બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo
વાવ તાલુકાના ગામોમાં સારો છે.. ભાભર માં પણ સારો છે ત્યાંથી જતાં થરા થી શિહોરી નેશનલ હાઇવે ભારે વરસાદ થયો સમય 26 તારીખ સાંજે 4 વાગે પછીનો
@alpeshdetroja93452 ай бұрын
મોરબી મળ્યા તાલુકામાં સારો વરસાદ પડે છે
@thakor.rameshbhairameshbha31562 ай бұрын
બનાસકાંઠા માં વરસાદ નથી ને તમે કહો છો કે ભારે વરસાદ
@thakorsena9952 ай бұрын
રાત્રે આવશે
@thakorsena9952 ай бұрын
Fantavana samachar che
@rstimlidance1342 ай бұрын
4 divas thi full varsad dahod
@AdilBadi-o6u2 ай бұрын
Amare morbi wankaner ma full chalu chhe
@nagajibhai84502 ай бұрын
આપણે તો દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે
@SahadevMeniya2 ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે નટવરગઢથી દિપકભાઈ
@chandreshkalasva24582 ай бұрын
અરવલ્લી ના ભિલોડામાં આજે બપોર 2 વાગ્યાથી પવન બંધ છે. હમણાં 9:38pm મધ્યમ વરસાદ ચાલું છે.
@VipulRathod11432 ай бұрын
ગાંધીનગર માં બૂમ પડાવી વરસાદે
@meniyalaljibha15532 ай бұрын
બોટાદ જીલ્લા રાણપુર તાલુકામાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે
@parmarudesinhhparmarudesin33452 ай бұрын
ખેડા જીલ્લામાં અતિભારે વરસાદ છે દિપકભાઇ
@JogaranaSuresh.l2 ай бұрын
જય શ્રી દ્વારકાધીશ દિપકભાઈ
@harshadgadhavi19042 ай бұрын
સરસ માહિતિ - ( થાનગઢ ) જી. સૂરેન્દ્રનગ માં આજે વરષાદ અને પવન છે.. - આભાર ...
@Sdk-rs5pv2 ай бұрын
દિપકભાઈ અમારે મોરબી માં વરસાદ સતત ચાલુ જ છે
@alpeshthakor37152 ай бұрын
બનાસકાંઠામાં ઓછો વરસાદ છે દિપક ભાઈ ઝરમ ઝરમ છે છે
@gauravgohel36282 ай бұрын
સરસ માહીતી દીપક ભાઈ
@dansingpanarapanara-yc3lr2 ай бұрын
Saras vidio thanks
@udaysinhgohil66912 ай бұрын
રાજકોટ જિલ્લામાં સારો ☔વરસાદ છે🎉😊😊
@sultanghada51682 ай бұрын
Bahu saras samachar
@dilipgohil99702 ай бұрын
jay mataji d c 🌹🌹🌹
@HareshPargadu-e3x2 ай бұрын
કચ્છ માં ભૂકા બોલાવી દીધા છે ... અતિ ભારે
@subhashpithadiya33262 ай бұрын
રાજકોટ માં ચાર દિવસ થી જોરદાર વરસાદ છે
@mukeshmecwan22372 ай бұрын
નડીયાદમાં પણ સતત વરસાદ ચાલું જ છે....
