આ બાયું ને ગમે તેટલી ઉપર લઇ જાવ એ કોઇ દિવસ ચપ્પલ માંથી જ ઊંચિયું ના આવે....
@trivkrem4161 Жыл бұрын
😡😠 Ek be aevu kare, aetle, bhartni badhi mahilao aevi, aevu na kevay bhai... Aam to, dehli-- up- bihar, ma Rape ane murder, kidnapjng bau thaee rahya chhe, 🤔 to aevu koee mahila boli ke badha puruso aava j hoy... Aetle shu bolo chho ane kya bolo chho tame, ae vicharo...tamarama ane aa gadti bau ma fark na lagyo...
@RameshKodiyatar-u9o Жыл бұрын
બાયૂ બૂધી પગ ની પેનીયે કહેવત ચાસી પાડી
@trivkrem4161 Жыл бұрын
@@RameshKodiyatar-u9o right...aetle j tamari Mata ae tamara jeva Murkhao ne Janm aapyo😡
@zalavishvrajsinh8777 Жыл бұрын
@@RameshKodiyatar-u9omatlab tari maye tane 9 mahina petma rakhyo a tari maa ni bhul am aavu keva peda karya he
@onlyenjoy2795 Жыл бұрын
@@RameshKodiyatar-u9o તારી માં પણ આવી ગઈ એમાં, જેણે તારા જેવા મૂરખાઓ ને પેદા કર્યા.
@jadejamahendrsinh5198 Жыл бұрын
રોનકભાઈ જો શહિદોને માન આપે અને કોઈને પેટમાં દુખે તો પછી જવાબ તો આપવો પડે હું તો બોલીસ તો કહોને રીવાબા સાચા હતા પુનમબેન ખોટા હતા પરંતુ સાચુ બોલવાની તાકાત રોનકભાઈ તમારામાં નથી તમારી મનસા પણ અમે જાણીએ છીએ
@fox_shailesh_koli Жыл бұрын
Sachi vat che ભાઈ ....Ronak ભાઈ aaaa ભાઈ ને javab apo .... Tamari pan takat nathi
@jadavdigvijaysinh1432 Жыл бұрын
right
@mayuahir5207 Жыл бұрын
પુનમ 100. સાચું બોલે છે રિવાબા જેમ ઓકાત બાર નથી બોલતા. એને ભાઈ. પુનમ બેન આજકાલ ના સાંસદ નથી. તે ધણા સમય થી ભારતી જનતા પાર્ટીના કાર્યકર રહી ગયેલા છે.
@karshanbharvad Жыл бұрын
Sachu. Bhai. Sport rivaba. Jadeja
@jadejarajofficial4912 Жыл бұрын
રાજપુતો ના વિરોધી છે જ્યારે રાજપૂત ની સત્તા આવશે ને ત્યારે તમને બધાયને સાચવશે અત્યારે દરબાર થવું છે બધાયને અને દરબાર ગમતા નથી
@bhammarsinhchauhan4040 Жыл бұрын
અતિ સુંદર, બસ આવા નેતાજીઓને જાહેરમાં ખુલ્લા પાડો.
@hareshkumardesai3978 Жыл бұрын
........... ALYA GADHEDA RONAKIYA .......... LOKO NEY SHU KAAM 'SATYA' NA SAMBHALAVAVANU HOY ..??? ..... PATRAKAARO NU TO AA BATAVAVANU J KAAM CHCHEY ......... ETLEY TU KHOTO CHCHEY ...... ANEY AAMEY PUN 2024 MA BJP NI SATTA CENTER MA THI ANEY 2025 MA GUJARAT MA THI PUN 'KARARI HAAR' THAVANI J CHCHEY ....
@dipakpatel5315 Жыл бұрын
3 બૈરાં બાજયા તો પણ કહો છો કે જામનગર બરાબર છે
@dharm9783 Жыл бұрын
જ્યારે રિવાબા જાડેજા એ એમના hasband ne criket satudium ma પગે લાગ્યા અને સાડી પહરી દેશ ni sanskruti ની બધાને ઔડખ આપી ત્યારે આટલી પ્રશંસા કરી હતી? કરી હોય તો સારું? જોકે આવું વર્તં જાહેર માં યોગ્ય નથી... જોકે મીડિયા જેટલું નેગેટિવ બતાવે છે એટલું positive Nathi બતવતી.. રીવાબા નુ સ્ટેડિયમ વાડું બતાવું જોઈતું હતું...
