સલામ. ખરેખર માતાના ચરણો નીચે સ્વર્ગ છે. અને પિતા સ્વર્ગનો દરવાજો છે.
@akshaydamor6875 Жыл бұрын
वेलकम गुरूजी गुजरात में🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🙇🙇🙇 जय हो बागेश्वर धाम सरकार की🌹🌹🙏🙏🚩🚩🚩🚩🚩
@Mansukhbhi_D_Gohil Жыл бұрын
ગુજરાત મા શાહરૂખ સલમાન આમિર ખાન સહેફ અલી ખાન આ બધાં સારા લાગે છે કોઈ હિંદુ ધર્મ નો પ્રસાર કરે તો સવાલો નુ વાવા જોડુ આવે 😅આ વિરોધી બધાં રાક્ષસો છે પહેલા રાક્ષસો ને શિંગડા હતા હવે શિંગડા નથી
@sanjayjoshi595 Жыл бұрын
Right
@pmthakor1136 Жыл бұрын
સાચી વાત
@kishorthakor8334 Жыл бұрын
રાઇટ
@durlabhpadvi7457 Жыл бұрын
ekdam sachi vat kari ....hindu o j hindu na virodhi hoy se te ahi dekhay se.
@dasnamjahusarkar2355 Жыл бұрын
Aa bhadha ej che huto bolis to pan saru bol ne
@pandyanikul2956 Жыл бұрын
જય બાગેશ્વર બાલાજી
@vadhiyabhai Жыл бұрын
રાજકોટ માં આવતા ડ્રગ્સ બાબતે પોલીસ દ્વારા પૂછવામાં આવે તો મારું માનવું છે કે બાબા જરૂર કહેશે અને એના માટે પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બાબા ને પૂછવું પડે
@niteshgoswami9624 Жыл бұрын
હિંદુ ધર્મ વિશે ટીપ્પણી ઓ કરવી સહેલી છે.. તેવડ હોય તો મુસ્લિમ ધર્મ ના બાબાઓ છે એનાં વિશે ટીપ્પણી નો કાયૅકમ કરો..
@Patel-bt3gx Жыл бұрын
Right paisa Lidia lage chh
@manavpatel1633 Жыл бұрын
kzbin.info/www/bejne/fqjJdnykl9KricU
@kanjibhanushalihasraj5519 Жыл бұрын
AA BHAI... NE KIDO CHE SEKULAR BHADVA JEHADI MULA HAI TU AJ
@deepaktiwari4812 Жыл бұрын
👍👍
@kanjibhanushalihasraj5519 Жыл бұрын
PAHLI BAT TO CHUSLAM KOI DHARM HAI HI NAHI YE MAT MAZHAB LUTERA GIROH HAI AK TARAH KA GENG JISKO AP BHEDIYO LUTERO KA SAMUH BHI KAH SAKTE HAI CHUSLAMI HAI BHADVA JEHADI AHMAD MAMAD DONO BHADVE JEHADI THE
@gopalparmar8846 Жыл бұрын
ધીરેન્દર શાસ્ત્રીજી ના મેળામા દુ:ખી લોકો આવે છે.એ દુ:ખ સારુ થય જાયતો દુ:ખી લોકો એ મીડીયા પાસે જાતે જયને વીડીયો દ્વવારા જરુર જણાવવુ જોઇએ.સંતોએ સરસ જવાબ આપ્યા છે.અભિનંદન
@desaikesharbhai2486 Жыл бұрын
રામ અને હનુમાન દાદા બધા માને છે કોઈ ભાજપવાળા એકલા નથી
@bharatjethava8488 Жыл бұрын
જે ભગવાનું નામ લય દુઃખ દૂર કરે એને હખ લેવાદયો to સારુ સે.. જ્યાં વિરોધ કરવાનો સે ત્યાં કરો તો બસ..
