હવે કોણ સંભળાવશે આવી ગાયકી અને વાણી || LAXMANBAPU BAROT || LAXMAN BAROT BHAJAN || PRITAM VAR NI

  Рет қаралды 18,361

Palubhai Gadhavi

Palubhai Gadhavi

10 ай бұрын

આ ખોટ હવે ક્યારેય કોઈ નહિ પુરી શકે

Пікірлер: 114
@pkcreations5964
@pkcreations5964 10 ай бұрын
ભજન સંતવાણી માં આ ખોટ ક્યારેય ના પૂરી શકાય આપણા અહોભાગ્ય કે આપના યુગ માં આવા સંતો ને આપણે સેવી શક્યા. જય હો સંતવાણી પરમ પૂજ્ય બ્રહ્મલીન લક્ષ્મણ બાપૂ ના દિવ્ય આત્મા ને શાંતિ અર્પે તેવી પ્રાર્થના.
@vijaybhaibolaniya2306
@vijaybhaibolaniya2306 10 ай бұрын
ભજન સાંભળવાની શરૂઆત જેમના ભજન સાંભળી કરી હતી આજ હવે શિવરાત્રી જૂનાગઢ કોના ઉતારે જઈ બેસસુ આપની ખોટ બાપા કાયમ વર્તાશે અમુક અંશે બિરજુ બારોટ અને શૈલેષ મારાજ હરસુખ બાપુ પરષોત્તમ પરી બાપુ રામદાસ બાપુ ભજન સાચવજો બાકી લક્ષ્મણ બાપુ નું ભજન કોઈ ન કરી શકે 🙏 😭😭😭😭🙏🙏🙏👏👏👏👏
@jayybarot5698
@jayybarot5698 10 ай бұрын
લક્ષ્મણ બાપા ની ખોટ કોઈ થી પુરી ના થઈ શકે, ભલે બધા સારા કલાકાર જ છે પણ તોય ન થાય, , જય નારાયણ
@ShreeChamundaFilmsHimmatnagar7
@ShreeChamundaFilmsHimmatnagar7 10 ай бұрын
Laxmanbapu na aatma ne prabhu sadagati,chir shanti arpe tevi Prarthana karuchhu, om shanti
@hasmukhprajapati9258
@hasmukhprajapati9258 4 ай бұрын
"જુનું એટલું સોનુ" વાહ વાહ ભાઈ બાપુ ની મોજ જય જય હો સંતવાણી
@hasmukhgohil5396
@hasmukhgohil5396 10 ай бұрын
તમારી વાણી હંમેશાં અમર રહેશે બાપુ... જય ગુરુદેવ
@karabhaikandhani9605
@karabhaikandhani9605 10 ай бұрын
જય હો પાલુભા નારાયણ બાપુ અને કાનદાસજી મહારાજ પછી બારોટજી આજે એ ભજન યુગ સમાપ્ત થયો બહુ મોટી ખોટ પડી ભજન સંતવાણી ની દુનીયામા પણ હશે હરી ઇચ્છા બળવાન પણ હજુ વીજય ગઢવી બીરજુ બારોટ પરીબાપુ ષૈલેશમારાજ મહેશ ગઢવી છેજ કંઈક અંશે સંભાળી લેશે 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mehulmakwana7930
@mehulmakwana7930 10 ай бұрын
હા, હવે બિરજુ બારોટ અને ગોપાલ સાધુ બેય ભજન સંતવાણી ની દોર આગળ ચાલુ રાખે એમ છે.😊
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 10 ай бұрын
21મી સદીના ભજને વિરામ લીધો અમર હો લક્ષ્મણ બાપુ જયહો સંતવાણી
@babuparmar8460
@babuparmar8460 10 ай бұрын
Jay ho laxman bapu. Koti koti vandan om shanti jay Narayan
@LalbhaGohil-su7du
@LalbhaGohil-su7du 10 ай бұрын
ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ
@vishaljbhatt
@vishaljbhatt 10 ай бұрын
નારાયણ(રામ)માં લક્ષ્મણ લીન થઈ ગયા... ૐ શાંતિ.