@bhrugeshjoshi7943 Жыл бұрын
આ પણ દેખાડો જ હતો ભાઈ,ભારતીય પોશાક પતિ પરાયણતાં વિગેરે વિગેરે.બહેન ધારાસભ્ય થયા પછી ભારતીય પોશાક પહેરે છે બાકી ગૂગલમાં જોવો વેસ્ટન વેરમાં ઘણા ફોટા દેખાશે અને રહી વાત પતિને પગે લાગવાની તો આ જમાનામાં આ વાત જાહેરમાં શક્ય નથી સિવાય કે દેખાડો કે નોટંકી કરવી હોય અને કોઈ પુરુષ આ જમાનામાં તેની પત્ની પગે લાગે અને તે પણ જાહેરમાં તેવી અપેક્ષા પણ નથી રાખતો. IPL તો સટ્ટો છે કદાચ સટ્ટામાં કરોડ રૂપિયા જીત્યા હોય અને કોઈ શરત પણ હોઈ શકે IPL માં કંઈપણ શક્ય છે
@sanjaydabhi2642 Жыл бұрын
Are 💯 bhai
@ramdevsinhzala8261 Жыл бұрын
Ha ho
@Chaudhary_king89 Жыл бұрын
હા ભાઈ
@miteshpatel-uq7vy Жыл бұрын
Sanskruti ni to tu vaatej na kar ok rehva de
@rajubhaipatel9253 Жыл бұрын
હવે જનતા નક્કી કરશે કે ઓવરસ્માર્ટ કોણ છે.
@kishangojiya6708 Жыл бұрын
Oversmart to ronak Patel thi Motu koi nthi😅
@hareshkumardesai3978 Жыл бұрын
........... ALYA GADHEDA RONAKIYA .......... LOKO NEY SHU KAAM 'SATYA' NA SAMBHALAVAVANU HOY ..??? ..... PATRAKAARO NU TO AA BATAVAVANU J KAAM CHCHEY ......... ETLEY TU KHOTO CHCHEY ...... ANEY AAMEY PUN 2024 MA BJP NI SATTA CENTER MA THI ANEY 2025 MA GUJARAT MA THI PUN 'KARARI HAAR' THAVANI J CHCHEY ....
જામનગરમાં એક કાયૅકમમાં રિવાબા જાડેજાએ શહીદો પ્રત્યે જે આદરભાવ દેખાડયો તે પ્રશંસાને પાત્ર છે.એક રાજપૂત અને સંસકારી મહિલા જ આવી શિસ્ત દાખવી શકે-હું એમને અભિનંદન આપુ છુ.
@kishanprathod Жыл бұрын
Maaf karsho jo temne aadarbhav hot to aava bhavada smaarak par no karet tyathi bije jai karet.
@jayk8176 Жыл бұрын
આ ગુસ્સો એ અગ્નિ કુળ નો સ્વભાવ છે. પરમાર , સોલંકી , ચૌહાણ અને પ્રતિહાર એ અગ્નિ કુળ કહેવાય . રીવા સોલંકી આ અગ્નિ કુળ નાં છે .
@maheshahir8448 Жыл бұрын
કોઈ પણ પ્રકાર ના ડર વગર સાચી માહિતી આપવા બદલ આભાર 🙏🏻
@hareshkumardesai3978 Жыл бұрын
........... ALYA GADHEDA RONAKIYA .......... LOKO NEY SHU KAAM 'SATYA' NA SAMBHALAVAVANU HOY ..??? ..... PATRAKAARO NU TO AA BATAVAVANU J KAAM CHCHEY ......... ETLEY TU KHOTO CHCHEY ...... ANEY AAMEY PUN 2024 MA BJP NI SATTA CENTER MA THI ANEY 2025 MA GUJARAT MA THI PUN 'KARARI HAAR' THAVANI J CHCHEY ....
@Sodha_rana_36 Жыл бұрын
Rivaba barobar sachu bolya hase karan ke darbar krodhi hoy pan kapti na hoy
@JagrutiKonkni Жыл бұрын
@@hareshkumardesai3978😅😊😊😊
@BPCHUDASAMAA9 ай бұрын
ખુબ સરસ રોનકભાઈ આ પીસોડામાં આપની પત્રકારત્વ તરીકે બોલવાની છટાને સલામ છે ભાઈ.
