information Of Rain 17 To 21 August 2024 in Gujarat Paresh Goswami

  Рет қаралды 232,010

Weather TV

Weather TV

Күн бұрын

information Of Rain 17 To 21 August 2024 in Gujarat Paresh Goswami
bangal Ni khadi ane arbi samundra ma sakriyata jova mali rahi chhe jena karne Gujarat ના anek jillama varsad thavani sakyata chhe joke aa varsad chhuta chhavaya ane madhyam thi samanya varsad hase pan 17 thi 21 August ma varsad thase
900HPA #850HPA #700HPA 500HPA
#technical #system #vignan #technology #વિજ્ઞાન #ટેકનોલોજી #સેટેલાઇટ #sattelite
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 608
@niteshbhil8287
@niteshbhil8287 25 күн бұрын
મઘા નો વરસાદ થાય તો થાય ધનના ઢગલા આવું કહેવા વાલા લાઈક કરે જય માતાજી પરેશભાઈ 🥜🥜🥜
@vallbhsarvaiya8598
@vallbhsarvaiya8598 25 күн бұрын
પરેશભાઈ તમારી સિવાય કોઈ વરસાદની આગાહી આપતા નથી ગુજરાતના સૌરાષ્ટ્રમાં આ તમારી આગાહી સાચી પડે તેવી ભગવાનને પ્રાર્થના
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 25 күн бұрын
જય માતાજી પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં સારો વરસાદ ક્યારે થશે જય કિસાન
@ranabhailavadia5319
@ranabhailavadia5319 25 күн бұрын
નહિ આવે😂😂😂😂
@KishanMitroLilapur
@KishanMitroLilapur 25 күн бұрын
જય માતાજી 🙏 ભાઈ
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 24 күн бұрын
@@ranabhailavadia5319 કેમ ભાઈ આ હપતા માં અમારો વારો નૈ આવે જય કિસાન,,😂
@rameshparmar1333
@rameshparmar1333 23 күн бұрын
બોટાદ જિલ્લાનું નામ પણ હવે નથી લેતા, ખેડૂતોના કૂવા, બોરમાં પાણી નથી અને વરસાદ પણ નથી. ભગવાન સારાવાના કરે એવી પ્રાર્થના જય ભોળાનાથ 🙏.
@AKT475
@AKT475 25 күн бұрын
જય માતાજી પરેશભાઈ બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વરસાદ સારામાં સારો વરસાદ આજે ગામ વિઠુલોદ 17 તારીખના રોજ સારામાં સારો પડી ગયો
@ArvindParel-um9mb
@ArvindParel-um9mb 25 күн бұрын
જય માતાજી પરેશભાઈ મોરબી જીલાના અમુક ગામમાં હરવા થી મધ્યમ ક્યાક ભારે ગાજવીજ સાથે ઝાપટા પડ્યા છે
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq 25 күн бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના ગામ મહીજડા થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@dineshmavriya4110
@dineshmavriya4110 25 күн бұрын
ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા આજુબાજુ ગાજ વીજ ચાલુ છે જય માતાજી પરેશભાઈ
@MarajPraful
@MarajPraful 25 күн бұрын
Bhai Ghani badhi gaj vij chhe
@baldevthakor7651
@baldevthakor7651 25 күн бұрын
Sachu bhai
@naresh.viraninaresh.vira-sv5ys
@naresh.viraninaresh.vira-sv5ys 25 күн бұрын
હા. થરા. મા. ગાજવીજ. ચાલુ. શે
@farmingindiaindia3604
@farmingindiaindia3604 25 күн бұрын
​@@MarajPrafulદિઓદર. માં તો કોય નહીં ખુલ્લું આસમાન છે
@farmingindiaindia3604
@farmingindiaindia3604 25 күн бұрын
અમારે દિયોદર માં તો કોય નહીં
@ashokramani4037
@ashokramani4037 24 күн бұрын
Paresh bhai good
@parbatpindariya4748
@parbatpindariya4748 25 күн бұрын
❤Jay dwarka dhish 🙋‍♂️પરેશભાઈ માહીતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ ♥️♥️♥️
@vijeshparmar2623
@vijeshparmar2623 25 күн бұрын
