જે કામ સરકારે કરવું હતું તે તમે કરી દીધું....💯💯 સલામ તમને... ખજૂર ભાઈ
@dishavideophotographyoffic18002 жыл бұрын
તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન...જે સરકાર ની નજર માં નથી અને સરકાર કામ કરવું જોઈએ તે નીતીનભાઇ ખુબ અભિનંદન...જય શ્રી રામ
@lgmakvana73882 жыл бұрын
ભારત સરકાર ની યોજનાઓ નો લાભ કોણ લે છે રોનક ભાઈ ખજૂર ભાઈ જેવા વ્યક્તિના હાથ માં પ્રધાનમંત્રી આવાસ યોજના આપવી જોઈએ જેથી કોઈ ઘર વિહોણું ના રહે
@BabuDabhi2 жыл бұрын
ભાઇ 100,%
@rathwavinodbhai37602 жыл бұрын
100 % sachi vaat che aa
@vasavarasik.11142 жыл бұрын
100%
@આદિવાસીભજનમંડળી2 жыл бұрын
સાચી વાત છે. પણ નેતા ને ના ગમે આ
@manavpatel64442 жыл бұрын
100%
@YogeshpariGoswami3 ай бұрын
રોનક ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી સરસ માહિતી આ પી ધન્ય વાદ ભાઈ 🎉🎉❤❤🎉🎉🙏🙏
@GoodYou-iw5wp2 жыл бұрын
નીતિન ભાઈ નો ખુબ ખુબ આભાર આરબો કમાવવા વાળા ન કરે તેવુ કામ નીતિન ભાઈ કરી રહ્યાં છે
@prakashkankodiya62732 жыл бұрын
ગરીબો નો મસીહા એટલે ખજૂરભાઈ ઇશ્વર ને પ્રાર્થના છે કે તેમણે ખુબ આપે ખુબ ખુબ અભિનંદન ખજૂર ભાઈ❤️
@missionpsigujarat95262 жыл бұрын
આભાર ABP ટીમ ને અમારા ખજૂર ભાઈ ની નાની એવી જલક રજૂ કરી
@patelpriyank19752 жыл бұрын
રોનક્ભાઇ સરકારી આવાસ યોજનાના ઘરના પણ વિડિઓ મુકો કેવા ભ્રષ્ટાચાર કરેલા હોય love you khujurbhai
@rvrabari23912 жыл бұрын
ખજૂર ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારા જેવા તો કોક જ બને.ભાઈ વિશ્વ ઇન્ડિયા ભારતની અંદર
@YogeshpariGoswami3 ай бұрын
સરસ ખજુર ભાઈ ને ખુબ અભી નંદન દયાબેન તરફથી ભાઈ તમને ભગવાન ભોળા નાથ હર મનોકામના પુરી કરે બાળકો ને ખુબ ખુશાલ જોઈ ને પણ સમાજ જાગૃત થશે ને ઈશ્વર રાજી થયા હશે🎉🎉🎉❤❤🙏🙏
@amaratajivaghela77852 жыл бұрын
ખુબ ખુબ આભાર ખજુર ભાઈ ને હર હંમેશ જરૂરિયાત મુજબ લોકો ને મદદરૂપ થાય છે ભગવાન તેમને અમર રાખે
@BhojabhaiJiladiya4 ай бұрын
જય માતાજી ખજુરભાઈ ને રોનકભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન સરકાર ને આવું ધ્યાન આપવું જોઈએ
@rvrabari51272 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમને
@khimjibhai88822 жыл бұрын
ખજુર ભાઈ તમને ઠાકર આગળ આવા કામ કરાવે
@RahulParmar-yb6db2 жыл бұрын
Aa kam sarkar nu che, chta pn aava khjurbhai ne karvu pade che. Well done khjurbhai keep it up
@hiteshbhuva508 Жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઇ તમારી જનેતાને દાદા હનુમાન તમારી હંમેશા રક્ષા કરે ❤❤❤❤😢
હું દિવ્યાંગ છું ખજુર ભાઇ ના વિડીયો જોવું છું મને આ વિડીયો બવુ ગમયો ખજુર ભાઇ. ને. ભગવાન જાજુ આપે
@thakorjesang89952 жыл бұрын
રોનક્ભાઇ ...જોઓ આજે apb અસ્મિતા ના માધ્યમ થી તમને કૌ છું ....જો આ પૃથ્વી પર તમને ભગવાન જોવા હોય ને ...તો આ ખજૂર ભાઈને જ જોઈલો .....કોઈ પણ નિસ્વાર્થ વગર તે આ કામ કરે છે ...અને ધન્ય છે તેમને ....અને તેમની ટિમ ને ...ને ધન્ય છે ખજુરભાઈને .....
