આજે રક્ષાબંધનના દિવસે સતત સાંભળતા રહેવાની ઈચ્છા થાય તેવુ અદ્ભૂત ગીત. લીલૂડી લીમડી, પીપળી, પંખીડા, હીંચકો, વાયરો, બહેનીબા વગેરે શબ્દો અને ગીતનો ભાવાથઁ હ્રદય સોસરવા ઉતરી જાય છે. વિડિયોમા વગડાના દ્રશ્યો પણ જોરદાર છે.
@priyampatel70515 ай бұрын
ભઈલો કોયલ મોરલા
@manderamanorath293 жыл бұрын
આજથી પચાસ વર્ષ પહેલાં નો સમય અને બાળપણ ની યાદ અપાવે છે ભાઈ આ ગીતો......
ભાઈ બહેનના પવિત્ર પ્રેમની યાદ અપાવતું આ ગુજરાતી ગીત આજના સમાજ જીવન ને ખુબ જ પ્રેરણા આપે છે, ભાઈ બહેન એકબીજાને સમજે અને જીવનભર સુખ દુઃખમાં ભાગીદાર બને એવી અભ્યર્થના સહ જય જય ગરવી ગુજરાત !!
@kanakbentrivedi31803 ай бұрын
Ok thanks for your time to get
@kaushalbhatt11964 жыл бұрын
આ ગીત માં ગંગા જેટલું પવિત્ર છે અને જયારે જયારે આ ગીત સાંભળુ છું ત્યારે ભાઈ બહેનના સંબંધો ની પવિત્રતામા ભીંજાઈ જવાય છે.
@pratikrajgor60223 жыл бұрын
Hu aa geet gay pan nathi sakato karan ke akho bhinjay Jay che bas gun gun kari saku chu my favorite song of 1 of 10
@rajeshvadhvaniya27852 жыл бұрын
🙏🙏
@rameshbhaipatel16602 жыл бұрын
7
@pathubhaiahir4982 Жыл бұрын
🙏🙏va bhai mara dilni vat🙏🙏👇🙏🙏👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
@deeprathod65292 жыл бұрын
I lost my sister ...in corona time ....this song make me cry ....i understand the value of sister ...salute to ...song writer 😘
@Rajsinh_solanki Жыл бұрын
🕉️ Shanti
@mrrashmiranjanrout6 ай бұрын
I am from odisha and i love music i love to explore other state regional songs and its a grace that tmkoc show helped me find this song truly a classic song😊
@pranavpandit64358 ай бұрын
જ્યારે પણ આ ગીત સાંભળું છું ત્યારે આંખો માં ગંગા જમના આવી જાય છે..I love you my dear Sisters..
@farazchaudhari10702 жыл бұрын
૧૦ મા ધોરણ મા આ લોકગીત હતું હમણાં પણ યાદ છે , ગર્વ છે કે ગુજરાતી શાળા મા ભણ્યો છું . 🥰
@MusicGaming0855 ай бұрын
❤❤
@gcpadhiyarmaster67752 жыл бұрын
શબ્દોના જનકને દિલથી નમસ્કાર!ઓરિજીનલ એટલે ઓરિજીનલ !!
@sadikmahmmad7356 Жыл бұрын
બિલકુલ સાચીવાત
@Darshan_Dineshbhai_Bhavsar Жыл бұрын
સાચી વાત.
@rameshbhagora3328Ай бұрын
ખરેખર આવા જૂના ગુજરાતી ગીતો સાંભળી આંખો પાણી થી ભરાઈ છે બસ બાળપણ ની યાદ આવી જાય છે
@shaileshbhaijoshi73625 жыл бұрын
વાહ..... આ ગીતે તો નાનપણની યાદ તાજી કરાવી દીધી.....
@ashokbhosale23502 жыл бұрын
आ ज ना जमानामा आवा भाई बेन अने आवू नितळ प्रेम जोवा मळसे खरू
@aashifdeshmukh13986 жыл бұрын
Jivan jivani shikhavnar song chhe. Ane maro man bhavnaro aa pehla gujratu song chhe. Hu aa song ketlak vaar fari fari thi sambhlu chhu tyare pan mane fari thi sambhalvanu ichha thay chhe. Superb.
