Palanpur : પાલનપુર ખસા ગામની 4 વર્ષની બાળકીનો થયો પુનર્જન્મ!- India News Gujarat

  Рет қаралды 388,380

India News Gujarat

India News Gujarat

Күн бұрын

પાલનપુર તાલુકાના ખસા ગામે ગરીબ શ્રમિક પરિવારની એક બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં વાતો કરતી હોવાથી પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા છે. અભણ પરિવારના ઘરના ટીવી, સ્માર્ટ ફોન જેવી કોઈ સુવિધાઓ નથી. તેમજ શાળાના પગથિયોં હજુ ચડી નથી. તેવી નાની દીકરી દક્ષા ફટાફટ હિન્દીમાં વાતો કરે છે.
In Khasa village of Palanpur taluka, a girl child of a poor working family is talking in Hindi without going to school, and the villagers including the family have been taken by surprise. An illiterate family has no facilities like TV, smart phone. Also the steps of the school have not yet been climbed. Such a young daughter Daksha speaks fluently in Hindi.
#palanpur #punarjanmam #indianewsgujarat #gujaratnews #todaygujratinews
Please Visit For More Information :-
website : indianewsgujar...
Facebook: / ingujarati
KZbin : / indianewsgujarat
Twitter : / in_gujarati

Пікірлер: 156
@desaiamrutbhai442
@desaiamrutbhai442 3 ай бұрын
બધી ચેનલ વાળા ઇન્ટરવ્યૂ લઈ જતા રહે છે.પોતાના વિવ્યું વધારવા પણ દીકરી ને કાંઈક આપતા જજો તેના પિતા મજૂર છે તેમનો સમય પણ બગાડો છો.માટે કઈક મદદ કરતા જજો ચેનલ વાળા ભાઈઓ દીકરી ને. 'જય દ્વારકાધીશ"
@grismapatel6695
@grismapatel6695 3 ай бұрын
💯 sachi vat6 bhai
@pravinthakorkamali460
@pravinthakorkamali460 3 ай бұрын
એકદમ સાચી વાત છે
@prabhuthakor1938
@prabhuthakor1938 3 ай бұрын
Right
@gksir-kingofgkgkofgujrat9300
@gksir-kingofgkgkofgujrat9300 3 ай бұрын
એડ્રેસ મો નમ્બર મોકલો એ પરિવારનો
@kanjibhaidabhi1374
@kanjibhaidabhi1374 3 ай бұрын
સાચી વાત છે..ખંખેરી ને ચાલતી ન પકડવી..
@AshokThakor-xy4vp
@AshokThakor-xy4vp 3 ай бұрын
લક્ષ્મી બાઈ નો અવતાર કહેવાય વાહ ખુબ સરસ ખૂબ ખૂબ અભિનંદન દીકરીની ખુબ ખુબ અભિનંદન આ દીકરીને ભણાવજો આપનું ઠાકોર સમાજ નું નામ રોશન કરશે
@meetthakor-gy7bm
@meetthakor-gy7bm 3 ай бұрын
પણ કચ્છ ના અંજાર માં તો ગુજરાતી ભાષા બોલાય છે તો આ કેમ હિન્દી બોલે છે ?
@RourOfTheLion
@RourOfTheLion 3 ай бұрын
Up બિહારી ખૂબ રહે છે અંજાર માં ભાઈ તો હોય શકે એ લોકો ની દીકરી હોઇ શકે...
@altafrathod.thangadh3695
@altafrathod.thangadh3695 3 ай бұрын
લગભગ તમામ મુસ્લિમ પરિવારો માં થોડી મિશ્રિત હિન્દી જ બોલતા હોય છે
@sanjaythakor8628
@sanjaythakor8628 3 ай бұрын
મુસ્લિમ પરિવાર માં જન્મ થયેલો હોઈ તો હિન્દી ભાષા બોલે...
