Wah..khub Saras Kutchi Patel na blood ma j mahenat che etlej aaje world ma enu name che Salute all sisters
@hasmukhbhaipatel67802 жыл бұрын
જય સ્વામિનારાયણ દીનાબેન ગુંદર પાક તો બહુ સરસ બન્યો છે જોઈને મોઢામાં પાણી આવી ગયું આપણી બેનો બહુ સરસ કામ કરે છે ધન્યવાદ જયશ્રી મકાણી વાપી
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ
@smitapokar35872 жыл бұрын
બહુ જ સરસ મહિલાઓ ની કામગીરી છે👌🏻👍🏼 જેમને પણ આવા કાર્યો માટે નો વિચાર આવ્યો એ ખૂબ જ સારું કહેવાય👌🏻👌🏻👌🏻👌🏻 ને વિડિયો પણ સરસ છે.✌🏼✌🏼
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@neetapatel46252 жыл бұрын
👌👍આજનો વિડીયો બહુ સરસ ને મીઠાશ થી ભરપૂર હતો..આજે તો મારા ગામની(વિરાણીની) બધી વડિલ ભાભીઓ માટે સ્પેશિયલ લાઈક👍...બધા બહુ મહેનત કરે છે ને ગૃહ ઉધોગ ચલાવે છે .તો માઁ ઉમિયા તેમજ અન્નપૂર્ણા તેમને ખુબ જ સફળ બનાવે એવા આશીર્વાદ ને પ્રાર્થના ઓ🤗🤗🤗સફાઈ માટે તો 100 માથી પૂરા 100 🌟🌟🌟🌟🌟
@naturallifewithdina82962 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપને એટલો બારીકાઈથી વીડિયો જોયો અને પછી કમેન્ટ માં એટલી મીઠાશ ભરી, આપનો આભાર સાથે, આશા રાખું છું કે બધાજ વિડીયો જોશો અને સગા સંબંધી મિત્ર વર્તુળોમાં શેર કરવા વિનંતી કરું છું
@neetapatel46252 жыл бұрын
@@naturallifewithdina8296 🙏😇
@chandrikashah82262 жыл бұрын
Very good
@gautampatel75702 жыл бұрын
બહું સરસ છે આપડી બહેનો આ કામ કરે છે👌👌👌👌👌👌
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@dhirubhaivariya22932 жыл бұрын
બહુ મહેનતુ છે બાયુ ઘરે આવીજ રીતે કામ કરજો એવી પ્રાર્થના છે
@naturallifewithdina82962 жыл бұрын
આભાર આ બાયુ આવા જ કામ કરે છે
@Kisu_Famous2 жыл бұрын
Jai mataji. Khub sari mehnat kare che behno, very nice pak banavyo 🙏🏼
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@leelavantishah52092 жыл бұрын
Parfect Processing gundar pak very nice👍 very clin 👌👍🥰😋
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@dharmik_bhajan2 жыл бұрын
જય ઉમિયા મા અમારા વિરાણી ગામ ની બહેનો ખુબ જ સરસ કામ કરે છે ને બધા ને ચોખ્ખું ખવડાવે છે બહુ જ સુંદર વિડિયો બનાવ્યો
@ranjanbenpatel50632 жыл бұрын
ખુબ સરસ
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ તમારા ગામ ની બહેનો જોઈને આનંદ થયો ને પણ તમે કયા ગામ માં રહો છો
@rajeshrabari28542 жыл бұрын
Jay mataji dina ben kem cho Jay Sherri krishna 👌👌
@naturallifewithdina82962 жыл бұрын
એકદમ મજામાં તમે બધા મજામાં છો ને જય શ્રી કૃષ્ણ જય માતાજી 🙏🙏
@umangpatel20912 жыл бұрын
Gg
@jassidubariya37012 жыл бұрын
રાધે કૃષ્ણ વહુ સુંદર અમારી ચેનલના પણ ભજન સાંભળજો
@naturallifewithdina82962 жыл бұрын
લીંક મોકલી આપશો ચોક્કસ સાંભળશુ
@kashmirarathod33592 жыл бұрын
હળીમળીને બનાવેલો ગુંદરપાક બહુજ સારો બને 👌👍🙏
@naturallifewithdina82962 жыл бұрын
બિલકુલ સાચી વાત છે 🙏🙏🙏🌷
@dilippandya14622 жыл бұрын
Dina ben tamaro vdo joyo bahuj Sara's chhe hupan mandvi ni chu
Jay swaminarayan dinaben viranigamni beno saras gundarpak banaviyochhe thandima khavani bahuj maja ave tame bahuj saras video banavochho thanks tejuban from London
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ આભાર સાથે ધન્યવાદ
@shardachauhan96582 жыл бұрын
ખૂબ સરસ ગુંદરપાક છે
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏🙏
@gitabenahir-bhaktiganga52112 жыл бұрын
ખુબજ સરસ ગુંદરપાક નો વિડિઓ👌👌
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ
@NishasFamilyVlogs2 жыл бұрын
Saras gundar Pak banavyo saras mahiti aapi
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@indupatel53512 жыл бұрын
બહુ જ સરસ કાર્ય કરો છો મારી બેનો.
