Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટાચાર વિરુદ્ધ એલાન-એ-જંગ

  Рет қаралды 67,424

ABP Asmita

ABP Asmita

Ай бұрын

#Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics #Rajkotfiretragedy #RajkotFireincident #RajkotTRPGameZonefire
For more videos Visit our KZbin Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
kzbin.info/door/3C6...
ABP Asmita Website: abpasmita.abplive.in/

Пікірлер: 176
@rayjadapruthvirajsinh1840
@rayjadapruthvirajsinh1840 29 күн бұрын
રોનક ભાઈ હ્રદય થી ચાહુ છુ. તમારું કામ મારો ભગવાન. જોવે છે. તમારું કોઇ કાંઈ કરી શકશે નહીં.સત્ય નો હંમેશા. જય હો યા છે.મારો. ભગવાન તમને મદદ કરશે.મારુ સ
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 29 күн бұрын
ખૂબ ખૂબ આભાર.
@sikandarbapusaiyad5019
@sikandarbapusaiyad5019 Ай бұрын
આ બધા મા સહુ થી વધારે સરસ કામગીરી કોઈ કરતું હોય તો તે પત્રકાર મિત્રો છે જે સમગ્ર પ્રકરણ મા દિવસ રાત એક કરી સચાઈ સામે લાવી રહ્યા છે ધન્યવાદ પત્રકાર મિત્રો
@mahisagar7827
@mahisagar7827 Ай бұрын
ઘટનાઓ પછી ચર્ચાઓ કરવા કરતા ફરી આવી દુર્ઘટના ના થાય તેવી બાબત ઉજાગર કરવાની જરુર છે.
@harubhaichavda7099
@harubhaichavda7099 29 күн бұрын
વાહ રોનક ભાઈ વાહ તમને ૧૦૦ તોપની સલામ
@manishshah9286
@manishshah9286 Ай бұрын
રામ મોકરીયાએ રાજકોટનાં પત્રકારો સાથે કરેલું નિર્લજ્જ અને ઉધ્ધત વર્તન કર્યું એની રોનક પટેલનો જાણકારી છે?
@MamadbhaiShekhda-co1lt
@MamadbhaiShekhda-co1lt 29 күн бұрын
વાહભયવાહ.ભટ્રરટાર.ગમેતયાગોતિલાઓશો.હો.રોનકભાઇધનયવાદસે
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
જેવો રાજા એવો અધિકારી અને પ્રજા એવી પછી
@sprajgor4623
@sprajgor4623 29 күн бұрын
ગુનેગાર આરોપીઓને પહોંચી થાય
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
વ્યવસ્થા બદલવી જોઈએ
@manojparmarmanojparmar8672
@manojparmarmanojparmar8672 25 күн бұрын
Ronak sir tamari vani ne sallam chhe 🙏👍👍
@rakeshsoni5663
@rakeshsoni5663 29 күн бұрын
*સબકા સાથ સબકા વિકાસ* આ ઈમાનદાર સરકાર ના મંત્ર નો અર્થ જનતા ને હવે સમજાશે....🙏
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
વજુભાઈ નો અર્થ એમ છે કે બેય મળીને આ ભ્રષ્ટાચાર થાય છે અધિકારી અને નેતાજી લેખિતમાં ના આપે ને જો મંજૂરી મળે તો અક્ષર ની જવાબદારી
@bhikhabhaisolanki2242
@bhikhabhaisolanki2242 29 күн бұрын
સાચુ નેતાઓ ની ભલામણ હોય તો જ અધિકારી કામ નથી કરી શકતા
@thepratikshinfilms8268
@thepratikshinfilms8268 29 күн бұрын
B..M..THAKOR...GOOD....RONAK.Bhai..SAR
@shayaangajera1272
@shayaangajera1272 Ай бұрын
રોનક ભાઇ વગર બિજનેશે નેતા પાસ વર્ષ મા હજારો કરોડના માલીક કેમ બનિ જાઈ છે
@ghanshyampatel4925
@ghanshyampatel4925 Ай бұрын
રોનકભાઇ આ વખતે છોડતા નહિ
@gordhanpansuria3547
@gordhanpansuria3547 Ай бұрын
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની તપાસ કરો
@KhodidashHINDUSTANI
@KhodidashHINDUSTANI 29 күн бұрын
બિલકુલ સાચી વાત છે તમારી 🙏🙏🙏
@veerstudio439
@veerstudio439 Ай бұрын
4 તારીખ પછી આજ અવાજે બોલજો ગોડી મીડિયા ના બનતા
@pravinzinzuvadiya2809
@pravinzinzuvadiya2809 Ай бұрын
Ronak bhai saras apisod rahyo VAJU BHAI VALA A PAN SATY VAT KAHI, DHANY VAD
@sureshbhaijoshi2000
@sureshbhaijoshi2000 29 күн бұрын
રુપાલાસાહેબ અધીકારીઑસીવાયભાજપનાપદાકારીઑઆમાશામેલથાશેઆનીતપાસકરૉતૉભાજપનેતાપકડવાનીતમારામાહીમતછે
@user-hj9vw1wt4f
@user-hj9vw1wt4f Ай бұрын
सही है सर
@AnnoyedBassGuitar-fz8gd
@AnnoyedBassGuitar-fz8gd Ай бұрын
જનતા જાગે તો. ભાજપ ભાગે
@solankiudaysinh8248
@solankiudaysinh8248 Ай бұрын
રાજકોટ અગ્નિ કાંડ સાથે સંકળાયેલ દરેક કચેરી ના સંબંધિત કર્મચારી અધિકારીઓ ને આવક પ્રમાણે સમીક્ષા એસીબી દ્વારા તાત્કાલિક કરાવો
@k.jpatel2057
@k.jpatel2057 29 күн бұрын
રોનક ભાઈ તમે અગ્નિ કાડ માટે જે કરી રહ્યા છો તે બહુ સરસ કામ કયૃ છે પણ આમાં ક ઈ ખોટું બફાઈ જાય તે જો જો જેણે જેવા કમૅ કરેલા છે તેને તેના કરતાં દસ ઘણી સજા વધારે સજા કરવી જોઈએ જય માતાજી
@gordhanpansuria3547
@gordhanpansuria3547 Ай бұрын
PGVcl ની તપાસ કરો
@sandipkatiya6692
@sandipkatiya6692 29 күн бұрын
અત્યાર સુધી સરકાર ઊંઘતી જ રહે હી આખું ખોલી નહિ અંધારામાં રહ્યા રોનકભાઈ જાગો હવે જાગો પ્રજાને જાગવાની જરૂર છે સરકારને કાંઈ જરૂર છે નહીં મતના કુતરા છે જીતી જાય પછી પૂરું થઈ જાય અંધારામાં આવી જાય રૂપિયા વાળા ના કામ જલ્દી થઈ જાય ગરીબ માણસો ધક્કા ખાઈ ખાઈને થાકી જાય તો કામ નથી પૂરા થતા આ સરકારમાં હવે જાગવાની જરૂર છે મોંઘવારી વચ્ચે તો મરવાની જરૂર છે
@williammacwan6069
@williammacwan6069 29 күн бұрын
Ranak sheb congratulation for your brave opinion we hope u will be always nutral patrkar.
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
અધિકારીની જવાબદારી ફિક્સ થવી જોઈએ કે કે તમારી જવાબદારી શું છે કઈ કઈ છે આમાં કસૂરવાર થાય તો સજાને પાત્ર દંડ થશે અને સજા થશે જેલ પણ થશે
@user-fs3ih5wl3c
@user-fs3ih5wl3c 29 күн бұрын
Good job 👏 👍 namaste 🙏 Ronak Bhai ham tamari Sathe su
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
નોકરિયાત ને ભાઈ લાખો રૂપિયા નેતાઓ લાઇન નોકરી આપે તો શું કરે આ તો આ બધાય ને લૂટે છે ભાઈ
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
અને અત્યારે બીજા રાજકોટમાં પણ ધારાસભ્ય છે એની પણ જવાબદારી છે એને પણ પ્રશ્ન પૂછો ભાઈ
@SahdevsihValaSjVala
@SahdevsihValaSjVala 29 күн бұрын
Ane to hasvu Ave se bhai
@gulammahmadbhatt1258
@gulammahmadbhatt1258 29 күн бұрын
હિંમતનગર નગરપાલિકા ના કૌભાંડ ક્યારે બહાર આવશે.ગુલામમોહમદ ભટ્ટ.
@ParulSolanki-wm8fb
@ParulSolanki-wm8fb Ай бұрын
BHAI AAPNE 100 100 SLAMCHE
@alzamirbadi
@alzamirbadi 29 күн бұрын
Thanks
@raviprajapati3249
@raviprajapati3249 29 күн бұрын
પેલા C R પોટલી ને ત્યાં રેડ પાડવી જોઈએ ૧૦૦ કરોડ કેમ થયાં
@prabhuchavda7478
@prabhuchavda7478 29 күн бұрын
રૂપાણી સાહેબ એ પણ કહ્યું હતું, ભ્રસ્ટાચાર થાય, વિભાગ ના નામ બોલિયાં હતા તે સમયે.
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
ખોટું થાતું તું તો ભાઈ ધારાસભ્ય અને સાંસદ સભ્ય એક ફરિયાદ કેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી
@user-hv4sy2up8m
@user-hv4sy2up8m Ай бұрын
🙏🙏
@parmartradelink
@parmartradelink 29 күн бұрын
Ronkbhai Rambhai is ready to give you all the information about the corrupt official, Ronkbhai now people have high expectations from you, and I hope, a fearless journalist like you will shed light on this scam.
@rakeshsoni5663
@rakeshsoni5663 29 күн бұрын
આ "વાસુદેવ કુટુંબકમ" કોના માટે ભ્રસ્ટાચાર કરે છે ? 🙏
@hrim1712
@hrim1712 Ай бұрын
Panch વર્ષ ma નેતા o કરોડપતિ થઈ ગયા
@kenp8050
@kenp8050 Ай бұрын
Does the game zone company hold the proper licenses, proper capacity inspections, proper fire inspections and proper professional liability insurance to operate the business?
@gordhanpansuria3547
@gordhanpansuria3547 Ай бұрын
PGVCLહાય હાય
@gordhanpansuria3547
@gordhanpansuria3547 Ай бұрын
૩૬૫ દિવસ ૨૪ કલાક શા માટે કામ કરે .?મલાઈ માટે..
@jadejasiddhraj5733
@jadejasiddhraj5733 29 күн бұрын
Gujaratiyo Hve to BJP Haravo 🙏🙏🙏🙏🙏🙏
@pramodmodi9495
@pramodmodi9495 29 күн бұрын
daru
@pkparmar4182
@pkparmar4182 29 күн бұрын
Every officer of class 1 to 3 must be checked by Acb CBI ed etc.as well as political mla mp minister etc only corruption may be possible to minimise.pl.act if govt.interested.
@pkparmar4182
@pkparmar4182 29 күн бұрын
Possessing property.
@makhanchormakhanchor2638
@makhanchormakhanchor2638 29 күн бұрын
કુતરા છે ભાઈ કૂતરા આ ને સરમ ક્યાં થી આવે
@RajuRathva-gs2jx
@RajuRathva-gs2jx Ай бұрын
saras midia. mitro tamari kamagiri ne dhany chhe. .......have chhotaudepur je nakali kacheri pakadayel te. karodo rupiya mathi. ketala rikavar thaya te pan. saval. karajo.....thank you
@rakeshsoni5663
@rakeshsoni5663 29 күн бұрын
હે રામ,..... 🙏 માળા.મા કેટલા મસાકા કાળા ?
@atulmehta4696
@atulmehta4696 29 күн бұрын
1151 Good very Nice
@user-ih5zg6ir8p
@user-ih5zg6ir8p Ай бұрын
સાંસદ હોય તો ભાઈ બધું મળી જાય પ્રોફાઈલ મળી જાય અમારા ગામ નો નગરપાલિકા નો પ્રમુખ જ મજુર ને કબૂલ કરાવે ચોરીના ધંધા ગેરકાનૂની વ્યવસાય બધા ચાલે છે આ નેતાઓ કબૂલ કરવાની માયા ઝાડ માં શબ્દની કોઈ ચોર આ નથી પડતું કબૂલ નથી કરતું બે શબ્દ એક જ છે તો ગરીબોને શું કામ તમે 500 ના સોગન ના કરાવડાવો છો ભાઈ
@723Ghar
@723Ghar Ай бұрын
😮
@bhavnaparmar8339
@bhavnaparmar8339 29 күн бұрын
Ronakbhai tame avnar chunavo ma gujrat na morbi, vadodra, surat, rajkot na badha banav ne yad karavi ne praja ne jagrut kari ne pachi mat apva jai te rite no apisod banavi ne rju karsho. Aevi ichha rakhu chhu.....
@ChaganSagathiya
@ChaganSagathiya 29 күн бұрын
Bhajp bhastasar sarkar se
@sangitastudiojorapura3802
@sangitastudiojorapura3802 Ай бұрын
Morbi pul Ane vadodara boat kand nu shu thayu
@kenp8050
@kenp8050 Ай бұрын
As per laws Do Agnikaand victim's family are entitled to compensation from game zones company's liability insurance? ક્યા કાનૂન કે અનુસાર અગ્નિકાંડ પીડ઼િત પરિવાર ગેમ જોન કંપની કે દાયિત્વ બીમા સે મુઆવજે કા હકદાર હૈ?
@user-ny7nr9cw5h
@user-ny7nr9cw5h 29 күн бұрын
भषटाचार का, भोरींग ईतना लंबा हो गया की, स्वयं कूदरती मोत को भी वाहन, अकस्मात घटनामे सामिल करके,20, लाख जैसी रकम वसुला जाताहै, तो एसे माहोल मैं गैरफायदाऊठानेवालासखसोको, ये, ईमानदारी की बातें या कानून वयवस्था अचछी होये, ये बातें भी, सुनने भी पसंद नहीं पडेगा।
@ChandrikabenGajera-wz1lp
@ChandrikabenGajera-wz1lp 29 күн бұрын
Ronakbhai aa badhi milkat par buldoger chalao
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 29 күн бұрын
મેઇન. ગુનેગાર સરકાર ૧૦૦ પર્સેપ્ટ
@KiritkumarDarbar
@KiritkumarDarbar Ай бұрын
Mafi magilesh be ware than war
@RakeshGajjar-un8kb
@RakeshGajjar-un8kb 29 күн бұрын
NetaO Sathe Mali Rupya Sathe Banave Chhe.
@deeppatel8050
@deeppatel8050 Ай бұрын
Ronak bhai netao vise to kaik kaho
@nileshhjh
@nileshhjh 29 күн бұрын
Ronakbhai, aap thodi vaar bolo baaki kai thava nu nathi
@rajusprajusp8409
@rajusprajusp8409 29 күн бұрын
સુપ્રીમ કોર્ટે માં થી ડીશમીસ નો કાયદો પસાર કરાવવો તેની મિલકત પણ જપ્ત કરી કાયદેસરની વાત છે
@user-fq3nv5iy6h
@user-fq3nv5iy6h Ай бұрын
પાપ ખુલ્લું કરો
@pramodmodi9495
@pramodmodi9495 29 күн бұрын
rajkot babat ma gst,ed,incomtax vala ne pan jodo to cash vadhare majbut thase evu mane lage che
@bdpyk6
@bdpyk6 29 күн бұрын
Amit Shah aakhi banko khai gayi chhe...Ene pan collar pakdi ne puchvu joiye
@user-vo5kp6li5p
@user-vo5kp6li5p 29 күн бұрын
Sir vato karvathi ki nai thay.....sir Ava Loko ne to Rajkot vcche fansi apidevi joi ....
@ChandrikabenGajera-wz1lp
@ChandrikabenGajera-wz1lp 29 күн бұрын
Aa badha neta ane adhikario ne Ronakbhai cynide thi marava pade
@sudhirmurani4211
@sudhirmurani4211 29 күн бұрын
Vijay rupani govindbhai Patel ane have rambhai kaheshe Gujarat ma bhrastachar chale cche.
@nileshhjh
@nileshhjh 29 күн бұрын
Ronakbhai, hu to bolish ma public na savalo pan leta jaav etale tamari karta vadhu niti vaala nagariko na mat pan tamane sambhalava male
@bitu5760
@bitu5760 29 күн бұрын
A ronak bhai 27 nahi….. Vadare6
@jayloving2005
@jayloving2005 29 күн бұрын
Vaju bhai ni rajkotma 50 jamino ane property 6
@gordhanpansuria3547
@gordhanpansuria3547 Ай бұрын
સરકારી બાબુઓ ની તપાસ કરો
@DirajlalJethva
@DirajlalJethva Ай бұрын
એના.પટાવારા.પણ.ચડીયાતા.છે
@pramodmodi9495
@pramodmodi9495 29 күн бұрын
daru pan malel che
@99dhaval
@99dhaval 29 күн бұрын
avu koi pan thay tyare 10-15 divas news chalavi ne rupiah kamailevana pachi navo mudo
@ShaileshOza-ht6mm
@ShaileshOza-ht6mm 29 күн бұрын
ચોર ખૂની પકડાય જાય પણ કાયદામાં છટકબારી ઘણી છે.તો હવે જોવું છે કે આ કેસ માં શું થાય છે?
@RakeshGajjar-un8kb
@RakeshGajjar-un8kb 29 күн бұрын
NetaO Ni Mikat ma Vadharo Kevi Rite Thay Chhe ?????
@vandanshukla2111
@vandanshukla2111 29 күн бұрын
તું તો બોલીશ જ નહિ. કોઈ ફર્ક નથી પડતો. ફક્ત TRP વધારવા પ્રોગ્રામ કરો જયારે અત્યાર સુધી શું કર્યું? શું ફર્ક પડ્યો? હવે તો જનતા બોલશે.
@deeppatel8050
@deeppatel8050 Ай бұрын
Call detai ghatao game zone na malikni.natao na nam khulse
@ShivangHathi
@ShivangHathi Ай бұрын
Hu toh bolish : Sarkari tantra ma minister CM ni pan jawabdehi Bane che. Aadhikariyo na Big Boss minister CM che : Honest person BJP / Sarkar ma rahi j na sake. : vajubhai wala BJP / Sarkar na corruption no master mind che : sachi vaat bedhadak.
@deeppatel8050
@deeppatel8050 Ай бұрын
Netao ane adhikario banne etla j gunegar chhe
@williammacwan6069
@williammacwan6069 29 күн бұрын
During period of BJP of yen years one lakh people became karod pati and one karod became lakh pati. Kaviritre bani gya? Kai samjayeche?
@sohilsonani8376
@sohilsonani8376 Ай бұрын
Anadi cr a s po bhopo mantri ni milkat tapaso. Gujrat banav eay biju.
@RakeshGajjar-un8kb
@RakeshGajjar-un8kb 29 күн бұрын
Ane Hapta Kahevay ? Nabala Manaso NAthi Te to Business KArva Aaape Chhe
@jagshizapadiya7222
@jagshizapadiya7222 29 күн бұрын
Rupalakyatkovaygyo bjpnotkrone Gpamarilokonejavidese
@mansukhbhairabadiya6314
@mansukhbhairabadiya6314 Ай бұрын
Muthi jar na chornar devadiye danday chhe ne lakho na khanar ne mahefil le manday chhe
@diliptrivedi3619
@diliptrivedi3619 Ай бұрын
RONAKBHAI, ELECTROL BONDTHI DELHITHI BHRASTRACHAR P.M. HOUSETHI GNGOTRI SHRU THI CHHE. ADHIKARIO KRTO BJP JVBDAR CHHE
@ketanjpatel1
@ketanjpatel1 28 күн бұрын
Ronak patel tari taqat hoy to kadi ma batav. Khali fekam fek.
@diliptrivedi5997
@diliptrivedi5997 Ай бұрын
BJP GOVERNMENT NISHFAL CHHE..RONAK BHAI EK VAR BOLO. LOKONE VISWAS BESE
@atulimakvana1092
@atulimakvana1092 29 күн бұрын
પ્રશાસનની બેદરકારી
@ketanjpatel1
@ketanjpatel1 28 күн бұрын
Taru kam nahi Ronak khoti damfas na maris
@jayeshchanchiya1501
@jayeshchanchiya1501 29 күн бұрын
BJP na corrupt neta ne jai ma nakho
@user-xe2uw7dg5z
@user-xe2uw7dg5z 28 күн бұрын
Tame godi midiyane thodi sikha aapo
@dahyabhaipatel5695
@dahyabhaipatel5695 Ай бұрын
Ronak bhai Ramlu Maruti pan mahathag ane chor chhe Eni chamchagirini jarur nathi ene firing line ma j rakho.
@rajendraderasriya7537
@rajendraderasriya7537 Ай бұрын
Ronakbhai aapna mobile number aapso . एपीसोड मे बोल कर लिखादो ।
@RajuRathva-gs2jx
@RajuRathva-gs2jx Ай бұрын
saras midia. mitro tamari kamagiri ne dhany chhe. .......have chhotaudepur je nakali kacheri pakadayel te. karodo rupiya mathi. ketala rikavar thaya te pan. saval. karajo.....thank you
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 23 МЛН
Василиса наняла личного массажиста 😂 #shorts
00:22
Денис Кукояка
Рет қаралды 9 МЛН
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,3 МЛН
Vtv's detailed report on Life Imprisonment to BJP MLA Jayraj Jadeja & 2 others |Vtv
26:12
VTV Gujarati News and Beyond
Рет қаралды 369 М.
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 23 МЛН