@arjun_zala_1819
@arjun_zala_1819 3 ай бұрын
ભાઈ રાજસ્થાન જોડે છે ત્યાં મિક્ષ બોલે છે
@ArajanDesai-z8q
@ArajanDesai-z8q 3 ай бұрын
બહાર ના લોકો બહું રહે છે કચ્છ જિલ્લા મા હિન્દી ભાસી
@Aaryangosaihindu
@Aaryangosaihindu 3 ай бұрын
ભાઈ ભૂકંપ ૨૬ જાન્યુઆરીએ આવ્યો હતો તો તે દિવસે બાળમંદિરમાં રજા હોય છે 🥲
@chapri9868
@chapri9868 3 ай бұрын
😂👌
@bharatbhaipatel9114
@bharatbhaipatel9114 3 ай бұрын
પુનર્જન્મ તો આપણા શાસ્ત્રમાં પણ લખેલું છે ગમે ત્યારે જન્મ લઈ શકે છે એવું નથી કે આટલા વર્ષ પહેલા મોત થયું હોય ને જન્મ લે કર્મના બંધારણ અનુસાર જન્મ લે છે
@Next_Level_Sunil
@Next_Level_Sunil 3 ай бұрын
મને તો લાગે છે આ લોકો. બનાવે આપડાને
@dipak12909
@dipak12909 3 ай бұрын
No down,,,,,,,, 👍🏻👍🏻👍🏻બની શકે બધુજ,,,,,, 🌸🌸🌸જય ઉમિયા માઁ 🌸🌸🌸
@worldbazaar-277
@worldbazaar-277 3 ай бұрын
સાચી વાત છે આ દિકરી ના પરિવાર ને આર્થિક સપોર્ટ કરજો ફક્ત વિડિયો બનાવી જતા ના રહેતા
@ramrambhun
@ramrambhun 3 ай бұрын
ભાઈ. આવો. કેસ. મારા. ઘર. માં. પણ. છે. એટલે. ભાઈ. વિચારી. ને. કૉમેન્ટ. માં. જવાબ. આપવો. જોઇ. આ. કુદરત. ની. લીલાં. છે. આના. પરમાણ. પણ. છે. આવજો. મળવા. બતાવીશું. જય માતાજી
@yojnaanemahiti
@yojnaanemahiti 3 ай бұрын
કિયાથી ભાઈ
@Szala5331
@Szala5331 3 ай бұрын
ભાઇ બધાના પુનઃ જન્મજ છે, આત્માની યાત્રા માં આ એક સ્ટેન્ડ જેવું જ છે
@ramrambhun
@ramrambhun 3 ай бұрын
@@Szala5331 જય શ્રી કૃષ્ણ.
@ramrambhun
@ramrambhun 3 ай бұрын
@@yojnaanemahiti જય શ્રી કૃષ્ણ. હું. રાજકોટ. થી. શું. મારા. મો. ૯૮૨૪૮૪૪૫૧૪. છે
@k_d_creator9272
@k_d_creator9272 3 ай бұрын
kaya gam thi tame bhaii
@balvantsingjamsingsolanki5145
@balvantsingjamsingsolanki5145 3 ай бұрын
એવું પણ હોઈ શકે કે તેના માં બાપહિન્દી ભાષી હોય અને કામ યા મજૂરી કરવા માટે અંજાર આવ્યા હોય. હાલ પણ ત્યા ઘણા હિન્દી ભાષી લોકો ત્યા રહે છે તો બાળકી ની વાત સાચી હોઈ શકે
@dkchavda3476
@dkchavda3476 3 ай бұрын
ભાઇઓ જે હોય તે ધરતીકંપ ૨૦૦૦ ની સાલમાં થયો હતો આ દિકરી તો ચાર વર્ષ ની છે
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 3 ай бұрын
2001માં ધરતી કંપ થયો હતો પરંતુ આ છોકરી સાચી છે અંજાર કચ્છ માં ઘણાં બધાં બાળકો દબાઈ ગયા છે રેલી યોજી હતી 26જાન્યુઆરી ના ત્યાં કને બાડશહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે આના પૂર્વ જન્મના મા બાપ નું નામ બોલે તો ખબર પડે શાચી અને સરનામું આપે અંજાર નું તો કદાચ સાબિત થઈ શકે
@Navghanramani-zf4fq
@Navghanramani-zf4fq 3 ай бұрын
2001
@JyotsnaKhadayta-it9vp
@JyotsnaKhadayta-it9vp 3 ай бұрын
સાચીવાતછે
@user-roman123
@user-roman123 3 ай бұрын
બધા ને એક જ જનમ હોય છે આ બધી વાત ખોટી છે
@Dengervideos336
@Dengervideos336 3 ай бұрын
7 જન્મ હૉય
@razkunwarrajput8081
@razkunwarrajput8081 3 ай бұрын
Loda sarir ekaj hoi 6e baki Janam to lakho hoi 6e atma Marti nthi
