202013 ઓમકાર જીક વિઘે 2.3 કિલો મિક્સ કરી ને આપી શકાય કે નહિ
@hknada8235Ай бұрын
ટેકનોઝેડ અથવા જીંદા પાણી સાથે આપી સકાય પહેલા પિયત 35 દિવસ નાં ચણા છે
@mevadarupesh3162Ай бұрын
અજમા માં ક્યું આપવું
@ranjitsinghranjitnakum7657Ай бұрын
ચીલેટેક ઝિંક સાથે ૧૨ ૬૧ ૦૦ હાલે
@rajvantvanvi2000Ай бұрын
Me,zink,oxide,satu,se,to,saru,ke,nay,te,kaho
@agribondАй бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ઝિંક ઓક્સાઈડ ૩૯.૫% SC નો ઉપયોગ કર્યો હોય તો એ ઝિંકના સ્ત્રોત માટે સારું છે.
@sallujora8611Ай бұрын
મે પાયા માં ssp vaavel se સાથે 16 16 16 નાખેલ સે પણ ssp ma jink pan htu atle haale ke
@agribondАй бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર સિંગલ સુપર ફોસ્ફેટમાં ૧૬% ફોસ્ફરસ + ૧૧% સલ્ફર + ૧૯-૨૧ % કેલ્શિયમ આવે છે. જો આપે ઝિંકેટેડ સિંગલ સુપર ફોસ્ફેટ આપેલ છે તો તેની અંદર ૦.૫% ઝિંક આવે છે. તો શકય હોય તો આપ ઉપરથી ઝિંક આપવાનો આગ્રહ રાખવો જોઈએ. ધન્યવાદ
@RashikRakhasiya-p9mАй бұрын
ઘઉં માં આપી શકાય
@agribondАй бұрын
નમસ્કાર ખેડૂત મિત્ર આપ ઝિંક સલ્ફેટ ઘઉંમાં ઉપયોગ કરી શકો છો.