@ghanshyamdau9129 Жыл бұрын
રોનક ભાઈ ધન્ય છે આપને આપના પત્રકારત્વ ને જય જય ગરવી ગુજરાત
@hareshkumardesai3978 Жыл бұрын
........... ALYA GADHEDA RONAKIYA .......... LOKO NEY SHU KAAM 'SATYA' NA SAMBHALAVAVANU HOY ..??? ..... PATRAKAARO NU TO AA BATAVAVANU J KAAM CHCHEY ......... ETLEY TU KHOTO CHCHEY ...... ANEY AAMEY PUN 2024 MA BJP NI SATTA CENTER MA THI ANEY 2025 MA GUJARAT MA THI PUN 'KARARI HAAR' THAVANI J CHCHEY ....
@jagdishkhetiya6068 Жыл бұрын
રાજકારણ માં વડીલ પણું જેવું હોતું નથી પહેલા જેવુ નથી સમય બદલાયો છે જનતા પણ એવીજ છે યથા રાજા તથા પ્રજા.
@Jayrajhada16179 ай бұрын
અત્યાર સુધી રિયલ હીરો માં કેમ નો આવ્યા હવે સુ આવ્યા શ્રદ્ધાંજલિ આપવા
@JagjivanbhaiLoriya4 ай бұрын
X🎉s
@jitendrajadav8773 Жыл бұрын
જગદીશભાઈ ની વાત સાચી છે
@khegannaik7675 Жыл бұрын
Ronak patel is a good actor.
@punitpatel6493 Жыл бұрын
Chal be
@hareshkumardesai3978 Жыл бұрын
........... ALYA GADHEDA RONAKIYA .......... LOKO NEY SHU KAAM 'SATYA' NA SAMBHALAVAVANU HOY ..??? ..... PATRAKAARO NU TO AA BATAVAVANU J KAAM CHCHEY ......... ETLEY TU KHOTO CHCHEY ...... ANEY AAMEY PUN 2024 MA BJP NI SATTA CENTER MA THI ANEY 2025 MA GUJARAT MA THI PUN 'KARARI HAAR' THAVANI J CHCHEY ....
@rameshparmar8201 Жыл бұрын
Ronak porani jaat ne bov hosiyar mane chhe.....pan koy jaher ma BJP no virrodh kar to tane khabar pade.....taru mick pan public khechi lase
@vanrajkhant9896 Жыл бұрын
બાપુ પાવર છે અને રહેવા નો જ રાજપૂત કોઈ દિવસ પાછો ના પડે ચાલો આવી જાવો જે ને પણ આવવું હોઈ એને મેદાન મા આવી જાવો તલવાર હજુ ફકત મ્યાન મા જ રાખી છે કાઢવા ની એકલી વાર લાગશે જય રાજપુતાના હર હર મહાદેવ હર ચાલો એક જંગ રમી લઈએ
@mayur-us7pf Жыл бұрын
અમને તો મજા આવી ગઈ.... ઘણા ટાઈમથી કંઈ આવા સીન જોવા નહોતા મડ્યા😂😂😂😂
@hareshkumardesai3978 Жыл бұрын
............. JOVA NAHOTA MALYA EM NAHI DOST ....... AAJ GODI MEDIA WALAO BATAVTA NAHOTA ..... AA TO 'INDIA' VIPAKSHI EKTA JOR MA AAVI ANEY BJP WALAO NI SATTA JAVANI THAI ETLEY CHAMCHAGIRI MA THI BAHAR AAVINEY BATAVAVA MANDYA CHCHEY AA GODI MEDIA WALAO .........
@Jayrajhada16179 ай бұрын
શાહિદ લોકો ને પણ તમારા પ્રચાર માં લઈ લો તમારા જેવી હલ્કી બાયું કોઈ નો કેવાય
@indiantiger4515 Жыл бұрын
बीजेपी सरकार मे ये आम बात हे। ये लोग कभी इंसानियत को अहमियत नहीं देते ।
@shaileshparmar3910 Жыл бұрын
Right
@gavithappybirthdayramchara770 Жыл бұрын
Very good sir very speech sir jagdish sir
@vijaychauhan-rq8yz Жыл бұрын
શહિદો ના આત્મા જ આવી હકીકતમાં આવી ગયા હશે. જે થી આવુ જાહેર જનતા સામે આવી ગયું. .... જય... હિન્દ... જય ભારત.... વંદેમાતરમ...
