IDAR | ઈડરિયો ગઢ | GUJARAT | SABARKANTHA

  Рет қаралды 55,432

Long Drives with Yagnesh

Long Drives with Yagnesh

Ай бұрын

We traveled to Idar last Sunday to visit Idargadh & its sites . Always curious to climb those typical yellow stones . We were thrilled by visiting Daulat Palace & hill itself which was too peaceful. ‪@GujaratTourismVideos‬
has to promote it a lot as it provides all necessary ingredients to be a great visitor place . Sharing my experiences over there
Gadgets: ‪@Apple‬ ‪@AppleIndia‬ ‪@GoPro‬ ‪@GoProWorldOfficial‬ ‪@DJI‬
Music : ‪@artlist_io‬
My Partner : ‪@meghdhanush8018‬
#gujarattourism #idargadh #sabarkantha #travelvlog #djidrone
#longdrive #roadtrip #travellingvlog #gujrattourism #gujarativlog #gujrat
#gujjuthings #gujjurocks #nature #gujaratnews #yagneshvlog #audiq7
#gujraticomedy #travellife #traveller #travelphotography

Пікірлер: 99
@bharatmakwana8650
@bharatmakwana8650 Ай бұрын
ખરેખર તમે ઈડરીઓ ગઢ જીત્યાં પંકિત તમારા મુખે સાંભળી ખૂબ આણંદ થયો. એક શિક્ષક પિતા ના પુત્ર પાસે જ આવું વૈવિધ્ય સભર જ્ઞાન હોય 👌🏻🙏🏻
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
હા , એવું જ છે
@user-tg7wg7ob2l
@user-tg7wg7ob2l Ай бұрын
Have history khabar no hoy to bolay
@dahyabhaiparmar2263
@dahyabhaiparmar2263 21 күн бұрын
કેમેરા એટલો સરસ ફેરવ્યો છે કે જાણે રૂબરૂ જોવા નિકળ્યા હોઇએ. અદ્ભુત.
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 19 күн бұрын
ખરેખર વિડીયો શુટીંગ ખૂબ જ સરસ જાણે કોઈ ફિલ્મ જોતા હોય એટલી ક્લેરિટી સુપર ક્લાસ....માહિતી પણ ખૂબ જ સરસ રીતે આપી 👍🏻
@jignavyas8047
@jignavyas8047 Ай бұрын
Vah sundar
@jignavaria266
@jignavaria266 Ай бұрын
Very beautiful and relaxing place..
@shrutipatel6585
@shrutipatel6585 Ай бұрын
Nice place
@user-yq2jp8lf2n
@user-yq2jp8lf2n Ай бұрын
નીચે જડેશ્વર મહાદેવ મંદિર પણ છે
@veerc2295
@veerc2295 2 күн бұрын
ખુબ સરસ વિડીયો ગ્રાફી કરી મજા આવી ગઇ❤❤❤❤❤❤
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 19 күн бұрын
ખૂબ જૂની વાતો સાંભળવાની ખૂબ મજા આવી અને તમારા મુખેથી ઇતિહાસ સાંભળવાની ખૂબ મજા.. આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત 🙏🌹
@YagneshSuthar
@YagneshSuthar 19 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 જોતા રહેજો , વસો નો વિડીયો પણ ખાસ જોજો
@shilpadave1136
@shilpadave1136 Ай бұрын
Wonderful 👌👍
@srzala6388
@srzala6388 9 күн бұрын
Har har Mahadev
@punambhaiparmar9935
@punambhaiparmar9935 20 күн бұрын
Very very nice idar ghadh good idar
@keshavlalpanchal9374
@keshavlalpanchal9374 4 күн бұрын
Idariyo gagh jityaa, vo Lagan git hai.
@yesurspecial
@yesurspecial Ай бұрын
another hit video
@milandrajdaskumarnraj8003
@milandrajdaskumarnraj8003 6 күн бұрын
મહેરબાની કરીને આ પ્રકાર ની ઐતિહાસિક રચના પર કંઈ પણ લખશો નહીં. આ આપણી સંસ્કૃતિ છે અને આપણે તેને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાની છે. 🙏
@gurjarmrunalini57
@gurjarmrunalini57 Ай бұрын
Jay idar gadh
@namastebharatVM
@namastebharatVM Ай бұрын
જય શ્રીકૃષ્ણ
@sagarparmar8445
@sagarparmar8445 Ай бұрын
અમે ઈડરિયો ગઢ જીત્યા ...વાહ... હમણા જ હિન્દી ફીચર ફિલ્મ "જયેશભાઇ જોરદાર" નું થોડું શૂટિંગ ત્યાં થયું હતું ....