જય સિધનાથ મહાદેવ પરેશભાઇ કેનેડી થી પરમાર વિજય વિ
@Sagarvlog1432
@Sagarvlog1432 25 күн бұрын
આ વખતે આગાહી ખોટી પડી છે પરેશભાઈ
@sanjaybhairaghavbhaisavani7624
@sanjaybhairaghavbhaisavani7624 25 күн бұрын
જય સોમનાથ મહાદેવ પરેશભાઈઅમારા ગામની અંદર ગારીયાધાર તાલુકાના પાલડી ગામની અંદર સારો વરસાદ છેઆજે
@Vipulkachhela
@Vipulkachhela 25 күн бұрын
જય સોમનાથ
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 25 күн бұрын
જય માતાજી પરેશ ભાઈ ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરીએ કે તમારી આગાહી 💯 ટકા સાચી પડે કોઈ પણ જગ્યાએ વરસાદ થીં વંચિત નો રહૈ પરેશ ભાઈ જય મહાદેવ 🙏♥️🙏🌷🌴🌴🌳🙏
@JodhabhaiBaldaniya
@JodhabhaiBaldaniya 25 күн бұрын
Har har mahaadev
@user-qk3po2zs7h
@user-qk3po2zs7h 24 күн бұрын
Jay mataji
@JagdishVaghashiya
@JagdishVaghashiya 24 күн бұрын
જય માંતાજીપરેશ ભાઈ
@rdxgamer4003
@rdxgamer4003 25 күн бұрын
પરેશ ભાઈ સુરેન્દ્રનગર મા આવે તો સારું હો
@chaudharyamratbhairgamruni2596
@chaudharyamratbhairgamruni2596 25 күн бұрын
માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર ઓમ નમું નારાયણ પરેશભાઈ
@kanabhartigoswami6411
@kanabhartigoswami6411 24 күн бұрын
🙏ओम नमोनारायण
@dansangbhaichaturbhai6856
@dansangbhaichaturbhai6856 25 күн бұрын
સુરેન્દ્રનગર તા લખતર વરસાદ આવાતા નથી ચોમાસા છે અવુ લાગતુ નથી આ મારે માટે વરસાદ નથી નથી
@metaliyaprabhat3126
@metaliyaprabhat3126 24 күн бұрын
હા મોજ હા❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@rathodkishorbhai8624
@rathodkishorbhai8624 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ જયશોમનાથ જયમાતાજી પરેશભાઈ
@tirthtrambadiya3908
@tirthtrambadiya3908 25 күн бұрын
🎉ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ ધન્યવાદ
@bavaliyadinesh8035
@bavaliyadinesh8035 24 күн бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા માં વરસાદ આવસેકે નય 😢😢😢😢😢😢
@user-bw4sq1wl8j
@user-bw4sq1wl8j 24 күн бұрын
Jay ghela Somnath dada Pareshbapu ❤❤❤
@satarabhairabari337
@satarabhairabari337 24 күн бұрын
ધન્યવાદ
@TadhaBhavesh
@TadhaBhavesh 25 күн бұрын
ભાવનગર જિલ્લામાં વરસાદ ની આગાહી કરો
@user-op5hx1lq4e
@user-op5hx1lq4e 25 күн бұрын
મહાદેવ
@dilipgohil9970
@dilipgohil9970 25 күн бұрын
jay mataji pareshbhai g 🌹🌹🌹
@arvindzapdiya8016
@arvindzapdiya8016 25 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ રાજકોટ જિલ્લામાં વિછીયાતાલુકામાં કેદી સારો વરસાદ પડશે પરેશભાઈ હર હર મહાદેવ હર
@ahirjagdishbariya1701
@ahirjagdishbariya1701 25 күн бұрын
Jay murlidhr
@shjfdhd4542
@shjfdhd4542 25 күн бұрын
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે
@trikambhaivaghela2267
@trikambhaivaghela2267 25 күн бұрын
જય દ્વારકા વાળા પરેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા માં વરસાદ ની રાહ છે સાહેબ
@bharatbariya4821
@bharatbariya4821 25 күн бұрын
જય કિસાન જય સોમનાથ મહાદેવ પરેશ ભાઈ ગોસ્વામી
@moliyavallabhbhai1240
@moliyavallabhbhai1240 24 күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ પરેશભાઈ 😊🎉❤❤❤❤❤
@ravjibhaitadha9837
@ravjibhaitadha9837 25 күн бұрын
જય ગોપનાથ મહાદેવ.... બાપા સીતારામ..
