જાણો ઑગસ્ટમા કેવો થશે વરસાદ પરેશ ગોસ્વામી || Jano August Ma Kevo Thase Varsad Paresh Goswami

  Рет қаралды 257,285

Weather TV

Weather TV

Күн бұрын

જાણો ઑગસ્ટમા કેવો થશે વરસાદ પરેશ ગોસ્વામી || Jano August Ma Kevo Thase Varsad Paresh Goswami
#pareshgoswami #Samachar #News #પરેશગોસ્વામી #સમાચાર #breaking #trending
#India #Gujarat #2024 #2024 #Tempreture #Thandi #શિયાળો #ઠંડી #તાપમાન #dhana #jiru #ghav #chana #ધાણા #july #જુલાઈ #Chomasu #ચોમાસુ #Varsad #વરસાદ #આગાહી #Aagahi
નીચે આપેલ લિંક ઓપન કરો અને સંગઠન માં જોડાવા માટે ફોર્મ ભરો
docs.google.co...
our application
play.google.co...
Our websiteweathertv
pareshgoswami.in/
Facebook
www.facebook.c...
Twitter
Pa...
Paresh_Goswami_WeatherTV

Пікірлер: 1 000
@PareshGoswami
@PareshGoswami Ай бұрын
facebook.com/profile.php?id=61550903484257&mibextid=ZbWKwL
@ahirhimatkalsriya
@ahirhimatkalsriya Ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@Kontubha.bhopatsihSolaki
@Kontubha.bhopatsihSolaki Ай бұрын
પરેસભાય.ઉતર.ગૂજરાતમા.વરસાદ.નો.વરાપ.કયારે.મલસે
@bhikhbhaimiyatra689
@bhikhbhaimiyatra689 Ай бұрын
જામનગર જિલ્લાના તમાચણ ગામે કેદી વરસાદ આવસે 😢😢😢😢😢😢
@patelsureshbhai8485
@patelsureshbhai8485 Ай бұрын
મોરબી જિલ્લાના હળવદ મોરબી તાલુકામાં વરાપ ની જરૂર છે આ રોજે રોજ આવે છે નથી કંઈ કામ થતું નથી વરસાદ બંધ થતો રોજે રોજ ઝાપટા આવ્યા જ કરે છે વરાપ થતી નથી વરસાદ વધારે છેવધારે છે
@p.darbar
@p.darbar Ай бұрын
Propar amreli ma badhu Khali pasu se
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં હજૂ ઓસો વરસાદ સે સારો વરસાદ ક્યારે થશે પરેશ ભાઈ જય કિસાન ❤
@ranjitbahitadvi6619
@ranjitbahitadvi6619 Ай бұрын
ના
@amrshimakvana176
@amrshimakvana176 Ай бұрын
અમારા તાલુકા રાપર ।।મોરબી।।સુરેન્દ્રનગર જિલ્લામાં જરૂર અેનુ જોવને
@YogeshpatelPatel-ui7nw
@YogeshpatelPatel-ui7nw Ай бұрын
@@mrzizuvadiyahitesh4138ઓસો છું સેજનય
@KishanMitroLilapur
@KishanMitroLilapur Ай бұрын
સાચી વાત છે ભાઈ 🙏
@parbatjadav8074
@parbatjadav8074 Ай бұрын
અમારે કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં હજી સાવ ઓછો વરસાદ છે
@jigeshdharjiya2282
@jigeshdharjiya2282 Ай бұрын
બોટાદના મોટા ભાગના વિસ્તાર માં વરસાદ ની ખુબ જરૂર સે
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 Ай бұрын
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@YogeshpatelPatel-ui7nw
@YogeshpatelPatel-ui7nw Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં સુ હવે વરસાદ નું ખુબ જરૂર છે નકે વર્ષ ફેલ જાય અમ છે
@ashvingamer291
@ashvingamer291 Ай бұрын
વિંછીયા તાલુકાના ગામડાઓમાં ૧મહીનાથી વરાપ ચાલુજ છે પરેશભાઈ
@user-pm2om2np9f
@user-pm2om2np9f Ай бұрын
