ખરેખર આજે હું દિલથી તરબોળ થઈ ગયો છું,હજી તમને બસ સાંભળ્યા જ કરું, કેમ કે તમે મારા કાનુડાને સાદ કરો છો, આંખમાં થી આંસું વહી જાય છે,વાહ...વાહ.. હાર્દિકભાઈ... જય શ્રી રાધે કૃષ્ણ.......🎉❤❤❤
@dilpeshpatel6369 Жыл бұрын
૧૯૮૦ ના રેડિયો નું આકાશવાણી ના પ્રભાતિયાં ની યાદ અપાવી દીધી ભાઈ.... અદભુત....
@rasikdesai6262 Жыл бұрын
અતિ માં અતિ સુંદર, ખરેખર આપનો કંઠ જ લોકગીત ને વધુ કર્ણ પ્રિય અને પવિત્ર બનાવે છે.આપના સ્વર ને માતા સરસ્વતી વઘુ ને વઘુ ઘેઘુર આને ઝરણાં જેવો નિર્મળ અને નિર્દોષ રાખે❤
@ultimaterealityrealityinto2525 Жыл бұрын
આમીન
@rajuchauhan366 Жыл бұрын
Hu Kolkata thi Raju Chauhan. Musician. Tamari Mata ne shat shat Naman. Jene tamne aavi ruhdari aapi ne alankrut karya. Shabdo nathi bhai Mari pase tamari kala na vakhan mate.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
કૃષ્ણ એટલે ગુરુ કે સદગુરુ તો છે જ પણ કૃષ્ણ તો છે.... कृष्णम वंदे जगत गुरु ।
@shreekailash11 ай бұрын
Bhakti ne aa rite raju karva ma ave to elite class ane darek age na loko mani sake ( bhakti may ) thayi jay. Ati Sundar Bhakti may thayi gayo hu - Sadhuvad Iktara Team ne and taya hajar rahela bhakat gano ne 🙏 ❤
@natavarpandya8950 Жыл бұрын
વાહ હાર્દિકભાઈ ,અંતરના ઊંડાણ ના સૂર પ્રગટાવ્યા
@saiprasadpatankar5654 Жыл бұрын
વાહ. વેસ્ટર્ન ની છાટ આપીને દેશી વાણી અતિશય સુંદર ગાડી છે.... અભિનંદન , અભિનંદન વિસ , બાવિસ વરસ પહેલા આ ભજન હુ અમદાવાદ મા બાપા બજરંગદાસ આશ્રમ ઠક્કરનગર. શ્રી વિરજીભાય સાવલીયા તેમજ ગુજરાત સૌરાષ્ટ્ર ના નામી કલાકારો ના મુખેથી સવાર ના પહોર સુધી સાંભલતો તે વાત આજે યાદ આવી ગયી. આભાર ખુબ ખુબ આભાર.
@mustakgorji219210 ай бұрын
ખુબજ હૃદયઆનંદ સગીત છે ભાઈ
@pratapraishastri9759 Жыл бұрын
આ લોકગીત નહી પણ ભજનનો પ્રકાર છે અદભુત રીતે રજુ કર્યુ છે ...👌
@katariya7253 Жыл бұрын
આપણી ભાષાને જીવંત રાખવા માટે એક ઝલક........ Զเधॆ Զเधॆ
@anilvegad3408 Жыл бұрын
bhai Bhagwan sada sakar chhe nirakar nati🙏
@MaharshiRaval-r9k Жыл бұрын
અવાજ, તાલ, લય સાંભળી ને બંધ કરવાનું મન j નથી થતું. ખૂબ જ ઓછું સામભળવા મળે છે આજ ના સમય માં.
