Hoo Amdavad No Rickshaa Walo

  Рет қаралды 1,124,101

draval8295479

draval8295479

16 жыл бұрын

Amdavad, Ahmedabad , ahamdabad
Gujarati Songs ,Kishore Kumar , Asrani
અતીત ના સંભારણા સંકલન દિપક રાવલ

Пікірлер: 704
@dhansukhsoni4902
@dhansukhsoni4902 5 жыл бұрын
કીશોરકુમાર જેવા ગાયક કલાકાર હોય પછી ગીતો અમર જ થઈ જાય.વાહ..કીશોરદા વાહ..હૂ અમદાવાદનો રીક્ષાવાળો..ખૂબજ સરસ ગીત છે..
@MOTISINGHRATHVA
@MOTISINGHRATHVA 3 жыл бұрын
Iupisulin piuutreeeeroppoufswqwippkyy
@AloneScientis
@AloneScientis 2 жыл бұрын
ha sir.. e to chej..ane sir emna avaj parthi to evu lage che ke jane e pote gujrati na hoi e j to maza che song ma...
@user-gm1gu9fk4u
@user-gm1gu9fk4u Ай бұрын
AMC jr.cleck ni taiyari karta song sambhdta proud feel thay che hu ek Amdavadi chu... I love my Ahmedabad ❤
@ravivasita1026
@ravivasita1026 3 жыл бұрын
હાલમાં નવુ ગુજરાતી સોંગ સાંભળ્યું હું અમદાવાદનો રીક્ષાવાળો આજે જોયું પણ ઓલ્ડ સોંગ ઓલ્ડ છે એના જેવું કોઈ આજ સુધી બન્યું નથી અવિનાશભાઈને અને કિશોર દા ને ધન્યવાદ
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર તમારો રવિભાઈ !!!!
@shaileshparmar2391
@shaileshparmar2391 3 ай бұрын
અમદાવાદમાં તે જમાનાની દરેક ફેમસ જગ્યાઓને ગીતમા ખુબજ સરસ રીતે આવરી લીધી છે . અને સંગીતકાર અવિનાશ વ્યાસે આ ગીતને ખુબજ સુંદર રીતે સંગીતમાં મઢયુ છે.
@gopaldatt4362
@gopaldatt4362 Жыл бұрын
2023 મા કોણ આ સોંગ સાભળે છે
@user-yu9kw1fe2b
@user-yu9kw1fe2b 4 ай бұрын
2024 ma kon sabhade che
@abbasvohra9332
@abbasvohra9332 18 күн бұрын
15,,6,,2024 ma sambli rahyo chu😊
@user-iz2ok9es3i
@user-iz2ok9es3i 4 жыл бұрын
મસ્ત ગીત. એ વખતનું અમદાવાદ જોવા મળ્યું.
@dharmeshraval4993
@dharmeshraval4993 3 күн бұрын
Kishor Kumar ne Awaz ni God Gift ane Gujrat ne Amdavad ni God Gift banne Gift ek sathe thay tyare avu Song ni Rachana thay❤
@kamaldholakia7427
@kamaldholakia7427 4 жыл бұрын
મેં તો ૨૦૨૦ માં પણ સાંભળ્યું.. એકદમ મસ્ત, evergreen છે.
@pravinthakor6923
@pravinthakor6923 5 жыл бұрын
Gujrati old song and that in voice of kishor! What else more need? Fabulous.
@kj_meer
@kj_meer 3 жыл бұрын
👍👍
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર તમારો પ્રવીણભાઈ !!!!
@draval8295479
@draval8295479 3 жыл бұрын
@@kj_meer ખુબ ખુબ આભાર તમારો !!!!
@pauravidesigns808
@pauravidesigns808 5 жыл бұрын
This was my father Arun Bhatt's film and this song has become so iconic that it makes me proud!
@niteshpandey2369
@niteshpandey2369 4 жыл бұрын
Your father hero
@spidee7711
@spidee7711 4 жыл бұрын
wow .....Lots of thanks for your father ireally Love this song and Asrani Sir ....