જો ભાઈ જૂલાઈ જેવા ઓગસ્ટ મા વરસાદ થાઈ તો મોરબી સુરેનદનગર માટે સારૂ ન કહેવાય
@BambhaniyaValbh
@BambhaniyaValbh Ай бұрын
જય માતાજી પરેશભાઈ આજે વરસાદ સારો પડી ગયો છે
@jaysukhbhaizapadiya5098
@jaysukhbhaizapadiya5098 Ай бұрын
પરેશભાઈ ચોટીલા માં વરસાદ કૂવામાં પાણી થાય તેવો સારો વરસાદ કયારે આવશે તેની માહિતી આપજો તમારી સાથે લાઈવ વાત પણ નથી થતી
@ghanshyampatel4058
@ghanshyampatel4058 Ай бұрын
પરેશભાઈ તમારી આવી આગાહીઓ જોઈને અમે ઉનાળાનું વાવેતર ઓછું કર્યું હતું જેના લીધે અમને બહુ ખોટ આવી છે તમે કહેતા કે વહેલો વરસાદ છે એટલે અમે વાવેતર ઓછું કર્યું વરસાદ લેટ આવ્યો એટલે તો હવે અમને ખબર પડી કે પરેશભાઈ ને અંબાલાલ ની આગાહી હવે ખોટી પડવા માંડી છે કુદરતની આગળ પોકે નહીં
@bavaliyaramesh195
@bavaliyaramesh195 Ай бұрын
બોટાદ જિલ્લાના ગામડા હજી બાકી છે પરેશભાઈ વરસાદ થશે કે નહીં
@Kontubha.bhopatsihSolaki
@Kontubha.bhopatsihSolaki Ай бұрын
ભગવાન.ને.પ્રાથના.કરૂસૂ.કે.વરસાદ.તમારે.થયઝાય.એવી.ભાય
@rudrgoswami6584
@rudrgoswami6584 Ай бұрын
ઓમનમો નારાયણ પરેશ બાપુ હર હર મહાદેવ
@ParakhabhaiPatel
@ParakhabhaiPatel Ай бұрын
જય માતાજી પરેશભાઈ વાવ અને થરાદ તાલુકામાં વરસાદ સારો થયો છે વાવણી થઈ જાય એવો વરસાદ થઇ ગયો છે
@jetabhaivala6096
@jetabhaivala6096 Ай бұрын
આ બરડી થી જે બી નાં જય યોગેશ્વર પરેશ ભાઇ
@shjfdhd4542
@shjfdhd4542 Ай бұрын
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ માહિતી આપવા
@hiteshbhaichaudhary2561
@hiteshbhaichaudhary2561 Ай бұрын
પરેશ ભાઈ આગાહી સાચી પડે છે બનાસકાંઠા થરાદ વાવ વરસાદ ઝાપટાં ચાલુ છે
@PanchbhaiChaudhary
@PanchbhaiChaudhary Ай бұрын
પરેશ ભાઈ ઉત્તર ગુજરાતમા વાવ તાલુકા માં 29 થી બે તારીખ - એટલે આજ સુધી વરસાદ આવી રહ્યો છે
@ketannanda4905
@ketannanda4905 Ай бұрын
પરેશ ભાઈ જામનગર માં ક્યારે આવસે વરસાદ...જામનગર તાલુકો.... જય દ્વારકાધીશ...💥💎👑🦚⚡
@jayeshkanjiya826
@jayeshkanjiya826 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથિ આવતો
@user-hi8zs9eq7w
@user-hi8zs9eq7w Ай бұрын
હ મારે વરાપ દેતો નથી
@narsihadiya3284
@narsihadiya3284 Ай бұрын
જય દ્વારકાધીશ જય સોમનાથ મહાદેવ પરેશભાઈ
@nirajchavda5631
@nirajchavda5631 Ай бұрын
પરેશભાઈ, અમારે જામખમ્ભાળિયા, દ્વારકા માં વરસાદ હવે ખમી જાય અને વરાપ થાય તો સારુ. બીજી બાજુ અમુક જિલ્લાઓ માં હજુ વરસાદ ઓછો છે. આવી અનિયમિતતા આ વખતે જોવા મળી છે.
@GautamPatel-qn5zb
@GautamPatel-qn5zb Ай бұрын
ૐ નમઃ શિવાય જય પાર્વતી માં જય મહાકાલ હસમુખ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ગૌતમ જય હનુમાન દાદા જય ગણપતિ બાપ્પા જય સ્વામિનારાયણ
@hareshmakwana755
@hareshmakwana755 Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ ખુબ ખુબ ધન્યવાદ જય ઞુરૂદેવ
@miteshsolanki7333
@miteshsolanki7333 Ай бұрын
માહિતી આપવા બદલ આભાર પરેશભાઈ.
