Vijali Ne Chamkare - Shabad Parikrma Performed live at Abhivyakti by Iktara | Hardik Dave

  Рет қаралды 504,306

Iktara

Iktara

Күн бұрын

Shabad Parikrma by Ikatara at Abhivyakti City Arts Project | Edition 4
Vocal & Piano : Hardik Dave
Iktara : Meet Dave
Udu & Percussions : Parth Somani
Tabla : Rishin Sariya
Cello : Tatiana Kritskaya
Violin : Jitendra Javda
Sarod : Hriday Desai
Keyboard : Raxshit Gajjar
Editor : Moin Vahora
iktaramusic_in
hardikpdave

Пікірлер: 265
@chetanhadiya92
@chetanhadiya92 Жыл бұрын
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોત રે જોતામા દિવસો વિહ્યા રે જીયા બાઇજી એકવીસ હજાર છસો કાળ થાશે જી એકવીસ હજાર છસો કાળ થાશે જી... જાણીયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ અધુરિયા ને નો કે વાયજી જાણીયા રે જેવી આ તો અજાણ છે રકોઈ વસ્તુ અધુરિયા ને નો કે વાયજી આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને આંટી મેલો તો સમજાય જી આંટી મેલો તો સમજાય જી... માન રે મેલી ને તમે આવો મેદાન માં ને જાણી રે જીવડા કેરી જાત જી માન રે મેલી ને તેમે આવો મેદાન માં ને જાણી રે જીવડા કેરી જાત જી સજાતિ વિજાતિ ની જુગતિ બતાવુંને બીબે પાડી દોવ બીજી ભાત જી બીબે પાડી દોવ બીજી ભાત જી પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો એનો રે દેખાડું તમણે દેશજી પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો એનો રે દેખાડું તમને દેશજી ગંગા સતી જો ને એમ કરી બોલિયાં રે ત્યાં નહીં માયા કેરો ફંદ જી ત્યાં નહીં માયા કેરો ફંદ જી વીજળી નેચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી અચાનક અંધારા થાશે જી.... Lyrics copied from- www.gujaratitracks.com/2020/10/vijali-ne-chamkare-lyrics-in-gujarati.html?m=1
@harshadjoshi8644
@harshadjoshi8644 Жыл бұрын
❤❤❤❤❤
@RakeshPatel-pl3bg
@RakeshPatel-pl3bg Жыл бұрын
Thank you for posting lyrics here
@vasavaviju9235
@vasavaviju9235 Жыл бұрын
@chiragpurohit1346
@chiragpurohit1346 10 ай бұрын
Thank you for posting lyrics 🎉❤❤❤❤🎉
@chiragpurohit1346
@chiragpurohit1346 10 ай бұрын
6:50
@manishp02
@manishp02 11 ай бұрын
અમારા જેવી યંગ જનરેશન માટે આપ જેવા પ્રોગ્રામ અંતરાત્મા જગાડનારા છે. અંતઃકરણ પૂર્વક આપનો ખુબ ખુબ આભાર. Best wishes જય સીયારામ🙏🙏🙏
@mohanlaldjoisar9657
@mohanlaldjoisar9657 10 ай бұрын
Very very hart opening program thanks so mutch
@princejj1547
@princejj1547 Жыл бұрын
આ ભજન ગાવુ પણ અઘરૂ છે પણ ઈ થી અઘરૂ એના શબ્દોને સમજવું જે આ ભાઈએ ખૂબ સરસ રીતે સમજાવ્યું 👏👏👏
@viralvaishnav8770
@viralvaishnav8770 8 ай бұрын
હાર્દિંક દવે નામ છે. પ્રસિદ્ધ ગાયક પ્રફુલભાઇ દવે ના પુત્ર છે. મોર ના ઇંડા ચીતરવા ન પડે.
