જય શ્રી કૃષ્ણ જય માં અમર સંતદેવી દાસ જલ્પા બેન સરસ સેવા કરો છો ધન્ય છે તમારી સેવા ને લાખ લાખ વંદન ભગવાન તમારું ભલું કરે કાયમ માટે હસતા રાખે ખુશ રાખે ભગવાન દ્વારકાધીશ ને પ્રાથના
@hansasoni45455 ай бұрын
Jay ma amar santi Devi das Jay parbana pir jalpa ben tmne bhgvan khubaj sakti aape ma amar
@MeenaVaja4 ай бұрын
Bhu saras ben tamari seva Ane tamari himat. Good
@narandasramavat31593 ай бұрын
જલ્પા બેન ને ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ પાત્ર છે જય માં અમર દેવીદાસ
@jaygurudev88737 ай бұрын
ઘણી ખમમાં માં અમર સ્વરૂપ જલ્પા બેન તમો જે સેવા ક્રોચો એવા ભાવ
@meenabhavsar3002 ай бұрын
Ben bhai thay ne ketlu dukh thay che prem ma keto dokh malyo lage che prabhu j ne thankyou ben badhane tme sars sacho cho sarvar karo cho bhole nath tmne khub shakti aape
@jyotivithlani30135 ай бұрын
બેન શ્રી આપ મહાન છૉ.... બેન શ્રી આપ દ્વારકાધીશ તમારી રક્ષા કરે... બેન દેવભૂમિ દ્વારકા આવો અમારા ઘરે.. આપનુ સ્વાગત છે....❤ તમારા જેવી સેવા કોઈ કરી ના સકે... જય દ્વારકાધીશ
@patelshivram7427 ай бұрын
🙏ખૂબ ખૂબ અભિનંદન જલપા બેન પ્રભુ ઓની ખૂબ સેવા કરવા બદલ કોટી કોટી રામ રામ💐🙏🙏🙏
@Meenagajjar6887 ай бұрын
કરુણ કીસ્સો છે ભાઈ નો બહુ દુઃખી છે જલ્પા બેન તમને માં અમર શક્તિ આપે ધન્યવાદ 🙏
Was saras ben chhetarnar chhetray chhe bau j savhi ne sachot vat chhe ben
@જ્યોતિબેનસખિયા5 ай бұрын
જય સંત દેવી દાસ અમર દેવી દાસ જલ્પા બેન ને ધન્ય છે
@dksagar58387 ай бұрын
હર હર મહાદેવ જલ્પા બેન ઇશ્વર આપને આવા પરોપકારી સેવા મટે ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના
@indirapatel34927 ай бұрын
બેન તમારી આખી સંસ્થા દ્વારા સેવા નુ કાર્ય કરી રહ્યા છો ધન્યવાદ જય મા અમર
@hansayagnik63594 ай бұрын
Ma ma tane pranam❤
@KamuRabari-i8g7 ай бұрын
Jay mataji jalpa ben Jay maa amar ❤
@ishvarjithakor46057 ай бұрын
જય અમર મૉ ❤❤❤🎉🎉
@jalpapatelsathisevagroup7 ай бұрын
Jay maa Amar
@dharmikrathod73835 ай бұрын
જય શ્રી દેવીદાસ બાપુ અમર માં ખુબ ખુબ અભિનંદન તમારી સેવાના આ જલ્પાબેન તમે અમર મા નો બીજો અવતાર છો
@vijayshihchudasama45005 ай бұрын
બેન બા અમરમા ને નથિ જોયા પણ તમારા રુપમા મા અમરમા દેખાય બેન બા મારે તમારા દરસન કરવા આવુ બેન બા
@yamsirathod40177 ай бұрын
🙏🏻 માનવ સેવા એજ પ્રભુ સેવા 🙏🏻
@tudiyayogesh10316 ай бұрын
સાચિવાત છે ઘણા લોકો એવા હોય છે ફાયદા ઉઠાવતા હોય છે
@Jayshreeram40905 ай бұрын
, જય માં અમર બેન સાચી વાત છે જલ્પા બેન 🙏
@RasikDarji-ep7wx7 ай бұрын
ભગવાન તમારી સેવાને લાખ લાખ વંદન 🙏🙏
@kesurbhaigojiya515 ай бұрын
જય શ્રી પરબ ના પીર જય શ્રી માં અમર માં ખુબ સરસ જલ્પા બેન તમને માં અમર માં ખુબ સારું આયુષ્ય આપે
@BorisagarVishwas6 ай бұрын
સો ટકા બેન અભિનંદન ખૂબ ખૂબ અભિનંદન
@vidhyaasmitavipul84223 ай бұрын
वाह बहेन छेतरनार चेतराय छे।
@ramnikbhaipandya17847 ай бұрын