@dhavaljoshi96545 ай бұрын
ભાઈ બહેન નાં પવિત્ર સંબંઘ ના પ્રેમ ની યાદ અપાવતું ગીત ખુબજ યાદગાર છે ❤❤❤❤
@Kuldeepsinh242 жыл бұрын
ખુબ સરસ ભાઈ બહેન નું દિલ ને ગમી જાય એવુ આ ગીત છે 🙏🙏🙏
ખરેખર આ ગીતના ગાયકોને મારા અભિનંદન છે.અવાજ કર્ણ પ્રિય છે.
@ramparmar7163 жыл бұрын
બચપણ યાદ આવી ગયું ભાઈ.❤️ બહેન તો બહેન કેહવાય. બહેન જેવો પ્રેમ બીજું કોઈ ના કરે.❤️
@gopaljithakor26132 жыл бұрын
ગોપનીયતા ટઙૌ ઓફ ની મુલાકાત વધુ ઉ ની એક ઉપર વ્xv be
@maganpatel95784 жыл бұрын
જુની ગુજરાતી ફિલ્મો મહેંદી તે વાવી માળવે . જેસલ તોરલ . વગેરે ના મનપસંદ ગીતો આજે પણ હોઠો પર રમ્યા કરે છે . જય જય ગરવી ગુજરાત . આભાર .
@hirenahir46506 жыл бұрын
આજ ના સમય માં , આ બધી લાગણી ઓ રૂપિયા પાછળ ખોવાઈ ગઈ છે.... જીવન નું આજ સાચું સુખ છે.. જે આજે વિસરાઇ ગયું છે.. What a creation by our gujarati artist.. Its soulful... Make me crying every time..😢😢
@nileshkharadi17486 жыл бұрын
Yes pehla jevi yaad Kya have
@vijayjadav28615 жыл бұрын
Very very nice
@niranjanakishorpanchal21015 жыл бұрын
👌👌👌👌👍
@rameshbapla5 жыл бұрын
Yas boss
@arjanbhaisajanbhai15635 жыл бұрын
Vatavikse
@Kartikchunara4 жыл бұрын
મને મારુ બાળપણ યાદ આવી ગયું...હું નાનો હતો ત્યારે મારી દાદી સોનબાઇ ની વાર્તા ઘણીવાર કહેતાં હતા..That Was Golden Days😓
@jeetendrakumarsurati66053 жыл бұрын
Correct
@bhabhisureshbhai40583 жыл бұрын
Bhai Mari mammi Pn kaheti hati
@lazynobita3 жыл бұрын
Haa
@redyallmovieslovers54433 жыл бұрын
Ha bhai sachhi vaat chhe
@ramilabenthakor95855 ай бұрын
આજે 2024 શ્રાવણી પૂનમે રક્ષાબંધન દિવસે આ ગીત ખૂબ જ અમને ગમે છે બચપણમાં રેડિયો ઉપર આવતું હતું ફુલ વોલ્યુમ કરી નાખો તો ભાઈ બેન ના હેત વરસાવી રહ્યા છે તેવું આ ગીત છે જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર
@Chandrakant_Kapadia4 жыл бұрын
બાળપણ યાદ આવી ગયું...જબરજસ્ત કમ્પોજીસન છે.💐💐💐
@vibhavareelele78297 ай бұрын
બાળપણમાં આ ગીત બહુ સાંભળ્યું છે.👌👍💐❤
@hareshbheda45333 жыл бұрын
ખુબજ સરસ ભાઈ બહેન પ્રેમ નું પ્રતિક છે
@shahbhavik81535 жыл бұрын
શબ્દ, સંગીત, ગાયન, દૃશ્ય, અભિનય... અદભુત સંગમ...