@JANA-rm1ic Жыл бұрын
Ronok bhai ko kotikoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jay.hind.jay.kishan
@bvsolanki3039 Жыл бұрын
રામ નો, શ્રી કૃષ્ણ નો પણ હરામી ઓ એ વિરોધ કર્યો હતો,,આ સનાતન ની તાસીર છે
@bhavnapanchal58424 ай бұрын
😊
@gnaneshvarbarot9088 Жыл бұрын
धी रे न्द्र स्वामी का हार्दिक स्वागत है पेसा /पोलिटिक्स ओर परमेश्वर को कुछ लेना देना नही स्वामी जी ने कतय बोला नही मे भगवान हू,लोगो की आस्था का प्र ती क हो गया है,बागेश्वर धाम बहुत सारे पत्रकारो ने इनका इंटरव्यू लिया है स्वामी जी का जिन मे स्वामी जी पास हुये है, श्रद्धा ओर आस्था यह पवित्र शक्ति है,इन्हे पॉलिटिक्स के साथ नही जोड़ ना चाहिये, ओर दुसरी बात लोग वहा आते है उन्हे कोई बुलाने नही जाता इस लिये इनका गुजरात मे स्वागत है ज य श्री राम,जय हनुमान
@ભૂરાભાઈપટેલ-ઙ5ઞ Жыл бұрын
જયશ્રી સિતારામ જયબાગેશવરધામ
@GovindGovind-vg4pr Жыл бұрын
રોનકભાઈ એ પહેલાં બાબા ને મળવું જોઈએ આલિયા માલયા ના કહેવાથી t,v, ઉપર ફાલતુ વાતો કરાય કેટલા વખતથી બાબા ના કાર્યક્રમ થાય છે કેમ નથી જતા ફાલતુ વાતો ના કરો
@vijayvekariya1068 Жыл бұрын
કયારેક તો બીજા ધમઁ વિસે કહીજોવો
@nasreenpunjani5800 Жыл бұрын
Saras programs ronak bhai👌thanks. Very informative video. Last msg is soo important . Touch my heart ❤
@ghanshyambhatt7457 Жыл бұрын
રામ - કૃષ્ણ અવતારી હોવા છતાં તેમના જીવન માં દુઃખો હતાજ, ક્યારે પણ ચમત્કાર ની વાત કરેલ નથી જે માનવ જીવન માટે ખુબ પ્રેરક છે
2024 નિ ચૂટણિમાં ભાજપનો પ્રચાર કરશે બાબા તેથિ ભાજપવાળા તેને સહકાર આપે છે બાબો ભાજપનો નોકર છે
@theeducationresearcher1546 Жыл бұрын
Chutiya hu bjp no virodhi chu pan baba vishe joi vicharine bol
@gadhvi922 Жыл бұрын
To mp congress leader kamal nath sa mate jay che 🤔🤣 Akal matho lage tu 🤣
@ઘનશ્યામભાઈચૌહાણ-બ6ઠ Жыл бұрын
રોંગ નંબર છે
@businessnimahiti7668 Жыл бұрын
Tu Tara baap no nokar cho
@ishwarchaudhari6780 Жыл бұрын
રાજકોટ પોલીસ ને પૂછો ડ્રગ્સ ક્યાંથી આવે છે બાબા કરતા પહેલા અને સાચું બતાવી દેશે
@jayantibhaipatel4659 Жыл бұрын
2024 નિ પુવૅ તૈયારી
@parmarkanak9113 Жыл бұрын
જય ભોલેનાથ હર હર મહાદેવના નારા લગાવ્યા ❤❤❤
@parmarkanak9113 Жыл бұрын
દિલ ધડકને દો મૂવી જોવા માંગો થઈ જાય માતાજીને મુખ છે