@shreymaru6101
@shreymaru6101 2 жыл бұрын
I recently had the opportunity to see Gujarati male singer Hardik P Dave in concert and it was an incredible experience. His voice is powerful and emotive, and he commanded the stage with a commanding presence. The way he was able to connect with the audience was truly special, and his performance left a lasting impression on me. His rendition of traditional Gujarati folk songs was particularly impressive, as he was able to infuse them with a modern energy and enthusiasm. I highly recommend Hardik P. Dave as a performer to anyone, and I hope to have the chance to see him perform again in the future.
@rajp2511
@rajp2511 Жыл бұрын
+1
@uday_dangariya1
@uday_dangariya1 8 ай бұрын
instead of song, I loved your comment how you expressed your fillings in words..really appreciatable..
@aratibaraiya1995
@aratibaraiya1995 9 ай бұрын
આપણા જુના ભજનો ને જીવંત રાખનાર એવા હાર્દિકભાઇ, આદિત્યભાઇનો ખુબ આભાર. નાનપણ મા એક વખત હાર્દિકભાઇ સાથે ગાવાનો મોકો મળેલ એ મારુ સૌભાગ્ય હતુ.
@jayaryavart4425
@jayaryavart4425 Жыл бұрын
हम मां भारती और सनातन धर्म की संतानें है और अब इसकी रक्षा करने के लिये अब हमे जैल में जाना पड़े तो भले लेकिन दुश्मनों के खिलाफ जोरों से बोले बिना डरे ❤. भारत माता की जय 🙏. सनातन धर्म की जय 🙏
@babushekhaliya1918
@babushekhaliya1918 Жыл бұрын
આ program તો અમે live જોયેલો છે પણ શું મજા આયી તેની વાત જ ના કહી શકું શરીર ના બધા રૂંવાડા ઊભા કરી દીધા હતા.
@gautam7927
@gautam7927 11 ай бұрын
Kya thi aava program ni mahiti male
@hardikdevani3480
@hardikdevani3480 11 ай бұрын
Wah
@Hirva-z5u
@Hirva-z5u 10 ай бұрын
@@gautam7927 iktara karine instagram facebook page par mukta hoi che hardik dave aani mahiti
@rajesh14479
@rajesh14479 8 ай бұрын
ભાઈ... અહિયાં યુ ટ્યૂબ પર સાંભળું છું ત્યારે પણ રુંવાટા ખીલી જાય છે 🎉❤
@kavakhushi1157
@kavakhushi1157 8 ай бұрын
Puro program kema available chhe ?
@jitenrulezz
@jitenrulezz 16 күн бұрын
I don’t know what.. but there is something magical in your voice ❤️
@dharmeshpatel7561
@dharmeshpatel7561 Жыл бұрын
હાર્દિકભાઈ અત્યાર સુંધી તમે ક્યાં હતા? ભાઈ તમે યુવાનોને કલાની નવી દિશા બતાવી રહ્યા છો. તમે ખૂબ પ્રગતિ કરો અને આવીજ રીતે મોજ કરાવતા રહો. ધન્યવાદ 🙏
@__raghu.vir_
@__raghu.vir_ Жыл бұрын
Dhanya se bapla, khub khub rajipo thayo aa sambhali ne, aapda gujarati Sangeet lokgeeto bhajano ne aavi saras rite prastut karva badal khub khub aabhar sauno.... 🙏🏻🙏🏻🎶💐
@hirenjoshi7338
@hirenjoshi7338 2 жыл бұрын
Great work by Sound Engineer.
@rahulthakor2084
@rahulthakor2084 6 ай бұрын
અત્યાર સુધી માં. મે ભજનો તો ઘણા સાંભળ્યા પણ તમારું સંગીત અને સમજાવવાની રૂઠી કઈક અલગ છે કે જે શંભળી ને તન અને મન બંને માં નવી ઊર્જા ઉત્પન્ન થઈ જાય Your are inspiration for our new genaration 📿👍📿🕉️🕉️🕉️📿👍📿
@dineshrajgor4958
@dineshrajgor4958 Жыл бұрын
વાહ ભાઈ વાહ.... મોરનાં ઈંડાને ચીતરવા ન પડે... જેવા બાપ તેવા બેટા...