@ajayvasavavasava9628
@ajayvasavavasava9628 10 ай бұрын
ૐ.શાંતિ.શાંતિ.શાંતિ.બાપુ
@ramraj-zv2gt
@ramraj-zv2gt 10 ай бұрын
કૈલાસ કે નિવાસી નમૂ બાર બાર હૂ આયો સરણ તીહારે શંભુ તાર તાર તૂ ૐ શાંન્તી ૐ શાંન્તી ૐ શાંન્તી
@kuldeepthakkar2543
@kuldeepthakkar2543 10 ай бұрын
જય હો પાલુભા... ભજન ના એક એવા વડલા જેમને... ભજન ને સદાય જાગૃત રાખ્યું... એવા લક્ષ્મણ બાપા બારોટ ના આત્મા ને શાંતિ મળે તેવી પ્રાર્થના... 🙏💐
@Dinesh-oo6ot
@Dinesh-oo6ot 10 ай бұрын
21 મી સદી નો સંતવાણી નો સૂર્ય અસ્ત થયો જય હો લખમણ બાપુ ઓમ શાંતિ કેવા નુ ન હોય કેમ કે લખમણ બાપુ નું ભજન એવું છે એને શાંતિ જ હોય અને સદગતિ જ હોય જય શ્રી રામ જય માતાજી હવે આવા મોતીડાં નહિ રે મળે
@imranmultani7197
@imranmultani7197 10 ай бұрын
Laxmanbapu vagar nu bhajan nu stege hamesha khalij rese
@m.g.dangardangar7814
@m.g.dangardangar7814 10 ай бұрын
Jay ho bapu
@dhirubhaiparmar6374
@dhirubhaiparmar6374 10 ай бұрын
સંતવાણી ને અમર કરનાર ભજન આરાધક જીવ શિવ માં ભળી ગયો પરમ પરમાત્મા એમના દિવ્ય આત્મા ને મોક્ષગતિ આપે 🙏🙏🙏 ૐ શાંતિ 🙏🙏🙏
@dasgovind2183
@dasgovind2183 10 ай бұрын
ભજન નો સિતારો આથમી ગયો ૐ શાંતિ ૐ શાંતિ
@bharatparmar568
@bharatparmar568 10 ай бұрын
Jay ho santvani Bhagwan laxman bapa na divyaatma ne shanti aape Om shanti
@KRISHIVSURELA
@KRISHIVSURELA 10 ай бұрын
ૐ શાંતિ ૐ 😢 લક્ષ્મણબાપુ જેવી ગાયકી અને એમની પ્રાચીન સંતવાણી હવે કોઈ ના કરી શકે ...
@nmjani6430
@nmjani6430 10 ай бұрын
મહાદેવ.શાંતિ.આપે. એવી.પ્રાથના.ઓમશાંતી
@laxmidangar1924
@laxmidangar1924 10 ай бұрын
જય હો પાલુભા
@user-cw8lg4fx3x
@user-cw8lg4fx3x 10 ай бұрын
Shivji pan bapu ne 2 Vani sambhlavva mate rajuat karshe ...om namo narayan
@laxmidangar1924
@laxmidangar1924 10 ай бұрын
જય હો વાલા
@pravinsolanki1118
@pravinsolanki1118 10 ай бұрын
સાચા સંતવાણી આરાધક માંથી એક તારો તૂટી ગયો... ૐ શાંતિ
@rrrrrrrrrrr308
@rrrrrrrrrrr308 10 ай бұрын
ઓમ શાંતિ શાંતિ ભગવાન તેમના આત્માને શાંતિ આપે..😢જાને વાલે ચલે જાતે સિર્ફ યાદે રહ જાતી હૈ 😢 જય નારાયણ જય હો સતગુરુ સાહેબ
@babuparmar8460
@babuparmar8460 10 ай бұрын
Om shanti Prabhu temna atma ne param shanti arpe rip
@hasmukhgohil5396
@hasmukhgohil5396 10 ай бұрын
જય હો બાપા
@davesahdevmomaisound9701
@davesahdevmomaisound9701 10 ай бұрын
Laxman bapu na atmane mahadev shanti ape 🙏🙏🙏
@user-rp6wq4dp8j
@user-rp6wq4dp8j 10 ай бұрын