@nitinbaria5445 Жыл бұрын
જય હનુમાન
@vadhiyabhai Жыл бұрын
ખૂબ સરસ જય હો મહામન્ડલેશ્વર ઋષિભારતી મહારાજ ખૂબ સરસ જવાબ આપ્યો
@jayeshthakor24143 ай бұрын
બીજો ભગવાન નું નામ લઇ તમારું દુઃખ દૂર કરે એના કરતા તમેજ ભગવાન નું નામ લોને સત્ય કામ કરો કર્મ સારા કરો દુઃખ નઇ થાય હસે એપણ દુર થઇ જશે. સત્ય મેવ જયતે
@paragjoshi1207 Жыл бұрын
આશારામ રામ રહીમ વગેરે વગેરે થી શું શીખીશું
@Mansukhbhi_D_Gohil Жыл бұрын
જય બાગેશ્વર બાલાજી સરકાર
@garaniyaprahladwaah4074 Жыл бұрын
રેાનકભાઈ આભાર જે હેાયતે પણ સત્ય સાસુ બહાર આવવુજરુરિસે ......., ✍
@vikramsolanki4822 Жыл бұрын
સ્વામિનારાયણ ના સંત હતા તો તેઓએ સ્વામિનારાયણ ની પ્રથાઓ વિશે બોલવું જોઈએ નહી કે હનુમાનજી ને વચ્ચે લાવવા જોઈએ
@sarpmitraraj4686 Жыл бұрын
EVM મા સેટિંગ છે કે નહિ કઈ બતાઓ
@nirajpandya4091 Жыл бұрын
એ વાત કોંગ્રેસ ને પુછો કર્ણાટક માં EVM માં શું સેટિંગ કર્યું હતું
@nirajpandya4091 Жыл бұрын
કોંગ્રેસ ને પુછો કાશ્મીર અને કેરળમાં સનાતની હિંદુ ઓ સાથે શું થયું
@ghanshyamsinhkalusinhrana2032 Жыл бұрын
પત્રકારને સંત કોને કહેયાય તે ખબર નથી. 😩😩😩
@rameshpatel6399 Жыл бұрын
હનુમાન જી નાં આશિર્વાદ કેવલમ્
@prakruti4166 Жыл бұрын
દેશમાં બળાત્કાર ,મોંઘવારી,આતંકવાદ,દારૂબંધી નો ક્યારે અંત આવશે ?
@manavpatel1633 Жыл бұрын
Baba chhe 😮 ne shu fikar 🙆♂
@jivanbhaisavseta9882 Жыл бұрын
શુ આ એકજ આવા બધ્ધા જવાબ આપવા બંધાયેલા છે? ઘણાય આ સમાજ માં તોલા કરાવી ને ફરે છે એની કેમ કોય પુછતા નથી
@prakruti4166 Жыл бұрын
તો જ તો ,,બધા રાજ્યો માં લખો માં મંડપો લગાવિને પ્રોગ્રામ થાય છે ,,લોકોની સમસ્યાનું નિવારણ માટે 🙏💐🙏
@kalyanvaniya-rx2yx Жыл бұрын
Jay Bhim sir 🇮🇳🇮🇳🇮🇳
@nanubharwad1982 Жыл бұрын
તને કપડાં યોગ્ય ના લાગ્યા તો તુ કેમ બોલતો નથી તુ તો મીડિયા વાળો છે તને તો હિન્દુ ધર્મ વિશે કાઈ બોલતો નથી અને લઈ ને આવે છે હુતો બોલીશ તુ એવુ લઈ ને આવ કે હુતો ખોટું બોલીશ સાચું નઈ તો તુ માર્કેટ માં સારો ચાલીસ
@raghabhaibhuva2938 Жыл бұрын
Om bageshwaray namah
@gopalparmar8846 Жыл бұрын
રોનકભાઇએ આજના યુવકોને મા-બાપની સેવાનુ સરસ સમજાવ્યુ છે.મા-બાપની સેવા કરવાથી ભગવાને સ્વંયમ દર્શન કરવા આવવુ પડે.આ સેવાની શકતી છે.મહારાસ્ટ ના પંઢરપુરમા આ પ્રસંગ બનેલો છે.