@familyrealvlogs
@familyrealvlogs Ай бұрын
wah🎉
@dinpatel2
@dinpatel2 19 күн бұрын
Lyrics Here! અમે ઈડરિયો ગઢ જીત્યા (નવવધુ આગમન) અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો દાદા દીકરો પરણાવી ઉઠ્યા રે આનંદ ભયો દાદા દીકરો પરણાવી ઉઠ્યા રે આનંદ ભયો દાદી મોતીડે વધાવો રે આનંદ ભયો દાદી મોતીડે વધાવો રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો કાકા ભત્રીજો પરણાવો રે આનંદ ભયો કાકા ભત્રીજો પરણાવો રે આનંદ ભયો કાકી ફૂલડે થી વધાવો રે આનંદ ભયો કાકી ફૂલડે થી વધાવો રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો લાડી લાખેડી અમે લાવ્યા રે આનંદ ભયો લાડી લાખેડી અમે લાવ્યા રે આનંદ ભયો આજે હરખ ના માય રે આનંદ ભયો આજે હરખ ના માય રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો અમે ભર્યા સરોવર છલ્યા રે આનદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો અમે ઈડરિયો ગઢ જીત્યા (નવવધુ આગમન) (Gujaratilexicon) આજ મારે ભર્યા સરોવર છલ્યાં રે આનંદભર્યા, આજ મારે માડીના (વરનું નામ બોલવું)ભાઈ પરણ્યા રે આનંદભર્યા. આજ મારે પરણીને (વરનું નામ બોલવું)ભાઈ પધાર્યા રે આનંદભર્યા, આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યા રે આનંદભર્યા. આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યા રે આનંદભર્યા, આજ અમે લાખેણી લાડી લઈ આવ્યા રે આનંદભર્યા. આજ અમારે હૈયે હરખ ન માય આવ્યા રે આનંદભર્યા, આજ મારે ભર્યા સરોવર છલ્યાં રે આનંદભર્યા
@YagneshSuthar
@YagneshSuthar 19 күн бұрын
જબરદસ્ત 🤘🏼
@babulalpatel3740
@babulalpatel3740 7 күн бұрын
બહુજ સરસ❤
@chimanbhaipatel4890
@chimanbhaipatel4890 Ай бұрын
Very nice Jain temple.. Very nice places for visitors.
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
Thank you very much Chiman kaka
@khushboodave4268
@khushboodave4268 Ай бұрын
Saras information nice vlog yagneshbhai 👌👌
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
thank you very much 🤘🏼
@stagerocker7620
@stagerocker7620 12 күн бұрын
ઇડરગઢ બતાવવાનો તમારો પ્રયત્ન ખૂબ સરસ મહેનત પણ લાગી હશે તમારી વાત સાચી છે ઇડરમાં જે કાંઈ ઇતિહાસ રચાયેલો છે સ્ટેટ ગવર્મેન્ટ પ્રવાસન ની ઉદાસીનતા દેખાય છે
@sharmasweetu7792
@sharmasweetu7792 Ай бұрын
Jordar video che 🙏🙏🙏👌👌👌👌
@mistryanil9496
@mistryanil9496 Ай бұрын
Wonderful place ❤
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
Yes it was!
@rajusinhrathod7319
@rajusinhrathod7319 19 күн бұрын
રાઠોડી રજવાડુ જય નાગણેશ્વરી મા
@kamleshtrivedi3711
@kamleshtrivedi3711 Ай бұрын
વાહ.. રોચક માહિતી..