@cemexsound2452
@cemexsound2452 3 ай бұрын
Medical science wale kyu chup hai kaha gayab ho gaye😂😂😂😂😂😂
@Jay_shree_krishna001
@Jay_shree_krishna001 3 ай бұрын
😂
@TheRahul6364
@TheRahul6364 3 ай бұрын
બેચરાજી)અંબાલા ગામ માં કિસ્સો બન્યો સે 🙏🙏
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 3 ай бұрын
વીડિયો છે ઈન્ટરવ્યુ એ ભાઈ બહેન જે હોય તે પૂર્વે જન્મ યાદ છે એનો વીડિયો હોય તો મોકલો ને
@bhaveshsolanki1103
@bhaveshsolanki1103 3 ай бұрын
અંજાર મા લઈ જાવ જેથી કઈ યાદ આવે દક્ષા ને
@ashokbhartigoswami923
@ashokbhartigoswami923 3 ай бұрын
આ દિકરીનુ સપનુ છે કે મારે સુદર ઘર હોય તે સપનુ પુરુ થાય તે હેતુથી તેને મદદ કરવા મીડીયાને વિનંતી
@machharparvatbhairupabhai8169
@machharparvatbhairupabhai8169 3 ай бұрын
Mami papa gamnu nam yaad hovu joie
@sarvaiyaravirajsinhraasarv8102
@sarvaiyaravirajsinhraasarv8102 3 ай бұрын
Sachi vat che
@maheshvaseva393
@maheshvaseva393 3 ай бұрын
Andh sradha thi dur raho
@ramsargamdigital2503
@ramsargamdigital2503 3 ай бұрын
50 25 એમના ઘરે આપતા જજો..મફત ની ચાપીને ના આવી જતા
@Urkana3333mj
@Urkana3333mj 3 ай бұрын
😂😂😂
@vinodchavada
@vinodchavada 3 ай бұрын
@ShyamManav
@DhollywoodVoice
@DhollywoodVoice 3 ай бұрын
વિડીયો જોવા કરતા કોમેન્ટ વધારે વંચાય છે ક્યાંક થી લાગવગ વાળી કોમેન્ટ આવે ને હાશ થાય 😄😄
@VaghelaAjitsinhBapu
@VaghelaAjitsinhBapu 3 ай бұрын
Mobile no jmano se atyar na sokra cartoon joi ne hindi bole 6...... Etle anjar jai ne a family htu koi eu chek krau pde
@chhatrasinhsolanki5822
@chhatrasinhsolanki5822 3 ай бұрын
આત્મા છે, પુનર જન્મ છે, અને કર્મનો સિદ્ધાંત છે કોઈ માને કે ન માને મનુષ્ય માત્રને આ લાગુ પડે છે.
@ramrambhun
@ramrambhun 3 ай бұрын
@@chhatrasinhsolanki5822 જય શ્રી રામ
@ramrambhun
@ramrambhun 3 ай бұрын
Mo. ૯૮૨૪૮૪૪૫૧૪
@ravalsunil7386
@ravalsunil7386 3 ай бұрын
કુદરતની કમાલ છે ❤😮😮
@mahipatsinhrajput6863
@mahipatsinhrajput6863 3 ай бұрын
બિલકુલ ખોટી વાત છે, આ બધુ ખોટું છે
@DanpuriMahant
@DanpuriMahant 3 ай бұрын
તું ખોટો છે
@parastrivedi2958
@parastrivedi2958 3 ай бұрын
બની સકે
@Thebabajigyan
@Thebabajigyan 3 ай бұрын
Anjar to gujarat ma ave to hindi kem bole
@rakeshvankar5565
@rakeshvankar5565 3 ай бұрын
Computer yug che bhai Vat sachi che pan Manvama ave tem nathi
@S.C.D_MUSIC_CHANNAL8140
@S.C.D_MUSIC_CHANNAL8140 3 ай бұрын
સાચુ હો
@ShubhamBhabhor-mx9lz
@ShubhamBhabhor-mx9lz 3 ай бұрын
Bhale. Gujrat ma. Rahe to. Gujrati. Bole bahar. Thi. Avela Hoy. To. Hindi. Boli. Sake
@soumya6172
@soumya6172 3 ай бұрын
અંજાર-ગુજરાત મા રહેતી હોય તો હિન્દી શું કામ બોલે? પણ કદાચ હિન્દીભાષી/અધર સ્ટેટ/ગુજરાત બહારનો પરિવાર હોય તો હિન્દી બોલતા હોય.