@mogaliyamahesh3664 Жыл бұрын
Jay shree Ram
@acharyahariprasad6 Жыл бұрын
ગોપાળાનંદ સ્વામી હનુમાનજી ના ભક્ત અને વૈષ્ણવ પરંપરાના હતા જેમણે કષ્ટભંજનદેવ ની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી અને ગોપાલાનંદ સ્વામી વૈષ્ણવ તિલક કરતાં અને અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા ના કપાળ માં શ્રી રામ તિલક કરતાં, અને આજે ધીરે ધીરે આ તિલક સ્વામી નારાયણ સંપ્રદાયમાં થતું એ તિલક કરી નાખવામાં આવ્યું છે, હનુમાનજી તો શી રામ ભક્ત છે, સહજાનંદ સ્વામી નામની કોઈ સ્વામી સાથે કોઈ જ લેવા દેવા નથી ભગવા પહેરી ને ચેનલ પર આવી વાણી વિલાસ કરવા નું બંધ કરો અને આ સહજાનંદ સ્વામી ને સર્વોપરી બનાવી ને લોકો ને ને મૂર્ખ બનાવી દીધા છે
@knaiyagadhvi759 Жыл бұрын
Jay Sheri Ram 🙏🚩🚩🚩
@bhaveshjoshijoshibhavesh572 Жыл бұрын
જય બાગેશ્વર ધામ ની
@RanjanbenRathod-hv4xv Жыл бұрын
અનસધ્ધા માથી બહાર નીકળવા તમારી વાત સાચી છે ધન્યવાદ
@DineshDinesh-sp5rb Жыл бұрын
જય બાગેશ્વર ધામ સરકાર કે સંત શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી નુ ગુજરાત માં રુદય પુવૅક દિલથી સ્વાગત કરું છું
Dhirendra K. Shashtri is indeed able to read mind of approached is antaryami bhagvaan is engaged in wellbeing of people only is genuine and true. Please, do not suspect on Gurudev. I watch gurudev daily and watch people’s comment that barren can conceive and often Gurudev even for caste the date when baby will conceive or when wedding will take place, what profession the person will be? What he should do? How he can over cone calamity? Who stole item and who did evil witch craft on whom? All these Gurudev can say as do Matajis also are able to say. Gurudev has Hanumanji coming as many have mataji coming. 🙏🏾 please, accept Gurudev and scrutinise properly. Gurudev is true as Matajis are indeed true.
@ChaudharyVkhatabhai4 ай бұрын
તમારા માત પિતા તમારા ઉપર દયા છૅ તૉ તમનૅ કયારૅ દવાખાનૅ જતા જ નહી હાથ ભાગૅ તૉય કારણ કૅ માત પિતા ની દયાથી ડાયરૅકટ મટી જશૅ તમારૅ હમ માત પિતા સતય છૅ બધાયથી મૉટા છૅ પણ જૅ ગયાન લૅવુ હૉય તૉ ગૂરુ કરવા પડૅ ઘરૅ કૉઈ દુખી હૉય કૉઈ બિજી પિડાથી તૉ સાધુ સંતથી મટૅ છૅ ઍમણૅ તપ કરયા છૅ ઍટલૅ આ સંસાર છૅ બધું ઍક જગ્યાએ નથી મલતુ ખૉટુ વિરૉધ ના કરૉ અનૅ જૉ કરવૉ હૉય તૉ ખૉટા ની સામૅ કરૉ સ્વયંભુ બાલાજી નૅ બદનામ ના કરૉ ધીરૅનદર કિશન શાસ્ત્રી નૅ ખૉટુ ના કહૉ ભગવાન તમનૅ માફ નહી કરૅ જય બજરંગ બલી
@bvsolanki3039 Жыл бұрын
સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, વખતે સમય અલગ હતો આજે સોશિયલ મીડિયા નો યુગ છે
@babuprajapati51343 ай бұрын
Jay shree gurudev ji sitaram jay shree bagesvar balaji ki jay jay shree gurudev bhagvan ki jay
@BhojabhaiJiladiya4 ай бұрын
જય માતાજી રોનક ભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન
@sureshbhaiparmar73354 ай бұрын
Jay mataji Jay Shri ram Jay Shri hanuman dada ne koti koti pranam
@jesbhaijk95714 ай бұрын
Good morning 🌅🌅🌅
@jayprakashtiwari6373 Жыл бұрын
जय श्री राम जय श्री बागेश्वर धाम सरकार। सिद्धी प्राप्त संत
@ketanmalaiya27974 ай бұрын
अब चमत्कार की ही जरूरत है। Bageshwar Dham बालाजी सत्य है। सनातन धर्म सत्य है। हिन्दू राष्ट्र सत्य है।
@pushkarnathsatnath6706 Жыл бұрын
संत बागेश्वर बाबा नो विरोध करशे तेनो नाश निश्चित छे।
@prakashtilva6368 Жыл бұрын
પુરુષોત્તમ ભાઈને ખાસ અભિનંદન અને રોનકભાઈ આપને પણ 👍👍🙏
@virambharvad3831 Жыл бұрын
બોલો જય જય સીતા રામ ભગવાન બોલો ભાઈ
@nanjibhaipatel2002 Жыл бұрын
રોનકભાઇ અને પુરષોત્તમ ભાઇ ને ગુજરાત અને રાષ્ટ્ર ના વ્યસન માટે ની ચિંતા છે તો હે રોનકજી તમે તમારી ચેનલ ઉપર કેટલી વખત વ્યસન મુક્તિ માટે ની જાહેરાત આપી. પુરષોત્તમભાઇ તમે કેટલા પ્રયાસો કર્યા છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ નું નખ્ખોદ કોણ કાઢે છે ? હિન્દુ ધર્મ ના સંતો ની એક બીજા પ્રત્યે નો ઈષૉભાવ ને કારણે જ હિન્દુ ધર્મનું પતન થયું છે.
