Advice for Beginner.. start with small quantity.... Don't be greedy to earn 1lac in 1 week...learn first then earning will follow...if you learn stock trading then whole life is there for profit but if you lose your capital you end up with advising other people
@DidarHemani4 жыл бұрын
True that. Thank for shearing your views. It will be really help to beginners.
@rkkrishna6013 жыл бұрын
માહીતી સાથે ગુજરાતી ભાષા ને ખૂબ સરળ અને સરસ રીતે વાપરી ને માતૃભાષા નું ખૂબ જતન કરો છો.. આપનો ખૂબ ખૂબ આભાર...
@DidarHemani3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. બાકી અમે તો નિમિત્ત માત્ર છીએ. મા, માતૃભાષા અને માતૃભૂમિનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. બની શકીએ એટલો પ્રયત્ન કરીએ છીએ. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@pankajkoringa31414 жыл бұрын
આપની માહિતી આપવા માટેની ભાસા શૈલી ખૂબ સુંદર છે. બસ આજ રીતે અગડ વધો , તમારો ટાર્ગેટ થોડા સમય માં પૂરો થય જસે. ( શેર બજાર માટે ના શબ્દો મોકલ્જો મહેરબાની સર )
@DidarHemani4 жыл бұрын
જરૂર. પ્રોત્સાહન આપવા બદલ આભાર. નીચેના ઈમેલ ઉપર સંપર્ક કરો એટલે શબ્દો અને વધુ જાણકારી મોકલાવી આપીશું e4g.helpline@gmail.com
@prashiltejani46384 жыл бұрын
very good for bigneer sir first chenal gujrati stock markt nice
@DidarHemani4 жыл бұрын
So nice of you.
@jaymahakali4424 жыл бұрын
Saheb Aaj barabar video banayo che mane khub pasand avyo video bhai
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@rameshbhaidamasiya3423 жыл бұрын
ખૂબ સરસ સચોટ માહિતી આપી છે
@DidarHemani3 жыл бұрын
ઉડીને આંખે વળગે એવો આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
જરૂર. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@karimukani81154 жыл бұрын
એકદમ સચોટ માહિતી આપી છે.
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@bharatbaria61814 жыл бұрын
Thank u very much sir Tamari Darek mahiti khub j upyodi hoy chhe. Jai Jai Garvi Gujarat
@DidarHemani4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@harshalmakwana35194 жыл бұрын
Sir ! You are really amazing person who help us without any kind of expectations 🙏🙏🙏🙏.God bless you sir🙏
@DidarHemani4 жыл бұрын
So nice of you. Thanks a lot.
@bharatbamroila29864 жыл бұрын
ભાઇ ભાઇ 🎉🎉🎉 તમે તો ઉસ્તાદ થઈ ગયા હો.... મારી પ્રાર્થના છે કે તમે આનાથી પણ ઉંચી સફળતા મેળવો🙏🙏🙏🙏
@DidarHemani4 жыл бұрын
તમારા મોઢામાં ઘી સાકાર. ઉસ્તાદ તો મારો પ્રભુ હો બાકી એના ઈશારે જેટલું સારું કામ થાય એટલું કરવું એવી નેમ છે. આપના જેવા મિત્રોનો પ્રેમ મળવો એ અમારે મન સાફલ્ય છે. માયાળુ લાગણી બદલ આભાર.
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@rajiv5144 жыл бұрын
Sir tme kevi rite trending karo mne sikhado ne 6353952752 please
@rabaribhavesh68733 жыл бұрын
Su stetegiy samaj aavu aama koe stetegiy jevi kae vat j thae nahi🤔😀😀😀😀
@rabaribhavesh68733 жыл бұрын
Hu option thi kamau su pan ha ma ha nathi karto
@rabaribhavesh68733 жыл бұрын
@@rajiv514 su sikhvadse temne khud khabar nathi toh😀😀
@gorvipultapishankar85273 жыл бұрын
ભાઈ ભાઈ જોરદાર
@DidarHemani3 жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે
@rajsidonia13394 жыл бұрын
આભાર ભાઈ...હા ભાઈ હા....