@user-by8np9tz2v
@user-by8np9tz2v Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લામાં મીટીંગ રાખો પરેસભાઈ ❤❤
@NathabhaiSarvaya-ic9ps
@NathabhaiSarvaya-ic9ps Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ
@user-rr5he7yy7x
@user-rr5he7yy7x Ай бұрын
મારો પાક વીમો કર નો પાક વીમો વરસાદ નથી ત્યાંથી થઈ ગયા પરેશભાઈ મોટી નો કરાય સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ નથી અડધો ઇંચ વરસાદ છે સુરેન્દ્રનગર જિલ્લામાં
@pranjivanbhaikasundra3734
@pranjivanbhaikasundra3734 Ай бұрын
❤ જયસીતારામ પરેસભાઈ ❤
@vekariyapraful4855
@vekariyapraful4855 Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ પ્રફુલભાઇ ખાલસા કંથારિયા તા.જાફરાબાદ જી.અમરેલી
@kiritbhaivekariya5909
@kiritbhaivekariya5909 Ай бұрын
Jay swaminarayan Bhai,gam nonghanchora,taluko kotda sangani, distik rajkot
@hiramata5874
@hiramata5874 Ай бұрын
જય દ્વારકાધીશ પરેશભાઈ
@a2marketsharemarketinfo.1.44
@a2marketsharemarketinfo.1.44 Ай бұрын
પરેશ ભાઈ તમેતો કળિયુગ ના ભગવાન છો❤ ખૂબખૂબ આભાર તમારો
@RamjiAhirshort-l5z
@RamjiAhirshort-l5z Ай бұрын
કચ્છ મા ના બની વિસ્તારમાં વરસાદ નથી પરેસ ભાઇ😢😢કચ્છ મા ના બની વિસ્તારમાં વરસાદ નથી પરેસ ભાઇ😢😢કચ્છ મા ના બની વિસ્તારમાં વરસાદ નથી પરેસ ભાઇ😢😢
@onlyfan8401
@onlyfan8401 Ай бұрын
આભાર માનું છું
@patelkanti350
@patelkanti350 Ай бұрын
વિંછીયા તાલુકામાં ઓછો વરસાદ છે
@user-so7ie6sl2f
@user-so7ie6sl2f Ай бұрын
Jay mataji paresh bhai
@NehulSolanki
@NehulSolanki Ай бұрын
પરેશભાઈ જય સોમનાથ ગઢડા સ્વામીના માં વરસાદ નથી 60 રાહ જોઈએ
@ravichunara7036
@ravichunara7036 Ай бұрын
Kub kub Abar paresh bhai 💯 parsent saty jaybhagvan ❤️🙏
@shjfdhd4542
@shjfdhd4542 Ай бұрын
સાયલા તાલુકામાં વરસાદ બિલકુલ નથી આખા વષ થી વરાપ છે પરેશ ભાઈ
@murlidharder7734
@murlidharder7734 Ай бұрын
Om namo Narayan bhai
@govindtoliya9739
@govindtoliya9739 Ай бұрын
ખુબસરશ.માહિતી.આપી.જય.ઠાકર
@kanovarshdiya9399
@kanovarshdiya9399 Ай бұрын
જય જવાન જય કિશાન જય માતાજી પરેશ ભાઈ રામ રામ
@dharmeshrathavi911
@dharmeshrathavi911 Ай бұрын
પરેશ ભાઈ સુરેન્દ્રનગર જીલ્લા ના દસાડા તાલુકા ના આજુ બાજુ ગામડાં માં સવારે વરસાદ ઝાપટું સારું આવિયૂ વરસાદ ખૂબ સારો થઈ ગયો
@user-xs7ve2hf2c
@user-xs7ve2hf2c Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ જસદણ તાલુકાના ગોડલાધારથી સુરેશ સાકળીયા
@ramshibhaighusar6388
@ramshibhaighusar6388 Ай бұрын
જય દ્વારકાધીશ પરેસ ભાઈ👌
@pravinsolanki4810
@pravinsolanki4810 Ай бұрын
બોટાદ જિલ્લામાં પણ નથી. વરસાદ
@hardikstudio929
@hardikstudio929 Ай бұрын
વિછીયા તાલુકામાં વરસાદ નથી
@murjirathod9411
@murjirathod9411 Ай бұрын