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏 આભાર
@shivrajgadhvi92902 жыл бұрын
Jai mataji Mst sweet..
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ
@patelmaheshbhai66062 жыл бұрын
Dina Ben Jay Shree Swaminarayan I am Indira amdavad
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏
@saralagautam8602 жыл бұрын
Khud saras gunder pak....👌👌👌👍👍👍
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🌷
@MeenaNakarani2 жыл бұрын
Khub j saras👍👍👍👌
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏 આભાર 🙏
@ilashah69512 жыл бұрын
Very nice recipe thanks
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@manharbenrajput56912 жыл бұрын
Very good ladies r always hard worker if they get support.
@naturallifewithdina82962 жыл бұрын
👍🙏🙏
@prabhalimani41182 жыл бұрын
Thank you dinaben marugham batava matay bathi baheynoney hari oum.
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ બેન આપણે તો આપ ક્યાં રહો છો
@yakshipatel5652 жыл бұрын
Amara gam ma aavya tame 🙏🙏
@thehappycook62002 жыл бұрын
👌👌👌બહૂ સરસ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@damu-w5d3 ай бұрын
bahu saras😊
@naturallifewithdina82963 ай бұрын
આભાર 🙏
@alpapatelpatel27952 жыл бұрын
બહુ સરસ તમે ગુદરપાકબતાવયો 👌👌👌
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏
@pushpaparasiya83482 жыл бұрын
Khub saras 👌😋yummy.
@naturallifewithdina82962 жыл бұрын
જોઈને પણ મોંમાં પાણી આવી જાય ખાવાની તો કેટલી મજા છે
@bhartichakravarty33062 жыл бұрын
Beautiful गोंड पाक
@naturallifewithdina82962 жыл бұрын
thank you so much 🙏
@kanuchavda46652 жыл бұрын
Best and very hygiene way made and very cheap prices for all people can afford to buy. Thanks to all ladies and best wishes for future. Good luck.
Jay Mata di bhu saras gunder Pak banovy mene khb pasnd che thanks
@hansabenpatel64842 жыл бұрын
Very good nice shuper ben
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@ladhabhaitadhani40852 жыл бұрын
आप सर्चे बहेनो ने बहुत बहुत धन्यवाद
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏
@bkpallavimavani58942 жыл бұрын
Video bahuj saro lagyo ane Gundarpaak pan bahuj saras lagyo khava ma... Aa Sweets Mara Deena maami mane gift ma aapi hati, mane ane mara friends ne bahuj bahuj bhavyo.... Very testy and delicious Gundarpaak... Ek vaar jarur thi test karjo aa Gundarpaak.. Thank you Deena mami 😊
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏🌹
@shantichheda30902 жыл бұрын
जेथे झंझंझझझंझंझझंझंझंझझझंझझझंझंझझझझझझझझंझझझझझझझंझझझझझझंझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझझंझझझझझझझझझंझझझझझझझझझझझंझंझझझझझझझझझंझझझझझझझझंझझझझझझझझंझंझंझझझझंझंझंझझझझंझझझझंझझंझझझझंझझझझंझझझंझझझंझझझझझझझझंझझझझझझझझझंझझझझझझझझंझझंझझझझझझझझंझंझझझझझझझझंझझझझझझझझझझझंझझझझझझझझझझझझझझझझझझंझझझंझझंझझझझंझझझझझझझझंझंझंझझझझंझझंझंझझझंझंझझझझझंझझझंझंझझझझझझझझझंझंझझझझझझझंझंझझझझझझझझझंझंझझझझझझझझझझझंझझझझझंझंझझझंझझझझझझंझझझझंझझंझंझंझंझझझझझझझझझझझंझंझझंझझझझझझझंझझझझझझझंझझझझझझंझझंझझंझझझझझंझंझंझझझंझझंझझझंझझझझंझझझझंझंझझझझंझझझंझंझझझझझझझझंझझझझझझझझझझझझंझझझझझंझझंझझझझझंझंझंझझझझंझझझंझझंझझझझझझझझझझंझझझंझंझझंझझझझंझझझझझंझझझंझंझझैझझंझझझझझझझझंझंझझंझझझझझझंझझझझझझंझंझंझझंझझझंझझंझझझंझझंझंझंझझझझझझंझंझझझझझझझझझझझझझझझझझंझझंझझझंझझझंझझझझझझझझझझझझझझंझंझंझंझझझझंझझझंझंझझंझंझझंझझझझझंझंझझझंझंझंझंझंझंझझझझझझंझंझझंझंझझझंझंझझझझझंझझझझझझझझझझझझंझझझझझझझझंझझझझझझझझझंझंझझझझझझझझझझंझझझझझझझझझंझझझझझंझंझंझझझझझझझझझझझझझझझझझंझझझझझझंझझंझझझझझझझझझंझझझंझझझझझझझझझझझझझझझझझंझझझंझझंझझंझंझंझंझझझझंझझंझंझझझझंझझंझंझंझंझझझंझझझझझंझझंझंझझझझंझझझझझझंझझझंझंझझझझझझंझझझंझझझंझझंझझझंझंझंझझझझझझझझझंझझंझझंझझझंझंझंझझझझंझंझंझझझंझझंझंझझंझंझझझंझंझझंझंझंझझझंझझंझंझंझंझझंझझझझझझंझझंझंझंझंझझझझझंझंझझंझझझझझंझझझंझझंझझंझंझंझंझंझझझंझंझंझंझंझंझंझझझझंझझझझझंझझझंझंझंझंझझंझंझंझझझंझंझझझझंझंझझझझझझझझझंझंझझझंझंझंझंझंझझंझझझंझंझझंझझझझझंझझंझझझंझंझंझझंझंझझझंझंझंझंझंझझंझंझंझंझझंझझझंझंझंझझझझंझंझंझझझझंझझंझंझंझझझंझंझझंझंझंझंझझझझंझझ