@bauddinsodha32784 жыл бұрын
આજે પણ એ પ્રમાણે ગ
@kanakbentrivedi31802 жыл бұрын
Ok thanks for your time to
@kanakbentrivedi31802 жыл бұрын
આ સમયે છે
@nasruddinbudhwani21345 жыл бұрын
આ ગીત લખનારને મારા દિલથી સલામ કરું છું કેમકે આના જે alfaz છે એના માટે મારા પાસે કોઈ શબ્દ નથી કોઈ એવું ભાઈ કે બહેનને હશે જે આ ગીત સાંભળીને આંખમાંથી આંસુની ધારા નીકળતી હશે આ ગીત જિંદગીના છેલ્લા દમ સુધી સદાબહાર રહેશે
@kanusuthar54637 жыл бұрын
સરસ, ખૂબ સરસ. આપણી ગુજરાતી ભાષાનું આ ધન કહેવાય. એને વધાવી લ ઈએ, હેત કરી લ ઈએ, બધા ગાયકો અને કવિઓ તેમ જ કલાકારોને અંતરના અભિનંદન! ડૉ.કનુ સુથાર ( ડાભલા)
@pavanpatel1014 жыл бұрын
Satyam shivam sundram
@taherkhety95943 жыл бұрын
Ya Allah Masha Allah voice and music he, khuda Taala AAP KO hamesha khush rakhe, summa Aameen, Allah Hafiz,
@Madhavkanha82 жыл бұрын
Bhai kash me us jamane me chala jau 😭jab bhi koi aesa song sunta hu to pata nhi kyu andar se kya ho jata hai,Rona hi aajata hai 😭😭😭🥺🥺🥺😢 kash vo purana jamana vaapas aajar
@rushimodha42985 жыл бұрын
અમર છે આ બધા ગુજરાતી ગીત 👍👍👌👌
@meenajain5305 ай бұрын
Radu aavinjay..karun git chhe..
@manshigadhavi8472 Жыл бұрын
Jab me choti thi iski CD roj dekhti thi🌈aj kitne dino ke bad Delhi🦋💗
@MohammadmohasinChauhan Жыл бұрын
Jay garvi gujrat Proud che gujrati thava maa I love songs forewer......
@kanakbentrivedi3180 Жыл бұрын
Happy birthday to
@xyz705342 жыл бұрын
નાનપણમાં આ પિકચર અને ગીત બહુ સાંભળતા. બાળપણયાદ આવી ગયું.આભાર 🙏🙏
@ilapandya8491 Жыл бұрын
સરસ ખુબજ સરસ. બાળપણ યાદ આવી ગયુ.
@vimal16062 жыл бұрын
આ ગીતમાં ભાઈ બહેન નો પ્રેમ છલકાય છે અને આખો ભીંજવે અદભુત ગીત બાળપણથી જ્યારે પણ સાંભળું છું ત્યારે ઈમોશનલ થઈ જવાય છે.
@purangoswami6435 жыл бұрын
19s kids memories...... Jyare Hu ane Mari sis...kitaa Kari leta hata tyre.... ame song gavi ne fari Madi Jata hata....aaje b e song radavi nakhe Che❣️
@reenagoswami17204 жыл бұрын
@@mayanpatel5260Movie Name: Sonbai Ni Chundadi
@nareshzala68534 жыл бұрын
Maja aavi Bhai khub saras
@mehulbharvad36795 жыл бұрын
2020 મા આ જુનવાણી કલાકારોને બઊ મીસસ કરીયે સી.દિલમાં ધાડ પડેસે યાદ કરીને.miss you Ranjit
@getabenghoel53413 жыл бұрын
Nacii
@ketansolanki59062 жыл бұрын
Haji aa git jevu ekpan git nathho banyu.. Ruvada ubha thai jay chhe. Bhutkalma sari jaiye chhiye...
@chaitanyas96897 жыл бұрын
Im marathi ... but i too cry listning this beautiful Song...love u sister....
@vijaylilawala88655 жыл бұрын
Be
@nareshwagh29235 ай бұрын
મને પણ મારા બાળપણ ની યાદ કરવી 19/8/24. મેં આનંદ ટોકીઝ અમદાવાદ માં આ પિક્ચર જોયું હતું
@soorbhi123112 жыл бұрын
AAJE PAN AAGEET SAMBHALI NE RADAY JAY CHHE BOSS...... WHAT A SONG !!!
@solankikaushik18494 жыл бұрын
Khub khub saras
@manytamanytamakwana66982 жыл бұрын
આ ગીત સાંભળતા જ મને મારાભાઈની યાદ આવે છે 😞😞😞😞
@dayabhaimali8615 Жыл бұрын
T6d⅞h
@prakashprajapati696 Жыл бұрын
❤❤❤
@jitendarjadeja82904 жыл бұрын
આજ ની ફીલ્મી દુનીયા મા બહેન નું પ્રાત્ર જ ગાયબ થઈ ગયું છે.
