નર્મદાનુ પાણી નળ સરોવર નાખવાને કારણે પાંદ નામનું ઘાસ થઈ ગયુ છે એટલે પક્ષીઓ હવે નળ સરોવર ક્યારેય જોવા નહિ મળે 😢
@YagneshSuthar14 күн бұрын
જાણી ને દુખ થયું
@rameshdhoraliya531214 күн бұрын
આખા નળ સરોવર 4 ફુટ પાણી છે
@rameshdhoraliya531214 күн бұрын
સામે કાંઠે રાણાગઢ આવેલ છે તયાથી બોટિંગ અને મફતમાં મળે
@RupsArtandCraft15 күн бұрын
Nice👌
@rayamalMasaliya15 күн бұрын
Bahu saras video chhe neural Life jovani mja aavi
@KeshavVaghela-g3w15 күн бұрын
❤😂🎉😢😮😅😊jaymataji
@TusharBhai-o8q16 күн бұрын
હાલો
@DineshJani16 күн бұрын
excellent
@YagneshSuthar16 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@narreshgadhvi386616 күн бұрын
Hu dhar ma 1 vars hato mandu ma 2/3 var java no moko maliyo bav mast jgya chhe 👍👍
@YagneshSuthar16 күн бұрын
😍😍
@ashokkumarsonivadiyaashokk796617 күн бұрын
Bharat no sahu thi imadar ane deshbhakt,mrudubhashi samaj chhe salutechhe
@YagneshSuthar17 күн бұрын
💯
@Jaymataji208917 күн бұрын
Sir... પંચમહાલ જિલ્લામાં સંતરામપુર થી 30.. km... મોરવા હડફ.... મા.. હડપ ડેમ નિ.. પણ મુલાકાત લો.. સર.. next time આવો ત્યારે
@YagneshSuthar17 күн бұрын
💯 જરૂર
@kalabhaipatel308917 күн бұрын
ખુબ ખુબ આભાર ધન્યવાદ ખુબ સરસ વિડીયો બનાવ્યો છે ત્યાં સુધી ફરવા જવાનું ખુબ કઠીન છે અને ત્યાં ફરવા ની મજા આવે છે ત્યાં નું જીવન ખુબ કઠીન છે
@YagneshSuthar17 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼💯
@MELA-n1e17 күн бұрын
ઈડર ગઢના બીજા રાજા નો મહેલ બતાવો જુનો મહેલ હિંમતનગરમાં છે હિંમતનગરમાં છે હિંમતનગર પેલેસ અને જાદર ગામમાં શ્રી મુધ્રણેશ્વર મહાદેવના નામથી ઝેર ઊતરી જાય છે જાદર ગામ ઈડર તાલુકા સાબરકાંઠા અને રાજા સિધ્ધરાજ સોલંકી બનાવી વાવ દાવડ ગામ ની પ્રાચીન વાવ ઈડર તાલુકા સાબરકાંઠા જાદર શ્રી મુધ્રણેશ્વર મહાદેવ મંદિર ❤
ભાઈ આવીજ એક જગ્યા છે પરીએજ પક્ષી અભ્યારણ ખેડા થી તારાપુર હાઈવે વચ્ચે આવેલું છે સરસ જગ્યા છે
@YagneshSuthar19 күн бұрын
હા કનેવાલ પણ
@rathvahiralkumar38020 күн бұрын
❤❤❤❤😊
@jayeshrathod191120 күн бұрын
પૈસા બર્બાદ ટ્રીપ . જવાનું ટાળો .
@baldevthakor183020 күн бұрын
Final conclusion: ના જવાય 😂
@nishant879120 күн бұрын
આપની સાથે સાથે અમે પણ રણની સફર કરી છે...રજૂઆત એટલી બધી સુંદર છે કે બસ સાંભળ્યા જ કરીએ...વચ્ચે વચ્ચે સંગીત પણ જાણે મરુભૂમિનો જ પડઘો પાડે છે..ત્યાં જઈને સ્થાનિક લોકોને મળીને એમના જીવન વિશે જાણવું...ખુબ જ રસપ્રદ રહ્યું...અદભુત માહિતી...અદભુત પ્રવાસ ગમતાં નો કરીએ ગુલાલ....
@YagneshSuthar20 күн бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@tahkorJay16 күн бұрын
tayoku
@mariyampatel836421 күн бұрын
Pahelato mapfat jewu hatu bahu maja pan aawhate hate haweto madhyam warg to Jay na sake
@YagneshSuthar20 күн бұрын
💯
@crazysoil976321 күн бұрын
સારુ છે. બોટિંગ બંધ છે અને કાયમી રાખવું જોઈએ. આ વિસ્તાર માં શિકાર પણ ખુબજ થાય છે. આજુ બાજુના ગામ લોકો પક્ષી બચાવવા કરતા શિકાર માં વધુ રસ છે. એના કરતાતો નળસરોવર થી દુરના ગામડાંઓ પક્ષીઓ બચાવવા સક્રિય છે. આજનો જ દાખલો દોરી ભરાતા એક આયાવર પક્ષીને બચાવવા ગામ લોકો તરત પહોંચી રેસ્ક્યુ કર્યુ. જ્યારે નળસરોવર આજુબાજુ રીતસર નો શિકાર થાય છે.
@YagneshSuthar21 күн бұрын
જાણી ને આનંદ થયો આ કારણ થી બોટિંગ બંધ હોય તો બહુ સારું પણ બીજે બોટ ડુબી ને અહીં બંધ કરે તો એ ખોટું
@crazysoil976321 күн бұрын
@@YagneshSuthar આ વિસ્તારમા મે નોકરી કરેલ છે. તેથી હું ત્યાંની પરિસ્થિતિ થી પરિચિત છું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ને પણ જાણ છે. પણ કેટલા પોલીસ કેશ કરે ? આજુ બાજુના ગામની રોજીરોટી નળસરોવર પર નિર્ભર છે તે બંધ થાય તોજ તેમને ભાન પડે કે અમે શું કરીએ છીએ.
@ankurp619222 күн бұрын
ઘાસ ઝાડ ને પાણી માણસને લાવે તાણી તમે લાઇવ જોયું અમે વિડિયો જોઈ ખુબ મજા માણી
@maheshpatel685822 күн бұрын
Mft ma bdha pxi jova hoy to Ranagadh game jav. Sama kanthe aavelu se.
@YagneshSuthar22 күн бұрын
👍🏼
@user-iw9xn1im9e22 күн бұрын
આ બોટ વાળાઓ જનતા ને લૂંટે છે અને સરકાર ને પણ લૂંટે છે જાણે આખુ નળ સરોવર એમના બાપની જાગીર હોય એમ ભગાડો બધા ને અહીં થી
@YagneshSuthar22 күн бұрын
મોંઘવારી પત્તા ના મહેલ જેવી છે
@AnimalYt1522 күн бұрын
બધી જવાબદારી સરકાર ની જ ન હોય..
@YagneshSuthar22 күн бұрын
જવાબદારી ના લે તો તગડો ચાર્જ કેમ વસુલે છે ? હું કંઈ સરકાર વિરોધી નથી , જે દેખાયું તે કહ્યું
@AnimalYt1522 күн бұрын
@YagneshSuthar sarkar e બનાવેલ નીતિ નિયમ ફોલો થાય છે e આપડે ભી જોવું જોઈએ...