આજે સુર થંભી ગયો સંતવાણીના કલાકારો ઘણા છે અને ઘણા આવશે પણ એક સંત કક્ષાના ભજનિક અને આરાધક એવા પરમધામ નિવાસી શ્રી પુજ્ય લક્ષમણ બાપુ બારોટ ભજનપ્રેમી હૈયામાં કાયમી સ્થાન મુકી ગયા મહાશિવરાત્રી મેળાનો આનંદ અને ઉલ્લાસ પુજય બાપુ ની વિદાય થી ઝંખવાઈ ગયો છે બાપુતો અમર થઈ ગયા.ૐશાનતી.🙏🙏🙏🌻🌼🌷🌺🌹🥀🌺🌹
@dineshugharejiya8781
@dineshugharejiya8781 10 ай бұрын
Om shante
@haribhaithanki4799
@haribhaithanki4799 10 ай бұрын
🙏🙏ઓમ્ શાંતિ 🙏🙏
@DINESHSOLANKI-km4bi
@DINESHSOLANKI-km4bi 10 ай бұрын
મહાન આત્મા ને શાંતિ આપે ભજનિક વિરલો આપણાં વચ્ચે થી ભગવાન ના ચરણો મા સદાય માટે હલ્યો ગયો. ૐ શાંતિ ૐ
@shantilalchavda1306
@shantilalchavda1306 10 ай бұрын
Jai ho santwani, Om shanti
@ravalbharat2936
@ravalbharat2936 10 ай бұрын
ભજનના એક યુગ નો અંત મારા માટે ના પુરી શકાય એવી ખોટ... એવી પ્રાર્થના. પરમાત્મા લક્ષ્મણબાપુ બારોટના જીવને શાંતિ પ્રદાન કરે જય હો સંતવાણી ૐ શાંતિ
@srustiandsujalgadhavi5696
@srustiandsujalgadhavi5696 10 ай бұрын
આજે આંખો માંથી આંશુ નાઈ પણ palubhai નું હદય રોઇ રહ્યું છે
@rajeshbharkhada6921
@rajeshbharkhada6921 10 ай бұрын
JAY HO santvani om shanti om
@gadhavikishan688
@gadhavikishan688 10 ай бұрын
બારોટજી સ્વર સ્વરૂપે અટલ, અવિનાશી, અમર થઈ ગયા....💐🙏🏻
@DharmRB7542
@DharmRB7542 10 ай бұрын
Ha bapu ....temni yado kayam rehse
@VanrajsinhChudasama-ti7hl
@VanrajsinhChudasama-ti7hl 3 ай бұрын
નમો નમઃ નારાયણ
@yogeshvalay170
@yogeshvalay170 10 ай бұрын
જય હો 🙏સંતવાણી બાપુ 🙏ભાગવાન લક્ષમણ બાપા ના આત્માં ને શાંતિ આપે તે દિલ થી પ્રાથના 🙏ઓમ શાંતિ 🙏
@rakeshgadhavi696
@rakeshgadhavi696 10 ай бұрын
બહુ મોટી ખોટ છે ભાઈ
@kanchanparmar683
@kanchanparmar683 10 ай бұрын
ૐ શાન્તિ ૐ શાન્તિ બાપુ શ્રી લક્ષમણ બારોટ જી ને પ્રણામ, 🙏🙏🙏🙏🙏
@sanjaygoswami3136
@sanjaygoswami3136 5 ай бұрын
Sachu se bhai....
@hareshvanra3880
@hareshvanra3880 10 ай бұрын
સોરઠ નો સાવજ વયો ગયો ભાઈ . પાલુભાઈ એ ખોટ ક્યારે પણ નય પુરાય. ઈશ્વર તેમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી ભાવ ભરી બાપા ને શ્રધ્ધાંજલી
@kanjibhai7677
@kanjibhai7677 10 ай бұрын
ઓમ શાંતિ 🙏
@bharatmadhavi713
@bharatmadhavi713 10 ай бұрын
ઓમ‌ શાન્તિ 🙏🙏ઓમ નમઃ નારાયણ 🙏🙏
@amitbarot5925
@amitbarot5925 10 ай бұрын
હા પાલુભા ખરેખર એક ભજન સંતવાણી નો યુગ પૂરો થયો😢
@jaymasonbaichannel592
@jaymasonbaichannel592 10 ай бұрын
Om shanti shanti 😭😭😭
@chiragpurohit1346
@chiragpurohit1346 10 ай бұрын
જય હો 🎉🎉🎉🎉🎉
@bharatpanchani3436
@bharatpanchani3436 10 ай бұрын
જય હો સંતવાણી જય નારાયણ વાલા જય હો બાપજી જીવ શું ત્યાં લગી તમારી યાદ રેશે પણ પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાથના લખમણ બાપુ ના આત્માને શાંતિ આપે...