🕉🙏🔱🚩JAI SOMNAATH DADA PRESH BHAI🙏🙏🙏🙏
@solankirameshbhai3880
@solankirameshbhai3880 Ай бұрын
પરેશભાઈ અમારે વરસાદ દવા છાંટતા હોય ને એવો આવે છે વિછીયા તાલુકામાં
@jagdishvasani7551
@jagdishvasani7551 Ай бұрын
અમારે તો વરસાદ ભુકા કાઢે છે ભાવનગરઃ ના તળાજા ના ત્રાપજ ગામ માં ખુબ સારો વરસાદ 6 કુવા 18 ફૂટે ભરાય ગયા છે
@shivrajbhaidhadhal7996
@shivrajbhaidhadhal7996 Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ. રાજકોટ તેમજ સુરેન્દ્રનગર જીલ્લો તેમ બોટાદ જિલ્લામાં વરસાદ નું પરફોર્મન્સ સાવ નબળું રહ્યું છે પરેશ ભાઈ
@arvindghaghretiya4770
@arvindghaghretiya4770 Ай бұрын
સાચુ છે ભાઈ
@ArvindDumaniya
@ArvindDumaniya Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાઉન્ડમાં વરસાદ થાય તેવી શક્યતા છે તે જણાવો અમારે અત્યાર સુધીમાં વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઓછો છે
@NavghanbhaiSaraiya-yb9ym
@NavghanbhaiSaraiya-yb9ym Ай бұрын
જય ઠાકર પરેશભાઈ અમદાવાદ બારેજડી
@hitVaghela-lr4rc
@hitVaghela-lr4rc Ай бұрын
આજે ગીર સોમનાથ જિલ્લામાં જોરદાર વરસાદ સાલુછે છે
@MAHESH-hp4uq
@MAHESH-hp4uq Ай бұрын
રાજકોટ ના વીંછિયા તાલુકા માં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી પરેશ ભાઈ
@pateludesinhgemabhaipate-ro8oo
@pateludesinhgemabhaipate-ro8oo Ай бұрын
જય યોગેશ્વર પરેશભાઈ દાહોદ કે ગોધરા બાજુ એક ખેડૂત મિટિંગ ગોઠવો અહિયાના ખેડૂતોને પણ માર્ગ દર્શન મળી જાય
@vhmori5994
@vhmori5994 Ай бұрын
પરેશભાઈ અમારે વરસાદ નથી જોતો તા, ભાણવડ જીદેવભૂમિ દ્વારકા ગામ પાછતર આખા ખેતરમાં 1ફુટ પાણી છે
@KhimabhaiGajnotar-qu6pp
@KhimabhaiGajnotar-qu6pp Ай бұрын
હજી અત્યાર વરસાદ ચાલુ છે
@vhmori5994
@vhmori5994 Ай бұрын
@@KhimabhaiGajnotar-qu6pp હાં દરરોજ છે
@vhmori5994
@vhmori5994 Ай бұрын
1કલાક માં 2 રેડા ચાલુ છે
@SureshbhaiSolanki-hh2te
@SureshbhaiSolanki-hh2te Ай бұрын
Jay dasaram
@jvghusadiya3170
@jvghusadiya3170 Ай бұрын
એક કામ કરો સુરેન્દ્રનગર વાળા ને વરસાદ ઓછો છે એને આપિદયો
@user-kb3rm6uj1g
@user-kb3rm6uj1g Ай бұрын
જીલ્લો દેવ ભુમિ દુવારકા પિડારા ગામમા હવે નથી જોતો વરસાદ પરેશભાઈ
@sarvagnarupaapara
@sarvagnarupaapara Ай бұрын
Paresh.bhai.saras..jay.sitaram..jay.satyavadi.raja.harishchandra..sati.taramati.mata
@patelmukesh1881
@patelmukesh1881 Ай бұрын
સુરેન્દ્રનગર જિલ્લા માં કેવું રેસે પરેશભાઈ
@user-ko1el8zp1k
@user-ko1el8zp1k Ай бұрын
સરસ પરેશ ભાઈ માહીતી આપી
@bhaveshmetaliya4964
@bhaveshmetaliya4964 Ай бұрын
સુરેન્દ્રનગર લીંબડી મા વરસાદ નથી નથી નથી
@kalpeshpatel2787
@kalpeshpatel2787 Ай бұрын
Khali zapta padya che libdi ma sachi vat
@sankhatshailesh7840
@sankhatshailesh7840 Ай бұрын
ખુબ ખુબ આભાર પરેશ ભાઈ માહિતી આપવા બદલ. .!