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@harshrajsinhchandavat2799
@harshrajsinhchandavat2799 13 күн бұрын
Good
@snehalpatel5775
@snehalpatel5775 14 күн бұрын
ખૂબજ સુંદર, અંબાજી તો ઘણી વાર ગયા પણ રસ્તા માં આવતી આ સુંદર જગ્યા કોઈવાર જોઈ નહોતી જે તમારા બ્લૉગ મારફતે જોવા મળી. 👍🙏
@rkchavda7393
@rkchavda7393 15 күн бұрын
Very nice & Very good thanks 👍
@nishithnayak5966
@nishithnayak5966 28 күн бұрын
Great job sir
@amirajpatel6281
@amirajpatel6281 16 күн бұрын
Navi - Navi... Jagya O... Batavava Badal Thanks. By... This Tourism... Is Developing. So It's Good. ❤️🌳🌹✌️
@user-gi5tj2ze4m
@user-gi5tj2ze4m Ай бұрын
Best video che. Khub saru lagyu tame available gujrat na vlog banavo
@bachusinhzala4061
@bachusinhzala4061 20 күн бұрын
i think the government and IDAR municipality must do something to preserve & restoration the greatest monument
@YagneshSuthar
@YagneshSuthar 20 күн бұрын
Absolutely has to be done
@kanubhaimewada9556
@kanubhaimewada9556 11 күн бұрын
ખૂબ ખૂબ સરસ .અભિનંદન
@duggu_ke_daily_vlog
@duggu_ke_daily_vlog Ай бұрын
Wah 👍👍
@paleshpatel3806
@paleshpatel3806 Ай бұрын
અહીંયા ગુજરાતી ફિલ્મ હું અમદાવાદ નો રિક્ષા વાળો ફિલ્મ ન્યુ શૂટિંગ થયેલું છે અશરાની ફિરોજ ઇરાની જેવા કલાકારો શૂટિંગ કરેલું છે
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
ઓહો , શોધી ને જોઈશું જરૂર 🙏🏼
@veerc2295
@veerc2295 Ай бұрын
અજેય ગઢ છે... મોહમદ બેગડાએ જુનાગઢ અને પાવાગઢ જીતેલા... ઈડર અજેય છે
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
💯
@dharajani2604
@dharajani2604 Ай бұрын
ઇડર ગઢ ને ગણા શાસકો આવ્યા પણ કોઈ ઇડર જીતી ન શક્યા ઇડર ગઢ અજેય છે .એના પર થી ગીત છે કે "અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદ ભયો"
@babulalparmar7979
@babulalparmar7979 19 күн бұрын
મહમ્મદ બેગડાએ પાવાગઢ અને જુનાગઢ જીતેલા. માટે પૂરતું જાણતા ના હોય તો ખોટી માહિતી ના આપો.
@user-rh6us8jp9n
@user-rh6us8jp9n 16 күн бұрын
Very nice ❤❤❤❤❤🎉
@sureshsohaliya8060
@sureshsohaliya8060 Ай бұрын
Super
@anilsinhchauhan7964
@anilsinhchauhan7964 13 күн бұрын
सरस
@GurjarDimpal-ws8vv
@GurjarDimpal-ws8vv Ай бұрын
જય ઈડર ગઢ 🙏
@thakorpruthvi5821
@thakorpruthvi5821 Ай бұрын
સરસ વ્યુ પોઈન્ટ
@yoyopawar3528
@yoyopawar3528 Ай бұрын
Good job DADA😂
@bapujidashrathbhaipatel
@bapujidashrathbhaipatel Ай бұрын
Very nice ❤😊
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
તમને ગમ્યું તેનો આનંદ છે
@harsh_soni8344
@harsh_soni8344 Ай бұрын
juna divaso yaad aavi gaya bhai joor daar video hu swaminarayan gurukul ma bana to ha to 8 years joordaar bhai
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
જોતા રહેજો ને ગુરૂકુળ ના મિત્રો ને પણ મોકલજો 🙏🏼🤘🏼
@EdCEvarTes543
@EdCEvarTes543 12 күн бұрын
पहली नजर में,,,, साईं लिम्बु शरबत,,,, 😂 महाराष्ट्र शिर्डी वाले साईं बाबा उर्फ चांद मियां को भी गुजरात में होटल और दुकानों में घुसेड़ दिया है ठीक उसी तरह जैसे बांग्लादेशी घुसपैठिये हर,,,, स्वामी नारायण उर्फ घनश्याम पांडे को भगवान बना दिया है 😂
@hasmukhpatel109
@hasmukhpatel109 18 күн бұрын
Jo govt ni pase na hoai to janta na sahyog thi aa jagah no vikash karvo joiye jan bhagidari thi aano vikash karva maaave to aa ek sundar pravash mate Loko ne maja aavse etle nagar jano ye aani javabdari levi joaiye vilab n thay ye jaruri che athva gun rat sarkar ne àjavb dari Saul piblok bhagidari thi kam jaldi sath dhay te mare vagar vilambe kam saru thay ej sadbhavna sathe
@Fireddoctor
@Fireddoctor Ай бұрын
All igneous rocks , one amitabh song of album aby baby was shot nearby the song was newer version of kabhi kabhi song, many of my first degree relatives live in idar and my native village is just 18 km from idar on the way to polo forest (polo forest is 60 km from idar) i have literally spent my childhood in that area but haven’t yet visited this gadh now i will have to 😅
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
તો આવતા જતા રહો , ચોમાસું આવી જ રહ્યું છે
@krishnagosvami864
@krishnagosvami864 Ай бұрын
Have to Rani ruthva jay to maliya ma thi niche j pade
@asmitajoshi7916
@asmitajoshi7916 Ай бұрын
Very nice
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
Thank you very much 🙏🏼
@dayabhaithakor5416
@dayabhaithakor5416 7 күн бұрын
આજ દિન સુધી કોઈએ ઈડરગઢ ની જીત્યો નથી.