@DidarHemani4 жыл бұрын
શેરબજારને લગતા અત્યાર સુધીના બધા જ વીડિઓની લિન્ક આ સાથે સામેલ છે. 1 આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો kzbin.info/www/bejne/b6CWcn-vnMaDpac 2 મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી kzbin.info/www/bejne/aouolHqnnd5ofKc 3 ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી kzbin.info/www/bejne/e2K9q4mqbsl_Y68 4 હર્ષદ મહેતા સ્કેમ kzbin.info/www/bejne/ZqCzp5qbqLqSeLs 5 હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા kzbin.info/www/bejne/nqbOqZiFmtang7s 6 હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી kzbin.info/www/bejne/jZnWdqSnpdqggK8 7 ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી kzbin.info/www/bejne/epSrepinbZx1pbc 8 સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? kzbin.info/www/bejne/rZWpmaaYibGNm68 9 ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી kzbin.info/www/bejne/oIHFi4OHd5aZbK8 10 સૌથી સસ્તું ડિમેટ અકાઉન્ટ kzbin.info/www/bejne/qF7EpZubZqyhmNU
@DharmeshMaisuriya3 жыл бұрын
Thank you very much... I always wait for your videos.
@DidarHemani3 жыл бұрын
Glad you like them! We get job satisfaction from this type of feedbacks. Thank you for participating in ‘Fun for Gujaratis’ channel.
@namanbhatt7303 Жыл бұрын
Thanks for information
@lavajiraghavsonagara59084 жыл бұрын
ખુબ સારી જાનકારી આપી , આવી માહિતી આપતા રહેજો ભાઈ ખુબ ખુબ આભાર તમારો
@DidarHemani4 жыл бұрын
જરૂર। ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@user-rx7hb3bo3f4 ай бұрын
Bahu sarad
@DidarHemani4 ай бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@sureshpipariya53354 жыл бұрын
Wah saheb,wah tamone.....
@DidarHemani4 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@vishalsarvaiya65184 жыл бұрын
Bahu saras 🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@DidarHemani4 жыл бұрын
લાગણી બદલ આભાર.
@gmukesh19794 жыл бұрын
ખુબ જ સરસ જાણકારી આપી સાહેબ.
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@hematbera810310 ай бұрын
Manso ne padkara ni jarur se ane e tame saririte aposo. Thank you.
@DidarHemani10 ай бұрын
વિશિષ્ટ રીતે વીડિઓનુ અભિવાદન કરવા બદલ આભાર
@rathoddinesh87614 жыл бұрын
Incredible information video
@DidarHemani4 жыл бұрын
Glad you think so! Thank you for your kind words. Please watch these videos too. [1]આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો kzbin.info/www/bejne/b6CWcn-vnMaDpac [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી kzbin.info/www/bejne/aouolHqnnd5ofKc [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી kzbin.info/www/bejne/e2K9q4mqbsl_Y68 [4]હર્ષદ મહેતા સ્કેમ kzbin.info/www/bejne/ZqCzp5qbqLqSeLs [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા kzbin.info/www/bejne/nqbOqZiFmtang7s [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી kzbin.info/www/bejne/jZnWdqSnpdqggK8 [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી kzbin.info/www/bejne/epSrepinbZx1pbc [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? kzbin.info/www/bejne/rZWpmaaYibGNm68 [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી kzbin.info/www/bejne/oIHFi4OHd5aZbK8
@amiparamansukh87102 жыл бұрын
વાહ ભાઈ વાહ આમજ હોઈ
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@kathanmehta47223 жыл бұрын
Jordar.
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@alpesh18434 жыл бұрын
Supar video bhai
@DidarHemani4 жыл бұрын
લાગણી બદલ ખુબ ખુબ આભાર અલ્પેશભાઈ
@alpesh18434 жыл бұрын
@@DidarHemani Tamara badha video bahu must hoy che
@raolkuldeep50884 жыл бұрын
Manish Bhai please apda Gujarati treder no interview lo and video banvo. It is very helpful for motivation 🙏🙏🙏
@DidarHemani4 жыл бұрын
ઓકે
@kppatel-mt2tq4 жыл бұрын
Vah Manish Ek vat janava mali market ma simple Manas pan moto trader bani sake bas tamara jevi mehnat joye Best of luck
@DidarHemani4 жыл бұрын
Yes, Manishbhai has set a great example.