@kanjibhaimokaria7762
@kanjibhaimokaria7762 Ай бұрын
અમારે ઓગસ્ટ માં ઝાપતા પણ નથી જોઈતા, પરેશભાઈ દેવભૂમિ દ્વારકા
@madhusinhrajput7526
@madhusinhrajput7526 Ай бұрын
પરેશભાઈ નથી મોકલતા 😅
@kanzariyaumeahbbai6318
@kanzariyaumeahbbai6318 Ай бұрын
ભલે એકાદી બે પાણી પાવા પળે પણ જોતો નથી વસાદ અટાણે 😂😂
@manusolanki2322
@manusolanki2322 Ай бұрын
Sachi vat se
@vpahir9544
@vpahir9544 Ай бұрын
1 mahina sudhi nathi joto hve
@girishjadav3519
@girishjadav3519 Ай бұрын
Hasu se aamathi sutakaro kyare.....?
@dharmeshrathavi911
@dharmeshrathavi911 Ай бұрын
જય સોમનાથ પરેશભાઈ
@amrtbhai4419
@amrtbhai4419 Ай бұрын
પરૈસ ભાઈ વાવ થરાદ તાલુકામાં વરાપની જરૂર છે 😊
@Rajesh-bw9fn
@Rajesh-bw9fn Ай бұрын
🙏 જય સોમનાથ 🙏 પરેશભાઈ
@user-vq9wb1gu4v
@user-vq9wb1gu4v Ай бұрын
સુરેન્દ્રનગર જીલ્લા ના ચોટીલા તાલુકામાં વરસાદ સાવ ઓછો છે
@rdxgamer4003
@rdxgamer4003 Ай бұрын
સે જ નય
@HashmukDhoriya
@HashmukDhoriya Ай бұрын
જય‌ દ્વારકા પરેશભાઈ‌ બવ‌ સારા‌ સમાચાર આપયા‌ બોટાદ‌ જીલા‌ માટે
@ramesthat3451
@ramesthat3451 Ай бұрын
જય મોગલ માં પરેશભાઈ🎉🎉🎉🎉
@lalitpatel3260
@lalitpatel3260 Ай бұрын
Jay swaminarayan paresh bhai
@bharatbapugondaliya6349
@bharatbapugondaliya6349 Ай бұрын
ઓગસ્ટ 11 થી 16 માં 23 થી 28 માં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જય રામદેવજી કેશોદ
@alpeshGajera-ww8cc
@alpeshGajera-ww8cc Ай бұрын
જયમાતાજી
@KadDipak
@KadDipak Ай бұрын
સુરેન્દ્રનગરમાં સચોટ માહિતી આપજો બધા તાલુકા વાઈસ
@AkashThakor-pt5ek
@AkashThakor-pt5ek Ай бұрын
🎉
@AkashThakor-pt5ek
@AkashThakor-pt5ek Ай бұрын
❤😮
@gabanisanketzamrala5653
@gabanisanketzamrala5653 Ай бұрын
બોટાદ જિલ્લાના જમરાળા ગામ થી સંકેત ગાબાણી ના જય ફકક્કડાનાથ પરેશભાઈ
@Sagarvlog1432
@Sagarvlog1432 Ай бұрын
અમારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકા માં વરસાદ ઓછો છે 😢
@user-se6tk7nq3k
@user-se6tk7nq3k Ай бұрын
જય માતાજી પરેશ ભાઈ વિનુ ભાઈ પાથર બગસરા ના આદપુર થી
@madhabhaipatel8555
@madhabhaipatel8555 Ай бұрын
થરાદ તાલુકામાં આજે વરસાદ સારો છે
@bhagvanbhaichaganbhai9872
@bhagvanbhaichaganbhai9872 Ай бұрын
પરેશ ભાઈ વિસાવદર ના વેકરીયા ગામ માં આજે વરસાદ ધીમો ધીમો શરૂ છે
@harpalsinhbhandari367
@harpalsinhbhandari367 Ай бұрын
મગફળી મા સુકારો બોવ છે
@amratdesai1481
@amratdesai1481 Ай бұрын
કાલી ફુગ છે
@Sagar12372
@Sagar12372 Ай бұрын
રાજકોટ જિલ્લા ના રામળીયા ગામ થિ કૉમેન્ટ કરી છે કે રાજકોટ થી જસદણ ના એરીયા માં વરસાદ ક્યારે થાહે કંઈક સારા સમાચાર આપો પરેશભાઈ😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@user-qy4os6hq7l