@jaydeepjaria8696
@jaydeepjaria8696 4 жыл бұрын
@@niteshpandey2369 Maa Baap
@bhaveshhirapara1
@bhaveshhirapara1 4 жыл бұрын
🙏
@sanjayKumar-sb5pz
@sanjayKumar-sb5pz 4 жыл бұрын
Thank you Pauravi ....Iconic song For Amdavad.... Tame Remake banawo anu HD Ma nava music sathe aaj Lyrsic ane Kishor kumar na awaz sathe Nava area na namo sathe ..tame J lakho to Maja awi jase..
@akkichudasama9642
@akkichudasama9642 4 жыл бұрын
19/3/2024 અત્યારે આ ગીત કોણ કોણ સામ્ભળે છેે.....???
@draval8295479
@draval8295479 4 жыл бұрын
Tame tau saambhlayu hamna ..
@DineshPatel-xk3hb
@DineshPatel-xk3hb 4 жыл бұрын
HamNa me sabhlyu
@m.kdigital4740
@m.kdigital4740 3 жыл бұрын
હું સાંભળું છું પણ લાઈક નહીં કરું😂😂👌
@dhwanibhatt9467
@dhwanibhatt9467 3 жыл бұрын
Jene gme e sambhle
@dharavaghela552
@dharavaghela552 2 жыл бұрын
Hu 😊
@prabhubharwad4092
@prabhubharwad4092 11 ай бұрын
❤30/7/2023 અત્યારે આ ગીત કોન સાંભળી રહ્યું છે લાઈક કરો ❤️🇮🇳🙏🚩🚩🚩 જય શ્રી રામ 🚩🚩🚩🙏
@maheshtrivedi8368
@maheshtrivedi8368 2 күн бұрын
असरानी की अदाकारी...क्या खूब 👌👌
@ajaypatel-rd7mv
@ajaypatel-rd7mv 5 жыл бұрын
Great song from Kishore Kumar And great city Ahmedabad
@draval8295479
@draval8295479 15 жыл бұрын
This song is meant for people who are away from Amdavad & miss Amdavad a lot . I myself am away from Amdavad and seeing this song feel as if I have virtually visited Amdavad .
@anisarupawala5612
@anisarupawala5612 8 ай бұрын
I am proud k hu Amdawadi ju song sahamri n childhood n Maru junu Amdawad ni Mari juni yado taji thai gai Thanx.
@vipinkhanna
@vipinkhanna 5 жыл бұрын
Really nice song 👌 👌 👏👏I'm not a Gujarati & love everything about Gujarat, especially Ahmedabad. Being a huge fan of Kishore Kumar I just discovered this song thanks to one of my Gujarati friends. Now it's one of my favorite songs 👏 👏 👍👍👌👌
@himanshupathak1310
@himanshupathak1310 2 жыл бұрын
Kishore Da rocked not only in Hindi, but also in other regional languages too like Bengali, Marathi, Gujarati, etc. You can listen the superhit and well known Marathi song 'Ashwini ye na', sung by our beloved Kishore Da.
@shahnira1
@shahnira1 13 жыл бұрын
Born and grew up in Amdavad. spent 27 years of life in this city. Today it's almost 15 years since left Amdavad. Miss it immensly... Heart felt after seeing Roopali theater and Naginavadi. I believe there is no Roopali theater anymore. Salam Avinash bhai for composing and writing this song. And he knew very well that only Kishore da and his masti and yodelling could do justice to this song!
@jamir.4828
@jamir.4828 6 жыл бұрын
Roopali is closed now
@rupalchetan3740
@rupalchetan3740 5 жыл бұрын
Kya chho have Mota bhai? I m in Hyderabad
@maheshdesai829
@maheshdesai829 3 жыл бұрын
Same here bro sent 27 year's in Ahmadabad, born and brought up there. Everything is changed. Now abd looks shit bcoz of blind development. Nature n natural are always beautiful. Roopali, Natraj, Shiv-Shree, Anjali, relief was iconic theater. Just drive-in is open still 😔
@bharatkumarprajapati3362
@bharatkumarprajapati3362 3 жыл бұрын
This song is truly a blessing for someone like me who haven't seen the vintage Ahemdabad. Thanks for uploading!!!!