@viraljani4172 жыл бұрын
ખુબ જીવો નિતીન ભાઈ ખજૂર ભાઈ, good episode રોનક ભાઈ
@dhandhalyaharshdbhai2662 жыл бұрын
હરેક ધારાસભ્ય ના મન માં વિચાર આવે અને આવુ કામ કરે તો આપણા દેશની શકલ કંઈક અલગ થઈ શકે છે
@amratrajgor4482 жыл бұрын
1000વર્ષ જીવો મારા પ્રિય ખજૂર ભાઈ એ ટી રાજગોર બ્રાહ્મણ
Khajurbhai is god ,khajurbhai ne mari mahakali meladi ,1200 varash nu jivan aape ,aakhi duniya ma, matra potani aavak, bijana mate aape chhe , jay mataji jay swaaminarayan
@shaileshbhairathvamaslabha5777 Жыл бұрын
Khub khub dhanyavaad khajurbhai tamne
@ThakorRameshji-de6xi4 ай бұрын
જે કામ સરકારને કરવાનું હોય તે કામ ખજૂરભાઈ કરે છે ખજૂર ભાઈને સો સો સલામ
@HetalPatel-wc1ui Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુર ભાય તમને માતાજી ખુબજ આગળ વધારે ખૂબ સુખી રાખે એવી માતાજી ને મારિ પ્રાથના
@johndaniel86462 жыл бұрын
Khajur Bhai..Shri Nitinbhai Jani ne lakho Naman chhe Bhai..... Millions of Salutes
@bharatRathva-qh8bl4 ай бұрын
ખરેખર ખજૂર ભાઈ ભગવાન બની aaviya છે🎉 ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ને
@narvatbaria1986 Жыл бұрын
ગરીબની બેલી ખજુરભાઇ છે નિતીનભાઈ જાની ખજુરભાઈ ને બીજો અવતાર મનુષ્ય નો મલશે 100 💯💯 સલામ
@davbhavesh48633 ай бұрын
આભાર ABP સમાચાર ખરેખર ખજૂર ભાઈ ની કામગીરી ને બિરદાવ વા માટે શબ્દો નથી ખજૂર ભાઈ આગળ વધો અને આવાજ સારા કર્યો કરતા રહો
@bhatabharat86002 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ
@journeyofsarthi8882 жыл бұрын
Jordar khajur bhai bhagvaan tame khub ashirvaad ape
@lhmavani77792 жыл бұрын
વાહ રોનક ભાઈ ખુબ ખુબ અભિનંદન પાઠવું છું ખુબ સારો પોગ્રામ રજૂ કર્યો
નીતિનભાઈ ખરેખર જે સરકારનું કામ છે તે તમે કરો છો તમારે રાજકારણમાં આવવું જોઈએ જેથી લોકોના પૈસા નો સાંચો ઉપયોગ થાય 🙏🙏🙏
@lhmavani77792 жыл бұрын
રોનક ભાઈ ખુબ સરસ કામ કર્યું તમે આ પોગ્રાંમ થી ઘણા લોકો પીરાણા લેશે
@amaratajivaghela77852 жыл бұрын
बहुत बहुत बधाई नितिन जानी एवम खजूर भाई को हार्दिक हार्दिक शुभकामनाएं और आगामी समय में ज्यादा से ज्यादा लोगों तक पहुंचे और भगवान सदाय सहायता प्राप्त करे
@pratapkachhela93662 жыл бұрын
Kharekhar dhanyavad abp tum ane khajur bhai tim ne
@ajaybharot-mx9bf Жыл бұрын
Bahu Saras Beta Jay Khodiyar maa No Jay Bapa sitaram Teba Barot Naa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@onbgmi3692 жыл бұрын
પોપટ ભાઈ ને ખજૂર ભાઈ બંને good man 👍
@vijaypurohit81652 жыл бұрын
Ronak bhai tame Nana ma Nana Manas nu dheyan rakho chho. Khajur bhai to Gujarat no sacho Hiro che
@jayeshbaria52472 жыл бұрын
જય અને અવી નાં ઘર ની જેમ પાછું બીજું કોઈ આ ઘર પણ મે બનાવી આપ્યું એમ નાં કહી દે તો સારું...