@deepaktiwari4812 Жыл бұрын
Jai shree ram 🙏🙌 jai hanuman ji 🙏🙌 jai bageshwar dham Balaji Maharaj, gujrat 🙏🙌
ઋષિ ભારતી બાપુ અને જ્યોતિરનાથ મહારાજ જી એ એકદમ અલગ અને તટસ્થ રીતે સત્ય વચન કહ્યું છે 👌 ધન્યવાદ 💐 🙏 💐 🙏 😘
@ChaudharyVkhatabhai4 ай бұрын
રૉનક ભાઈ આ જૅટલા લૉકૉ તયૉ આવૅ છૅ દિવ્ય દરબારમા તૅમનૅ શુ માત પિતા નથી ઍમનૅ શું માતા પિતા આશીર્વાદ નહી આપતા હૉય...આવુ ભ્રમણ ખૉટુ ના કરૉ ઍક મા બાપ દિકરા કૅ દિકરી નૅ દુખી જૉઈ શકતું નથી તૉ શું ઍમનૅ દયા નહી કરી હૉય દયા કરી હૉય તૉ કૅમ દુખી છૅ આવી અંધશ્રધ્ધા ના ફૅલાવૉ વિશ્વાસ છૅ તૉ બધું શકય છૅ ભગવાન છૅ દૅવી ઑર દૅવતા છૅ સંત અનૅ મહંતૉ છૅ આ દિવ્ય શક્તિ સત્ય છે જૅમની નિતી સારી એમનું કામ સારું અંતર આતમાથી ભક્તિ કરી છૅ જૅમના ગુરુ બલવાન તૉ ચૅલા પહૅલવાન આ સત્ય છૅ
@sangitapatel1824 Жыл бұрын
Sri direndra krusn sastri ko Gujarat ma savagat karu su dilthi
@sajanshing9171 Жыл бұрын
Dhanya6 Ronakbhai apne, ap nidar6 e apni chenalthi falit thai6
@dvbavaliya93229 ай бұрын
વાહ દિવ્યેશભાઈ
@samjibhaimakwana386 Жыл бұрын
બાબાને સરહદ પર મીકલીઆપો ચીન. પાકીસ્તાનની સામે ખબરપડે
@jivanbhaisavseta9882 Жыл бұрын
સુ બાબા ચીન પાકિસ્તાન માટે રાયખા છે? તો પછી તમારે સુ સુતા સુતા ખાવુ છે?હાલી નિકળ્યા છે!