@shantichheda30902 жыл бұрын
घरी इस
@kamleshshah41322 жыл бұрын
Llllllllllllllllllllllllllllllll
@sarojbenpatel18132 жыл бұрын
Bahuj mast banavyo che?
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@geetahakani95306 ай бұрын
Kub Saras Pak
@naturallifewithdina82966 ай бұрын
આભાર
@vishrampatel39282 жыл бұрын
બહુસરસ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@jalsarecipes90922 жыл бұрын
Wow very nice 👌👌👌
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@rupajoshi37462 жыл бұрын
Jai Mataji mst gundar pak
@naturallifewithdina82962 жыл бұрын
જય માતાજી 🙏 આભાર 🙏
@jayshreekaria87982 жыл бұрын
Wah dhanya che banavnar ben ne
@Yug_Patel972 жыл бұрын
હું તો એમને એમ youtube જોઈ રહી હતી અને તમારું ફોલ્ડર આવ્યું એટલે મેંતમારા બનાવેલા ગુંદર પાક વીડિયો જોયો અને તમારી રેસીપી બહુ સારી લાગી... અને બધી બહેનો ની એક્ટિવિટી ખૂબ જ સારી છે જય શ્રી કૃષ્ણ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ તો આ રીતે વિડીયો જોયા રાખો અને જે વિડીયો ગમે તેને વધુ ને વધુ શેર કરો અને દરેક વિડીયો લાઈક કરશો એવી અપેક્ષા છે અને આપ કયા ગામ થી છો
@naturallifewithdina82962 жыл бұрын
આપને પણ ખુબ ખુબ ધન્યવાદ સાથે આભાર 🙏
@bhavnapatel62492 жыл бұрын
જોરદાર 👌👌
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ
@digantthakar64752 жыл бұрын
Khub j Sundar 😊👌👌👌👌
@naturallifewithdina82962 жыл бұрын
Dhanyvad 🙏
@diptijoshi83612 жыл бұрын
Nice video 👌👌👌👌
@naturallifewithdina82962 жыл бұрын
Thank you
@rasilatank72342 жыл бұрын
Namaskar masi mjama tme kem cho Jai Swaminarayan 🙏🙏👌 bou mast bday kam kre che ane masi tme bolo Cho ae saymbda j rakhi aevu
@sureshgoriyavlogs17422 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ
@naturallifewithdina82962 жыл бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ
@alpapatel82 жыл бұрын
Excellent video
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@kantaprajapati23572 жыл бұрын
બહુજ સરસ ગુંદર પાક બનાવ્યો 👌👍
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@sarodsenghani56142 жыл бұрын
સરસ છે દિના બેન
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏🙏
@salmanizar88112 жыл бұрын
Very 👌 👌 nice 👍
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@pinky86282 жыл бұрын
Excellent. Radhe radhe 🙏
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ
@bharatsolanki51562 жыл бұрын
Jay shree krishna 👍👍🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
Jay Shri Krishna
@varsharaj62812 жыл бұрын
Jay mataji Kub j saras kamgiri 6e. Aje rite game gam thaj jay apda desh nu kalyan 6e🙇
@radheradhepanvel94792 жыл бұрын
Very nice 👍 friends
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@paulomivakil47872 жыл бұрын
Are wah khub sundor lage che. Mare mangav vo che to su kevanu che. Reply apjo. Jay shree krishna 🙏
@naturallifewithdina82962 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ આપ ક્યાં રહો છો આપનું સરનામું આપો તો એના પર મોકલી શકાય,વાત થઈ શકે બાકી વીડિયોની અંદર મોબાઇલ નંબર છે બેનર છે એમાં એના પર પણ વાત કરી શકો સરનામું આપો તો મોકલી પણ શકાય કુરિયર ખર્ચ તમને લાગે