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર ભાઈ !!!!
@jayeshpatel3776
@jayeshpatel3776 3 жыл бұрын
Gujarati song ...and Kishor Kumar wah bhai wah!
@MSTRIVEDI26
@MSTRIVEDI26 2 жыл бұрын
Born and raised in Amdavad and miss old days and my parents. Miss all the theaters like Roopali, Relief, Shiv, Shri, Deepali, Anjali, Aradhna, Model, Rupam and many more. Miss my home town so much and my matru bhumi.
@draval8295479
@draval8295479 2 жыл бұрын
અમદાવાદ ના થીયેટર ૧ - રૂપાલી - લાલદરવાજા ૨ - એડ્વાન્સ - ભદ્ર /વીજળીઘર /સી ટી ઓ /તાર ઘર ની બાજુ માં ૩ - રિલિફ - વીજળીઘર / રિલીફ રોડ / સલાપસ રોડ /જી પી ઓ પાસે ૪ - ક્ર્ષ્ણ - ઘીકાંટા /રિલીફ રોડ ૫ - રૂપમ - ઘીકાંટા /રિલીફ રોડ ૬ - અશોક - ઘીકાંટા ૭ - રિગલ - ઘીકાંટા/પાનકોર નાકા ૮ - એલ. એન.૯ - લક્ષ્મી - ઘીકાંટા ૧૦ -લાઇટ હાઊસ - ઘીકાંટા ૧૧ -પ્રકાશ - ઘીકાંટા ૧૨ - નોવેલ્ટી - ઘીકાંટા ૧૩ - મધુરમ - ઘીકાંટા / રેટિયાવાડી ૧૪ - કલ્પના - રીચીરોડ ૧૫ - પ્રતાપ - રીચી રોડ ૧૬ - મોડલ - રીચી રોડ ૧૭ - અલન્કાર - કાલુપુર ૧૮ - ઈન્ગ્લીશ - કેમ્પ ૧૯ - નટરાજ - આશ્રમ રોડ ૨૦ - દીપાલી - આશ્રમ રોડ ૨૧ - અજન્તા - આશ્રમ રોડ ૨૨ - ઈલોરા - આશ્રમ રોડ ૨૩ - શ્રી - આશ્રમ રોડ ૨૪ - શીવ - આશ્રમ રોડ ૨૫ - અન્જલિ - ચંદ્રનગર ૨૬ - સપના - સરખેજ ૨૭ - સન્ગમ - સરખેજ ૨૮ - સોનલ - સરખેજ ૨૯ - અપ્સરા - કાંકરિયા ૩૦ - આરાધ્ના - કાંકરિયા ૩૧ - રોશની - સાબરમતી ૩૨ - હન્જર - ( મીટર ગેજ રેલવે સ્ટેશન સામે ) ૩૩ - વસન્ત - ઇદગાચોકી / દરિયાપુર ૩૪ - લલિતા મહેલ ૩૫ - ગેલેક્સી -- નરોડા ( મારા નાનપણ નો મિત્ર શૈલેશ નો ખુબ ખુબ આભાર ) ૩૬ - શાલિમાર ૩૭ - રૂપરાજ (પેથાપૂર) ૩૮ - ડ્રાઇવ - ઈન થલતેજ / મેમનગર ૩૯ - મન્ગલમ ૪૦ - એવરેસ્ટ ૪૧ - ઊષા ( ગોમતી પૂર ) રમેશ ભાઇ અને પરાશર નો આભાર ૪૨ - અનુપમ અમરાઈવાડી ( રવીન્દ્ર માથુર , મારો નાનપણ નો મિત્ર , ખુબ ખુબ આભાર ) ૪૩ - રોઝી ( લાભ શંકરભાઈ નો આભાર ) ૪૪ - મિલન ( મારા નાનપણ નો મિત્ર શૈલેશ નો ખુબ ખુબ આભાર ) ૪૫ - મીરાં ( મારા નાનપણ નો મિત્ર શૈલેશ નો ખુબ ખુબ આભાર ) ૪૬ - કમલ સાબરમતી ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૪૭ - શીતલ - ગોમતીપુર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૪૮ - ગીતા - ઓઢવ ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૪૯ - ગૌરી - ઓઢવ ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૦ - અંબર - બાપુનગર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૧ - શાલીમાર - ગાંધીનગર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૨ - સેન્ટ્રલ - ગાંધી રોડ ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૩ - આશિષ - ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૪ - મોહન - ગીરધરનગર ( મારા નાનપણ નો મિત્ર પરાશર નો ખુબ ખુબ આભાર ) ૫૫ - નીલમ ૫૬ - પ્રિયા - - નરોડા ( દીપક ખત્રીનો ખુબ ખુબ આભાર ) ૫૭ - આનંદ - નરોડા ( દીપક ખત્રીનો ખુબ ખુબ આભાર ) ૫૮ - ચંદ્રભાનું - હંસોલ (સરદારનગર) ( દીપક ખત્રીનો ખુબખુબ આભાર) ૫૯ - ડેક્કન - કેમ્પસદરબજર ( દીપક ખત્રીનો ખુબ ખુબ આભાર ) (છાપામાં ભાગ્યેજ જોવા મળતું )