@jaybhoi_4217
@jaybhoi_4217 Жыл бұрын
I have never had experience with this combination of modern instruments, classical instruments, and cultural instruments. Telling stories between the songs makes me more enthusiastic about the meaning of that song. Moreover, your voice has the depth of feelings of those words. Good going, Hardik Dave and your team. Gujarati Bhajan content now has a platform to explore more.
@devdodiya25
@devdodiya25 10 ай бұрын
હાર્દિકભાઈ શું ભજન ગાયું છે તમે...! આ ભજન મારા પપ્પા નું ખુબ પ્રિય ભજન છે હું છેલ્લા ૧ મહિના થી આ ગીત ઓછામાં ઓછું એક વાર ખુદ સાંભળું છું ને મારા પપ્પા એ પણ જ્યારથી આ ગીત સાંભળ્યું છે ત્યારે થી એ તમારા અવાજ ના દિવાના થઈ ગયા છે જીવો બાપ ખૂબ જીવો ❤
@devdodiya25
@devdodiya25 7 ай бұрын
હાર્દિકભાઈ મારા પપ્પા એ તમને ખૂબ સારું ગાવ આવા ને આવા ભજન એવા આશિષ આપ્યા છે... ભાવનગર માં હવે જ્યારે પણ હસે તમારો કોન્સર્ટ ત્યારે હું એમને લય ને જરૂર આવીશ,❤️
@vipulsoni98
@vipulsoni98 Жыл бұрын
ભજન ગાવા ત્યાં સુધી સારું પણ કોઈ નશાના રવાડે ચડીના જતાં મારી દિલભરી વિનંતી છે.....
@pankajbhatt832
@pankajbhatt832 10 ай бұрын
Mane to Bhajan no naso chhe su Karu
@vishnuthakkar9613
@vishnuthakkar9613 6 ай бұрын
ભજન નો નશો કરવો એ સ્વ: ના વશ ની વાત નથી.... એ એજ પરમ કૃપાળુ પરમાત્મા ની દયા થી થાય છે..ચેલૈન્જ છે.. અખતરો કરવો‌ હોય તો કરી જુઓ... તેની કૃપા વગર રસ ન‌ઈ આવે...
@kailashbaraiya7467
@kailashbaraiya7467 4 ай бұрын
Bhai bhai​@@pankajbhatt832
@DrSanjayVaghasiya
@DrSanjayVaghasiya 6 ай бұрын
World Class performance...... Gujarati culture ne jivant rakhav tamara jeva kalakaro na program young audiences same present karvani jarur chhe.
@jmdhola3580
@jmdhola3580 10 ай бұрын
વાહ ભાઈ વાહ...હવે regular meditation માટે આ ભજન સાંભળું છું...I listened to this multiple times... ખૂબ ખૂબ આભાર.... અદ્ભૂત...🙏
@narendrasinhchavda4387
@narendrasinhchavda4387 10 ай бұрын
Har Har Mahdev hardik bhai thanks sati gangabai maa sati panbai amar che bhajano che
@chintanraval5101
@chintanraval5101 Ай бұрын
Man you beauti.... I crying since i heard this.. Really heart touching You are My Best best singer ever.. Love you bhudev
@bhavnapathak7747
@bhavnapathak7747 11 ай бұрын
Name is enough "Hardik Prafful Bhai Dave" 🙏 just speechless 👍
@devjipatel5158
@devjipatel5158 Ай бұрын
Jai ho Hardik Bhai .Very very delightful bhajan .Thoroughly enjoyed every word .music and the presence of Saraswati. Hope to listen to much more from you. God bless Ganga Sati and Pan Bai. Jai Sia Ram.