@umeshparmar69702 жыл бұрын
Mast vidio banvyo bas avaj vidio banvta raho full resipina
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે કોશિશ કરશું કે તમને બધાને મજા આવે હું પણ સારી રીતે કામ કરી શકું ધન્યવાદ 🙏
@manishasorathiya177 Жыл бұрын
Aapde ghre banaviye to ketli vastu Levi pade
@nitapatel16672 жыл бұрын
Very nice
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@paulomivakil47872 жыл бұрын
Hu Ahmedabad ma ambawdi vistarma rhu chu. Curiar charj ketlo thse
@naturallifewithdina82962 жыл бұрын
પૂછાવી લઉં તો ખબર પડે શક્ય હોય તો મોબાઈલ નંબર કોમેન્ટમાં મોકલો વાત થઈ શકે
@gharkirasoibymeena8382 жыл бұрын
wow very good. .
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@patelmaheshbhai66062 жыл бұрын
Saras Dina Ben
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🌹🙏
@jayshridevmurari45152 жыл бұрын
Good recipi
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🌷
@nandinipatel97592 жыл бұрын
વેરી નાઈસ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@jashup97462 жыл бұрын
Jay swaminarayan 🙏🏽👌
@naturallifewithdina82962 жыл бұрын
Jay Shri Swami Narayan
@linamistry84522 жыл бұрын
Very nice 👌 👍
@naturallifewithdina82962 жыл бұрын
થેન્ક્યુ સો મચ
@yagnikyagnik62522 жыл бұрын
જે ભગવાન
@naturallifewithdina82962 жыл бұрын
જય ભગવાન 🙏
@punitamehta19092 жыл бұрын
Mari 1 friend hati Dhanvanti virani Ye Africa ke UK.chhhe
@naturallifewithdina82962 жыл бұрын
Ok પૂરું નામ સરનામું હોય તો ઓળખી શકાય
@pravinpatel31332 жыл бұрын
JAI SHREE KRISHNA GUNDER PAK JOI CHH TO KAYA MALSE 1KG NO RATE SU CHH
@naturallifewithdina82962 жыл бұрын
જયશ્રીકૃષ્ણ આપ ક્યાં રહો છો તો એ પ્રમાણે ગોઠવી શકાય આમ તો નાની વિરાણી જ મળે છે અને ભાવ 350 છે
@યમુનાજીના41પદ2 жыл бұрын
સરસખુબજ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@purviunadkat1112 жыл бұрын
Khadseyu Su Hoya Please Kesso
@kasimrajani8692 жыл бұрын
👌👌👌👌👌
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@narshibhaivekariyabagasara29592 жыл бұрын
👌👌
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@ladhabhaitadhani40852 жыл бұрын
जय माताजी सादर नमस्कार
@naturallifewithdina82962 жыл бұрын
जय माता जी ,नमस्ते जी 🙏🙏
@rajanikantsavla86112 жыл бұрын
બેન ગુંદર પાક સરસ બન્યો કલર બહુ સરસ આવ્યો બાકી તો બહેનો ની મહેનત અને સંકલન સરસ આમ જોઇએ તો મહેનત નુ કામછે અને તમે બધા પ્રશ્ર્ન પુછતા આવો એટલે બધાના મનના સવાલ આવી જાય બેન તમે તો જાણે બધાના મનના પ્રશ્ર્ન જણતા હો તેવુજ લાગે સરસ રજની કાત સાવલા
@naturallifewithdina82962 жыл бұрын
હા પ્રશ્ન પૂછી એ તો જવાબ મળી જાય ને એવું એવું કરીએ તો બધાને સમજાય આભાર
ક્યારેક મંગાવો તો કેજો આ લોકો કુરિયર કરે છે અને ખૂબ સારો બનાવે છે
@indravadanrana7022 жыл бұрын
ફીણીયા લાડુ બનાવો છો? price per kg thanks
@naturallifewithdina82962 жыл бұрын
અત્યારે જ નથી બનાવ્યા સમય જતાં બનાવશું
@paulomivakil47872 жыл бұрын
Hu Ahmedabad rhu chu. Prize ketli che.mne 500 gram mokli sko ?? 1st time apni pase mangavu chu test mate
@naturallifewithdina82962 жыл бұрын
હા ભાઈ મોકલી તો શકાય પણ કુરિયર ચાર્જ તમારા પર પડે અને અહીં 350 રૂપિયા એક કિલોનો ભાવ છે અને આપ અમદાવાદનું ક્યાં રહો છો
@kanhasworld24032 жыл бұрын
Maru Mosal pan virani j thay. Nakrani parivar ma
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે તમે ક્યાં ગામના છો અને ધન્યવાદ આપને
@anjanapatel32222 жыл бұрын
Nice
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@vanitarajput11932 жыл бұрын
Gender pak amne joye to vechato amne mali shake..?