@draval8295479
@draval8295479 2 жыл бұрын
facebook.com/search/top?q=%E0%AA%A5%E0%AB%80%E0%AA%AF%E0%AB%87%E0%AA%9F%E0%AA%B0%20 facebook.com/photo/?fbid=10225792770234838&set=pcb.10225792770514845
@jagdishgadiya4406
@jagdishgadiya4406 Жыл бұрын
After 45 years it's released still feel fresh new 2022❤❤❤❤
@GamingMania.J
@GamingMania.J 11 ай бұрын
mauj padi bhaiiiii amdavadddd avvooo kyareee!!!!!
@draval8295479
@draval8295479 15 жыл бұрын
You are welcome !!! The spirit of unity & Patriotism is Amdavad !!!
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર તમારો રવિભાઈ !!!!
@shivshakticomputers6728
@shivshakticomputers6728 3 жыл бұрын
Proud to be Amdavadi..!! Kishore Da Sung Beautifully !! Childhood Memories !!
@sanatvashi3959
@sanatvashi3959 8 ай бұрын
Asrani sir is very good Actor. Very beautiful, memorable song.
@jineshpatel5413
@jineshpatel5413 10 ай бұрын
અસ્સલ અમદાવાદી ગીત છે . કિશોરદા નો અવાજ અમર છે આ ગીત માં .
@arbaazmogal4232
@arbaazmogal4232 10 ай бұрын
Aa geet 2023 ma kon kon sambhale chhe ?
@4c35shauryapratapsinhrana8
@4c35shauryapratapsinhrana8 2 жыл бұрын
😭😭😭😭😭 missing old amdabad 😭😭😭jay mataji
@chigii2006
@chigii2006 10 ай бұрын
બાળપણ યાદ આવી ગયું...🫠
@shilpasolanki2114
@shilpasolanki2114 Жыл бұрын
My father asked me play this song. Such a beautiful song it is!!!
@doiyajaypal7176
@doiyajaypal7176 11 ай бұрын
૨૦૨૩ માં કોણ જોવ સ આ ગીત
@MrRagbag
@MrRagbag 14 жыл бұрын
It brings back fond memories of Ahmedabad of my childhood. When the part at Law Garden was beindg filmed, I was in school at GLS just opposite, and the whole school emptied to go and watch the shooting
@Truthsoul2152
@Truthsoul2152 2 жыл бұрын
Shutting
@Harshilkumar007
@Harshilkumar007 3 жыл бұрын
I am listening this song since my childhood and till the time. kishor Kumar done fantastic job.... Ahmedabad is the great place to live in India....Here you can expand you skill unlimited...City always welcomes everybody without asking any questions.....Come live and fall in love with Amdavad......The historical city of India and place of great people.....