@nitinpankhania6076
@nitinpankhania6076 2 ай бұрын
@hardikdave.. bhai kamaal Karo chho...tamaru Sangeet, swaro , marma badhu j hraday ne sparshi gyu..
@Dhruvkhut__
@Dhruvkhut__ 9 ай бұрын
Hardik bhai, bau aagad javanu che aapde. Ek divas aakhu Bharat tamari parikrama ma besva ni rah jose. All the best man ❤
@md_0_0_0_7
@md_0_0_0_7 9 ай бұрын
From 11:39 to 11:52 is Just Incredible... what's Flawless in Vocal....
@kusumvegda3031
@kusumvegda3031 11 ай бұрын
સાચે ભક્તિ લાગી જાય મે ભજન આંખ બંધ કરી ને સાંભળ્યું પણ મારાં આંસુ નાં રોકાયા
@wisdomrootsproject
@wisdomrootsproject 2 ай бұрын
English Translation: Within a flash of a lightning bolt, string your pearl, Paanbai! Abrupt, it will fall pitch dark. Before your eyes, these days will pass in no time, In a thousand twenty-one and six hundred, time will eat you alive. The men wise through knowing, are still unknown, Paanbai! To the half-baked wise, it remains unfathomed. The play of secret art is an odd sport, If you shall know, then untie these ties. Give up the idiocies of self and come! Come to my field - and know the true religion of this self. Your religion and theirs, I’ll revel how they are one, And cast you in a novel mould. The primordial, this universe, My guru is far beyond this all. I will show you the ways of my country. Gangasati sings this to you- No illusion there, nothing to feign
@pradhyumnadave3088
@pradhyumnadave3088 Жыл бұрын
अद्भुत प्रस्तुति ❤पानबाई और गंगा सती को वंदन 🙏
@Krushnasabha
@Krushnasabha Жыл бұрын
સંત શબદને એની સમૃદ્ધિ સાથે રજુ કરો છો...ખુબ ગમ્યું
@anandpandya5763
@anandpandya5763 Жыл бұрын
If it were possible to like this video million times, I would have done it.
@rajp2511
@rajp2511 Жыл бұрын
Same
@DharmendraBhavsar-i3h
@DharmendraBhavsar-i3h 3 ай бұрын
2 divas ma me ketali var sambhryu e mane j khabar nathi wah bahu saras
@vaishalidesai4202
@vaishalidesai4202 7 ай бұрын
વાહહહહ હાર્દિક ભાઈ. મારુ ખૂબ જ માનીતુ ખૂબ જ ગહન ભજન આપે ખૂબ સરળતા થી સમજાવી દીધુ. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.
@nissargtrivedi1702
@nissargtrivedi1702 5 ай бұрын
Amara badha ni bethela paanbai ne jagadi didha .. gujarati sahitya aagal dhapava badal koti koti vandan che
@neetadesai6204
@neetadesai6204 Ай бұрын
આજે તમને બોમ્બે સાંભળી ને તમારા પપ્પા ને બહુ યાદ કર્યા બહૂ મજા આવી બાપ કરતા સવાયો દીકરો👌👍
@MrPpure
@MrPpure Жыл бұрын
very good explanation and meaningful pure bhajan, feeling relax when listening this wonderful performance
@shantarathod6602
@shantarathod6602 Жыл бұрын
Khub saras avaj. Jetli prasansha karu tetli ochhi. Koi sabd nathi mari pase
@dhruvkoringa3591
@dhruvkoringa3591 Жыл бұрын
Tears in eyes 😍😍😇 thank u for this.....remaking old version without disturbing music's soul🥰😊🫠
@D_creation369
@D_creation369 6 ай бұрын
Wah su vaat vedesi kalakari apna gujrati lok sangit ma jiday che 👍👌☺️ola foreigner en je motu violin vagade che 👌
@gulshanvandriwala7603
@gulshanvandriwala7603 5 ай бұрын
So beautifully sung....Mor na inda chitarva naa pade....V BEAUTIFUL ❤
@mahendravankar2931
@mahendravankar2931 11 ай бұрын
સરજી, ખૂબ જ ગમ્યું ક્યારેક લખનારનો ઉલ્લેખ કરવા વિનંતિ.