@jayghadiya85633 ай бұрын
2 દિવસ મા ૨૦-૩૦ વાર આ ગીત સાંભળ્યું છે ❤❤
@rajubhaivyas1450 Жыл бұрын
Praful bhai kartye 4 guna agal nikli jashe aa dikro....Galu to chhe pan bhakti swaroopa vyakti nu hriday che etle navi j kedi kandari deshe.....!!🙏🏻💐🙄🤔⭐⭐⭐⭐⭐⭐⭐ khush raho baap 🙏🏻💐
@ultimaterealityrealityinto2525 Жыл бұрын
❤
@prabhudashariyani9493 Жыл бұрын
વડ એવા ટેટા અને બાપ તેવા બેટા એ કહેવત તો સાંભળી પણ હાર્દિક ભાઇ તો પપ્પા ની પણ સાઈડ કાપી હો જયહો ખુબ ખુબ ગાડાં ભરીને અભિનંદન 🙏🙏🙏🙏
@janakshah9704 Жыл бұрын
❤
@jayeshjoshi4154 Жыл бұрын
✔️ हरीॐ हरीॐ ❤️
@devendraparmar2646 Жыл бұрын
Bap karta savayo thay evi shubhkamna ❤
@Neha_3008 Жыл бұрын
Agreed with Prabhudasbhai sathe
@comedy8134510 ай бұрын
પ્રફ્ફુલભાઈ તો પ્રફ્ફુલભાઈ છે..સાહેબ કોઈનો મેળ ના આવે..
@jaydiplashkari7789 Жыл бұрын
આ સાંભળીને જે શાંતિ મળે છે એ હજુ સુધી ક્યાંય નથી મળી🙌🙌❤️
@bhaskarvithlani13610 ай бұрын
શબ્દ.. સુર.. ને ઇ-શ્વર.. ખરેખરમાં આ પ્રદર્શન નથી સાચું દર્શન છે. આભાર મારા જીવ.
@musicofrelax2844 Жыл бұрын
વાહ વાલા વાહ ભગવાન શ્રી કૃષ્ણ તમને નવા નવા ભજન ની પેરણા આપે
@manishmalhotra7012 Жыл бұрын
અદ્ભુત આપ નો ખુબ ખુબ આભાર આવી અદ્ભુત રચના પ્રસ્તુત કરવા બદલ
@jagatmaniyar5819 Жыл бұрын
"મોર ના ઇંડા ચીતરવા ના પડે "... That request in different tones hit different.... ❤️❤️❤️👏👏👏
@gulshanvandriwala76035 ай бұрын
Sachi vaat
@Naad.e.Osho7798Ай бұрын
True..
@taehyung544511 ай бұрын
Jo mane avsar male to aa event sorath ma open ground ma karine open to all consert karvo chhe aapno varso jalvva mate aapne badha e sahiyaro sath aapvani jarur chhe. Like if you agree… lots of love from canada❤
વાહ.... આપણો અમૂલ્ય વારસો આગળ વધારવાનું ભગીરથ કહેવાય એવુ કાર્ય કરી રહ્યા છો....અભિનંદન....બાળપણ માં ગામમાં ઘણા સંતો કે માગવા વાળા એકતારો લઈ આવતા તે સાંભળવાનો અમૂલ્ય લાભ મળ્યો છે.
@gamarahashmukh1203 Жыл бұрын
વાહ ભાઈ વાહ સરસ વાત કરી પણ એને રામસાગર પણ કેવા માં આવેછે એક તારા ને
@sandipsisara7008 Жыл бұрын
જીભમાં સરસ્વતી છે ભાઈ.....❤
@kadambaripatel9398 Жыл бұрын
અદ્દભુત...આત્મિક પ્રસ્તુતિ.🙏
@kmaleshgorasiya953711 ай бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભાઈ.. આવુજ ગાતા રહો અને લોકોને આનંદ આપ્યા કરો... જય સિયારામ ભાઈ 🎉
@IshaJoshiEt Жыл бұрын
અદભૂત ! મોજ પડી ગઈ.. ખોવાઈ જવાયું.
@rajeshravariya7540 Жыл бұрын
Emna bija video joso k live sambhadso to etla khovai jaso k tame kyare potane goti nai sako. Amazing meditative voice
@kaminipandya806711 ай бұрын
વાહ ખૂબ સરસ હાર્દિક ભાઇ ખૂબ સરસ રજૂઆત કરી.👌👌👍👍
@mineshprajapati431511 ай бұрын
Adbhut shabd pan nano lage chhe. Khub saras Hardik Bhai.