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર ભાઇ !!!!
@draval8295479
@draval8295479 13 жыл бұрын
My hard work of 3 sleepless night to realize this perfection has paid off . This stanza of Gandhiji is missing in the actual song on a CD/Cassette . To realize the depth of the last verse I dedicated myself selflessly so that every Amdavadi feels proud of the great city & people .Other people have taken away my work and uploaded this song on their website. I was the first one to come up with this.
@vijaymanek6533
@vijaymanek6533 4 жыл бұрын
Still one stanza "koi risaya prem pankhida rixa karta bhade, ek bijathi rusnu lai ne mitho zagdo mane, pan ek break na zatke kevo kariye mel rupado... is missing...
@draval8295479
@draval8295479 3 жыл бұрын
@@vijaymanek6533 Saachu !!! Audio casette maa chhe , picture maa nathee !!આ ગીત ની વિશિષ્ટતા તેનો છેલ્લો ભાગ છે ! કારણોસર મૂક્યું છે , કારણ લોકો ભૂલી ગયા છે !!! એક વાંણિયે સાબરના પાણીની કિંમત જાણી ...આ છેલ્લો ભાગ ઓડિયો કેસેટમાં નથી !!!
@jagdishrana7411
@jagdishrana7411 Жыл бұрын
Bhai hu to aaje bi aa juna gujarati gito shabhduchu je ne sanbhedine dil khus thi jayche
@sachinpotdar391
@sachinpotdar391 3 жыл бұрын
वाह क्या बात है साहेब बहोत खूब किशोर da., my childhood was from kalbadevi gaiwadi area of South Mumbai., we had no rickshaw in South Mumbai but this song was very popular in our kalbadevi area., thank you very much for uploading this beautiful song., regards from retired employee of Mumbai port trust Shri sachin chandrakant Potdar Andheri West Mumbai., I had a strong belief that if I would watch this song during the pink ball test match between India and England at Ahmedabad Indian players will perform well., and it happened., local boy akshar patel took 11 wickets in a match India crushed the British team in tow days and won the third test., now I am going to do the same thing in fourth test.
@RameshLal-hh7fv
@RameshLal-hh7fv Жыл бұрын
Kishore Kumar ji ko bharat ratan Milana chahye
@avinashmehta6507
@avinashmehta6507 2 ай бұрын
AAJ 23.04.2024.MA FROM BORIVALI MUMBAI THI AVINASH MEHTA. AA JUNU SONGS SAMBHLE CHHE! I LIKE THIS SONG VERY MUCH.
@thakorgalaji5881
@thakorgalaji5881 Жыл бұрын
વાહ કિશોરભાઈ
@amitkoradia6033
@amitkoradia6033 Ай бұрын
Old Amdavad saru hatu, saras manso hata😊
@kaushikmistry1418
@kaushikmistry1418 3 жыл бұрын
Waah Kishor da waah
@paragshah23
@paragshah23 6 жыл бұрын
Only The greatest. Kishore Kumar can sing such a great song. Unbelievable
@draval8295479
@draval8295479 6 жыл бұрын
ofcourse !! The one and only Kishore Kumar !
@ManishManish-cn5yc
@ManishManish-cn5yc 4 жыл бұрын
Main koi singar nahi hu per meri awaz kishore da ki trah hai uparwale ka shukrayada hai ki meri awaaz ek mahan singar jaisi 1000% hai
@Amitabhsworld
@Amitabhsworld 3 жыл бұрын
Though I am a Bengali, I love this gujrati song sung by Kishore da great yodeling by him।
@draval8295479
@draval8295479 3 жыл бұрын
Kishore Kumar is simply immortal and out of the world !!!!!