@pushkarnathsatnath6706 Жыл бұрын
बाबा बागेश्वर का जो विरोध करते है वो सनातन धर्म ना विरोधी छे। आम जो सनातन धर्म नो विरोध थतो रहेशे तो भारत देश ने विदेशी शक्ति ना हाथ मां जतो रहेंशे।
@hashmukhjasani6831 Жыл бұрын
मुजे लगता है ऐसे ही हिन्दू धर्म विरोधी लोगों के कारण हि मुस्लिम राष्ट्र की संभावना लगती है । ये और ऐसे लोगों को ही जयचंद कहा जाता है। जय बागेश्वर धाम ।
હુ સૌની વાત સાથે સહમત છુ પણ મારો એક સવાલ છે કે જ્યારે કોઈ ખોટુ કામકારો ત્યારે બાબા કે ભગવાન થી ડરતા આથવા nathi કોઈ ને સત્ય સમજતા જ્યારે તકલીફ પડે ત્યારે બાબાને કહો કે આવુ કરી બટાવો એમ કહો કે બાબા આમ કરી બતાવે તે કેતલુ યોગયોગ્ય છેકે જેમ કે કોઈ નાસીલી વાસ્તુ આવવે ત્યારે એ સાવલ બાબને ડરેક માં બાપ પોતાના બલક ને પૂછો.બાબા મારા મત થી એજ કહે છે જેમ કે
@khodabhaipatel3615 Жыл бұрын
god save the country !😊
@રણમલભાઈ Жыл бұрын
ભૂવો ધૂણ તો હોય ત્યાં લાખો લોકો ભેગા થઇ જતાં હોય છે
@manavpatel1633 Жыл бұрын
😂😂😂 dekhiti andhbhakti Andhshraddha chhe baki Kai nathi
Baba Bageshwar panchmahal Na Hoti Jagdish Bhai Bariya hamara potty potty pranam Bageshwar Baba 🙏🌹🌹👋👍
@natubhaivadher768 Жыл бұрын
જયહો બાધેશ્વર ધામ જ્ય હો ગુરુદેવ
@jivanbhaisavseta9882 Жыл бұрын
હિન્દુ ધર્મની વાત આવે એટલે બધ્ધા ફરતી બાજુ થી ચર્ચા કરવા ઉમટી પળે આમ કેમ આ કથા કાર છે કોઇ બાબા નથી
@vikramsolanki4822 Жыл бұрын
જે ધર્મ પાખંડ ,અંધશ્રદ્ધા માં ગળાડૂબ હોય ત્યાં આવા બાબાઓ ના હોય તો ક્યાં હોય?
@harishkumargohel9716 Жыл бұрын
દરેક ચેનલ અને પત્રકારો ને વિનંતી કે મહેરબાની કરી હિન્દુ સિવાય કોઈ ધર્મ બાબતે આવી શંકા ના કરશો નહિતર તમો અને તમારા પરિવાર તકલીફ માં આવશે.
@jadejakiritsinh99574 ай бұрын
ખુબ સરસ બાપુ એ કીધું
@jesbhaijk95714 ай бұрын
❤❤❤
@ganeshbhinde-wt4qq Жыл бұрын
मुझे कोई शक नहीं है रामा भद्राचार्य का शिष्य हैं ।।
@bharatjethava8488 Жыл бұрын
દારૂ ક્યાંથી આવે કોણ પોસાડે બધી ખબર સે અંદરો અંદર સુ કામ ઝઘડો
@takhtsinhmagabhibaputakhts2219 Жыл бұрын
जय श्री राम 🙏
@Rajnitshing3 ай бұрын
Jay siri ram
@daneshwarihammond2446 Жыл бұрын
This saffron clad in Gujarat are jealous of Gurudev ability. Please, watch Gurudev day and day out and access and watch that Gurudev is genuine. Gurudev arrived to London has removed evil spirit possessing body of a guy. This was watched by all. On u-tube and by people. This is how one bhuva ( mataji devoutee ) had removed an evil witch from my house. I had paid £350. 00 to mataji. But mataji spent money on buying Lakshmi idol and made me carry Lakshmi on head and took me to water canal where idol was put in water. Mataji only gave service.
@jagdishsinhgohil8201 Жыл бұрын
Vah Ronkbhai ape saras vat kari mabap vichr 🙏🏻
@BabubhaiDonda-c3u3 ай бұрын
બાબાતૉ ભારતમા અધસરધા ફૅલાવૅછૅ
@SanjayRabariChadasana Жыл бұрын
12 January swami vivekannd birthday
@vasantprajapati7907 Жыл бұрын
ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબારમાં હાજર રહી તેને કસોટીના એરણ પર ચકાસો ખાલી ચર્ચા કરી પ્રસિદ્ધિ મેળવવા ખોટા આક્ષેપ ના કરવા જોઈએ.
@ghanshyambhatt7457 Жыл бұрын
રોનક સર, આપને હદય થી ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ, આપ ખરેખર સામાજીક,રાજકીય સંવેદના માં મુદ્દા ઓ લઈ સતત સત્ય ને વાંચા આપવા કોશિશ કરો છો