@n.tjadeja24744 жыл бұрын
સાચીવાતછે
@virendradhodia2827 жыл бұрын
નાનપણ યાદ અાવી ગઇ સરસ છે
@nakulsinh77414 жыл бұрын
Khub saras git che hu roj sabhadu chu
@NitMe2Mahin4 жыл бұрын
May GOD BLESS YOU Avinash Bhai (where ever you are). I just wanted to say "there will be no another song/lyrics written like this one , EVER! That's a TRUE LOVE between brother & sister! Again, thank you and wherever you are Avinash Bhai, you are in a good hands. Let me say it one more time in my mother's tongue "દુનિયા નો નાશ થયી જશે અવિનાશ ભાઈ, પણ તમારા દિલ થી અને કાળજા થી લખેલું ગીત હમેંશા અમર રહેશે!
@psgimeing367011 ай бұрын
ગીત સાંભળીને બાળપણ ની યાદ આવી જાય છે..
@devayatgagiya8 жыл бұрын
One of the best songs of Dhollywood. A true classic.
@darsilpatel64285 жыл бұрын
Devayat Gagiya m l
@garibdaschunara70165 жыл бұрын
😆😽
@geetabenmarakana57273 жыл бұрын
L1
@ravivasita10263 жыл бұрын
મેં અમદાવાદમાં અશોક સિનેમા માં જોયું હતું તે ટિકિટ મળવી મુશ્કેલ હતી ટિકિટ મળી ગઈ
@paramagan4 жыл бұрын
Many thanks for uploading these folk songs. Its extremely important for new generations to know them🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@fazalpatel22433 жыл бұрын
Bachpan yaad aavi gayu. Wah bhai.
@almashasnain82452 жыл бұрын
i am gujrati from pakistan ...and i love this song ...and.also like mari ladki song
@ashkashah44685 ай бұрын
Love ❤ you from india
@narasimakavana9345 Жыл бұрын
ઘણા એવા ગિત હોય છે જે ક્યારે જુના થતાજ નથી. અને આ ના જેવું ગિત ક્યારેય થઈ પણ નઈ એવુ લાગે.👍
@devendravora94857 жыл бұрын
भाई बहेन ना प्रेम नु आ गीत सदाबहार सदाकाल याद रहेशे
@KishorRajgor-m4h5 ай бұрын
આ ફિલ્મના કલાકાર જોગેશ્વરી માં રહેતા હતા ❤
@bhavinnagar30594 жыл бұрын
અતિ ઉત્તમ શબ્દ રચનાં. ભાઈબહેનની લાગણી ની ઉત્કૃષ્ઠ રચનાં.
@taherkhety9594 Жыл бұрын
Sweet 💕💕 Haret TEMINA. I miss you Evry Time. Khuda Talla AAP KO hamesha khush rakhe. Salamat raho. Muje maaf karna. Aallah Hafiz.
@dineshparmar91052 жыл бұрын
આ સોંગ સાંભળીને હમેશા રડવું જ આવી જાય છે 🌹
@riteshagarwal1798 Жыл бұрын
આપણી સંસ્કૃતિમાં ગુજરાતી છે ખાસ કરીને આપણા ગુજરાતી લોક ગીત અને ગઝલ ગુજરાતી સાંભળવા બહુજ મજા આવે છે
@rajeshvadhvaniya27852 жыл бұрын
જયારે પણ આ ગીત સાંભળે છું આંખ ભીની થઈ જાય છે,
@shivanipatelshivu5180 Жыл бұрын
Very good
@daizygarasia64855 ай бұрын
Sachi vat....diiii...yad avi jay.
@pareshgadhavi83194 жыл бұрын
Mari ekj ben hati 2015 ma bhagvan pase ......jyare geet sambhdu tyare mari ekj ben ni bau yaad aave ..
@TheUnprejudise9 жыл бұрын
Best song made for brother and sister Great singing great movie
@mansukhakoliya35518 жыл бұрын
The ß4
@ketanjoshi8846 Жыл бұрын
Wah...wah...🤗🤗
@nilesmevada86544 жыл бұрын
અખૂ ફિલ્મ મૂકો ભાઇ
@sanjayoza8874 жыл бұрын
અદભુત ફિલ્મ અદભુત ભાઈ બેન નો પ્રેમ
@sureshsolanki62522 жыл бұрын
ભાઈ બહેન નો અમર પ્રેમ 🙏😢
@bhavikajoshi959 Жыл бұрын
A gita ma bhai. Khub yed ache. Saru. Git che
@asifpathan67576 жыл бұрын
Aaje aa geet sambhadi ne badapan yaad aavi gayu temaj Hindu & Muslim ame sou mitro sathe aavi guj. Filmo sathe jota Pahela jevi Akta have nathi dekhati... Kash badapan pachu aave
@shravan2467 жыл бұрын
Gujarati's Rock.....I am proud to be a Gujarati.