@darijihitash3267
@darijihitash3267 11 ай бұрын
કિશોર દા. અને અસરાની જી. એ. આ. આપના અમદાવાદ. ને. અમર. બનાયુ.👍👌
@tejasmahor5958
@tejasmahor5958 3 ай бұрын
Hu pan Amdavadi chhu.....❤
@kushalpalkhiwala4963
@kushalpalkhiwala4963 5 ай бұрын
Amadavad mahhaan Jay jay garvi gujarat ❤❤❤ Proud to be amdavadi😊
@shravankumarsadhu1989
@shravankumarsadhu1989 10 ай бұрын
Very nice song 💞💞 અત્યારે 2023મા કોણ કોણ આ ગીત જુવે છે..❤❤
@rajnikantvaghela2399
@rajnikantvaghela2399 Жыл бұрын
ગજ્જબ અવાજ સાથે... જબ્બર પ્રેઝન્ટેશન...
@santoshbaldawa2014
@santoshbaldawa2014 2 жыл бұрын
Kishor kumar sung this song as if he was typical gujarti singer...hatss off kishor da👏
@techmynews9876
@techmynews9876 7 ай бұрын
2023 me kon sambhale che
@Ajjubha_RaoL
@Ajjubha_RaoL 3 жыл бұрын
છે કોઈ અમદાવાદી 2020 કોરોના ડિસેમ્બરમાં 😂 👍
@Jayendra_Zala
@Jayendra_Zala 2 ай бұрын
ખૂબ સરસ મજા આવી ગઈ ❤❤❤
@draval8295479
@draval8295479 2 ай бұрын
સરસ સરસ !! મારી મેહનત વસુલ થઇ .. 2008 માં વિ સી આર કેસેટ પરથી એ વી આઈ બનાવ્યું અને સૌ પ્રથમ ગુજરાતી ગીત અપલોડ કર્યું. 2008 માં ફક્ત એક કેરોસીન વાળી રીક્ષાનો ફોટો હતો વીજળી ઘર પાસે ... હું વિદેશમાં હોસ્પિટલમાં હતો અને અમદાવાદ જોવું હતું .. એટલે મેહનત કરી આ ગીત અપલોડ કર્યું ..
@kanubhaivania17
@kanubhaivania17 2 жыл бұрын
It is a great histirical song which shows old Ahmedabad of fifty years ago. The voice of Kishorkumar and acting of Asrani have made a fabulous maching which inspires to listen to this song often and often with deep enjoyment. I saluate both
@draval8295479
@draval8295479 13 жыл бұрын
That is the whole point . For those who grew up with all the theaters Roopali & Drive in , this song takes you back in time with the snap shot of beautiful old times . Amdavad is always alive in the back of the minds !!!!
@MSTRIVEDI26
@MSTRIVEDI26 2 жыл бұрын
Miss my amdavad so much and old golden days. Miss you matrubhumi
@moseskakade7337
@moseskakade7337 8 ай бұрын
Gujrati Ghana sunkar mhja ahya reyli kisorda gret singar❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤
@suryakothari9688
@suryakothari9688 4 жыл бұрын
પહેલલા અમદાવાદ કેડલુ હરિયાલુ હતુ ખૂબ ફેરફાર થયો છે
@ganeshaparmar1238
@ganeshaparmar1238 4 жыл бұрын
Ha
@jishanajmeri8523
@jishanajmeri8523 4 жыл бұрын
Reminds me of my childhood..My family plays this song daily on Cassette tape on morning..My old memories ♥️ I'm 22 now but still it's like it talk of yesterday..
@kdpksengal2598
@kdpksengal2598 10 ай бұрын
બહું સરસ કિશોર દાદા ❤❤❤❤....
@awaishmatani643
@awaishmatani643 Жыл бұрын
Khubaj saras maja no geet hu amdavadi Chu 😊
@chauhanravindra8800
@chauhanravindra8800 3 жыл бұрын
Kishor kumarna git thi Ahmedabad Amar thi gayu
@ManishManish-cn5yc
@ManishManish-cn5yc 4 жыл бұрын
Kishor dada is great singar
@barkatbhaibarkatbhai.a1942
@barkatbhaibarkatbhai.a1942 11 күн бұрын
હુ સાંભળું છું મને જુના ગુજરાતી ગીત બહુ ગમે છે
@anupamnil9373
@anupamnil9373 6 ай бұрын
સુપ્રભાત મિત્રો, બહુજ વરસ પછી ગીત સાંભળવા ની ઈચ્છા થઈ હતી..૧૦, ડિસેમ્બર,૨૦૨૩. 🙏🏾🙏🏾મઝા આવી
@mihirambaliya9017
@mihirambaliya9017 11 ай бұрын
Kishore Kumar 🔥
@shvm.misra94
@shvm.misra94 3 жыл бұрын
I lived in Ahmedabad from 2002-2006 and this was the first Gujarati song that I heard on local cable❤️❤️❤️
@pp8885
@pp8885 10 ай бұрын
લાઈફ ની પહેલી મે આ ફિલિમ જોયેલી.... ૧૯૭૯ માં Remembering those golden days.