@babulalparmar7979
@babulalparmar7979 19 күн бұрын
મહમ્મદ બેગડાએ પાવાગઢ અને જૂનાગઢ જીતેલાં ્ ઈડરીયો ગઢ જીતવો ખૂબ મૂશકેલ હતો. તેથી તે અજેય છે.
@YagneshSuthar
@YagneshSuthar 19 күн бұрын
Absolutely 💯
@narayandesai2671
@narayandesai2671 Күн бұрын
Government anu pajesan ly ne anu samar kam ty
@user-of6ji2ly5k
@user-of6ji2ly5k Ай бұрын
અંબાજી માતા દેવસ્થાન નો વિડિયો બનાવજો હો
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
જરુર
@EdCEvarTes543
@EdCEvarTes543 12 күн бұрын
मुंबई अहमदाबाद सड़क पर दोनों बाजुओं पर मुस्लिम समुदाय की होटल और रेस्तरां है। इसलिए हम वहां पैर भी नहीं रखते है।। और तो और,,,, किसी भी पीर दरगाह मजार मस्जिद का भारत में कोई लेना देना नहीं है कोई संबंध नहीं है। इतना ज्ञान भी सामान्य गुजरात के नेता और जनता को भी नहीं है 😂
@Kishansharma914
@Kishansharma914 Ай бұрын
18:30 😂😂
@dungarbhaisolanki9645
@dungarbhaisolanki9645 2 күн бұрын
खरेखर मने गमयु ।कारण में ईडर ना पत्थरों ना 24 पेंटिंग्स बनाव्या छे ।साइज 3/4 फुट नी छे ।टूंक समय मा गुफा अमदावाद मा एक्सिबिशन नी तैयारी थै रही छे ।
@YagneshSuthar
@YagneshSuthar 2 күн бұрын
આપને ખૂબ ખૂબ અભિનંદન 💐
@khushboodave4268
@khushboodave4268 Ай бұрын
Yagneshbhai bija place nu vlog banavo ame rah joiye nava vlog ni
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
ટુંક સમય માં મોટા ભાગે હું સોમ-મંગળ ના નવરાશે પોસ્ટ કરતો હોઉં છું . 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Keep watching
@Kishansharma914
@Kishansharma914 Ай бұрын
@narayandesai2671
@narayandesai2671 Күн бұрын
Anu sanchal kon kareche halma
@YagneshSuthar
@YagneshSuthar 14 сағат бұрын
Not sure
@user-zs9bd9vr8f
@user-zs9bd9vr8f Ай бұрын
Tyana sthanik loco darvaja Chori Gaya Che
@YagneshSuthar
@YagneshSuthar Ай бұрын
હોઈ શકે
@jignavyas8047
@jignavyas8047 Ай бұрын
Nice place
Udvada | Parsi | Gujarat | Tata Godrej
14:10
Long Drives with Yagnesh
Рет қаралды 277 М.
A little girl was shy at her first ballet lesson #shorts
00:35
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 35 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 18 МЛН
| 150 કિલોમીટર લાંબી | માણેક નાથ ની ગુફાઓ |
10:37
Prabhu નિત્ય પ્રવાસી
Рет қаралды 17 М.
મલાતજ । Gujarat | Crocodile Village
11:49
Long Drives with Yagnesh
Рет қаралды 219 М.
VASO | NADIAD | GUJARAT | Heritage
11:30
Long Drives with Yagnesh
Рет қаралды 55 М.