હું કટ્ટર રાષ્ટ્રવાદી શું || આત્માનંદ સરસ્વતી || Atmanad saraswati ji || Big Motivation Speech

  Рет қаралды 55,412

Ramdoot Media Live 🔴

Ramdoot Media Live 🔴

7 ай бұрын

#ramkatha #vipulbapuhariyani #sisaraparivar
હું કટ્ટર રાષ્ટ્રવાદી શું || આત્માનંદ સરસ્વતી || Atmanad saraswati ji || Big Motivation Speech
જય સીયારામ
જય દ્વારકાધીશ
આહીર સિસારા પરિવાર આયોજીત
સ્વ. રામા દાદા અને સ્વ. આતુભાઇ તથા સર્વે પિત્રુઓના અંતરના આશિર્વચનથી
શ્રી ચામુંડા માતાજી તથા શ્રી મણીધર હનુમાનજી દાદાના સાંનિધ્યમાં મહુવાના બાંભણિયા ગામના આંગણે વહેશે શ્રી રામ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવતી ભાગીરથી ગંગા જેવું પુણ્ય આપતી એટલે કે આપણી...
શ્રી રામચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞ
આ કથાના કથાવ્યાસ છે
પૂજ્ય શ્રી વિપુલ બાપુ હરિયાણી
(હરિગુરુ ધામ - અખેગઢ વાળા)
એમના મુખારવિંદથી આપણે આ કથાનું રસપાન કરીશું.
કથાની તારીખ છે 18/11/2023 એટલે કે લાભપાંચમ ને શનિવાર ના રોજ થી
તારીખ 26/11/2023 રવિવાર સુધી.
સમય સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધીનો છે.
કથાનું સ્થળ યાદ રાખજો.
[ રામવાટીકા ]
શારદીકા રોડ,બાંભણીયા ગામ,તાલુકો - મહુવા અને જીલ્લો - ભાવનગર
આ શ્રી રામચરિત માનસ કથા જ્ઞાનયજ્ઞના નિમિત્ત માત્ર છે.
શ્રી વસ્તાભાઈ રામભાઈ સિસારા
શ્રી ગણપતભાઈ વસ્તાભાઈ સિસારા
શ્રી ધીરુભાઈ વસ્તાભાઈ સિસારા અને
શ્રી મનુભાઈ આતુભાઇ સિસારા
તથા સમગ્ર સિસારા પરિવારના આપ સૌને
જય સીયારામ
અને હા...
આ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ રામદૂત મીડિયા દ્વારા થશે.
બસ છેલ્લે એટલું જરૂર કહીશ કે...
મારો રામ વધારે સબ પડે,એને બલ કરી વધે નહીં કોઈ.!
બલ કરી રાજા રાવણ વધ્યો,તો એણે પલમાં લંકા ખોઈ.!!
તો સર્વે મહેમાનો,મહાનુભાવો,માતાઓ,બહેનો, બાળકો બધાયને અમારા સિસારા પરિવાર તરફથી, હૃદય પૂર્વક - ભાવથી અમે આમંત્રણ પાઠવીએ છીએ.
સર્વે મહેમાનોને અમારા આ જ્ઞાનયજ્ઞમાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે તો જરૂરથી આવજો... બધાને...
જય સીયારામ
જય દ્વારકાધીશ.
#jigenesh Kaviraj 2023
#New Dayro 2023
#bHajan 2023
#new dak damru
#kajal maheriya
#rakesh barot 2023
#new garba song
#garba 2023
#new latest dayro 2023
#kinjal dave 2023
#navratri 2023
#garba kinkal dave
#gujarati latest song
#mamadev dayro
#meldi ma song
#bholad bhal song
#karma vision
#yaad tari zindagi thi
#saregama gujarati
#t series gujarati
#raghav digital
#khodiyar ma song
#bhai bandh song
#lok dayro