@Laljimatiya-ju7pk
@Laljimatiya-ju7pk 25 күн бұрын
જય જય ઠાકર ધણી
@sakursumra5357
@sakursumra5357 25 күн бұрын
❤️❤️❤️
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 25 күн бұрын
🙏ભર ઉનાળામાં પરેશ ભાઈ ગોસ્વામી આગાહી કરે 🙏🙏એટલે હું પણ પરેશ ભાઈ એ આપેલી આગાહી ની તારીખ ની આજુબાજુ ની તારીખ ઠબકારી ને આગાહી ઠબકારુ છું 🙏 અને પાછો હું મોટી મોટી વાતો કરું છું બોલો 😛😝 🙏ધ બેસ્ટ પરેશભાઈ ગોસ્વામી 👌👍🙏
@hematparmar1066
@hematparmar1066 25 күн бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@user-so7ie6sl2f
@user-so7ie6sl2f 25 күн бұрын
Jay mataji paresh bhai
@rahuljamod-k3l
@rahuljamod-k3l 25 күн бұрын
સાચું કહેજો પરેસ ભાઈ
@shjfdhd4542
@shjfdhd4542 25 күн бұрын
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 25 күн бұрын
❤ જયસીતારામ પરેશભાઈ ❤
@ramdemodhvadiya9386
@ramdemodhvadiya9386 25 күн бұрын
Jaybabaramdevpir
@RajubhaiRajubhai-j3c
@RajubhaiRajubhai-j3c 24 күн бұрын
Paresh bhai
@valjibhaimakvana8663
@valjibhaimakvana8663 25 күн бұрын
જય જવાન જય કિસાન
@DineshPatel-ek1bl
@DineshPatel-ek1bl 25 күн бұрын
Paresh Bhai thanks
@derjetha171
@derjetha171 25 күн бұрын
જય મુરલીધર
@kathechiya
@kathechiya 25 күн бұрын
જય શ્રી રાધે રાધે
@mkvanavirambhai100
@mkvanavirambhai100 24 күн бұрын
મોરબી વિસ્તારમાં વરસાદ છે
@sureshthakor9155
@sureshthakor9155 25 күн бұрын
Jay mahadev
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn 25 күн бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@indarsinghdeora6395
@indarsinghdeora6395 25 күн бұрын
जय माताजी परेश भाई
@aswinpatel7553
@aswinpatel7553 25 күн бұрын
જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને વરસાદની 17 થી 21 અને 15 દિવસની વરસાદની માહિતી આપી છે. આભાર પરેશભાઈ હર હર મહાદેવ હર🙏🙏
@kasumbi9590
@kasumbi9590 25 күн бұрын
હર હર મહાદેવ જય પરશુરામ ભગવાન..... વાવ બનાસકાંઠા ❤
@MUKESH.4779
@MUKESH.4779 25 күн бұрын
વિંછીયા તાલુકાના મોટી લાખાવડ માં હજુ વરસાદ નથી થયો
@user-bx2hv7zv3y
@user-bx2hv7zv3y 25 күн бұрын
જય સોમનાથ પરેશ ભાઈ
@jivandharajiya3609
@jivandharajiya3609 25 күн бұрын
જય સુરાપુરા દાદા
@arvindahir7176
@arvindahir7176 24 күн бұрын
Amare have lilo dukal jaher karvo padse
@siddhikjat4282
@siddhikjat4282 25 күн бұрын
પરેસભાઈઆરાઉનમાવીજણીકેવીરહેસે
@siddhikjat4282
@siddhikjat4282 25 күн бұрын
કછમા
@vikramgohil114
@vikramgohil114 24 күн бұрын
જય માતાજી
@dharamvakatar
@dharamvakatar 25 күн бұрын
જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ જયદ્ધરકાધીસ
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym 24 күн бұрын
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@user-oe5ln3be6x
@user-oe5ln3be6x 25 күн бұрын
જય માતાજી પરેશભાઈ સરસ માહિતી આપવાબદ ખૂબ ખૂબ અભિનંદન
@kanabhaibambhaniya8923
@kanabhaibambhaniya8923 24 күн бұрын
Kanabhai bhammar sa,kundla
@durgeshkarena632
@durgeshkarena632 24 күн бұрын
હર હર મહાદેવ🙏🏻
@user-sb6ok8hp1p