@kppatel-mt2tq4 жыл бұрын
@@DidarHemani yes sir
@saminabanushaikh5304 жыл бұрын
ખૂબ સરસ
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@bharvadbijaljaythakar62714 жыл бұрын
Jordarrrrrrrrrrrrrr
@DidarHemani4 жыл бұрын
લાગણી બદલ આભાર
@rahulbharwad71854 жыл бұрын
Haji dip ma intraday vishe explain karjo bhai ..plz
@DidarHemani4 жыл бұрын
જરૂર
@ishvarmaheshwari13934 жыл бұрын
Very good 👍 information bhai
@DidarHemani4 жыл бұрын
So nice of you
@govindkanjibhaiparamar3492 Жыл бұрын
Nice very nice vedio
@ownfoodie79474 жыл бұрын
વાહ સાહેબ ખૂબ સરસ આમાંથી ઘણું બધું શીખવા મળ્યું આભાર...🙏
@DidarHemani4 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર. દર્શકોના આવા પ્રતિભાવ અમારું પ્રેરકબળ બની રહે છે.
@chetansolanki27244 жыл бұрын
Jay ho
@DidarHemani4 жыл бұрын
Jai ho.
@tesla84444 жыл бұрын
Thanks sirji
@DidarHemani4 жыл бұрын
You are most welcome
@sohilhemani63964 жыл бұрын
Good job 👍
@DidarHemani4 жыл бұрын
Thank you! Cheers!
@bahadurmomin12034 ай бұрын
Thanks for your knolaj❤
@DidarHemani4 ай бұрын
ઘણો ઘણો આભાર
@najim09054 жыл бұрын
Very helpful......thnx
@DidarHemani4 жыл бұрын
Most welcome 😊
@dubai72854 жыл бұрын
saheb aapne ek vinanti ke price action upar ek video jarur banavo...jai garvi Gujarat
@DidarHemani4 жыл бұрын
જરૂર ટૂંક સમયમાં બનાવશું. સૂચન બદલ આભાર.
@jabbarshaikh91034 жыл бұрын
good information....👌👌👌👌
@DidarHemani4 жыл бұрын
So nice of you
@rahulpithadiya85384 жыл бұрын
Thank you sir. Intraday no video banavva mate. Sir ava video banavata rejo jethi amne sikhva male. Haju sakya hoy to intraday vise video banavjo pls. Thanks
@DidarHemani4 жыл бұрын
જરૂર. દર્શકોનો સંતોષ એ જ અમારો મુદ્રાલેખ છે. માયાળુ લાગણી બદલ આભાર.
@tushardhandhalya44684 жыл бұрын
Thank you so much sir... nva video mukjo share market pr
@DidarHemani4 жыл бұрын
Ok sure
@kaushalraval27194 жыл бұрын
Very nice sir
@DidarHemani4 жыл бұрын
Thank you for your kind words.
@sanjaysadhu74343 жыл бұрын
Namskar Bahuj mast rite bolo cho
@DidarHemani3 жыл бұрын
માલિકની મહેબાની અને આપણા જેવા શુભચિંતકોના આશીર્વાદ. અમે તો ગ્રામ્યભાષામાં બોલતા નિમત માત્ર માનવી છીએ. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ ધન્યતા અનુભવીએ છીએ .
@solankiharishinsolanki6991 Жыл бұрын
તમારી ગામઠી ભાષા અમને બહુ સરસ ગમે છે
@DidarHemani Жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@hardiknimavat69204 жыл бұрын
Good improved video
@DidarHemani4 жыл бұрын
Thank you so much 😀
@indianarmydefence16614 жыл бұрын
Awesome 👌🏻 useful information
@DidarHemani4 жыл бұрын
Thank you for your kind words.
@shubhamkavar91114 жыл бұрын
sir.. bank nifty (call,put) no pan ek banavo video
@DidarHemani4 жыл бұрын
સુચન બદલ આભાર
@shubhamkavar91114 жыл бұрын
intraday revreg upar kari sakay k.. aapni capital 10k..hoy ane broker 1 lakh ni revreg aape ..p6i buy,sell kri ne je profit loss thay a aapna 10k..mathi jaay to revreg upar karay ?...
@dipakmehta70134 жыл бұрын
મોજે મોજ
@DidarHemani4 жыл бұрын
એ હા હો મોજે દરિયા તો કિયો !!
@dipakpatel60904 жыл бұрын
Sir! you are really amazing person saheb ek mari nani avi madad kro to saru online work from home vishe thodi mahiti apjo ,seo clerk website genuine che ke nahi a pan janavsho ak video online work uper banavi mara jeva ne mahiti apva vinanti abhar hare krishna. namashkar. ............