@bhaveshjoshi5852
@bhaveshjoshi5852 3 жыл бұрын
સાહેબ જોરદાર આપનું સંભારણું
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર ભાઇ !!!!
@iqbalahmed5947
@iqbalahmed5947 2 жыл бұрын
Suppar duper sing song kishore da
@pravinsingal4190
@pravinsingal4190 4 жыл бұрын
કીશોર કૂમાર અને અસરાનીભાઈ અદભૂત...... ગીત...
@kirangohil512
@kirangohil512 Жыл бұрын
My favourite singer Miss you kishor da
@divyangvasava
@divyangvasava 4 жыл бұрын
આજે મેં ગુજરાતી સમાચાર ચેનલ ન્યુઝ ૨૪ પર સાંભળ્યું.જોરદાર અસરાની સાહેબ
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર ભાઇ !!!!
@vishalrana0732
@vishalrana0732 9 ай бұрын
2023 ma kon kon Sambhde che .... Hajri lagao chalo ❤❤
@hasmukhmakwana4323
@hasmukhmakwana4323 5 жыл бұрын
Jya mandir hoy tya jaroor hoy koi boot chor va Vado very nice
@draval8295479
@draval8295479 13 жыл бұрын
That is the whole point of uploading this clip . For those who have been away from Amdavad , this song refreshes the old memories and allows one to reminsce the old times .That time will never come back but memories keeps those times alive .Small things like the colour of the rickshaw , the old AMTS Buses had their beauty . Bus # 711 & 723 Ashok Leyland used to be 62/1 Lal Darwaja - Memnagar & Bus#520 TATA used to be 66/1 Kalupur - St.Xaviers High School .62/1 driver name was Abhe singh.
@shahrukhshaikh9865
@shahrukhshaikh9865 4 жыл бұрын
Kon Kon ye song 2020 me sunrah he I love my Amdavad 😍😘❤
@yagneshparmar1855
@yagneshparmar1855 3 жыл бұрын
Kon kon navu song joine ahi aavya che?
@Drnisargbhatt
@Drnisargbhatt 3 жыл бұрын
New is just rubbish
@kunal8000
@kunal8000 3 жыл бұрын
Hu
@nomanmaniyar8484
@nomanmaniyar8484 3 жыл бұрын
Kon sa new song
@yagneshparmar1855
@yagneshparmar1855 3 жыл бұрын
@@nomanmaniyar8484 navu aayu che aa song nu Remake.
@jayeshdesai6409
@jayeshdesai6409 3 жыл бұрын
me to
@vikrammashar8634
@vikrammashar8634 4 жыл бұрын
Shree shree shree kishorkumar theb est
@himmatbhanushali644
@himmatbhanushali644 3 жыл бұрын
Beautiful song beautiful lyrics beautiful voice beautiful location beautiful acting 💜💜💜👍👍👌👌👌
@dharmeshvv4917
@dharmeshvv4917 4 жыл бұрын
Wah kishor kumar ji
@sachinbrahmbhatt2371
@sachinbrahmbhatt2371 3 жыл бұрын
Super singer my kishor kumar
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ખુબ ખુબ આભાર તમારો ભાઈ !!!!
@Amitabhsworld
@Amitabhsworld 4 жыл бұрын
Great gujrati song by Kishore da and super yodeling done by him.great acting by asrani ji.