@gulshanvandriwala7603
@gulshanvandriwala7603 5 ай бұрын
Prachin Bhajan chhe....Gangasati nu
@vijayvikma4994
@vijayvikma4994 9 ай бұрын
One of my fav. Loved the atmosphere being built by ektara team.
@jitendrajani3751
@jitendrajani3751 Жыл бұрын
ખમ્મા ખમ્મા ભાઈ...ગૌરવ છે ભાઈ, આવા ભજનો ને જીવંત રાખવા માટે હૃદય થી પ્રણામ 🙏
@prakashkhetia5229
@prakashkhetia5229 5 ай бұрын
My mother used to sing this beautiful bhajn for me when I was child and its still in my memory. Wah bhai wah ati sundar ❤
@KishanFlutter
@KishanFlutter 4 ай бұрын
wah moj padi didhi su varan karyu che bhai wah moj wah
@bharatratiya9179
@bharatratiya9179 11 ай бұрын
Wahhh... Hardik Bhai Jay hooo.... Jay hooo...
@nanaminanami846
@nanaminanami846 Жыл бұрын
Har ek line me rongaten khade ho gye ❤
@pankidan
@pankidan 4 ай бұрын
Jai Garvi Gujarat ! Saras Bau Saras ⭐⭐⭐⭐⭐
@kanbhasarvaiya4362
@kanbhasarvaiya4362 9 ай бұрын
ગંગાસતી (ગંગાબા સરવૈયા ) અમારા ગામ ના દીકરી છે અને સમઢિયાળા લગ્ન કર્યા છે
@parmarbhavyarajsinh1323
@parmarbhavyarajsinh1323 8 ай бұрын
Gangasati nu rajpara
@onlineoffline6745
@onlineoffline6745 8 ай бұрын
​@@parmarbhavyarajsinh1323પિયર રાજપરા હશે પણ સાસરૂ સમઢીયાળા ગામ છે,, જે લગભગ ઉમરાળા તાલુકા નુ ગામ છે, ધોળા જંકશન અને રાંદલમાં ના દડવા ગામથી નજીક છે,,
@hirenjoshi_official
@hirenjoshi_official 7 ай бұрын
ગંગા બા નું રાજ પરા જેસર
@saifeevana6662
@saifeevana6662 6 ай бұрын
Khub saras vedna bharelo swar ane mech sanggit...addbhut
@govindbhaivadhiya130
@govindbhaivadhiya130 Жыл бұрын
માનવતાર એ જ એક વિજળી નાં ચમકદાર સમાન છે. જીવન ની એક એક ક્ષણે આધ્યાત્મિક અભ્યાસ કરીને પરમાત્મા ને પ્રેમે અને ભાવથી પામી જાઓ.... જય સંત કવિયત્રી શ્રી ગંગાસતી પાનબાઈ અને કહળસિંહ બાપુ...🌹🙏
@dhavalcgandhi
@dhavalcgandhi 2 жыл бұрын
Remembering day when I heard your live performance
@dr.vivekraythatha335
@dr.vivekraythatha335 3 ай бұрын
Maturity is when you shift from coldplay to gem like iktara ..!!
@kanvarawal
@kanvarawal 3 ай бұрын
Listening to this everyday from NY USA. 😅
@vijaygadhavi664
@vijaygadhavi664 7 ай бұрын
બહુ સુંદર ભજન અને રજુઆત અતિ સુંદર જુનવાણી ભજન માં અંતર આત્મા થી ગાયું 👍
@ravirathod3048
@ravirathod3048 Жыл бұрын
Superb....sir....❤❤ No words....jai jai garvi Gujarat...