@ramniklalarajgor8471
@ramniklalarajgor8471 3 ай бұрын
મીડીયાવારાઅજાર તમારાખરચેલઈજાવ
@ranjitrazz9626
@ranjitrazz9626 3 ай бұрын
સાચી વાત છે જય દ્વારકાધીશ
@bsstudio5016
@bsstudio5016 3 ай бұрын
માન વામા આવેશે
@PradipPatel-fh7jo
@PradipPatel-fh7jo 3 ай бұрын
Aavu Kai hotu j nathi
@salmanmania
@salmanmania 3 ай бұрын
😂😂😅
@jignasapatel5141
@jignasapatel5141 3 ай бұрын
Anjar ma Jai ne chek Karo ne aavo koi parivar che ke aavu thayu hatu k
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 3 ай бұрын
એડ્રેસ અને મા બાપ નું નામ નથી આપતી નહીંતર જો અંજાર કરછ માં હોય તો તપાસ કરી શકીએ અમે અંજાર કરછ થી જ તો છીએ પટેલ સાહેબ
@maneklalpatel1244
@maneklalpatel1244 3 ай бұрын
તુરત જ જન્મ થાય તેવું નથી હોતું.
@GudiThakor-oo4qv
@GudiThakor-oo4qv 3 ай бұрын
કકડા કટ😂😂😂😂😂
@mrbahdur9522
@mrbahdur9522 3 ай бұрын
कुदरती बक्शीस है
@musicmeditation1493
@musicmeditation1493 3 ай бұрын
Social media murdabaad.... Afva chhe.... Punarjanm thay pan agal na janm ni smriti na hoy
@Kirandesai5276Kirandesai
@Kirandesai5276Kirandesai 3 ай бұрын
કોઈ ખસા ગામ નું વિડિયો જોતું હોય તો મેસેજ કરો મને
@meniyacaturmeniyacatur3363
@meniyacaturmeniyacatur3363 3 ай бұрын
Ane ghar banavi do aevi midiya valane vinti
@vveer9127
@vveer9127 3 ай бұрын
આને અંજાર ફરવા લઈ જવી જોઈએ
@sarvaiyaravirajsinhraasarv8102
@sarvaiyaravirajsinhraasarv8102 3 ай бұрын
Khoti afva na felavo
@bharatyaduvansi3327
@bharatyaduvansi3327 3 ай бұрын
આ વાત 100% સાચી છે
@SanjayPanchal-bc7sc
@SanjayPanchal-bc7sc 3 ай бұрын
Punjanan na hoy punjanan hot to 2001 ma aano janam thy jat
@sureshbharwad1110
@sureshbharwad1110 3 ай бұрын
tame kiyo em no halene.....pruvjanam no hoy gaynd dhoyava no badhi vastu ma purava j mango cho
@vrajalaltank6478
@vrajalaltank6478 3 ай бұрын
Bhai kacchh bhuj anjar maa ghana hindi bhashi rojgar dhandha maate vasela chhe
@Chhagan_thakor_ak47
@Chhagan_thakor_ak47 3 ай бұрын
🙏
@visanjimaheshwari5832
@visanjimaheshwari5832 3 ай бұрын
Kuchhi ma vatt. Kro
@lifetalkmatters
@lifetalkmatters 3 ай бұрын
She just unlocked super intelligence power
@maneklalpatel1244
@maneklalpatel1244 3 ай бұрын
ગુજરાતી બુક જીગર અને અમી વાંચજો, ફીલ્મ પણ બની છે, સંજીવ કુમાર હીરો છે
@AshokThakor-xy4vp
@AshokThakor-xy4vp 3 ай бұрын
વાહ ખુબ સરસ ખૂબ ખૂબ અભિનંદન
@RizwanKhan-ti1gi
@RizwanKhan-ti1gi 3 ай бұрын
Media wala anjar jai ne verification kare dudh nu dudh pani nu pani thai jshe...