Пікірлер: 22
@rasikthakor728
@rasikthakor728 2 күн бұрын
શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય સાચા સંત ના મળે ત્યાં સુધી ચેલાઓ ને શાંતિ ન મળે જે મળ્યું એમાં સંતોષ હોય એજ સુખી છે ભક્તિ તો ઘણાય કરે છે પણ મતલબ ને પૈસો પરમેશ્વર માને એના બિલકુલ નકામી છે ભક્તિ માં ભગવાન આપી દેશે બધું પણ ભળકે પણ બાળી શકે છે અભિમાન માં જય શ્રી રામ જય હનુમાન સૈનો સમય સમય બલવાન સમયથી મોટું કોઈ નથી 😊
@sureshbari-jl4np
@sureshbari-jl4np 27 күн бұрын
Jay shree Ram ji
@davedhruv9985
@davedhruv9985 4 күн бұрын
ઓમ નમો નારાયણ
@alabhaichavda2440
@alabhaichavda2440 Күн бұрын
હર હર મહાદેવ બાપુ જય હો
@mithapararajeshbhai856
@mithapararajeshbhai856 9 сағат бұрын
જય શ્રી રામ ચરિત્ર
@rajputramsinh-mp4qh
@rajputramsinh-mp4qh Күн бұрын
હર હર મહાદેવ
@ramjimaraj3333
@ramjimaraj3333 2 күн бұрын
JAY HO 🙏
@rajputramsinh-mp4qh
@rajputramsinh-mp4qh Күн бұрын
જય ગુરુદેવ
@nalinibenchaniyara6562
@nalinibenchaniyara6562 2 күн бұрын
Jai hind
@mahendrjivani2237
@mahendrjivani2237 2 күн бұрын
Om hari
@chunilalpatel4334
@chunilalpatel4334 6 күн бұрын
❤khub.khub.shundr.vatkrishe.❤
@sagarjoshi7066
@sagarjoshi7066 Күн бұрын
जय भोलानाथ
@parvinbhadreshiya6519
@parvinbhadreshiya6519 4 ай бұрын
જય શ્રી રામ 🙏
@dharmendrasinhzala6882
@dharmendrasinhzala6882 Ай бұрын
હર હર મહાદેવ જયગીરનારી 🙏🚩💐🕉️💐
@vejanandmaher8716
@vejanandmaher8716 6 ай бұрын
🕉️🚩🙏🏻🇮🇳 जय श्री राम 🚩🙏🏻🇮🇳🕉️
@rajdancer_1
@rajdancer_1 7 ай бұрын
🎉🎉🎉
@MehulVagh-tf1rz
@MehulVagh-tf1rz 7 ай бұрын
❤❤❤
@jaymatajivideolab2412
@jaymatajivideolab2412 7 ай бұрын
Good
@Marubhai1010
@Marubhai1010 7 ай бұрын
Wah Swami Wah❤❤
@homeservicecorporation3250
@homeservicecorporation3250 7 ай бұрын
👌👌👌🍧🍧🍧🙏🏼🙏🏼🙏🏼
@arvindbhaipatel8945
@arvindbhaipatel8945 23 сағат бұрын
કટ્ટર હિંદુ વાદી એટલે મુસલમાનો નો દુશમન એજ થાય કે આર એસ એસ ના હોય તો નરેન્દ્ર મોદી ને કહો કેટલુ ખોટું કરે છે સત્તા માટે ને દેશ નુ કરજ 10 વર્ષ દરમ્યાન 5 ઘણુ કરી દીધુ છે જનતા ને લુટવા મા કસર નથી છોડી વિપક્ષ ની સરકારો તોડી નાખી અને પોતાની સરકાર બનાવી છે ને એક શબ્દ પણ સાચુ નથી બોલતો શુ આને તમે ભાષણમાં સમજાવી શકો છો કે ખાલી જનતા માટે જે છો વિનંતી કરું છું મોદી ને મળી શકતા હોય તો
@MehulVagh-tf1rz
@MehulVagh-tf1rz 7 ай бұрын
🎉🎉🎉
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 24 МЛН
Haha😂 Power💪 #trending #funny #viral #shorts
00:18
Reaction Station TV
Рет қаралды 14 МЛН
FOOLED THE GUARD🤢
00:54
INO
Рет қаралды 62 МЛН
NAND'S Ahir Ekta Mahotasv - Shri Aatmanand Saraswati
26:39
Nand Devayat Bodar Ahir Sansthan Official Channel
Рет қаралды 517 М.
Sadraddin - Если любишь | Official Visualizer
2:14
SADRADDIN
Рет қаралды 747 М.
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 3,1 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 438 М.
Iliyas Kabdyray ft. Amre - Армандадым
2:41
Amre Official
Рет қаралды 188 М.
5УТРА - Как твои дела
2:55
5УТРА
Рет қаралды 1,5 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 242 М.