@DidarHemani4 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર સંપર્ક કરો ઘણી બધી સેફ જેન્યુન વેબસાઈટના નામ આપીશું e4g.helpline@gmail.com
@@DidarHemani sir intraday ni andar leverage and margin par video banavo
@Akash.sky19014 жыл бұрын
@@DidarHemani because I am beginner
@Mayurak564 жыл бұрын
Saheb tamara video bahu sara hoy che mane bahu pasand che tamaro share market basic information vara pan video me joyo, hu to last 10 year thi stock market ma chu pan aa type na intra day Trading ne protsahan na aapo intraday trading etle gambling che, aa types ni activities ne protsahan na aapvu joiye tame long term investment vise information and ena examples aapo baki mari ek request che aa intraday trading ma loko ne na jamplavo please request 🙏🙏🙏
@DidarHemani4 жыл бұрын
Intraday trading is a part and parcel of stock market. આગળ જતા લોન્ગ ટર્મ ઈન્વેસમેન્ટની પણ વાત માંડશું. વિવેકપૂર્ણ શબ્દોથી આપનો પક્ષ રાખવા માટે મન ઉપજે છે. આભાર
@pankajgohel47464 жыл бұрын
Awesome 😍👌
@DidarHemani4 жыл бұрын
Thank you! Cheers!
@hitendramdharaiya90024 жыл бұрын
Great MAN
@DidarHemani4 жыл бұрын
Glad you like it. Thank you for your kind words.
@rahulkoradiya4762 жыл бұрын
Sir mare aa kesod vada manis bhai pase practicaly mahiti levi hoi to hu amano sampark kevi rite Karu..??🤔
@DidarHemani2 жыл бұрын
એમનો નંબર આપી શકાય એમ નથી
@khodarajput43414 жыл бұрын
nice vidio
@DidarHemani4 жыл бұрын
આભાર
@experiencesesikhe85754 жыл бұрын
dhanyawad
@DidarHemani4 жыл бұрын
આભાર. આ વિડિઓ બાદ શેરબજારના અપલોડ થયેલા અન્ય વીડિઓની લિન્ક આ સાથે સામેલ છે [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? kzbin.info/www/bejne/rZWpmaaYibGNm68 [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી kzbin.info/www/bejne/oIHFi4OHd5aZbK8
@mukeshbhaihirani45253 жыл бұрын
Jay Swaminarayan
@DidarHemani3 жыл бұрын
જય સ્વામી નારાયણ
@indianphysicalvlogs94092 жыл бұрын
Jay swaminarayan
@PatelHarsh1533 жыл бұрын
Sher bazar avaj video banavo sir sare jankare male che plzz tame dar week ek video muko
@DidarHemani3 жыл бұрын
સુચન બદલ આભાર
@yashpansuriya59253 жыл бұрын
Nifty ni website ni full information apto video banavo ne
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@yashgandhi70414 жыл бұрын
Share ni intrinsic value kevi rite sodhvi ana per ek video banavo
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@akrambalapariya64294 жыл бұрын
Nice video
@DidarHemani4 жыл бұрын
Thank you for your kind words.
@kishorichchhuda39244 жыл бұрын
Jo saky hoy to holding upar pan video banav jo...
@DidarHemani4 жыл бұрын
જરૂર. સૂચન બદલ આભાર.
@hirenpatel11144 жыл бұрын
Super sar
@DidarHemani4 жыл бұрын
Thank you.
@dipakdesai31584 жыл бұрын
Price action par video banavine shikhvo
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@pratikchauhan92474 жыл бұрын
etlu badhu easy hot sharemarket ma karvanu toh badha aej kare........Stock market is difficult to make easy money.
@DidarHemani4 жыл бұрын
જેવી જેની દ્રષ્ટિ તેવી તેની શ્રુષ્ટિ
@pratikchauhan92474 жыл бұрын
@@DidarHemani ktla time thi kam karo 60 stock market ma??
@pratikchauhan92474 жыл бұрын
@@DidarHemani k pa6i khali zerodha ni refferel link j muko 6o?
@pratikchauhan92474 жыл бұрын
MACD nu full form su 6e & su indicate kare 6e???? accuracy ketli 6e??
@bharvadbijaljaythakar62714 жыл бұрын
Ha moj ha
@DidarHemani4 жыл бұрын
હા બીજલ ભાઈ હા ! શું કરે છે ડાયરો ? નેહડે બધા મઝમાને ?