@Nkzonek2
@Nkzonek2 3 жыл бұрын
kzbin.info/www/bejne/mJyti5Rtd66Kp7s
@draval8295479
@draval8295479 15 жыл бұрын
Amdavad is my Heart & Soul !!! The Last verse is my most favourite one !!! Ek Vaaniye Saabar Naa Paanee nee Kimmat Jaa~nee.... Sacho Amdavadi koyee ne kadee naa JhukvaaWalo !!
@draval8295479
@draval8295479 3 жыл бұрын
@@prakashdattani6350 ખુબ ખુબ આભાર ભાઇ !!!!
@karankhadaliya
@karankhadaliya 3 жыл бұрын
kishore kumar ba voice ma kaik to jaadu 6 yaar.... Remake krta aa 1000% saru 6🥰🥰
@draval8295479
@draval8295479 3 жыл бұрын
ભાઈ કિશોર કુમારની ખોટ લાગે છે ! મારા બદલે જો તે પાછો આવે તો મંજુર છે !!!!!
@nilakshmishra2464
@nilakshmishra2464 2 жыл бұрын
Love you amdavad Maru junu amdvad I miss u
@alminsolanki5555
@alminsolanki5555 4 жыл бұрын
I think kishor kumar is singing this song, wow....
@user-hj5ti9kj2w
@user-hj5ti9kj2w 4 жыл бұрын
I proud to be an Amdavadi.....
@meetarana6936
@meetarana6936 Жыл бұрын
Hu pan sambhadu chhu❤
@mm-or1ih
@mm-or1ih 4 жыл бұрын
Kishor Kumar is Singer
@ismailshekh1578
@ismailshekh1578 2 жыл бұрын
Uss wqat ka hamara Ahmedabad kitna acha lgta tha aur manekchok to mere ghar k bilkul piche h
@jyothathi9566
@jyothathi9566 3 ай бұрын
bhai to abhi gota aur bhajiya kyu nahi milta vaha pe?😂
@manhardelvadiya2248
@manhardelvadiya2248 10 күн бұрын
Super hit song ha moj ha !
@hemangdhandhukiya2563
@hemangdhandhukiya2563 12 күн бұрын
Still popular because of sung by oudli King kishor da none can beat this old song
@hirengohel7395
@hirengohel7395 4 жыл бұрын
My Amdavad.. My Heart My City..
@GamingWithAryan1910
@GamingWithAryan1910 Жыл бұрын
10/4/2023 aa geet kon aatyre shambhade che?
@narendrapatel7272
@narendrapatel7272 3 ай бұрын
Me sambhdu chu
@maheshsinhkr2132
@maheshsinhkr2132 Жыл бұрын
16 04 2023 hu sabhdu chu maru favorite song che 😇😇😇
@draval8295479
@draval8295479 15 жыл бұрын
Anything for Amdavad ! Faree Ma~ley na Ma~ley ... Amdavad nee Maaatee nee sugandh .....
@atuln1004
@atuln1004 16 күн бұрын
Kishore Kishore Kishore ❤❤
@shaileshbhaijoshi7736
@shaileshbhaijoshi7736 3 жыл бұрын
વાહ.... વાહ... વાહ.... કિશોરદા
Aata Pata..AMDAVAD
5:36
krupeshpatel85
Рет қаралды 37 М.
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 91 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 170 #shorts
00:27
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 82 МЛН
gujarati comedy show by devesh darji - Gujarati lagna na jokes
21:11
Gujju Comedy
Рет қаралды 5 МЛН
Aapdu junagadh | Old junagadh city
6:31
asif sumra
Рет қаралды 10 М.
Lejo rasia re rumal
6:08
PrafullDave1
Рет қаралды 1,1 МЛН
Mumbai nee Kamaani Gujarati Geet
5:51
draval8295479
Рет қаралды 130 М.
Kon Halave Limdi ne Kon Zulave Pipli [Film: Sonbai ni Chundadi]
4:29
Ketan Raiyani
Рет қаралды 10 МЛН
Mumbai nee Kamaani Gujarati Geet
5:50
khatinarangi
Рет қаралды 63 М.
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 91 МЛН