@mamtabpurohit20997 ай бұрын
કૃષ્ણ એટલે પ્રેમ નો દરિયો ❤
@hemalidesai556710 ай бұрын
વાહ વાહ અતી સુન્દર❤
@vishavadiyarajnikant967 Жыл бұрын
Wahhh dost praful bhai ni yad apavi didhi..suppar consept..Good job
@aarohidivinemusic56548 ай бұрын
આધુનિક ડાયરો...જમાના પ્રમાણે... ખુબજ સુંદર રજૂઆત...
ખૂબ સુંદર હાર્દિક ભાઈ, પ્રફુલ્લ દવે નું નામ રોશન કર્યું, દીકરા હોય તો આવા. પ્રાચીન અને અર્વાચીન નોં સુંદર સંગમ!!
@pankajpurohit1433 Жыл бұрын
ખૂબ જ સુંદર અદભુત રજૂઆત કરીછે આપણી જૂની પરમ્પરા ની શાસ્ત્રી સંગીત સાથે જય હો❤
@brijsharma4493 Жыл бұрын
માત્ર એક અને માત્ર એક જ શબ્દ - "અદ્ભુત" 😍
@MMMGAMING2554 Жыл бұрын
હાર્દિક ભાઈ તમને અને તમારું મુસિક સાંભળી ને મન ને સાંતિ થય.. જય હો ❤❤
@chandrakantjoshi66354 ай бұрын
વાહ!!!! હાદીૅક દવે,
@RaviCreations01 Жыл бұрын
Jay shree Krishna 🌹🙏 loved that aalap part "Kanhaaaa ❤"
@nidhishridesai8352 Жыл бұрын
Waah boss bov jordar che❤😊
@nikunj00825 Жыл бұрын
One soul, one voice....j bhajan ni maja 6e e antar sudhi utarnar ...mind blowing
@nareshprajapati7103 Жыл бұрын
વા હાદિંક ભાઇ વા જય હો
@harshbhai94711 ай бұрын
ખુબ સરસ. શુભેચ્છાઓ અને અભિનંદન
@beenajani83064 ай бұрын
ખૂબ. ખુબજ સુંદર ભાવવિભોર થઇ ગયા ખરેખર ખૂબ જ સુંદર સ્વર ભક્તિ માં ડૂબી ગયા..,. ...❤❤❤❤❤
@sandhyaraval5349 Жыл бұрын
અદભૂત,❤
@leenapatel87147 ай бұрын
અદ્ભુત હવે આ પેઢીને ભજન ગાતા કરવા એ પણ એક ભક્તિ ની પરાકાષ્ઠા છે જોરદાર ખૂબ દિવ્ય ખૂબ ગમ્યું હાર્દિક ભાઈ....superb one keep it up ❤🎉 Hare Krishna
@manubhaibrahmbhatt6999 Жыл бұрын
ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે..સુંદર સંયોજન થી એક લોકગીત ને ચાર ચાંદ લગાવી દીધા..🎉🎉
@sureshparekhnavnisha9506 Жыл бұрын
Gazzab ni anubhuti.. vaah superb 👌👏👍
@yashvala97 ай бұрын
adhbut rachna... "e janva jova tani, ek zankhna khatki rahi.." aa sambhalyu tyarthi tamaro avaj dil ma vase che... awesome vision.. thank you...
@swatishah46053 ай бұрын
ખૂબ જ સ્પર્શી ગયુ
@chauhanbirju1750 Жыл бұрын
i shocked when i see the views of this video, he is a one of the legend, love to listen, this is amazing, make this video in million bcz he is the true artist and want to give life to the our cultural folk songs, thanks hardik sir...
@vaishalidesai42027 ай бұрын
હાર્દિક ભાઈ લખવા માટે કોઈ શબ્દો જ નથી. અદ્ભુત કંઠે અદ્ભુત રજૂઆત.