@bharvadbijaljaythakar62714 жыл бұрын
@@DidarHemani Ha ho Mojma
@niteshpithiya40843 жыл бұрын
Saras mahiti api Hu pn keshod thi chu ne mare serbjar ni mahiti joea atale keshod na bhai na number apo ne Sar
@DidarHemani3 жыл бұрын
માફ કરજો. અમે અસમર્થ છીએ.
@sanjay_rathod_32544 жыл бұрын
Angal brocking ni mahiti apo ne
@DidarHemani4 жыл бұрын
ધીમે ધીમે એક એક મુદ્દાને લક્ષમાં લેવાતો જશે. આ વિડિઓ પછી બીજા શેર બજારને લગતા અન્ય વિડિઓ પણ અપલોડ કરાયા છે. શેરબજારને લગતા બધા જ વીડિઓની લીન્કસ આ સાથે સામેલ છે સૂચન બદલ આભાર. [1]આટલું જાણીને શેર બજારમાં રોકાણ કરશો તો માલામાલ થઇ જશો kzbin.info/www/bejne/b6CWcn-vnMaDpac [2]મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ટ્રાડે ટ્રેડિંગની પાયાની માહિતી kzbin.info/www/bejne/aouolHqnnd5ofKc [3]ઇન્ટ્રાડે ટ્રેડિંગ: A to Z માહિતી kzbin.info/www/bejne/e2K9q4mqbsl_Y68 [4]હર્ષદ મહેતા સ્કેમ kzbin.info/www/bejne/ZqCzp5qbqLqSeLs [5]હર્ષદ મહેતાનો બાપ: રાજુ રામલિંગા kzbin.info/www/bejne/nqbOqZiFmtang7s [6]હર્ષદ મહેતાનો ચેલો: કેતન પારેખ, જેને શેર બજારને હલાવી નાખી kzbin.info/www/bejne/jZnWdqSnpdqggK8 [7]ઇન્ટ્રાડે ટ્રેડિંગની ટેક્નિકલ માહિતી kzbin.info/www/bejne/epSrepinbZx1pbc [8]સ્ટોક માર્કેટ કિંગ રાકેશ જુનજુનવાલા: કેવી રીતે થયા શેરબજારમાં માલામાલ? kzbin.info/www/bejne/rZWpmaaYibGNm68 [9]ફ્યુચર્સ & ઓપ્શન્સ : જે સમજે એ શેરબજારમાં માલામાલ : પ્રાથમિક માહિતી kzbin.info/www/bejne/oIHFi4OHd5aZbK8
@moxjalu88324 жыл бұрын
Wa
@DidarHemani4 жыл бұрын
Thank you.
@rajanchavda77653 жыл бұрын
Share Market na Sabdo nu List Moklo ne...
@DidarHemani3 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર આપ અમારો સંપર્ક કરો e4g.helpline@gmail.com
@anandpnara4 жыл бұрын
Pl provide content to understand price action & how to trade base on price action with example
@DidarHemani4 жыл бұрын
આ વિષયને આવરી લેતો વિડિઓ તૈયાર થઈ રહ્યો છે. થોડો સમય લાગશે.
@hiteshkotadiya88804 жыл бұрын
Sir online marketing and advertising no video banavo ne plzzz
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@yashpalsinhjadeja2823 жыл бұрын
sip vishe kaka video banav jo thay to.
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@prakashvirsodiya81194 жыл бұрын
Good work 👍..keep it up
@DidarHemani4 жыл бұрын
Thanks a lot 😊
@meldinadikra81124 жыл бұрын
Thanks giving
@DidarHemani4 жыл бұрын
Welcome
@kvptalk47894 жыл бұрын
Share market ma Risk management karvu bahu jaruri chhe. First save your capital.
@DidarHemani4 жыл бұрын
Absolutely right.
@hirandabhi96373 жыл бұрын
Currency terding vise no video plz
@DidarHemani3 жыл бұрын
સુચન બદલ આભાર
@crizerworldglobledigitelea86843 жыл бұрын
Sir mare intratrading karvu chhe shikhvu pan chhe
@DidarHemani3 жыл бұрын
બહુ સારું કહેવાય. અમારી શુભેચ્છાઓ આપની સાથે જ છે.