@manoj.officials24742 ай бұрын
દીપક તમારી વાત સાચી છે પણ ઉતર ગુજરાત ના તમામ જિલ્લાઓમાં હજી સુધી ભારે થી ઇતિભારે વરસાદ થયો જ નથી આજે પણ 26.8.24 પણ આજે વરસાદ હતો પણ મધ્યમ પ્રકારનો વરસાદ હતો વરસાદ થાય તો સારુ
@maheshkanzariya46802 ай бұрын
દિપકભાઇ જી જે 13 સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ ચાલુ છે
@pateld.k68892 ай бұрын
ગાંધીનગર ના માણસા તાલુકા મા વરસાદ કાયમ કરતા વધારે પડ્યો પવન સાથે વીડિયો સારો લાગ્યો હાલ પણ વરસાદ ચાલુ છે
@ravjidelvadiya42582 ай бұрын
દીપક ભાઈ અમારે તા ભાણવડ માં તારીખ છવી નો વરસાદ ધીમી ધારે છે
@khetshibuchiya30372 ай бұрын
કચ્છ માં અતિ ભારે વરસાદ ચાલુ છે
@જયેશભાઈનાકીયા2 ай бұрын
ચોટીલામાં.અતીભારે.વરસાદ
@જયમાંસધી-પ9પ2 ай бұрын
દિપકભાઈ અમારે ત્યાં વરસાદ ચાલુ છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં
@rcmusic68052 ай бұрын
થરાદ તાલુકા મા થરાદ થી ઉતર બાજુ 6.. થી 7.. ગામમાં વરસાદ નથી ખાલી છાંટા જ છે
@HareshMUNDHAVA-rs5eq2 ай бұрын
જરમર જરમર છે વરસાદ ભાઈ પાલિતાણ મા
@Rcbfeverofficial__2 ай бұрын
બનાસકાંઠા જિલ્લામાં તો ઇન્દ્રદેવ રિસાઈ ગયાં હોય એવું લાગે છે કંઇ વરસાદ નથી. 2 ઇંચ થી વધારે વરસાદ નથી , આવે તો સારું હવે 😢❤
@nagajibhai84502 ай бұрын
દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે આપણે બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકામાં
@sandip87patel2 ай бұрын
હિંમતનગરમાં પણ દીપકભાઈ સરસ વરસાદ છે
@patelbhaveshkumaranilbhaip43262 ай бұрын
અરવલ્લી માં માલપુર તાલુકા માં ભારે થી અતિ ભારે પવન સાથે વરસાદ ખુબજ પડી રહ્યો છે દીપકભાઈ 🌧🌧
@farmingindiaindia36042 ай бұрын
કેટલી સ્પીડ છે પવન ની
@ValabhaiAhir-r7i2 ай бұрын
ખુબ જ સરસ
@KvPatel-v4b2 ай бұрын
દીપકભાઈ.બનાસ.કોઠા.મા.થરાદ.હજુ.વરસાદ.ઓછો.છે
@kalpeshsinhsindha29152 ай бұрын
દિપક ભાઈ જંબુસર તાલુકામાં 36 કલાક થી શટર વરસાદ પડે છે આ વીડિયોના માધ્યમથી કહેવા માગું છે કાવી કનગામ સારો સિગામ ખૂબ જ વરસાદ છે
@AjayRathod-fm2lj2 ай бұрын
ભાઈ અમારે મોરબી ના ફાટસર ગામ માં દસ ઈંચ વરસાદ પડયો છે આજે સવારથી 🎉🎉🎉
@RAMESHMPAMAKPamak2 ай бұрын
અમારા ગઢડા તાલુકામાં ખાલી કોક કોક સાટા વરસાદના રાજદીપ રે
@rajubhaijethava33902 ай бұрын
અમારે અમરેલી જિલ્લાના ખાંભા તથા રાજુલા તાલુકા માં ખાલી પવન છે અને ઝરમર ઝરમર વરસાદ છે
@d....86012 ай бұрын
महिसागर वीरपुर मै कल रात से non stop बारिश है 8 inch हो गया लेकिन last 3 day मै लगभग 12-13 inch बारिश हो चुकी है
@mohsinsaiyed73202 ай бұрын
પેટલાદ તાલુકા માં અતિ ભારે વરસાદ ચાલુ છે
@AlpeshThakor-l9r2 ай бұрын
બનાસકાંઠા માં નહિ વરસાદ 😊
@lakumkanaji77872 ай бұрын
લીંબડીમાં સુરેન્દ્રનગર જીલ્લા માં બહુજ સારો વરસાદ છે બહુજ ભારે હો દિપક ભાઇ... ભાઈ...જય જવાન જય કિસાન જય સૂરેન્દ્રબાપુ.પ્રો.લીબડી...
