😢શરમ જનક વાત છે વિદેશ માં પણ આપણા દેશની મજાક કરશે વાહ આ વિકાસ કે વિવાદ
@solankibabubhai345912 сағат бұрын
રાજીનામું આપી દેવું જોઈએ. જયભીમ
@AshokbhaiChavda-u7e7 сағат бұрын
વાહ ભાવેશભાઈ તમે તો હૃદયના તાર ઝણ જણાવી નાખ્યા
@shaileshrathva436510 сағат бұрын
આવાં તડીપાર નીચ કક્ષા ની વિચાર ધરાવતા ગૃહ મંત્રી હટાવો
@DineshPandya-em6mz6 сағат бұрын
જે જેલ માં હોવા જોઈએ તેઓ મોદી ની મહેરબાની થી આજ દેશ ના સર્વોચ સ્થાન પર બેસી ગયા છે. નથી બોલવા માં શાલીનતા , સભ્યતા, અહંકાર ,ઘમંડ તો છલો છળ છે. પોતાને જનતાના માલીક સમજી બેઠા છે. વિરોધ પક્ષ નેતા જેઓ ભાજપ માં ન આવ્યા તેની સામે કોઈ કેસ કરી ને જેલ માં નાખવા , જેં અબજો રૂ ના ભ્રષ્ટાચારી ઓ ને ગળા ફાડી ફાડીને ને જેલ નાખવા ની વાત કરતા તે બધા કૌભાંડી આજે મોડી મહેરબાની થી કોઈ મુખ્ય પ્રધાન છે કોઈ તેની નીચે ના પ્રધાન છે. છતાં મોદી કહે છે હું ભ્રષ્ટાચાર ચલાવતો નથી. વાહ મોદી વાહ. ભારત ની જનતા ના જ જાગૃતિ નથી. કૌભાંડી ,હત્યારા, બળાત્કારી, ડાકુ, ગુંડા ચૂંટે છે.
ભાઈ આઝાદી બાબા સાહેબ આંબેડકર નાં બંધારણીય હક્ક ખરો... પણ રાજ્ય નિકાલ બાદ પણ ગૃહમંત્રી બની શકાય.. તેવા બાપ માટે. ? આ સંસ્કાર !
@AmrutbhaiParmar-f4y5 сағат бұрын
8 pass vala ne kadho
@hemantvania6419Сағат бұрын
Excellent report બંધારણ નાં હિસાબે ગ્રહમંત્રી બન્યો છે
@ashokpunadiya85303 сағат бұрын
જોરદાર ભાષણ આપ્યું ભાવેશભાઈ વીડિયો માં
@chavdaparesh57908 сағат бұрын
અમીત શાહ ને રાજીનામું આપવું પડસે
@ratilalmakwana5962 сағат бұрын
દેશનો ગૃહમંત્રી વિશ્વની મહાન વ્યક્તિ વિશે આવો બફાટ કરે એ બિલકુલ ન ચાલે.તાત્કાલિક એમણે રાજીનામું આપવું જોઈએ.
@AvanendraVyasСағат бұрын
આને કહેવાય શેરકા બચાં
@rameshjithakor69128 сағат бұрын
અમિત શાહ રાજીનામું આપે
@બાબુભાઈમોહનભાઈભડાણીયાબાબુભાઈમો3 сағат бұрын
તડીપાર એકવખત નહીં લાખવારતડીકહેવુછે😊
@VijayPatel-lo9nfСағат бұрын
Jignesh Mevani Zindabad
@pateljanardan659112 сағат бұрын
Aandolan, satyagrah chhedvo joie bandharan na ghadavaiya nu apman sahan na thay ❤
@BhanuSolanki-qy6xz3 сағат бұрын
અમીશાહનુ રાજીનામું જોઈયે
@chaturparecha67427 сағат бұрын
રાજીનામુ. આપે. ને. બીજા. ભાજપના. નેતા. તૈયાર. છે
@kantirammaharaj.satsag48542 сағат бұрын
જય ભીમ ખૂબ ખૂબ અભિનંદન
@pathanumarkhan9722 сағат бұрын
Àmit shah rajinamu ape
@ટીનાઠાકોરટીનાઠાકોર-ટ8ય2 сағат бұрын
મેવાની સાહેબનીવાત સાચી
@rathvababubhai59677 сағат бұрын
ભાવેશ ભાઈ ધન્યવાદ 100 વાર
@kiritvaniya83253 сағат бұрын
Vah sasi vat se rajinamu aapvu joye
@babubhailukhi25226 сағат бұрын
बाबा साहेब डॉ आंबेडकर जी ने बनाया नियम कानून को लेकर जो साहेब ने तडीपार हुआ थे वो नहि पचे है एसा लगता है
@pradipchauhan13442 сағат бұрын
Ambedakar jindabad
@manishpatel271910 сағат бұрын
Salute chhe sir tamne
@JJCREATION52127 сағат бұрын
🇮🇳 जय भीम जय संविधान 🇮🇳 🙏जय भीम🙏 भीम ही हमारा भगवान है। Dr, Ambedkar is my god भावेसभाई आपको भी सो सो सलाम 🙏 भीम हमारा भगवान थे भगवान है और भगवान हमेशा रहेगा । 🇮🇳 जय भीम जय संविधान 🇮🇳