@dipaljoshi7767
@dipaljoshi7767 Жыл бұрын
Remembered your live performance at Abhivyakti Art Centre
@rameshpandya5899
@rameshpandya5899 Жыл бұрын
Great!!! Just superb!!! No words to appreciate
@SCIENCECITYJJTPL
@SCIENCECITYJJTPL 2 ай бұрын
Big Fan of Hardik Dave sir
@chiragkakadiya5242
@chiragkakadiya5242 Жыл бұрын
Listening to this one taking me to another world ❤❤ Absolutely amazing stunning beautiful wonderful out of the world ❤❤
@brijeshpatel2686
@brijeshpatel2686 Жыл бұрын
અદભૂત અદભૂત -- રુંવાડા ઊભાં થઈ ગયાં
@prajapatigirishbhaig8552
@prajapatigirishbhaig8552 8 ай бұрын
અદ્દભુત પ્રસ્તુતિ....👌👌નિઃશબ્દ...!☺️
@shivrajsarvaiya759
@shivrajsarvaiya759 Ай бұрын
Rajpara gam,jesar taluka na che ..jay mataji
@rohitsiroya3366
@rohitsiroya3366 Жыл бұрын
15 વર્ષ થી સાંભળું છું પાનબાઇ ના બધા ભજન મારી પાસે છે
@mayurprajapati5891
@mayurprajapati5891 7 ай бұрын
Link send me
@mohanananda9856
@mohanananda9856 6 ай бұрын
Eni koi book 6
@sureshparekhnavnisha9506
@sureshparekhnavnisha9506 Жыл бұрын
Vaah vah એક અલૌકિક ભાવ પ્રદેશ માં ડુબાડી દીધાં ભાઈ👌👌
@nileshdarji1869
@nileshdarji1869 13 күн бұрын
Jordaar🎉
@mbparmar2800
@mbparmar2800 Жыл бұрын
Wah Hardik bhai .... mozz avi gaee. aaa bhajan 10 thi vadhare vakhat sambhadu..... and hajuuu sambhadvanu man kare Su voice se 👏🏻👏🏻👏🏻👏🏻
@jemspatel895
@jemspatel895 2 күн бұрын
Also I’m listing many more times 😊
@yagnikbarot3811
@yagnikbarot3811 7 ай бұрын
મોર ના ઈંડા ચીતરવા ન પડે.. એ આનું નામ... વાહ હાર્દિકભાઈ દવે....મોજ મોજ.. જય મુરલીધર.. ❣️
@chiragpurohit1346
@chiragpurohit1346 Жыл бұрын
વાહ ભાઈ વાહ 🎉
@rajp2511
@rajp2511 Жыл бұрын
Music has no boundaries ❤️
@dilipchaudhary7587
@dilipchaudhary7587 7 ай бұрын
No words for your voice …. ✨
@manishbhatt7795
@manishbhatt7795 10 ай бұрын
DIFFERENT LEVEL OF SPIRITUAL HIGHT
@hrssoni
@hrssoni 2 жыл бұрын
Keep uploading such gems 💎 ❤
@bhavinranipa9383
@bhavinranipa9383 Жыл бұрын
Pure music nothing else ❤
@PremilaShah-b4l
@PremilaShah-b4l 2 ай бұрын
Khub khub Dhanyavad 🙏
@DevrajsinhJhala
@DevrajsinhJhala 2 жыл бұрын
Thank you in advance for uploading this for us!! Loved the live experience that day!! ❤️❤️❤️
@dabhand23143
@dabhand23143 Жыл бұрын
Amazing Very nice explanation .......
@jeetmota4469
@jeetmota4469 Жыл бұрын
Jabbardastt bhai...jio jio...🙌🙌
@kishanrathod3430
@kishanrathod3430 4 ай бұрын
Hardik Bhai Gangasati na 52 a 52 bhajan nu aavi rite j varann karo ane anu aakhu play list banao audiance ne moj padi jase plzzz request aava bhajan banao bhai
@saifeevana6662
@saifeevana6662 5 ай бұрын
Ishwar ne kadach geet gava no sokh thay to e hardik dave na Roop ma gai lay chhe...
