Palubhai Gadhavi Bhajan Santvani વાતું || Pancha Mama || Pancha Bhagat || Laxman Bapu ni vatu

  Рет қаралды 16,694

Palubhai Gadhavi

Palubhai Gadhavi

10 ай бұрын

#bhajan #santvani #palubhaigadhavi #bhajandham #laxmanbarot

Пікірлер: 53
@user-eh7vc4un2t
@user-eh7vc4un2t 10 ай бұрын
જય હો લખમણ બાપુ
@vijaysanghal2894
@vijaysanghal2894 10 ай бұрын
જય હો સંતવાણી જય નારાયણ જય માતાજી
@nileshbarotofficial45
@nileshbarotofficial45 8 ай бұрын
Pachabhai ne jay mataji
@kiritker9496
@kiritker9496 3 ай бұрын
જયભજનધામ
@mountainsview5860
@mountainsview5860 10 ай бұрын
જય હો સંતવાણી 🙏🙏 લક્ષમણ બાપુ મહાનતા પ્રાપ્ત કરીને બ્રહ્મલીન થયા છે
@nileshbarotofficial45
@nileshbarotofficial45 8 ай бұрын
Jya jay santvani gavashe tyatya laxman barot ni yad aavse
@kandhaljadeja4304
@kandhaljadeja4304 10 ай бұрын
Jay ho laxman bapu
@ashokharsora4765
@ashokharsora4765 10 ай бұрын
Wha re pacha Bapa Jay Narayan 😊
@user-sy9iw2ne6x
@user-sy9iw2ne6x 10 ай бұрын
Jay Narayan Bapu Jay Kandas Bapu
@nileshbarotofficial45
@nileshbarotofficial45 8 ай бұрын
Palubhai ne jay mataji
@ashokharsora4765
@ashokharsora4765 10 ай бұрын
Jay Narayan
@user-ei3zz8ni3c
@user-ei3zz8ni3c 10 ай бұрын
पालूभाइ जय माता जी
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 10 ай бұрын
જય હો સંતવાણી
@laxmidangar1924
@laxmidangar1924 10 ай бұрын
વાહ પાચાભાઈ ભજનપ્રમીવાલા
@RC-hk5yl
@RC-hk5yl 10 ай бұрын
અમારા જુવાનપુર ગામમા રામદેવપીરના મંદિરના કાર્યક્રમ મા પ્રભાતિયાના સમયે આવેલ અને અદ્ભુત જુગલબંધી મથુરભાઈ કણઝારિયા અને સુરેશભાઈ રાવળ સાથે કરેલ. ખરેખર બહુ ઉચ્ચ કોટિના અમર ભજનીક હતા.
@shantilalchavda1306
@shantilalchavda1306 10 ай бұрын
Right
@bijalrabari4487
@bijalrabari4487 10 ай бұрын
સ્વ શ્રી લખમણ બાપુ અમર રહો
@jaydevdave1893
@jaydevdave1893 10 ай бұрын
Jenaran
@hardikgirigoswami8730
@hardikgirigoswami8730 10 ай бұрын
જય નારાયણ
@દેશીભજન1111
@દેશીભજન1111 10 ай бұрын
જય હો સંતવાણી 🙏
@bhanubhaikhavdiya5137
@bhanubhaikhavdiya5137 10 ай бұрын
પા'ચાભાઈને..જય ગિરનારી...ભનુભાઈ
@dkjain7818
@dkjain7818 10 ай бұрын
જય હો બાપુ
@khimananadgadhvi1457
@khimananadgadhvi1457 10 ай бұрын
પાલુંભા તમે જે જુનાગઢ કાલે વાત કરી કે વાહ વાહ કરવા વારા અને વાહા મા હાથ ફેરવવા વારા ક્યાંય જોવા ના મળ્યાં
@rohitahir3679
@rohitahir3679 10 ай бұрын
Ha amara pacha bapa
@tharuhiru6631
@tharuhiru6631 10 ай бұрын
જય હો સંતવાણી ભજન
@vinodmatang5218
@vinodmatang5218 10 ай бұрын
હા મામા હા...
@varugovindahir7689
@varugovindahir7689 10 ай бұрын
Jay ho
@ahirhareshbhadak5487
@ahirhareshbhadak5487 10 ай бұрын
જય હો પાલુભાઈ
@jayrajbarot2100
@jayrajbarot2100 10 ай бұрын
જય નારાયણ ભાઈ બાપુ ની યાદી ક્યારેય ભુલાછે નય ❤❤❤
@laxmidangar1924
@laxmidangar1924 10 ай бұрын
જય નારાયણ વાલા
@mahendrdevmurari8817
@mahendrdevmurari8817 10 ай бұрын
બોવ સારી વાત સે
@parmarraviraj6649
@parmarraviraj6649 10 ай бұрын
પાલુભાઈ અમારે ત્યા હડાલા ભાલ બંકેશ્વર મહાદેવ મા અમાશ પર કીધા વગર આવી જય ને લક્ષ્મણબાપુ કે જ્યા ભજન થતુ હોય ત્યા જાવુ જોયે ક્યારે લક્ષ્મણબાપુ એક પણ રૂપિયો લીધો નથી..અમરા મતે લક્ષ્મણબાપુ ની ખોટ કોઈ નહિ પુરી સકે...
@g.b.sandhiyasingerofficially