@user-qy4os6hq7l Ай бұрын
ચોટીલા તાલુકા માં હવે આવે તો સારું વરસાદ નથી 😂😂
@parkashthakor6278
@parkashthakor6278 Ай бұрын
જય માતાજી પરેશભાઈ
@user-tz2ts6cl3h
@user-tz2ts6cl3h Ай бұрын
જસદણ તાલુકાના બાખલવડ માં વરસાદ નથી
@Banubha5555
@Banubha5555 Ай бұрын
જય સોમનાથ મહાદેવ આભાર પરેશભાઈ
@Miteshrathod-1161
@Miteshrathod-1161 Ай бұрын
પરેશભાઈ તમે ઓગસ્ટ મહિના વીસે ખુબ જ સરસ માહિતી આપી તે બદલ તમાંરો ખુબ ખુબ આભાર. નવનીત ભાઈ રાઠોડ ના જય માતાજી
@ashavinbalada2492
@ashavinbalada2492 Ай бұрын
Varap Joveche Bhai
@user-dk9vk3gy9l
@user-dk9vk3gy9l Ай бұрын
પરેશભાઈ જયદ્રવારકાધીપરેશભાઇ અમારે વરાપ ની જરૂર છે
@bhupatchopda
@bhupatchopda Ай бұрын
જય શ્રીકૃષ્ણ
@user-rr5he7yy7x
@user-rr5he7yy7x Ай бұрын
ગામ લિયા તાલુકો મડી જીલ્લો સુરેન્દ્રનગર અડધો ઇંચ જેટલો વરસાદ નથી થયો પરેશભાઈ મોટી મોટી આગાહી નો કરાય
@BharavadLalabhai
@BharavadLalabhai Ай бұрын
વરસાદ થસેકેનય સાયલા તાલુકામાં
@gokulsenjaliya3167
@gokulsenjaliya3167 Ай бұрын
🙏 મારૂં બેટુ સમજાતું નથી 🙏કે ઘણા બધા જીલ્લામાં🙏 તાલુકામાં🙏 બારેમેઘ ખાંગા થયા જોરદાર વરસાદ થયો 🙏 પણ મારાં તાલુકામાં 😜મારા ગામમાં😜 વરસાદ થી બાકાત રહી જાય 😀એટલે આગાહી ખોટી આટલી બધી મારી બુદ્ધિ કામ કરે છે ,,,બોલો 😀😜😛😮 છે ને મારી બુદ્ધિ કેટલી બધી કામ કરે છે બોલો 😂જય જવાન જય કિસાન 🙏
@mafabhaipatel4847
@mafabhaipatel4847 Ай бұрын
પરશેભાઈ અમારે થરાદ અઠવાડિયા થી વરસાદ ચાલુ છે
@manvarbabuofficial9137
@manvarbabuofficial9137 Ай бұрын
पहेली कॉमेंट पर पीन 📌📌 तो बनता है परेश भाई ❤❤❤
@Hnaifjat
@Hnaifjat Ай бұрын
👌👌ઓકે
@user-ki2uu8nv4t
@user-ki2uu8nv4t Ай бұрын
પરેશભાઈ મોરબી બાજુ નું હવામાન કેવું રહેશે
@user-gt6on9oj8x
@user-gt6on9oj8x Ай бұрын
જય સિતારામ પરેશ ભાઈ‌‌ 🙏🙏
@AnkitsinhChauhan-vg5gq
@AnkitsinhChauhan-vg5gq Ай бұрын
જય માતાજી પરેશભાઈ દશકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના મહીજડા ઞામ થી અંકિતસિહ ચૌહાણ ના જય માતાજી
@ramsisodiya8023
@ramsisodiya8023 Ай бұрын
જય દ્વારકાધીશ
@RameshMori-s6d
@RameshMori-s6d Ай бұрын
જય માતાજી પરેશ
@ParbatbhaiVagh-rc9qw
@ParbatbhaiVagh-rc9qw Ай бұрын
આભાર પરેશભાઇ તમારી આગાહી એકદમ સાચી પડી જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડમાં વરાપ ની જરૂર છે મીતી ઘેડ અને આજુબાજુ નો વીસતાર
8 September 2024
9:14
मौसम तक Devendra Tripathi
Рет қаралды 74 М.
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 34 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН