ખુબ સરસ સેવા ખજૂર ભાઈ ની વંદન 🙏 રોનક ભાઈ આપ પણ હું તો બોલીશ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ નો અવાજ છો.. વંદન 🙏બંને ને ખુબ ખુબ દિવાળી અને નુતન વર્ષ નીશુભ કામના 🙏🙏🙏🙏🙏
@mayursinhvaghela7612 ай бұрын
ખુબ સરસ સેવા ખજૂર ભાઈ ની વંદન બંને ને ખુબ ખુબ દિવાળી અને નુતન વર્ષ નીશુભ કામના
@kiranbarot1102 ай бұрын
એમને તમે માણસ કહો છો તે તો ભગવાન છે ❤❤
@Mr.gujaratigj82 ай бұрын
ખજૂરભાઈ તો કળિયુગમાં પણ રામ નો અવતાર છે
@lakhmanchhuchhar9842 ай бұрын
ભગવાન દ્વારકાધીશ ખજૂરભાઈને ખુબ ખુબ સેવા કાર્યો કરવાની શક્તિ આપે... 🙏
@rameshbhaikakadiya23732 ай бұрын
વધુમા વધુ આવા સમાચાર બતાવજો રોનકભાઈ એવી સૌવકોઈ આશા રાખતા હોયછે્.લોકો આમાથી પેરણા લે,
@IshvarSinh-zi8gc2 ай бұрын
નેતાઓ કરતા તો મારો ખજૂરભાઈ ઘણો સારો એમને મારો હરિ હજારો વર્ષ જીવડાવે 🙏🙏🙏🙏🙏
@rr_official12022 ай бұрын
સરકારને જે કામ કરવાનું છે એ અમારા નિતિન જાની ખજૂરભાઈ કરે છે તો સાચી સરકાર તો ખજૂર ભાઈ છે જય શ્રી રામ🙏 ભારત દેશના એક રાજા એ ખજૂર ભાઈ👍 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@KamleshAsal2 ай бұрын
ખુબ ખુબ અભિનંદન તમને અને ખજૂરભાઈ ને
@chaudharyprakash759Ай бұрын
ખજૂર ભાઈ ની મુલાકાત કરી એ બદલ ધન્યવાદ🎉🎉🎉🎉
@pandorimandapdecorationsde4112 ай бұрын
હર્ષ સંઘવી ની જગયે ખજૂર ભાઈ જેવા માણસ ની જરૂર છે
@digantvyas23352 ай бұрын
સાચા પત્રકાર અને સાચા સેવકનો સુભગ સમન્વય
@RamVadher-m1uАй бұрын
ખજૂર ભાઈ જેવા માણસ મળવા ભારત માં દુર્લભ છે જે પોતાની ઇન્કમ નો 80% હિશો ગરીબો માટે વાપરે છે ધન્ય છે ખજૂર ભાઈ તમને ભગવાન દ્વારકાધીશ તમને ખુબ ધન આપે કામ કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના......
@સુરેશનાયકા-ર4ળ2 ай бұрын
સલામ છે ખજુર ભાઈને
@rameshravariaАй бұрын
ABP અસ્મિતા નો ખુબ ખુબ આભાર
@રાહુલગમારા-શ7ઝ2 ай бұрын
ખુબ સરસ કાર્ય કરે છે ખજુર ભાઈ 👍 ભગવાન તેમને આવા ને આવા કાયૅ કરવાની હીંમત આપે એવી મારી ભગવાન ને પ્રાર્થના કરું છું ❤❤
@prahladbhaipatel2378Ай бұрын
ખૂબ આભાર ગરીબો ના મસીહા ખ જુર ભી ને.
@engineeringexpert59852 ай бұрын
जो काम सरकार को करना चाहिए... वू काम खजूरभाई कर रहे है.... सरकार को सिर्फ TaX लेना ही आता है...
@krgohel60002 ай бұрын
રોનક ભાઈ સાહેબ તમોને ખુબ ખુબ શુભેચ્છા અભિનંદન પાઠવીએ છીએ કે તમે જાતે જોઈ ને મુલાકાત કરી ખજુર ભાઈ સાથે તે બદલ હું દિલથી આપનો આભાર માનું છું જેય શ્રી રામ
@રવિઠાકોર-જ6સ2 ай бұрын
❤🎉 ખૂબ ખૂબ અભિનંદન 🙏 સરકાર નુકા ખજુરભાઈકરેછે❤ ગરીબોનાં ભગવાનછેખજુરભાઈ❤ સરકાર સુઈગ છે
@thakormukesh8010Ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@Darshan_63352 ай бұрын
ભાઈઓ આપણે બધાં સાથે મરીને khajurbhai એટલે કે નીતિન જાની ને ગુજરાત નાં cm બનાવા માટે મેહનત કરીએ ❤
@pkraval35392 ай бұрын
❤ દિવાળી ના અભીનંદન 🙏 રોનક ભાઇ ભગવાન તમને ખુબખુબ ખુશ રાખે.લાબીઊમર આપેતેવી. ભગવાન પ્રાર્થના❤
@pkraval35392 ай бұрын
❤ખજુર ભાઈ ને.તોલાખલાખવંદન❤❤❤❤❤
@pkraval35392 ай бұрын
રોનક ભાઇ ગરીબનેસરકારી ધર આપનારાં અધીકાર તો કમીશન હપ્તા માંગેછે
@pateloggy2 ай бұрын
Khajurbhai tmne Dil thi dua kriye k tme hmesha aavij mithas felavta rho🎉
@parmarkanak91132 ай бұрын
ખજૂર ભાઇ જય માતાજી ગરીબ પૈસા માટે પ્રાર્થના કરે હેં ભગવાન ❤❤❤
@sharikrishanap.thakor.ishw6599Ай бұрын
sachivat
@gangabenshrimali58832 ай бұрын
હવે તો આપણા દેશ ના રાજા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ખજૂર ભાઈ ની મુલાકાત લો અને હરખ ના ઉમળકાથી વધાવો આ ભગવાન થી કમ ના કહેવાય રોનક ભાઈ ને પણ ખુબ ખુબ અભિનંદન
@m.rrajgor66082 ай бұрын
જય શ્રી હરિ🙏🙏🙏🙏🙏
@ThakorRameshji-de6xiАй бұрын
ખુબ સરસ એપિસોડ
@chandpamahesh49282 ай бұрын
રોનક ભાઇ તમને પણ સલામ ગુજરાત નો અવાજ ગરીબોની વેદનાં ને વાચા આપનાર મસીહા
@SOHAMSTUDIOSEDARDAOFFICIALАй бұрын
ખજૂરભાઈ ની મુલકાત કરી છે એ બદલ ખુબ ખુબ આભાર
@hasmukhbhaibalubhai50462 ай бұрын
અમારા પરીવારના તરફ ખજુરભાઈને ખૂબખુબ અભિનંદન
@VasrambhaiMeniya-nw2qf2 ай бұрын
જયહો રોનકભાઈ તમે ખજૂરભાઈ ની્નોંધ લીધી એ વાત તો ધન્યવાદ ને પાત્ર. સાહેબ હું તો એવું માનું છું કે નેતાઓ કરતા તમારા જેવાસાચા.અનેસારાજેવાકે ખજૂરભાઈ ને મહિપતસિંહ બાપુલવાલ પોપટભાઈ લખન દરબાર જેવા કે નામી અનામી ઘણા બધા થકી ગુજરાત ના નાના માણસો.ના દિલમાં જે થાન છે એકાદ ગુજરાતના કોઈપણ વ્યક્તિ કરતા વધારે છે. તમારા બધાના સાચા પ્રયાસ.થકી ગુજરાત.ને.. સાચા સંસ્કાર મળી રહ્યા. પ્રણામ બધાયને મારાથી કંઈ ભૂલ થઈ હોય તો નવા વર્ષ.મા.માફ કરી દેજો. જય હો તમારા બધાની તમારા મા બાપ ને ચરણો પ્રણામ 🙏🙏🙏🙏🙏
@rathodparesh53902 ай бұрын
જય શ્રી કૃષ્ણ ❤
@AravindrathavaRathava2 ай бұрын
ચાચા ભગવાન સે ખજૂર ભાઈ
@dangarpraveen2 ай бұрын
દિવાળી સુધરી ગય આજે ખુદ. ભગવાન ના દર્શન થયા
@kishorchariya33942 ай бұрын
નિરાધાર નો આઘાર નિતિન ભાઈ જાની ❤❤❤
@kabirarohit28972 ай бұрын
ખજુર ભાઇ ને ભારત રત્ન એવોર્ડ મળવો જોઈ
@nickahir-ok6vsАй бұрын
Jiya mota mota neta Kam no lage tiya Amara khajur bhai Kam lage se bhai garv ni vaat se lakh lakh vandan se khaju Bhai
@indirapatel3492Ай бұрын
ખજુર ભાઈ ને ધન્યવાદ
@jahajithakor1652 ай бұрын
ખજૂર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@dilipbhairadadiya5716Ай бұрын
જય સ્વામિનારાયણ ખજુર ભાઈ
@VikramjiThakor-hf1it2 ай бұрын
જય માતાજી
@kiranchaudhry1942 ай бұрын
Happy new year all' abp Asmita નાં પરિવાર ને
@kiritbaria8402 ай бұрын
Khajurbhai ne. Vada prathan. banavo100%
@krgohel60002 ай бұрын
ખજુર ભાઈ તો ખજુર થી પણ મિઠાસ વાળા છે ધન્ય છે ખજુર ભાઈ જેય શ્રી રામ
@Booksvlogs21622 ай бұрын
Dhany Bhumi Gujarat dhany se bap tari janetane je tamara jeva bhagavan ne janam apyo Ane garib na masiya Banya se Dhany se tamne Love you khajur bhai Jay davarakadhis
@DineshParjpit2 ай бұрын
खजुर भाई ने खुब खुब आभार ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@BhikhaiParmar2 ай бұрын
જાનીભાંઈ,,જયમાતાજી,
@MotivationViru2 ай бұрын
🙏🏻ખૂબ ખૂબ આભાર રોનકભાઈ, ખજૂરભાઈ ની સેવાને બિરદાવવા બદલ🙏🏻...🪔સૌને દિવાળી અને નવા વર્ષ ની હાર્દિક શુભકામનાઓ🪔... #viruvaghela #virukumar
@bldesaidesai36302 ай бұрын
ખજૂરભાઈ અને તેમની ટીમને અને રોનકભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@varshapatel_official6685Ай бұрын
Jordaar kam🎉🎉
@sonalbensoni9862 ай бұрын
Maa ambe mahishasur mardini shayatye rahe saday apne bhai ❤❤
@xyzabcd_12342 ай бұрын
Ronak patel. This is the best of hu to bolish programmes
@jagmalthakorofficial73602 ай бұрын
Jay dwarkadhish Khajur bhai na ❤❤❤❤
@sagarpatel-lh1ms2 ай бұрын
Khub Saras Khajurbhai
@KaramshibhaiDharajiya-yg8zu2 ай бұрын
જય માતાજી ખજુર ભાઈ ને
@nitinbhaithakor3602 ай бұрын
તમને ને ખજુર ભાઈ ને લાખ લાખ વંદન ભગવાન ખજુર ભાઈ ને ખુબ આગળ વધારે ભગવાન ને પ્રાર્થના કરૂસુ
@chiragbarot92 ай бұрын
ખજૂર ભાઈ ને ❤️ થી સલામ
@PanchmahalLive2 ай бұрын
વાહ ખજૂર ભાઈ
@bharatbharvad50642 ай бұрын
અભિનંદન પાઠવું છુ રોનક ભાઇ આ એપિસોડ લેવા માટે
@kishorchariya33942 ай бұрын
ગુજરાત નો નાથ નિતિન ભાઈ જાની ❤❤❤
@gohilparvinsih7862 ай бұрын
ખુબ સરસ જીગરી દોસ્ત 😢😢❤❤❤
@dineshThakorsing-xl1iv2 ай бұрын
ગરીબો ના નાથ ખજુર ભાઈ. ને. મારો નાથ દ્વારકાધીશ સલામત રાખે અને ખુબ આગળ વધારે
@nikulmakwana69642 ай бұрын
સલામ છે તમને. ખજૂર ભાઈ અને રોનક ભાઈ તમને પણ 👍🙏
@sonalbensoni9862 ай бұрын
Khub umada kary kare raya cho khjur bhai ❤❤
@sonalbensoni9862 ай бұрын
Maa ambe mahishasur mardini shayatye rahe saday apne bhai ❤❤
@RanjitPateliya-w2r2 ай бұрын
જય માતાજી રોનકભાઈ
@ramjichauhan46692 ай бұрын
Khajur Bhai ne Lakh lakh Vandan che❤❤❤❤❤❤❤
@rathodjesing3082 ай бұрын
I love yu ❤❤❤ kajur bhai
@kishorchariya33942 ай бұрын
ગરિબો નિ સરકાર નિતિન ભાઈ જાની ❤❤❤
@Rameshbambhania-302 ай бұрын
Jay Mataji Jay Shri Krishna
@bharatvansh63722 ай бұрын
ગરીબો નો ભગવાન એટલે ખજૂર ભાઈ
@singervishalrajyaguru2 ай бұрын
ખજૂર ભાઈ માણસના રૂપમાં ભગવાન છે.
@JaygiriGauswami-c8m2 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ
@abhaylakhtariya16602 ай бұрын
રોનક ભાઇ. અંભીનદન
@satnamsahebsatnamsaheb50582 ай бұрын
Khajurbhai ne kaho bhanvad gam ni najik banbhaniya gam aavelu chhe je Jaya ek sadhu rahe chhe jeni mulakat lei Eva samachar khajurbhai ne apsho.satnam sadguru saheb
@MBachiya2 ай бұрын
આ યુગના ભગવાન છેભાઈ
@vijaykatara38772 ай бұрын
ખજૂરભાઇ ને સલામ છે
@mukeshgadhiya76232 ай бұрын
ખજુર ભાઈ ને સો સો સલામ
@marajmoahanbhai27742 ай бұрын
ખજુરભાઇનાવિડીયોજોયાછેપણકેવામાટે શબ્દોથી. ધન્યવાદન
@MukeshjiThakor-lr1wh2 ай бұрын
Jay mataji ronak bhai
@SanjayMakvana51762 ай бұрын
ખજૂર ભાઈ હુ તૉ ભગવાન જ માનશુ
@SamjiBhil-jt5ku2 ай бұрын
Samji❤❤❤❤❤
@parulmithawala19822 ай бұрын
Ronakbhai You are a gem personality in media industry. I am impressed looking you present with Nitin Jani. It shows your commitment 🎉
@gohilshakti25472 ай бұрын
Good nayuz senl khajur bhai is garet
@kailaspatel14342 ай бұрын
Jay mataji khajur bhai jsk 🙏
@KrishanaKagad2 ай бұрын
હંમેશા ખજુરભાઈ અને એના પુર્ણ ટીમને મારા દિલથી વંદન.... ભગવાન હંમેશા એના ઘર પરિવાર સગા સંબંધીને સ્વસ્થ રાખે એવી હું ભગવાનને દિલથી પ્રાર્થના કરું છું શુભ દિવાળી
@KalpeshVaghamshi2 ай бұрын
વાહા ખજુર ભાઈ
@ketanlakhani96482 ай бұрын
ખજૂર ભાઈ ❤❤❤
@mehulsaraiya27312 ай бұрын
Great support work Ronakbhai and abp news staff in khajurbhai plat from
@Maheshprajapat-g1j2 ай бұрын
The great man khajur bhai
@parkash5552 ай бұрын
નિતીનભાઇ ખૂબ જ સુંદર કામ કરે છે
@JADEJAFAMOFFICIAL2 ай бұрын
ખજુર ભાઈ કામ કરેઈ સરકાર ને કરવો જોઈએ અથવા ધારાસભ્ય ને કરવુ જોઈએ