@g.b.sandhiyasingerofficially 10 ай бұрын
જય હો
@rajubhaimobile4203
@rajubhaimobile4203 10 ай бұрын
Jay aapagiga bapu jay vijay bapu
@manugadhavi7131
@manugadhavi7131 10 ай бұрын
હરે બારોટજી.. તમારું ભજન
@bhimaparmarofficil
@bhimaparmarofficil 10 ай бұрын
લખમણ બાપુ સાવ ભો ળા માણસ હતા મારા સગા કાકા નેભાભાઈ વીઝા પરમાર આકાશવાણી રાજકોટ રેડિયો સ્ટેશન કલાકાર હતા.મે લખમણ બારોટની મુલાકાત લીધી હતી.અને મારા સગા નેભાભાઈ વીઝા પરમાર કલાકાર હતા લખમણ બાપુ બારોટે આ શબ્દો રુબરુ બોલ્યા હતા નેભાભાઈ વીઝા તો ભજનનું સોનું કહેવાય હું તો ખાલી પિતલ છે.આ શબ્દો લખમણ બાપુ બારોટના હતા કોઈ જાતનું અહમ્ અભિમાન નહોતું મને રુપિયા 1000 એક હજાર રૂપિયા લખમણ બાપાએ આશ્રમે આપ્યા હતા અમારા પોરબંદર મહેર સમાજના દિલમાં વસે છે.લખમણ બાપા નું નામ ભજન સંતવાણીમાં કાયમી અમર નામ રહેશે સંતવાણી અધુરી છે.આવા ઓલિયા ભજન સમ્રાટના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના 🙏🙏🙏🙏🙏🙏🙏
@chavdabhikhabhaifromjamnag2557
@chavdabhikhabhaifromjamnag2557 10 ай бұрын
Oho nebha vinza parmar etle morlo mrityu lokthi ayo. Ati uncha gajana kalakar
@drdevahir1856
@drdevahir1856 10 ай бұрын
બધુ થશે ભાઈ પણ બારોટ નય થાય વાલા..બારોટ બારોટ બારોટ લક્ષ્મણ બારોટ ના થાય વાલા..
@ajaynathmangroliya1257
@ajaynathmangroliya1257 10 ай бұрын
🙏🙏🙏🙏
@mukeshmakwana1391
@mukeshmakwana1391 10 ай бұрын
લખમણબાપુબારોટ નીમોટીખોટશેભાઈ
@bhimaparmarofficil
@bhimaparmarofficil 10 ай бұрын
પાલુભાઈ તમારી મુલાકાત લેવાની છે.સમય આપશોજી મોબાઈલ નંબર આપવા નમ્ર વિનંતી છે.ભીમાભાઈ મહેર પોરબંદરથી
@nileshbarotofficial45
@nileshbarotofficial45 8 ай бұрын
Palubhai hu kachhma aavyo hato pan aap no malya aapno phone nambar noto kher biji var aavito malish jay mataji
@bharatpanchani3436
@bharatpanchani3436 10 ай бұрын
હવે આ બાવલીયા ના સંભારણા રેશે
@dkjain7818
@dkjain7818 10 ай бұрын
પાલુ ભાઈ લક્ષમણ બાપુ નો એક જૂનો પ્રોગ્રામ નો ઝલક નાખો ને
@vivekcharan5143
@vivekcharan5143 10 ай бұрын
Laxman bapa nu mul gam vavdi charan nesh godhra panchmahal
@ysysghall8482
@ysysghall8482 10 ай бұрын
ધરમશી રાજા કાનજીભાઈ સોલંકી તેણા ભજન આશાવરી માલકોશ કાલીગડો તેના ભજન ટેના હરમોનીયમ ની નકલ હજી થાય 6
@ysysghall8482
@ysysghall8482 10 ай бұрын
સમરથ સિંહ સોઢા સારાભજની 6 એકો એક પુસ્તક જ્ઞાન સે
@ahirhareshbhadak5487
@ahirhareshbhadak5487 10 ай бұрын
જય હો સંતવાણી
@JaiRam-pf9zj
@JaiRam-pf9zj 10 ай бұрын
Jay ho
@bittujivani3064
@bittujivani3064 10 ай бұрын
જય નારાયણ
@virenvasan3302
@virenvasan3302 10 ай бұрын
Jay ho
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 4 МЛН
Delivery!! Part3 #shorts #トイキッズ
00:23
Toy Kids★トイキッズ
Рет қаралды 9 МЛН
Schoolboy - Часть 2
00:12
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 15 МЛН
Jaloliddin Ahmadaliyev - Erta indin (Official Music Video)
4:32
NevoMusic
Рет қаралды 4,4 МЛН
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 1,1 МЛН
Umar Keyn - Ever 2024
3:10
Umar Keyn Music
Рет қаралды 424 М.
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 457 М.
Sadraddin - Taxi | Official Music Video
3:10
SADRADDIN
Рет қаралды 2,4 МЛН
Alisher Konysbaev - Suie ala ma? | Official Music Video
2:24
Alisher Konysbaev
Рет қаралды 1,5 МЛН