જય શ્રી ૐ ઓમકારેશ્વર મહાદેવ જય શ્રી ૐ કેદારનાથ મહાદેવ જય શ્રી અંમર માં જય શ્રી સંત દેવીદાસ
@mkmakwana97455 ай бұрын
Sat devidas amar devidas
@SubhibenPatel-jl8rj5 ай бұрын
Jay shree Krishna jalpa ben Jay parba pir Jay amarma 🎉
@girishpatel90507 ай бұрын
જય માં અમર બેન
@hansabenlathiya13497 ай бұрын
Sat Devidas Amar Devidas 🙏🙏🙏
@bhavnasutariya14377 ай бұрын
જય શ્રી રામ
@divyarajniramlcharan4 ай бұрын
જય માતાજી જય અમર માં 🎉
@harivithlani97226 ай бұрын
Jay. Swaminarayan Jalpaaben Dhanya che tamari janetane tame. Aatlu Himmat Kari ne Loko ni seva karo cho God Bless you
@umangkoriya78787 ай бұрын
HA BEN SA CHI VAT CHE DAYA NE DAKL KHAY A PRABHUJI DIL THI SACHA LAGE CHE KHOTU MANSH BHATKAI GYU🙏💯🙏👍✅👌
@HirabhaiSolanki-mr1ck5 ай бұрын
જલ્પા બેન સોરી અમરમાં જય રામાપીર
@jalpapatelsathisevagroup5 ай бұрын
Jay maa amar
@aaradhya7537 ай бұрын
Jay MAA Amar.🙏 MAA Amarna dhamma bhai sukhi j thase. Aapni sevane lidhe.vandan
@khuntnayan82777 ай бұрын
Dya dakn ne khay shachi vat che 💯
@jalpapatelsathisevagroup7 ай бұрын
Hm
@nileshpandya44447 ай бұрын
સીતારામ બહેન સત દેવીદાસ, જય અમરમા, પરબના પીર ની જય હો, જય અલખધણી. જલ્પાબેન, ખુબ જ હિંમતવાળા, સાહસિક, ઠોકરો ખાઈને ઘડાયેલા છો બહેન તમે, ધન્ય છે તમને આટલી સરસ સેવા કરો છો. હાલના સમયમાં કુટુંબના લોકો પણ આવી સેવા નથી કરતા હોતા. પારકાનું દુઃખ તમે દૂર કરવા સારૂ જ જાણે જન્મ લીધો હોય એવુ લાગે છે. તમને અને તમારી સાથે જેટલાં મદદ કરતા હોય એમને ભગવાન સદાય સહાય કરે. 🙏🏻🙏🏻🙏🏻
@geetapatel19617 ай бұрын
Jay mataji jalpaben ma tamne sada kush rakhe
@jalpapatelsathisevagroup7 ай бұрын
Thank you Jay maa amar
@mpparmar27487 ай бұрын
JAy shree Krishna 🙏 🙏🙏 Jay Ramapir 🙏🙏🙏 dhanyavad jalapa ben 🙏 dhanyavad tamara matpita ne vandan
@jalpapatelsathisevagroup7 ай бұрын
Jay maa amar
@PragajiRajput-w5o7 ай бұрын
જય શ્રી માલણ માં તમને સેવામાં શક્તિ આપે
@niruvalmik81455 ай бұрын
GOOd Wark
@રાજા.મેલડી.10627 ай бұрын
❤100/બેન.બા
@KanchanBabariya7 ай бұрын
જયહોજલપાબેનજયશીકુશણ
@mpparmar27485 ай бұрын
Sachi vat che ben 🙏🙏🙏
@daxasavalia35657 ай бұрын
Good job didi❤
@jalpapatelsathisevagroup7 ай бұрын
Thank you 😊
@leaveit34157 ай бұрын
Jay Maa Amar
@DeenaParmar-sg6dy7 ай бұрын
જય અમર માં
@RekhaJoshi-fi9ie7 ай бұрын
જય હો જલપાન બેન
@jalpapatelsathisevagroup7 ай бұрын
Jay ma amar
@Dineshdhul7 ай бұрын
🔱જય માં અમર 🔱
@GitaBen-k6p7 ай бұрын
જયહોજલપાબેન
@aaradhya7537 ай бұрын
Jay MAA Amar.🙏 MAA Amarna gharrma bhai sukhi j thase. Sathi sevani sevane lidhe.
@prashilgajera23135 ай бұрын
Jay ma amar jay ramapir
@Vivek_75355 ай бұрын
બેન એક વાત જરૂર કહીશ જીવન માં અમુક વાતું વિચાર વી ના હોઈ પણ તોય વિચાર આવે કારણ કે પરિસ્થિતિ જ એવી હોઈ 😞😞