@kminat9802
@kminat9802 10 ай бұрын
ઓમ શાંતિ ઓમ laxman bapu
@narottampanchal3027
@narottampanchal3027 10 ай бұрын
Om shanti
@dasharathbarotbenjo5975
@dasharathbarotbenjo5975 10 ай бұрын
જય હો બાપુ કોટી કોટી વંદન 🙏🙏🙏 ભજનની દુનિયામાં તમારી બહુ મોટી પડી છે જે કયારેય નહી પુરાય. બાપુ આપના આત્માને શાંતિ અર્પે એવી ભગવાન પાસે પ્રાર્થનાકરુ છુ. 🙏🙏🙏💐💐💐😭😭😭
@dasharathbarotbenjo5975
@dasharathbarotbenjo5975 10 ай бұрын
બીજુ ખાસ એ કે પાલુભાઈ જેવા ભજનાનંદી આવા મહાન ભજનના ભિષ્મ ના ભજનની યાદી અપાવતા રહેશે જેમકે લક્ષ્મણબાપુ આપણી વચ્ચે અને સાથે જ છે એવુ એમની ચેનલ થકી આપણે અનુભવ કરી શકીશુ માટે પાલુભાઈ આપનો ખુબ ખુબ આભાર માનું છું અને આપને પણ પ્રણામ કરું છું. 🙏🙏🙏🙏🙏
@pathubhaiahir4982
@pathubhaiahir4982 10 ай бұрын
🙏 Om 🙏 shanti 🙏 Om 🙏
@vivekcharan5143
@vivekcharan5143 10 ай бұрын
ભગવાન શિવ લક્ષ્મણ બાપા ના પવિત્ર આત્મા ને શાંતિ આપે ઓમ શાંતિ 🙏🏼
@jcbhitachivideo
@jcbhitachivideo 10 ай бұрын
🙏Om Shanti om laxman bapa 🙏
@hardasdivraniya5686
@hardasdivraniya5686 10 ай бұрын
Om shanti shanti 🙏
@chudasamamukesh3452
@chudasamamukesh3452 10 ай бұрын
Om Shanti J rukhad Bava
@bittujivani3064
@bittujivani3064 10 ай бұрын
જય નારાયણ
@manshigadhvi6657
@manshigadhvi6657 10 ай бұрын
જય હો સંતવાણી 🙏🙏🙏
@dilipvasoya1643
@dilipvasoya1643 10 ай бұрын
😢😢on namoh narayan😢😢
@dineshjoshi1952
@dineshjoshi1952 10 ай бұрын
संगीत नां सूर का अस्त होना बहुत दुःखद घटना प़भु आत्मा को शांति प्रदान करे ओम नमो नारायण
@gadhavikishan688
@gadhavikishan688 10 ай бұрын
જીયો બાપા... એક સ્વર બ્રહ્મ માં વિલીન થયો.....🙏🏻
@arvindvegad9602
@arvindvegad9602 10 ай бұрын
Om shanti Om Jay Ho Santwani....
@jaymasonbaichannel592
@jaymasonbaichannel592 10 ай бұрын
😢😢😢😢Ha Bapu ha
@rameshsbavaliya7270
@rameshsbavaliya7270 10 ай бұрын
🕉 Shanti Laxman bapu barot
@yunusbhaisanvat260
@yunusbhaisanvat260 10 ай бұрын
Bhajan ni Duniyama bahu moti khot a jagya pure teo virlo muskel
@merabhaijadav1695
@merabhaijadav1695 10 ай бұрын
ૐ. જય નારાયણ
@user-dg8cg4cy7q
@user-dg8cg4cy7q 10 ай бұрын
અમર રહો બારોટજી 🙏🏼🙏🏼
@jagdishgadhvi86
@jagdishgadhvi86 10 ай бұрын
લક્ષમણ બાપુ બારોટ ની ખોટ ક્યારેય નહીં પુરાય.. ભગવાન ભોલેનાથ તેમના દિવ્ય આત્મા ને પોતાના ચરણો માં વાસ આપે.. જય હો સંતવાણી..🙏🏻🚩 જય નારાયણ.. 🙏🏻🚩
@nileshvadnagar6918
@nileshvadnagar6918 10 ай бұрын
Kharekhar bapu jevi gayki to koini nathi...emna tole koi na awe
@rameshmunjaria8989
@rameshmunjaria8989 10 ай бұрын
Om santi santi
@user-me8ow6wl6g
@user-me8ow6wl6g 10 ай бұрын
औम शान्ति😢
@bhupatmakavana9890
@bhupatmakavana9890 10 ай бұрын
ઓમ્ શાંતિ ઓમ 😭😭😭😭
@pankajmahiwal4673
@pankajmahiwal4673 10 ай бұрын
Laxman bapu ne 🌺🌺🌺🙏🙏🙏
@rakeshgadhavi696
@rakeshgadhavi696 10 ай бұрын
આ પ્રોગ્રામ માં હું હાજર હતો સવારે 7 વાગે પણ ભજન ચાલુ હતા
@user-yc2xe1vu3o
@user-yc2xe1vu3o 10 ай бұрын
