He Charani Sukh Karani | Pujya AaiShri Sonal Maa | Charan Boarding Bhavnagar | KAG SAHITYA

  Рет қаралды 1,968

Kag Sahitya

Kag Sahitya

3 жыл бұрын

હે ચારણી ! સુખ કારણી ! બ્રહ્મ ચારિણી ! આયે શરણ ,
સચ્ચિદાનંદે ! શારદે ! મંગલમયી ! પ્રણમેં શરણ.
અંબિકે ! આવડ ! આશપૂર્ણે ! હે તુમ્હારે બાલ હમ ,
જગતારિણી ! અધહારિણી કુરુ પ્રણતકી પ્રતિપાલ તુમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......
પૂર્વજ સદશ નીતિ પથિક હો , માતૃભુમિ કે ભક્ત હમ ,
શૂરે ઉદાર રૂ સત્યવક્તા અમૃતમયી અનુરકત હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......
દ્રઢ વીર વ્રતી સેવક બને અરુ પઢે શમ દમ પાઠ હમ ,
અગ્નિ પરીક્ષા મેં અડિગ બન બઢે સંયમ બાટ હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......
યમ યાતના હો નર્ક દુઃખ કર્તવ્ય પથ છોડે ના હમ ,
દમ દમ તિહારા જપ જપે મર મિટે મુખ મોડે ના હમ .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......
આશિષ ઉચ્ચારો અન્નપુર્ણે શ્રીચરણ મેં લીન હો મન ,
હમ હ્યદય સીંચો અમૃત 'સોનલ' પ્રેમમયી લાગી લગન .
હે ચારણી! સુખ કારિણી! બ્રહ્મ ચારિણી ! આયે શરણ.......
કર્તા : પરમ પૂજ્ય આઈશ્રી સોનલ મા (મઢડા)
અર્થ :-
અમને શુભ - મંગલમય પંથે ગતિ કરાવનારા હે ચારણી દેવી ! અમને સુખ શાંતિ આપવાવાળા તથા બ્રહ્મ પ્રાપ્તિના માર્ગે પ્રેરનારા હે પરમાત્મ શક્તિ દેવી ! અમે આપને શરણે આવ્યા છીએ . હે સત્ય ચૈતન્ય આનંદ સ્વરૂપિણી જગદંબા ! હે મંગળ સ્વરૂપી શારદા ! વિધા દેવી ! અમે આપના ચરણોમાં પ્રણામ કરીએ છીએ -ધ્રુવ હે મા અંબા !
હે જગદંબા આવડ - આશાપુરા ! અમે આપના બાળકો છીએ આપ અમારા સાચા મા છો . જગતના સર્વે પ્રાણી ભૂતમાત્રને તારનારાં , અમારા પાપોનો નાશ કરનારા હે જગજનની ! આપના ચરણોમાં પ્રણામ કરનારાં અમો સૌનું આપ પાલનું રક્ષણ કરો -૧
હે મા ! અમે અમારા પૂર્વજો - અમારા વડવાઓ જેવા નીતિ માર્ગ પર ચાલનારા બનીએ , માતૃભૂમિ ભરતવર્ષના સાચા ભક્ત - સેવક બનીએ . અમારા એ પૂર્વજો જેવા શુરવીર , ઉદાર વિચાર અને આચરણવાળા , સત્યધર્મનું પાલન કરનારા અને પરમામૃત સ્વરૂપ એવા આપના માં પ્રેમભક્તિ રાખનારા બનીએ , એવી કૃપા આપ અમારા પર કરો . - ર
હે જગદંબા ચારણી દેવી ! અમે દ્રઢ શરીર અને મનોબળવાળા બનીએ , આંનદ અને ઉત્સાહપૂર્વક ધર્મવ્રતને ધારણ કરનારા , એનું પાલન કરનારા વીર સેવક બનીએ , મનો નિગ્રહ તથા ઈન્દ્રિય નિગ્રહ પ્રાપ્ત કરવાનું ભણતર ભણીએ , અને અગ્નિ સ્નાન જેવી ભયંકર કસોટીઓ આવે , આકરી તાવણી થાય , તો તેમાં પણ અડગ રહીએ અને સત્ય શુદ્ધ સંયમનો આત્મનિગ્રહના - મનીષિઓના વીરોચિત માર્ગ ૫૨ આત્મકલ્યાણ ના પંથે આગળ વધીએ , એવું બળ અમને આપો -૩
હે મંગળમયી મા ! અમારા પર આપત્તિ નાં પહાડ તૂટી પડે , યમરાજા પાસેના સર્વ દુ :ખો અમારા પર આવે , શૈરવ નર્કની વિપત્તિઓ સહન કરવાનો વખત આવે, તો પણ અમે અમારૂ કર્તવ્ય , અમારો માનવોચિત માર્ગ ન છોડીએ , અને શ્વાસે શ્વાસે આપનું સ્મરણ કરતા કરતા , મુખ પર પીડાની રેખાઓ દેખાડ્યા વિના પાછા ન હટીએ , મરી મટીએ , એવી શક્તિ - એવું સામર્થ્ય અમને આપવા કૃપા કરો - ૪
હે અન્નપૂર્ણા મા હું આઈ સોનલ વીનવું છે કે અમારા હૃદયમાં આપનું દિવ્ય અમૃત સીંચો આપના શ્રી ચરણોમાં , આપના શુભ કલ્યાણમય સ્વરૂપમાં અમારાં મન લીન થઈ જાય , પરમ પવિત્ર પ્રેમની સાચી ભક્તિની લગની અમને લાગે એવા આશીર્વાદ આપ અમારા ૫૨ વરસાવો.
--------------------------------------------------------------------
Information:
♪ Title/Song : He Charani Sukh Karani
♪ Singer : Chorus
♪ Producer : Rambhai Dulabhai Kag
♪ Lyrics : Param Pujya Aai Shri Sonal Maa
♪ Music Composition : Traditional
♪ Music : Traditional
© All Copyrights Reserved to : KAVISHRI DULAKAG MEMORIAL TRUST
--------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
--------------------------------------------------------------------
▶This is official youtube channel of Kag Sahitya - Kavi Dula Bhaya Kag.
▶ Please share the link with all the Sahitya Lovers (Gujarati Literature) .
▶ For interesting videos on Sahitya Subscribe to Kag Sahitya KZbin Channel. Dont forget to press the bell icon so that you dont miss any updates. Thankyou
Jay Mataji🙏🏻
--------------------------------------------------------------------
#kagsahitya #dulabhayakag #kagbapu #bhagatbapu #kagvani #charan #kagvani #kagdham #kavikag #gadhvi #dayro #hecharanisukhkarani #sonalmaa #sonbaimaa #maasonal #sonaldham #charanbording #bhavnagar #rambhaikag #jaymataji
-------------------------------------------------------------------
"Copyright © Kavi Shri Dula Kag Memorial Trust"
Warning : All the content/Data/Audio/Video material are copyright protected. If we found illegal use / uploads/Claims/Strikes ; we will take legal steps as per copyright law IPC 157,66,66B,66C.
Member : © Kavishri Dulakag Memorial Trust
ચેતવણી: બધી ડેટા / ઑડિઓ / વિડિઓ સામગ્રી કોપીરાઇટ સુરક્ષિત છે. જો અમને જોવા મળ્યું કે ગેરકાયદેસર ઉપયોગ / અપલોડ્સ / દાવા / હડતાલ કરવામાં આવેલ છે તો કોપીરાઇટ કાયદા આઈપીસી ૧૫૭,૬૬,૬૬-બી, ૬૬-સી મુજબ કાનૂની પગલાં લેવામાં આવશે
સભ્ય: © કવિશ્રી દુલાકાગ મેમોરિયલ ટ્રસ્ટ
--------------------------------------------------------------------
Enjoy and Stay Connected with us :
Download Kag Sahitya Mobile Application
Website: www.kavikag.com
Twitter: / kagsahitya
Instagram: / kagsahitya
Facebook: / kagsahitya
Whatsapp: wa.me/918488906906
Google: g.page/KagSahitya
Mail: info@kavikag.com