@hareshmakwana44719 ай бұрын
Chanel is bogus 00000 they’re westing time
@rgj1758 Жыл бұрын
રોનકભાઈ તમારી કલાકારી સારી લાગી.
@suryavandana56239 ай бұрын
આઝાદી થી આજ સુધીમાં ક્રાંતિકારીઓના પરિવારમાંથી મિનિસ્ટર કેટલા?
@naturallover6302 Жыл бұрын
My fav show હું તો બોલીશ 🔥🔥🔥🔥
@jadejapraveensinh9802 Жыл бұрын
Rivaba is Right
@pallviba_Zala Жыл бұрын
ચંપલ કાઠવા જોઈએ શું ખોટું હતું
@nirmalsinhjivala23548 ай бұрын
રોનક ભાઈ તમે ગુજરાત ના મહાન પત્ર કાર છો કોઈ પણ હોય આપ બિતા નથી અને સનાતન સત્ય બાર લાવો એક પત્રકારત્વ ને શોભે એવું કામ કરતા રહો સલામ રોનક ભાઈ એક ખાસ વાત તમારા બધા જ એપિસોડ માં એક ખાસ વાત જોય છે કે તને જ્ઞાતિ વાદી નથિ એના માટે પણ ધન્ય વાદ
@jadavhareshbai3685 Жыл бұрын
સાચી વાત છે રોનક ભાઈ
@CHITRAKUT_51 Жыл бұрын
આ હુકમ થી મહિલા અનામત રદ કરું છું
@StudentAcademy01 Жыл бұрын
Always support rivaba jadeja
@chaudharyashok4972 Жыл бұрын
abhiman છલકાઈ j jay....પોતાનું લેવલ બતાવી j de
@dhanjibhaivrathod504 Жыл бұрын
સતા નો પાવર છે.
@goswamidhansukhgiri836311 ай бұрын
રીવા બા,પહેલા ઘર સાથે,પછી આ પ્રસંગ બોલચાલ સારું ન કહેવાય,
@dharmendraraval83199 ай бұрын
Ak dum sachi vat, BJP na MODIJI NA KARNE AA LOKO JITI NE AVYA CHETO ATLU BADHI TANI SENI.? ATLEJ BAIRA O NA BHAROSE DESH NA CHLAVO
@prafulkumarhemerajbhai5414 Жыл бұрын
બુહજસાચીવાતકરીરોનકભાય🙏🙏🙏🙏
@balubhaigodhaniya1311 Жыл бұрын
બહુ જ સાચી વાત કરી રોનક ભાય ધન્ય વાદ
@harpal132 Жыл бұрын
હવે ભાઈ રોનકભાઈ તમે આ ભ્રષ્ટ સાસનમાં ક્યારના બરાડા પાડો છો, તમને સાંભળે છે કોણ.
@dadalashok6952 Жыл бұрын
Really rivaba given the extra respect and other ppl going with against with her fight its not favour 😢
@shailendrasinh-vaghela Жыл бұрын
𝚁𝚒𝚟𝚊𝚋𝚊 𝚒𝚜 𝚛𝚒𝚐𝚑𝚝
@dineshvyas3841 Жыл бұрын
જામનગરમાં ભાજપાનાં મહિલા મેયર સાંસદ અને ધારાસભય વચે બોલાચાલી થઈ એ પીએમ મોદીએ આપેલા સંસકાર છે.આ લોકોને શહીદો પ્રત્યે પણ સનમાન નથી-આવો શિસ્ત વગરનો પક્ષ કયારેય જોયો નથી.આ લોકોને ખૂબ અભિમાન આવી ગયું છે.
@jagdishlanghanoja3012 Жыл бұрын
મોદી ના સંસ્કાર ની વાત કરવાવાળા તારા સોનિયા ના સંસ્કાર હોય એવુ લાગે છે.