@RathodBarvantsinh-sn3ot2 ай бұрын
ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદ ચાલુછે ❤ દિપકભાઈ 🎉
@rahulmakasana91862 ай бұрын
મોરબી હળવદ મા ભારે પવન સાથે વરસાદ છે મઘીયમ
@hiteshchavda3322 ай бұрын
દ્વારકા જિલ્લામાં આજે ચાલુ થીયો ધીમી ધારે વરસાદ કલયાણપુર તાલુકામાં દિપક ભાઇ પવન પણ છે
@vallbhsarvaiya85982 ай бұрын
સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લામાં સારો વરસાદ નથી
@jasmatviradiya97322 ай бұрын
બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે
@rajeshkikani94762 ай бұрын
ખૂબ સરસ
@Chaynukrupa2 ай бұрын
કચ્છ.ના.રાપર ના.શાનગઢ.મા ફુલ વરસાદ
@pratapsahtlaiya77392 ай бұрын
બોટાદ માં વરસાદ ચાલુ છે આજુબાજુ ગામડામાં રાણપુર બરવાળા તેમજ સાળંગપુર માં વરસાદ ચાલુ છે પણ થોડી પવનની ગતિ વધારે છે
@gajeraashokbhai35772 ай бұрын
દિપકભાઈ અમારે બાબરામાં મધ્યમ વરસાદ છે
@prvina.m.tretiya96242 ай бұрын
ધ્રાંગધ્રા તાલુકામાં સારો વરસાદ સે દીપક ભાઈ
@tadvipriyanka57102 ай бұрын
નર્મદા જિલ્લાના ગરુડેશ્વ તાલુકામાં 3 દિવસથી વરસાદ ચાલુજ છે... અને પાવનની ગતિ પણ વધારે છે..
@મનસુખઅડાણિયા2 ай бұрын
જય દ્વારકાધીશ
@kudechaashok33022 ай бұрын
હજી પણ ધ્રાંગધ્રા માં વરસાદ ધીમી ધારે વર્શી રહ્યો છે
@kishanahir13932 ай бұрын
Wah dipak bhai...
@hareshchandu55172 ай бұрын
Jay mataji
@khushbu90872 ай бұрын
Nice information
@Kutch-e8w2 ай бұрын
કચ્છ જિલ્લામાં ભારે વરસાદ છે
@mehulparmar25232 ай бұрын
અમદાવાદ માં અતિભારે વરસાદ છે...
@BadhubhaGohil2 ай бұрын
સુરેન્દ્રનગર બે દિવસ ચાલુ છે વરસાદ દિપકભાઇ
@RathvaArjun-xt1tk2 ай бұрын
છોટાઉદેપુર માં અતિભારે વરસાદ પડ્યો છે દિપક સર
@pithayatbhaisindhav49552 ай бұрын
અત્યારે માળીયા હાટીના જૂનાગઢ જિલ્લો સલાહ બે દિવસમાં 2 ઇંચ વરસાદ થયેલ છે
@laxmansinhsodha63952 ай бұрын
દિપક ભાઈ તમારો વાત સાચી પડે છે આજે કચ્છમાં વરસાદ ચાલુ છે
@kishormakani32472 ай бұрын
કચ્છ જિલ્લામાં ખુબ સારો વરસાદ છે
@mahendrasodha88612 ай бұрын
ખેડા જિલ્લામાં ખૂબ વરસાદ પડ્યો છે.
@rudabhairajput42562 ай бұрын
સીસ્ટમ હાલમાં ગુજરાતમાં થી પસાર થઇ રહી છે
@harpalsinhsolanki45072 ай бұрын
Thanks you
@ssanjay46032 ай бұрын
બહુંજ વરસાદ છે ખેડા જિલ્લામાં અતી ભારે
@farmingindiaindia36042 ай бұрын
પવન કેવો છે ભેગો
@akbarkumbhar49772 ай бұрын
આભાર દીપકભાઈ બીજો વિડિયો બનાવી માહીતી આપવા બદલ
@sarafarajahemadbadi82062 ай бұрын
દીપક ભાઈ વાંકાનેર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર મા અતી ભારે વરસાદ ચલૂ છે 10 ઈંચ 25 ઇંચ છે
@Rajputmahavirsinh.62902 ай бұрын
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામો મોયદ.મોરવાડ મા વરસાદ ચાલુ છે
@himanshupatel74592 ай бұрын
26/8 very heavy rainfall in Vadodara city and situation is flooding. Same Conditions in nearby area Savli, Ajwa to Waghodia ...... Dabhoi, Tilakwada to Bodeli belt and same news feom Bodeli to Halol - kalol also. Vishwamitri river is in overflow position.....