Пікірлер: 6
@kapurjibarot7103
@kapurjibarot7103 3 жыл бұрын
ખૂબ સરસમાનીપારથના
@dipakkotadiya8717
@dipakkotadiya8717 3 жыл бұрын
જય સોનલ માઁ
@piyushnimavat8554
@piyushnimavat8554 3 жыл бұрын
Jay mataji 🙏 jay maa sonal
@gopalgadhavigadhavi5001
@gopalgadhavigadhavi5001 3 жыл бұрын
Jay sonal ma
@aaspargadhvi8420
@aaspargadhvi8420 3 жыл бұрын
Jay ma sonal
@charanketan5827
@charanketan5827 3 жыл бұрын
Jay mataji
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 26 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 11 МЛН
Hai charni sukh karni, (sonal ma ni arti full prayer)
7:02
I love Footbal- l
Рет қаралды 113 М.
Original Voice of Sonal Mataji (at Junagadh)
12:51
Kumar Gadhvi
Рет қаралды 189 М.
HE CHARNI I SONALMAA STUTI ¦ KULDIP GADHVI | BHARATBHA GADHVI
6:13
SUKHKARI SONBAI MADI II ABHAYDAN GADHVI II SONAL BEEJ
7:55
𝐒𝐨𝐧𝐚𝐥𝐝𝐡𝐚𝐦 𝐌𝐚𝐝𝐡𝐝𝐚 𝐨𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥
Рет қаралды 296 М.
Ulug'bek Yulchiyev & Aziza Qobilova - Esim ko'p (Premyera Klip)
3:32
ULUG’BEK YULCHIYEV
Рет қаралды 2 МЛН
Serik Ibragimov ft IL'HAN - Жарығым (official video) 2024
3:08
Serik Ibragimov
Рет қаралды 305 М.
Munisa Rizayeva - Aka makasi (Official Music Video)
6:18
Munisa Rizayeva
Рет қаралды 15 МЛН
Sevinch Ismoilova - Ustozlar qo'shiqlaridan popuri (Xorazmcha)
6:15
Sevinch Ismoilova
Рет қаралды 1,3 МЛН
지민 (Jimin) 'Who' Official MV
3:28
HYBE LABELS
Рет қаралды 31 МЛН
IL’HAN - Bir aida (official video) 2024
4:01
Ilhan Ihsanov
Рет қаралды 101 М.