@keannv Жыл бұрын
@ DineshVyas - your useless comment does not serve any purpose. Just like your Pappu cultured KHANGress
@chauhanmahavirsinh2734 Жыл бұрын
Rivaba rights foji che atle aa desh che foji ne man aapvu joye 🙏🇮🇳❤
@Chaudhary_king89 Жыл бұрын
રીવા બા બિલકુલ સાચા છે
@ranavirbhadrasinh3928 Жыл бұрын
Rivaba sacha che ane hata
@siddhrajsinhjadeja5557 Жыл бұрын
Ronak bhai tame.... Salute tamne... Aa neta ne khula padya badal
કા ભાઈ એમા રિવાબા એ શુ ખોટુ કર્યુ અને ખોટુ શુ કીધુ છે? રિવાબા એ જે કાંઇ કર્યુ છે અથવા સાચુ કિધુ છે તમારો ચેનલ જેના પક્ષ મા હોય તેના પક્ષમા હુ તો રિવાબા અને ભાજપ ના પક્ષમાં જ છુ
@parulatabhulapatel5992 Жыл бұрын
Wow Thanks 🙏 Ronakbhai Patel brings great stories
@sukhdevsinhpravinsinhgohil8032 Жыл бұрын
દેવાંશી બેને ત્રણ મહિલાની વાત કરી પણ મને તો ચાર મહિલા દેખાય છે. ચોથા પોતે દેવાંશી બેન જેણે આવી ચર્ચામાં ભાગ લઈ વધારે વાતને વિખી નાખી આવી બાબતની વધારે ચર્ચા ન હોય એમને એમ દબાવવાથી જ શાંત પડે . દહીને વલોવીને માખણ કાઢવાની શું જરૂર હતી. જો વાત શહીદ ની હતી તો પછી આવી વાતની ચર્ચા જ ન કરાય તેને વધારે ફેલાવાય જ નહી. એમ મારુ માનવું છે. જાતો ત્રિકોણ માથી ચતુષ્કોણ બની ગયો. અને કદાચ બહુકોણ ન બને એ જોવું રહ્યું.
@hareshkumardesai3978 Жыл бұрын
........... ALYA GADHEDA RONAKIYA .......... LOKO NEY SHU KAAM 'SATYA' NA SAMBHALAVAVANU HOY ..??? ..... PATRAKAARO NU TO AA BATAVAVANU J KAAM CHCHEY ......... ETLEY TU KHOTO CHCHEY ...... ANEY AAMEY PUN 2024 MA BJP NI SATTA CENTER MA THI ANEY 2025 MA GUJARAT MA THI PUN 'KARARI HAAR' THAVANI J CHCHEY ....
@ManibenManiben-c5s Жыл бұрын
રીવાબા આખરે તો કોણ
@SomdevsinhSodha Жыл бұрын
@@ManibenManiben-c5s bapu
@CHITRAKUT_51 Жыл бұрын
divyansi બેન તમે પણ ત્રણ પત્રકાર ભેગી ન થતી નહિતર આવુજ થશે
@trivkrem4161 Жыл бұрын
Thanks dear Devansi... Superb journalist.....🌷
@jnahir8609 Жыл бұрын
રિવાબા રીવાબા તમે ઓવર રિસ્પેક્ટ આપી એ તો સમજીએ એથી વધારે અમર જવાન 2:06 સ્થળની રિસ્પેક્ટ જ નથી કરી
@fondofgaming1878 Жыл бұрын
Poonam nen khota hata Ane meyar Poonam ben ne vala lagva Gaya Ane ronak yar tame pan vadhu padatu yamaru Lage chhe
@miteshpatel-uq7vy Жыл бұрын
Aa badho modi prem che
@jaysukhdabhi552 Жыл бұрын
Potana ma Rajkarn ni garmi aavi jay to svrg pn nark baki jay😢
@ratilalbhaikrasadiya2428 Жыл бұрын
यह तीनों आदरणीय बहेनों को मणिपूर में शांति बहाल करने के लिए प्रमोट कर देना चाहिए। जब अपरिपक्व व्यक्ति को सत्ता,पद मिल जाऐ तो ऐसा ही होगा। जनता को पहचानना चाहिए की हम वोट करके कैसा अपना नेता चुनते है। मूल जनता की ही भूल है।
@drbssharma6031 Жыл бұрын
ખૂબ જ જરૂરી અને હિંમત ભર્યો એપિસોડ, હું તો બોલીશ
@BPCHUDASAMAA9 ай бұрын
આપણી સ્કુલોમાં બુજુ આડું અવળું ભણાવવામાંથી ઊંચા આવે તો માનનીય મણીબેન અને એમના જેવા બીજા અનેક પાત્રો વિષે ભણાવે ને?
@hardeepsinhjadeja5680 Жыл бұрын
Rivaba ye Sachi vat Kari che ho
@mahendrabhaichaudhari7867 Жыл бұрын
પૈસા,પાવર,પોલિટિક્સ નું અભિમાન છે.