@kalpeshsinhsindha29152 ай бұрын
જંબુસર તાલુકામાં 36 કલાક થી ખુબ ખુબ વરસાદ પડે છે ત્યારે પણ વરસાદ પડે છે
@sunilbhagat66202 ай бұрын
કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે....
@gamersking62642 ай бұрын
શાપર વેરાવળમાં હાલ વરસાદ ચાલુ જ છે
@gaurangr.bhuriya81562 ай бұрын
પંચમહાલ માં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે
@tejaspatel-wb1cb2 ай бұрын
Very Good Sir Mahiti Aapva Mate Thenks
@bharatchavda81572 ай бұрын
દ્વારકા મા ઝરમર વરસાદ ચાલુ છે
@shiyalvipul70402 ай бұрын
સમગ્ર મહુવા તાલુકામાં બે દિવસથી ઝરમર ઝરમર વરસાદ છે
@mr_viraj_52edits922 ай бұрын
101% સાચી વાત હો તમારી હાલ નાનિવાડા.તા-ખેરાલું માં વાવાજોડા સાથે વરસાદ પડી રહ્યો છે.૧.૧૫ AMથી પવન પણ વાવાજોડા જેવોજ આવે છે ૫૫-૬૦ KM ની ઝડપે
@GajabhaiBharadiya2 ай бұрын
બોટાદ સારો વરસાદ શે દિપકભાઈ થેન્ક્સ
@rameshbhaiparmar47842 ай бұрын
આજે અમારા આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાળજ ગામમાં અતી ભારે ભયંકર વરસાદ પડી રહ્યો છે
@VijayVijay-ej5gg2 ай бұрын
બોટાદ માં ભારે વરસાદ ક્યારે આવશે?
@gambhirbhaliyaBhaliya2 ай бұрын
વરસાદ છે ચાલુ છે
@kanubhaikatariya-qv7uh2 ай бұрын
વિરમગામ તાલુકા માં ભારે થી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. આખો દિવસ. દીપકભાઇ. માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર.
@vishnukalotra44532 ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ છે 😊😊😊
@diapktakoar14092 ай бұрын
આણંદ જિલ્લામાં સવારથી બહુ વરસાદ પડી
@UmedHADA2 ай бұрын
Good Deepak sir 🎉🎉🎉🎉🎉
@parmarjaydeepbhai48222 ай бұрын
કપડવંજ તાલુકાના ગામોમાં પણ વરસાદ ચાલુ જ છે રાતના 1 વાગ્યા નો
@89_kaushik922 ай бұрын
Dahod ma ભરપૂર વરસાદ પડી રહીઓ છે રવિવાર થી આ સમય સુધી બવ જ વરસાદ છે
@gordhansuthar19492 ай бұрын
બનાસ કાઠા મા વરસાદ ચાલુ થઈ ઞયોછે
@princerathoddeesa61092 ай бұрын
Kai jagiya a
@bahadurparmar15532 ай бұрын
દીપક ભાઈ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ છે
@ravjibhaizapdiya23222 ай бұрын
સાયલા તાલુકામાં વરસાદ સારો છે અત્યારે પણ ચાલુ છે દિપકભાઇ
@SulemanNode-kw8oe2 ай бұрын
ભાઈ દીપકભાઈ ખરેખર કચ્છ જિલ્લામાં માં 2 દીવસ થી ભુકા બોલાવી રહયો છે સૌ વરસાદ
@bhaveshvaghela10732 ай бұрын
અમરેલી જિલ્લો તાલુકો લીલીયા મોટા તાલુકા માં વરસાદ છે મધ્યમ ધીમે ગતિ છે