@dilipgiri65104 жыл бұрын
Hu weak ma 15000 thi 20000 kamav chhu. Entraday. Sweang dreding. Ma zerodha is best aap for bigners. Athwadiya na badha divaso ma trad na lewank hoy. 3.4 divas j moko malto hoy. Nava loko mate je sikhi rahya chhe., ema 1.Vwap. 1. Macd. 3.Moving average. Aa tran indicator upar chalo etale 90% loss na thai. 3.4% mali j jai
@DidarHemani4 жыл бұрын
જાણીને ખુબ જ આનંદ થયો દિલીપભાઈ. આપનો અનુભવ અને ઉપયોગી ટીપ્સ શેર કરવા બદલ આભાર. અન્ય દર્શકોને ઉપયોગી નીવડશે. શેરબજારમાં ખુબ આગળ વાંધો એવી શુભેચ્છા.
@dilipgiri65104 жыл бұрын
Thank you very mach bhai. Aapde badha eka bija hare conect rahi ne. Kam karsu to badha ni pragti thase.
@mehulsolanki99024 жыл бұрын
Mane Dip ma sikhvadso tame dilip sir and fun for gujrati vada bhaii Banne dip ma sikhvadso ?
@indianphysicalvlogs94092 жыл бұрын
Roj na ketla invest Karo so
@brijrajsinhchudasama72014 жыл бұрын
Olymp trade vise videos banavo
@DidarHemani4 жыл бұрын
સૂચન બદલ આભાર
@dipakmehta70134 жыл бұрын
જય.ભગવાન
@DidarHemani4 жыл бұрын
જય ભગવાન. કેમ છે તબિયત પાણી ?
@hiteshkantariya19054 жыл бұрын
Perticular stock history n long term investment kri km rs bnavva Eno video apo pls
@DidarHemani4 жыл бұрын
જરૂર. જુદા જુદા વિષયોને આવરી લેતા વિડિઓ બની રહ્યા છે. ચેનલ જોતા રહેજો. આભાર.
Sir haji vadhare aana par video banava vinanti please
@DidarHemani4 жыл бұрын
અમારા નીષ્ઠાપુર્વકના પ્રયત્ન ચાલુ છે. આપની આતુરતા અમે સમજી શકીએ છીએ. રસ દાખવવા અને ફેડબેક આપવા બદલ આભાર.
@navneetsavaliya44444 жыл бұрын
Sir Mari ser market sekhvu hoy to su krvu kem sru vaat krve
@DidarHemani4 жыл бұрын
નીચેના ઈમેલ આઈડી ઉપર અમારો સંપર્ક કરો વિગતવાર માહિતી આપીશું e4g.helpline@gmail.com
@ravipatel87274 жыл бұрын
Thank you manishbhai for shearing valuable information ...if possible give manishbhai channel or email or telegram group...whatever is available...
@DidarHemani4 жыл бұрын
It can't be shared
@pranavpatel52374 жыл бұрын
Tamejo aa badhi mahiti mate blog lakho to saru. Jethi karine darek vyakti ne personal email karvani jaroor na rahe. Ane tamaro ane viewers no samay vache ane darek sudhi zadapi mahiti pochi sake. Thanks for good efforts 🙏 . Keep it up 👍
@DidarHemani4 жыл бұрын
Good idea !! We have noted down your suggestion. We will work on it seriously. Thank you Pranavbhai.
@jadavkarashan77224 жыл бұрын
ભારતના શેર માર્કેટ માં સફડ રાકેશ જૂનજૂન વાડા નો વિડીયો બનાવો
@DidarHemani4 жыл бұрын
બનાવ્યો છે. લિન્ક આ સાથે સામેલ છે kzbin.info/www/bejne/rZWpmaaYibGNm68
@jadavkarashan77224 жыл бұрын
@@DidarHemani thank you
@Share_market112264 жыл бұрын
Sir , Tame candlestick par price action nakhi karvi kyare buy karvu and sell karvu te price decision par ek video banao Aa video bahu saro che.
@DidarHemani4 жыл бұрын
જરૂર
@radheshgamara28954 жыл бұрын
Make more videos plz 🙏
@DidarHemani4 жыл бұрын
Sure.
@stockcafe86824 жыл бұрын
I think, Stock market is not for intraday... Only for long term if you want make huge money.
@DidarHemani4 жыл бұрын
Yes. Long term investment is good but Intraday Trading is a part and parcel of Stock Market.
@stockcafe86824 жыл бұрын
yes sir. intraday is part. i have lost my 150k in intrday then realize . i only investment in stock.