@ajmeriafshna3482 Жыл бұрын
Olso I am gujrati
@kanakbentrivedi3180 Жыл бұрын
Happy birthday to
@yashvaghela34644 жыл бұрын
ખૂબ જ સરસ ગીત છે, મને ખૂબ આનંદ થયો ગીત જોઇ ને
@jashvantmakwana57924 жыл бұрын
ભાઈની બેની લાટકીને ભાઈલો ઝુલાવે ડાળખી......❤️
@valahasmukh71554 жыл бұрын
મારા જીવનમાં જોયેલું પ્રથમ અને અણમોલ ફિલ્મ ની સ્મૃતિ
@bhautikpatel46517 жыл бұрын
Rovu aavi gyu bhai .....
@abhigupta25467 жыл бұрын
Bhautik Patel ilike gujrati song because im north indian
@rajakbhai90354 жыл бұрын
bhai pahela jamana ma Harek insan na dil ma mohabbat ni mithhas raheti tyare bauoj khushi thhati bhai
@koushalpatel6 жыл бұрын
Just been a week back from sister's wedding and emotions are back through the tears! Love you sister!
@nileshbhatt81974 жыл бұрын
Agree
@anishsherasiya33814 жыл бұрын
@@nileshbhatt8197 11
@shukdevbhatt7 жыл бұрын
ખુબજ સરસ ગીત છે ભાઈ બહેન ના હેત નું
@mumtazkhimani11518 жыл бұрын
ગામ ની યાદ આવી ગય ખુબ ખુબ સરસ
@ankurgosaliya1377 жыл бұрын
Mumtaz Khimani
@samasajid91737 жыл бұрын
Sajid sama
@avinashkotekar21517 жыл бұрын
Ankur Gosaliya. . I'll
@bhav126807 жыл бұрын
bhavna patel
@ratanboliwalratanboliwal49037 жыл бұрын
आँख में आशु आगया
@khumansinhmakwana10454 жыл бұрын
ખુબજ સુંદર દિલ માં ઉતરી ગયું
@chaudharygsresearchcenterg7923 жыл бұрын
Gujrati culture no 1 in world proud of i m gujarati
@aartipatel47466 жыл бұрын
Bhai bhen ki yaari he ...Sabse pyari 😘😘😘😘
@vikarampanranaliya43077 жыл бұрын
સાચે જ આ ગીત જોતા મને મારી સ્વગસ્થ બહેનની યાદ આવે લી. તારો નાનો ભાઈ અમને આ ગીત ખુબ ગમ્યુ
@jaiminpatel27846 жыл бұрын
Vikaram Panranaliya bhagwan emni aatma ne shanti aape
@champakbhaidutt77416 жыл бұрын
Vikaram Panranaliya
@mayurmanani7288 жыл бұрын
nice Voice...Nd when I listen this Song then I am cryed because my Sister to far....
@mihirmihir91338 жыл бұрын
aa bhai ben no prem cha sache sambhdi atle aankh ma pani avi jai bav saras kubhaj saras
@parekhnatver257710 жыл бұрын
Very much impressive social song.The movie is worth seeing as its' tragic scene is heart touching, reflecting true love between brother and sister.
@vidhipatel20233 жыл бұрын
Z
@vidhipatel20233 жыл бұрын
Google
@SAFARI91862 жыл бұрын
બાળપણ ની ઘણી યાદો તાજી થઈ ગઈ આ ગીત સાંભળી ને
@antimpatel68207 жыл бұрын
Awesome song Today also the melody is preserved in the song. I like to hear repeatedly ( 64 times on Raxabandhan 2015 )
@360degreestudy42 жыл бұрын
ભાઇ બહેન નાં પ્રેમનું પ્રતીક બની ગયું છે આ ગીત
@samirvyas34525 жыл бұрын
Very nice song super duper still who is listening this song plz like it.
@RaniMhetaАй бұрын
Bhai last song ❤ good night sweet dreams all friends you