@kamleshpatel67486 ай бұрын
વાહ.... હાર્દિકભાઈ..... ગોકુળ જીવંત કરી દીધું .... સુંદર અતિ સુંદર...❤
@Naad.e.Osho7798Ай бұрын
Ooh Osho... ☕
@ptlpintu0342 Жыл бұрын
પરમાત્મા ભગવાન નિરાકાર નથી અને કયારેય એવું અણસમજણ માં ના બોલાય.. એ સદાય સાકાર જ છે 🙏🏻🙏🏻🙏🏻
@OmSadguruOm1 Жыл бұрын
નિરાકાર છે પણ ભક્તો માટે સાકાર બને છે
@Praveendafda201111 ай бұрын
હા મોજ હા... હાર્દિક અભિનંદન
@bipinramani4299 ай бұрын
I can see reflection of sir praful dave...🙌
@sangitamakan9998 Жыл бұрын
Presentation is very effective with the explanation that gives 100% result of your singing hyms and verses.
@brijeshkamliya86976 ай бұрын
ખૂબ ખુબ અભિનંદન હાર્દિકભાઈ.
@vamandave4397Ай бұрын
જય શ્રી કૃષ્ણ❤
@vamandave4397Ай бұрын
રાધે રાધે❤❤
@AbhayMithani2 ай бұрын
Awesome, no words.
@MahipatsinhDodiya-s7s Жыл бұрын
Vah dost adbhut....adbhut...Mahipatsinhji dodiya....bhajnikshri.
@hitendoshi96194 ай бұрын
Radhe Radhe Jay shree krishna
@jayraj69 Жыл бұрын
Wah bhai wah khub sundar vaktvya aapva no ane sangeet may avaj moje moj
@strongholdcorporation3268 Жыл бұрын
Bhago Charan is immortalized with this bhajan.
@devendrajogi59726 ай бұрын
હાર્દિકભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમારો અવાજ માટી નો અવાજ છે તમે દેસી પહેરવેશ માં હજી વધુ કનેકટ કરી સક્સો તમારો શ્રોતા
@dineshbhalala993 Жыл бұрын
Jay shri Radheshyaam Jay shri krishna👌🙏
@vedlove1365 Жыл бұрын
લોહી મા સંસ્કાર મેળવવા માટે પણ ગાય વાળવી પડે 🙏🏻🚩 મિત્રો ભાઈઓ બહેનો 🙏🏻🚩🚩
@nareshmusicsandlyrics21654 ай бұрын
❤ jamavat hardik bhai abhinandan
@djayeshv84 Жыл бұрын
16:00 pure vibration
@chandmit4335 Жыл бұрын
Soor with explanation is needs of today for this generation which you presenting with guest envelopment goes straight to thair hearts..thank you so much…people like you make world go round 🙏
@bimalsonagara2493 Жыл бұрын
અદભુત... સંગીત અને સૂરની ક્લાસિક પરાકાષ્ટા અનુભવી...excellent ❤❤❤
@parthbhatt7541 Жыл бұрын
હાર્દિક ભાઈ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર ...આપે આ સુંદર રચના ને તમારા અવાજ અને સંગીત સાથે જે ઓપ આપ્યો છે ...ખરેખર સાહેબ માનવું પડે .એને હું જો મારી ભાષા કે એહસાસ માં વર્ણવું તો કૈંક આવું લાગે .......એવું લાગે છે જાણે સાંજ ના સુમારે ,જ્યારે માણહો ખેતર માં પાણી વાળવા સારું જાય ,ને ઠંડા પવનનો એક લેહકો વ્હાય, ઉપર આકાશ તારાઓ ના સંગ થી ભરેલું ને શાંત વાતાવરણ માં કાથી થી ભરેલા ખાટલા ઉપર તકિયો ઢાળી ને બેઠા હો ને આમ દૂર થી સંગીત નો વાદ કાને પડે ને આમ આખા શરીર માં ચમકારો આવી જાય ને રૂંવાટા ઊભા થઈ જાય ને મન રોમંચિત થઈ જાય ને ..એવું ગયું છે તમે ... ખૂબ ખૂબ આભાર ભાઈ 🙏