@KamleshRajgor-rm5cz
@KamleshRajgor-rm5cz 3 ай бұрын
એનાં મા બાપ નું નામ અને એડ્રેસ આપતી નથી નહીંતર એક કલાક માં ગોતી લયીએ અંજાર કરછ માં થી
@khushicreation2782
@khushicreation2782 3 ай бұрын
😮😂
@સિંગરજાલેસઠાકોર
@સિંગરજાલેસઠાકોર 3 ай бұрын
❤❤❤❤
@karan9739
@karan9739 3 ай бұрын
Ghani jgya e aava kissa bnya chhe
@vivanthakor1562
@vivanthakor1562 3 ай бұрын
Sachhi Vat hoi sake
@Rajakoli07
@Rajakoli07 3 ай бұрын
E sab prabhu ki lila he
@civilsiteknowledge4135
@civilsiteknowledge4135 3 ай бұрын
ગાંજો પી ને ઉભી થઇ એટલે ઊંઘતા પેલાનું યાદ આવી ગયું
@gohilluckyraj6114
@gohilluckyraj6114 3 ай бұрын
ભાઈ માણસ સારા પુણ્ય કરીયા હોય તો મનુષ્ય નો અવતાર મળેછે
@Maa_Bhakti_Me_Shakti_Darbar1
@Maa_Bhakti_Me_Shakti_Darbar1 3 ай бұрын
यह केवल मां काली ही कर सकती है। जय मां काली
@GulabKankodiya
@GulabKankodiya 3 ай бұрын
😮😮😮aa chokri ni hindi perfect che aa kai nani vat nathi punrjanam ni sachi ghatna aapna palanpur ma
@MrJagdishthakor
@MrJagdishthakor 3 ай бұрын
Pan e anjar ke che to anjar ma to gujarati hoy ne hindi kyathi
@PremathakorThakor
@PremathakorThakor 3 ай бұрын
તમે એમ પૂ છા કરો કે તને ટીવી જોવી હતી ટીવી માં સુ આ વ તું તમારા ઘરમાં ટેલી ફોન હતો એ વુ પૂ છો
@rrrofficial8155
@rrrofficial8155 3 ай бұрын
લોકો બીજા લોકોને ઉલ્લુ બનાવવા માટે કેવી મજાની વાર્તા બનાવે છે. પાંચ વર્ષની છોકરી હિન્દી ભાષામાં વાત કરે તેમાં શું નવાઈ છે .
@machharparvatbhairupabhai8169
@machharparvatbhairupabhai8169 3 ай бұрын
Galat
@kantibhairamshibhaibhai8427
@kantibhairamshibhaibhai8427 3 ай бұрын
ભાઈ અંજાર માં ગુજરાતી ભાષા ચાલે છે અને આવા બાળકોને ગિફ્ટેડ બાળકો કહેવાય પુનઃજન્મ ન કહેવાય પછી તો સૌ સૌ ની મરજી
@vhindu3916
@vhindu3916 3 ай бұрын
કેમ અંજાર મા ઉત્તરપ્રદેશ, બિહાર ના લોકો નથી રહેતા
@maneklalpatel1244
@maneklalpatel1244 3 ай бұрын
ધ્વજવંદન કાર્યક્રમ ના લીધે શાળા ચાલુ હશે
@lerajithakor9917
@lerajithakor9917 3 ай бұрын
બિલ કુલ ખોટી વાત છે ધરતી કપ ને ચોવીસ વર્ષ, થયા આતો પાંચ વરસ ની સે
@prithvirajsinhchauhan2742
@prithvirajsinhchauhan2742 3 ай бұрын
ઠાકોર એવું પણ બની સકે એનો જન્મ લેટ થયો હોય તો
@sanjaykolilimkheda8679
@sanjaykolilimkheda8679 3 ай бұрын
Bijo janm che bhai
@Sanjaygoswami2463
@Sanjaygoswami2463 3 ай бұрын
એક જન્મ પછી અનંત કાળ પછી પણ જન્મ થઇ શકે છે તો આતો બે દશક પહેલાં ની વાત કરેછે ઠાકોર
@maheshwariaarti1075
@maheshwariaarti1075 3 ай бұрын
2001 ma bhukamp thayo hato kutchh ma
@Dinesh-oo6ot
@Dinesh-oo6ot 3 ай бұрын
ઇ તો ભાઈ પેલાં કર્મ પ્રમાણે બીજી યોની મા ફરી ફરી ને તેના કર્મફળે પાછો ફરી મનુષ્ય યોની માં જન્મ મળ્યો હોય એટલે એટલો સમય લાગ્યો હોય
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 26 МЛН