ જોઈએ
@gopalbhil2466
@gopalbhil2466 Ай бұрын
ખેડૂત હોવા જોઈએ
@satyamitratulsibhaipatel9905
@satyamitratulsibhaipatel9905 23 күн бұрын
खेडूत नी जमीन बिजी व्यक्ति ले तो खेती नहीं थाय अने आनी सीधी असर खेत पेदास ऊपर जसे एने मिघावरी मध्यम वर्गीय परिवारों ने बजट खरवाई जसे
@mansurimahebub6035
@mansurimahebub6035 Ай бұрын
Aa kanun sarose tamama lokone Jamin kharidvano adikarse
@amrutdesai6384
@amrutdesai6384 Ай бұрын
શું કરવા બેઠા છો, 😢
@Urpindia
@Urpindia Ай бұрын
Kayda aavvo joie pan ena per compulsory kheti thavi joiye evu kayda ma hovu joye
@Vikasjat468
@Vikasjat468 Ай бұрын
बाहरी पार्टी आयेंगी तो जमीन की वैल्यू बढ़ेगी, राज्य में रेवन्यू ज्यादा आएगा
@parthsolanki2089
@parthsolanki2089 22 күн бұрын
બહુ સારું કહેવાય નવો કાયદો આવે તો
@RAJPUTKINGMAKER-th8lz
@RAJPUTKINGMAKER-th8lz 17 күн бұрын
ના આવ વો જોઈએ
@arunmodi23
@arunmodi23 Ай бұрын
PURE DESH ME EK HI KANOON HONA CHAHIYE. KYON DUSRE STATE KA KISAAN GUJRAT ME KHETI KI JAMEEN NAHI LE SAKTA- YE TO GALAT HAI
@bhatihafizkhan9573
@bhatihafizkhan9573 Ай бұрын
Aa qaydo jetli jaldi aave a saru chhe
@miteshpatel5521
@miteshpatel5521 Ай бұрын
આદિવાસી વિસ્તારમાં જમીન ખરીદી શકાશે...
@zalawadivillagelifewithvip8059
@zalawadivillagelifewithvip8059 Ай бұрын
Kheduto pasethi jmin layine vaniyane jamindar banavano kimyose
@jenilrupareliya270
@jenilrupareliya270 Ай бұрын
Avokaydo aveto madhaym khedut binkhedut thayjase
@user-bi9vo7my6p
@user-bi9vo7my6p Ай бұрын
આના થી જમીન ના ભાવ માં ઉચાણ જોવાશે.
@ashokgohil8542
@ashokgohil8542 11 күн бұрын
Khedut khate dar nikli gaya ho to chu karvu Have jamin jevi che
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 29 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 3,2 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 210 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 43 МЛН
Today Breaking News 3  ઓગસ્ત  = khedut duniya | commodity Trend / khedut | ikhedut ન્યૂઝ / યોજના
ગુજરાત રોજબરોજ માહિતી
Рет қаралды 42
Pleased the disabled person! #shorts
00:43
Dimon Markov
Рет қаралды 29 МЛН