@parulleuva3088
@parulleuva3088 Жыл бұрын
બાપ કરતા બેટો સવાયો 👍👍👍👍👍👍👍👍
@gulshanvandriwala7603
@gulshanvandriwala7603 5 ай бұрын
Baap ,baap j hoi....Ana pagle Putra chale.....Sarkhamani naa thaai
@falgunishah2227
@falgunishah2227 Жыл бұрын
આપણી ગુજરાતી કલા ને જીવંત રાખવા બદલ ખૂબ ખૂબ આભાર
@kamlesh0811
@kamlesh0811 Жыл бұрын
A book Gangasatinu Jivan Darshan written by IPS officer Majbutsinghji jadeja sir. Must read.
@deepsoni6680
@deepsoni6680 6 ай бұрын
Enjoyable version ever ❤
@hirenjoshi7338
@hirenjoshi7338 2 жыл бұрын
Thank you so much for uploading.
@maheshshukla5694
@maheshshukla5694 6 ай бұрын
Great hiteshbhai dave
@jdpanchal3822
@jdpanchal3822 10 ай бұрын
🌻 અદ્ભૂત.😊
@pateldhruv1304
@pateldhruv1304 9 ай бұрын
Goosebumps ❤❤
@harshchaudhari6516
@harshchaudhari6516 Жыл бұрын
અદભૂત સંગીત છે....
@nikhilsaniya4726
@nikhilsaniya4726 10 ай бұрын
Voice is nice balance !
@ashishashuraj2767
@ashishashuraj2767 5 ай бұрын
Unde upajtu hovovu joi....
@jaydevahalpara2012
@jaydevahalpara2012 Жыл бұрын
It’s next level feelings❤
@bhavikkumbhani3590
@bhavikkumbhani3590 6 ай бұрын
બહુ સરસ રીતે સમજાવિયું ❤
@nainitadesairana9832
@nainitadesairana9832 Жыл бұрын
ADBHUT BHAAV! THANK YOU
@jaykakadiya950
@jaykakadiya950 Жыл бұрын
Wahhh.....adbhut.... 🎉
@krm875
@krm875 2 ай бұрын
ધન્ય ગંગાસતીમાઈ
@hareshDabhibharwad0009
@hareshDabhibharwad0009 11 ай бұрын
Jay shree swaminarayan
@meetzeditx
@meetzeditx Ай бұрын
Masterpiece 🌠
@narangadhvi4391
@narangadhvi4391 2 жыл бұрын
વાહ હાર્દિક ભાઈ 👍❤️🙏
@jimitgandhi86
@jimitgandhi86 6 ай бұрын
When is your next show in Mumbai... Do advertise.
@Hirva-z5u
@Hirva-z5u 10 ай бұрын
pure bliss
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Osman Mir :  Maru Man mor bani thangat kare
13:58
MusiKosh
Рет қаралды 6 МЛН
Kuvein Par Aasan Jogi Ka
22:03
Hardik Dave - Topic
Рет қаралды 11 М.
Mat Kar Maya Ko Ahankar - Hardik Dave
11:45
Iktara
Рет қаралды 49 М.
Sonal maa vinjano - Hardik Dave
21:50
Iktara
Рет қаралды 69 М.
Vrindavan | Jigardan Gadhavi | Nonstop Raas-Garba
29:10
Jigrra
Рет қаралды 4,1 МЛН
Bakr - За любовь (Lyric Video)
3:01
Bakr
Рет қаралды 386 М.
Арман (Сені күнде көру)
2:51
IL'HAN - Topic
Рет қаралды 1,6 МЛН
BLACKPINK - ‘Shut Down’ M/V
3:01
BLACKPINK
Рет қаралды 171 МЛН
Say Mo ft. Akha - Buenas noches (Official Music Video)
2:20