Santvani ni duniya ma moti khot padi😢😢
@GohilDinesh-em2br
@GohilDinesh-em2br 10 ай бұрын
પાલુભાઈ ભજન ના મારા ગુરુ હું ખોય બેઠો છું હું બાપુ નો ચાહક છું હુંઆજ દિન સુધી બાપુ સિવાય કોઈ આવી ઉસી ગાયકી આપણ ને સાંભળવા નહિ મળે આપણે ભજન નો એક યુગ ખોયો છે હીરલા ને ખોયો છે જય નારણ 🙏🙏🙏 બાપનો નસ્વર દેહ શિવ માં વિલીન થઈ ગયો 🙏🙏🙏
@user-du1yg9js4d
@user-du1yg9js4d 10 ай бұрын
😢😢😢😢😢
@vaibhavvyas-ut6xs
@vaibhavvyas-ut6xs 10 ай бұрын
Aa moj hve no mne krodo aapta....tarlo pdi gyo
@jagdishchauhan2556
@jagdishchauhan2556 10 ай бұрын
Om.shanti. bapu
@vnpatel8574
@vnpatel8574 10 ай бұрын
,😭😭😭😭
@bapasitaramharmonium8412
@bapasitaramharmonium8412 10 ай бұрын
😭🙏
@pareshmaraj644
@pareshmaraj644 10 ай бұрын
એનો જનમ સફળ થઈ ગયો ભાઈ
@gulabpurigoswami4096
@gulabpurigoswami4096 10 ай бұрын
Om shanti 😢
@kaushikparmar1389
@kaushikparmar1389 10 ай бұрын
Palu Bhai Kirtidan gadhvi sathe vagadta Benjo master je swargvash Thai gaya hatta emni mate tame Bhajan karvana hatta enu shu thayu Corona jaine jamano Thai gayo
@mubarakmir7034
@mubarakmir7034 10 ай бұрын
Bhajan santvani ma atli mithash koi jode nathi...
@jayeshchawda4784
@jayeshchawda4784 10 ай бұрын
hariom shanti shanti 😂😢
@hanshathakkar6152
@hanshathakkar6152 10 ай бұрын
❤❤
@gohilvajubhai9802
@gohilvajubhai9802 10 ай бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@SanjaySaini-hv6ti
@SanjaySaini-hv6ti 10 ай бұрын
Om shanti
@ramanbhaisenva2914
@ramanbhaisenva2914 10 ай бұрын
🙏🙏ઓમ શાંતિ 🙏🙏
@hanshathakkar6152
@hanshathakkar6152 10 ай бұрын
😢😢😢😢😢
@daivatsinhjadeja1135
@daivatsinhjadeja1135 10 ай бұрын
Om shanti
@alpeshdarjialpeshdarjiuuu697
@alpeshdarjialpeshdarjiuuu697 10 ай бұрын
Om shanti
@jadejaanirudhshinh3397
@jadejaanirudhshinh3397 10 ай бұрын
Om shanti
@user-by4gn9ds7r
@user-by4gn9ds7r 10 ай бұрын
Om shanti
Vandu Ganraya Rajendrasuriraya | Jaydip Swadia
8:53
CA Devansh Doshi Official
Рет қаралды 2,3 М.
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 538 М.
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
마시멜로우로 체감되는 요즘 물가
00:20
진영민yeongmin
Рет қаралды 14 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 55 МЛН
10-Kankasa Santwani-2001 || Laxman Barot, Tabla:-Osman Mir || Kyathi Aavyo Chitaro
23:20
MP3-GIRIRAJ STUDIO JUNAGADH
Рет қаралды 63 М.
Satarsha bapu na bhajan !! Lakshman barot
36:00
Samrat official Barwala
Рет қаралды 243 М.
ENHYPEN (엔하이픈) 'XO (Only If You Say Yes)' Official MV
4:46
HYBE LABELS
Рет қаралды 16 МЛН
Janona
4:09
Release - Topic
Рет қаралды 1,9 МЛН
Jakone, Kiliana - Асфальт (Mood Video)
2:51
GOLDEN SOUND
Рет қаралды 4,7 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 280 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 307 М.
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 61 МЛН