@user-sb6ok8hp1p 25 күн бұрын
બનાસકાંઠા માં વરસાદ બહુ છે પરેશ ભાઈ ❤❤
@jamanbhaikotadiya8871
@jamanbhaikotadiya8871 25 күн бұрын
જમન
@gujarati.youtube6681
@gujarati.youtube6681 24 күн бұрын
જય ચામુંડા માં. 🚩🚩
@narsihadiya3284
@narsihadiya3284 25 күн бұрын
જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@kanubhaibarad698
@kanubhaibarad698 25 күн бұрын
જય સોમનાથ ભાઈ
@J.K_Jokes_1124
@J.K_Jokes_1124 25 күн бұрын
વરસાદ ની માહિતી આપવા બદલ ધન્યવાદ 🙏🙏
@ramdav6979
@ramdav6979 24 күн бұрын
Jay somnath
@pratap888
@pratap888 24 күн бұрын
Jai jalaram pareshbhai
@kishorbhaipal6839
@kishorbhaipal6839 25 күн бұрын
હર હર મહાદેવ પરેશ ભાઈ ❤❤🌹🌹🌹💝💝💞💞💞💐💐💐💯🙂🙂
@keshukeshwala7637
@keshukeshwala7637 25 күн бұрын
👍
@KishorVasoya-ws4fc
@KishorVasoya-ws4fc 25 күн бұрын
Har har Mahadev
@chanabhaichhuchhar2517
@chanabhaichhuchhar2517 25 күн бұрын
આભાર પરેશભાઈ
@maheshmakvana9654
@maheshmakvana9654 25 күн бұрын
મકવાણા મહેશભાઈ જસદણ ગામકોઠીથી જય માતાજી પરેશભાઈ
@khuntsatish8016
@khuntsatish8016 25 күн бұрын
જય માતાજી પરેશભાઈ ખુબ ખુબ આભાર ભાઈ હર હર મહાદેવ
@karsanbhaibamtabamta1460
@karsanbhaibamtabamta1460 25 күн бұрын
મહાદેવ હર
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 25 күн бұрын
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@kanovarshdiya9399
@kanovarshdiya9399 25 күн бұрын
જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ
@shingadgopal2081
@shingadgopal2081 25 күн бұрын
Jay ma mogal
@vaghelaratubha4699
@vaghelaratubha4699 25 күн бұрын
જય માતાજી🙏🙏
@jaysukhvaghajibhaihirpara1499
@jaysukhvaghajibhaihirpara1499 25 күн бұрын
જય સોમનાથ પરેશભાઈ
@punji7385
@punji7385 25 күн бұрын
જય શ્રી કૃષ્ણ માહીતી આપવા બદલ આભાર
@user-kc2pn9qv5n
@user-kc2pn9qv5n 24 күн бұрын
ભાદરવામાં કેવા વરસાદ છે
@user-gt6on9oj8x
@user-gt6on9oj8x 25 күн бұрын
જય સિતારામ પરેશ ભાઈ‌‌ 🙏🙏
@ashokkanzariya3119
@ashokkanzariya3119 25 күн бұрын
જય 🙏 દ્વારકાધીશ 🙏 પરેશ ભાઈ 🙏 માહિતી આપી એ બદલ તમારો ખુબ ખુબ આભાર ભાઈ 🙏
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb 25 күн бұрын
જય શ્રી સોમનાથ મહાદેવ સાદર નમસ્કાર
@gopalbhaiparmar9794
@gopalbhaiparmar9794 25 күн бұрын
જય દ્વારકાધીશ પરેશ ભાઈ ખુબ ખુબ આભાર
@user-lu1ho9ob5h
@user-lu1ho9ob5h 24 күн бұрын
નમો નારાયણ બાપુ
@RaghavaniBharatbhai
@RaghavaniBharatbhai 25 күн бұрын
🎉
@ganeshmakvana1913
@ganeshmakvana1913 25 күн бұрын
પરેશ ભાઇ ધેલા સોમનાથ થી મકવાણા ગણૅશ ખુબ આભાર ભાઈ
@devrajsolanki5825
@devrajsolanki5825 25 күн бұрын
ભાવનગર ની આસપાસ ના વિસ્તાર મા હજી સુધી કોઈ મોટો વરસાદ નથી થયો...ઝરમર ઝરમર વરસાદ આવે કુવા બોર હજી ખાલી છે
@BhaveshKachhadiya-ws4jh
@BhaveshKachhadiya-ws4jh 25 күн бұрын
સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા માં આજે સરો વરસાદ
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 49 МЛН
11 September 2024
8:37
मौसम तक Devendra Tripathi
Рет қаралды 62 М.