ખુબ સરસ ખજુર ભાઇ તમે એક ભગવાન નું સ્વરૂપ છો જય દ્રારકાધીશ જય ઠાકર જય વાળીનાથ
@atuljidiya69323 ай бұрын
બહુ જ સરસ કામ કરી રહ્યા છો ખજૂરભાઈ
@narsinhthakor56013 ай бұрын
Bhagavan ghnuaape khjurbhai ne
@manubhaimanubhai36332 жыл бұрын
जिसका कोई नही उसका खजुर है यारो......।
@kishanchavda37063 ай бұрын
ખુબ ખુબ અભિનદન ભાઈ 🎉🎉🎉🎉🎉
@kadadaratoambaji13542 жыл бұрын
ખજૂર ભાઈ આખા ગુજરાતમાં સેવા ના કામો કરે છે, નેતા ઓ એમના મત વિસ્તારની કરે તો બસ છે
@sureshsureshkumar4383 Жыл бұрын
એતો સાહેબ,,, હમારા ગરીબ ના દાતાર છે ખજુર ભાઇ
@bhojabhijiladiya99392 жыл бұрын
ખજુર ભાઈ ને રોનક ભાઈ ને ખુબ ખુબ અભિનંદન
@er.bhaveshjadav82542 жыл бұрын
નીતીનભાઇ અને તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન
@pksinh-502 жыл бұрын
રોનક ભાઈ તમારો પણ ખૂબ આભાર ખજુર ભાઈ નો સો બતાવવા બદલ
@lhmavani77792 жыл бұрын
ABP ન્યુઝ ને ખુબ ખુબ અભિનંદન
@jagdishmahla89362 жыл бұрын
ખૂબ સરસ કામગીરી કરી રહ્યા છો તમને કોટી કોટી વંદન
@nitindihora46992 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન નિતિન ભાઈ જાનિ
@prt92vlog442 жыл бұрын
Congratulations khajurbhai
@mahithakorofiicial83812 жыл бұрын
ગુજરાત નો રિયલ હીરો એટલે khajurbhai
@yogeshsolankiofficial Жыл бұрын
👌👌👌👌👌🙏vava ભાઈ 👌👌👌👌👌
@khavdudipak14642 жыл бұрын
Khajur bhai ne sat...sat... Naman...🙏🙏
@DasMovie-bc3un2 жыл бұрын
ધનયવાદ ખજૂરભાઈ ને અને તેમના માતા પીતા ને પેહલો દાનેશ વર ભારત મા
@DhavalLakhnotra6 ай бұрын
Khajur bhai ni seva ne karodo lakho vanden
@shanti_19822 жыл бұрын
Khub saras bhai 🙏🏻🕉️
@ghanshyambhai534 Жыл бұрын
ભગવાન.ખજુર.ભાઈનેબહુ.સકતી.આપે
@jagdishsolanki4315 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજુરભાઈતમને
@ashoksonagraashoksonagra75912 жыл бұрын
Khajur Bhai na pariwar ne bhagwan hmesha khus rakhe Jai sidhnath mahadev 🙏🙏🙏🙏🙏❤️🙏✌️🙏🗽
@rajesh45592 жыл бұрын
હું પણ આવા કામ કરવા પ્રેરાહિશ, ચોક્કસપણે માનવતાની મહેકમ ફેલાવતો રહીશ. તમારા આ episodes થી મને ઘણી પ્રેણા મળી. આપનો ખુબ ખુબ આભાર 🙏 જય હિંદ 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🌷
@dishavideophotographyoffic18002 жыл бұрын
આવો પરિવાર વિસનગર માં પણ છે...જય શ્રી રામ
@TalaramAcharya4 ай бұрын
સલામ છે ખજુર ભાઈ તમને ❤❤
@bhikhabhaipatel50832 жыл бұрын
પેલા ગામ મા લાઈટ નું કરાવજો રોનકભાઈ જે ખજૂરભાઈ એ કીધું ત્યાં
@modjisama89502 жыл бұрын
ધન્યવાદ છે નીતિન ભાઈને
@nareshsolankiofficial44072 жыл бұрын
Good work nitinbhai👏👏👏👏👏👏
@sunilgamar41072 жыл бұрын
Good work brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rvrabari23912 жыл бұрын
ખજૂર ભાઈ તમે તો બનાસકાંઠામાં પણ જોરદાર દીકરીઓ નું મકાન બનાવી દીધુ
@babudabhi14483 ай бұрын
Supper હીરો may khajur નીતિન જાની
@DineshDetroja-dq4dm4 ай бұрын
khajur bhai ne vadhamna ronak bhai no Aabhar sathe sathe naffat naga rajkarni o ne bhagwan badlo le ane khajur bhai ne bhagwan na Aashirvad mado
@yogeshchaudhari93252 жыл бұрын
Nitin bhai dil thi dhanyavad
@shaileshmaheta56992 жыл бұрын
VA ronkbhai. Karykram badal. Va Nitin jani. Tamare janetane dil thi vandan
@gulabsingdodiya34242 жыл бұрын
અલ્લાહ આપને તંદુરસ્તી લાંબી જિંદગી આપે અને હર કોઈને આપ મદદ કરો છો તો આપને ખૂબ ખૂબ અભિનંદન ને મારા દિલથી આપ સૌ ટીમને સલામ
@rudachbhara7062 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
@garvigujaratnumber1.7352 жыл бұрын
રામ કા અવતાર હૈ નીતિન જાની...
@samatbhaibandhiya2 жыл бұрын
આવા બીજા ઘણા લોકો છે જેમ કે..ખજુરભાઈ,પોપટભાઈ, મહિપતસિહ તેમની પણ મુલાકાત લઈ તેમની કામગીરી ને પણ લોકો સુધી પહોચાડો