@miteshpatel-uq7vy Жыл бұрын
Politics n Bollywood same
@RameshPatel-ph3ie Жыл бұрын
They should be suspended as what a charade at this ceremony and should be ashamed😢😢😢
@manskhbhairaval3495 Жыл бұрын
Salute to abp asmita
@parsottambhaipatel1557 Жыл бұрын
ચપ્પલ કાઢવા જોઈએ
@SanjayMahida-r5w Жыл бұрын
media vada oo tame loko રાય no પર્વત ના બનાવો આવું તો ચાલ્યા કરે.....
આના પરથી કોઇપણ પાર્ટીને વિચારવુ પડશે કે કોઈપણ લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં અેકજ વિસ્તારમાં બહેનોને ટીકીટ નહી આપવી
@trivkrem4161 Жыл бұрын
Kuchh bhi...🤣🤣 Matlb...
@jbthakor1824 Жыл бұрын
😂😂😂😂
@rajubhaipatel9253 Жыл бұрын
Paisa no powerbaki swippper ma pan na chale
@gujjustan Жыл бұрын
Rivaba is Right 🙏👍
@hareshgoswami5316 Жыл бұрын
Rivabaa jay ho
@mohanmorbiya52569 ай бұрын
Congratulations 🎉🎉🎉🎉
@ramodedara4366 Жыл бұрын
Ronakbhai 100% sachivat
@kajalbaria6027 Жыл бұрын
બરાડા કેમ પાડે છે?
@Devker-y9l Жыл бұрын
સરસ વાત કરી. દિવાન્સી બેન એ 👍
@頂輪-梵輪 Жыл бұрын
ભાઈ, બરાડા પાડમાં બીપી વધશે
@mohitbukolidesai3754 Жыл бұрын
Rivaba jadeja right 6
@kananaghera2487 Жыл бұрын
આ ત્રણેય બેન કરતા તો તમે વધારે ઉપાડો લીધો છે અને હા પુનમ બેન બધાં સમાજ ના પ્રિય નેતા છે.
@ashishoza421 Жыл бұрын
Kathiyad ma kehvat chhe 4 male chhotla bhange gharna otla 😂😂😂😂
@jigneshrupavatiya3036 Жыл бұрын
મુલ મુદ્દો ચપ્પલ છે
@piyushdomadiya5401 Жыл бұрын
Rivaba is right 👍
@niteshnitesh1721 Жыл бұрын
Riva ba right lage che..
@jaydevdave1893 Жыл бұрын
Thanks for sharing nice informative post 🙏🇮🇳🇮🇳🇮🇳
@vipulparmar7759 Жыл бұрын
Good sir
@gohilmahavirsinh4828 Жыл бұрын
Alya ronakiya 😂😂😂bov kari acting
@mrhardeepvaghela1090 Жыл бұрын
Rivaba 👍👍👍👍 Right
@kohli18Rohit45 Жыл бұрын
Ronakbhai trannu nahi rivaba jadejanu kaho
@SahilMakadiya01001 Жыл бұрын
sachi vaat che
@shaileshchauhanyt Жыл бұрын
બંને વગર પક્ષે પણ જીતવાની તાકાત રાખે છે 6:57
@P.rJadeja-q3n Жыл бұрын
Rivaba ne sambhlo sarkha pachhi vaato karo
@MahipatsinhGohil-wz8cm9 ай бұрын
રીવાબા ની સંસ્કારીકતા અભિનંદન ને પાત્ર છે, પૂનમ બેન ની ભુલ થઈ છે તે ભુલ સ્વીકારવી જોઇએ પૂનમ બેન વડીલ છે તણે રીવાબા ને ટોણો માર્યો તે બીજી ભુલ છે શહીદો નુ સ્થાન તે મંદિર જેવુ તેની મર્યાદા રાખવી તે નેતા ઓ ની વિશેષ ફરજ છે,
@vikirami7136 Жыл бұрын
પક્ષ ને નુકસાન થાય એવુ વાતાવરણ ઉભુ ના કરવુ જોઈએ.
@mahipalsinhchauhan6055 Жыл бұрын
Riva ba is rait
@mahuvavachhdaveerdada3534 Жыл бұрын
આપણા દેશને સારું સ્વપ્નું પત્રકારે જ આપી ષકે
@DineshPatel-mu3gv Жыл бұрын
આ વિડીયો બધી જગ્યાએ વધુ સંખ્યામાં ફોરવર્ડ કરવા વિનંતી