@vanitarajput11932 жыл бұрын
Gunder Park..
@naturallifewithdina82962 жыл бұрын
હા ચોક્કસ મળી શકે પણ તમે ક્યાં રહો છો ને કઈ રીતે મોકલાવી એ જુઓ બે નંબર આપ્યા છે એના પર તમે ફોન કરી શકો
@vijaychauhan7742 жыл бұрын
મુંબઈ માટે મંગાવો હોય તો કઈ રીતે મંગાવો
@naturallifewithdina82962 жыл бұрын
કુરિયર થી મંગાવી શકાય પણ કુરિયર ખર્ચ તમને લાગે અને બીજું કોઈ તમારો આજુબાજુથી આવતું હોય તો એને સંપર્ક નંબર આપો તો મોકલી શકાય
@shitalsinha90742 жыл бұрын
Nice 👌👌
@naturallifewithdina82962 жыл бұрын
Thank you
@shahkalpana9962 жыл бұрын
Saras
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@prachipatel89672 жыл бұрын
👍🏻👍🏻👍🏻
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🌷
@manishasorathiya177 Жыл бұрын
Tamne Kai andaj 6
@manishasorathiya1772 жыл бұрын
Chasni ketla tar ni banavi 6
@naturallifewithdina82962 жыл бұрын
ચાસણી દોઢ તારની બનાવી છે
@maheshparmar92272 жыл бұрын
બહુસરસબનાવીયોગુદરપાકબેન
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@rudrarana62292 жыл бұрын
Ahmedabad ma mni jay?
@naturallifewithdina82962 жыл бұрын
કુરિયર થી મોકલીએ તો મળી જાય ખર્ચ તમને પડે
@nutangupta44312 жыл бұрын
Ame Kanpur ma mangavi sake
@naturallifewithdina82962 жыл бұрын
હા મોકલી શકાય પણ ટ્રાન્સપોર્ટ તમારી પર ચડે
@nutangupta44312 жыл бұрын
@@naturallifewithdina8296 okay
@nutangupta44312 жыл бұрын
Bahuj saras thayo che. Pan tame sadi perine cooking karo Cho any karta Panjabi perine cooking karo
@naturallifewithdina82962 жыл бұрын
હા સાચી વાત છે પણ બેન ગામડામાં હજુ સાડી પહેરે છે એ હજુ સંસ્કૃતિમાં છે મુક્ત નથી
@nutangupta44312 жыл бұрын
@@naturallifewithdina8296 tame sadi upar cooking valo apparel pero
@ladhabhaitadhani40852 жыл бұрын
माताजी तमारु गाम नु नाम आपवा विनंती
@naturallifewithdina82962 жыл бұрын
कच्छ जिला मांडवी ब्लॉक का नानी विरानी गांव का नाम है । और मेरा वतन का नाम लूडवा है।
@ladhabhaitadhani40852 жыл бұрын
@@naturallifewithdina8296 वाह माताजी वाह सरस काम बहेनो नु समाज ने माटे प्रेरणादायक काम छे आपने धन्यवाद छे शुभ रात्रि
@pragnagajjar17702 жыл бұрын
Super mase🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@daxasavani70272 жыл бұрын
Khu b j saras vlog dinaben achhediyo aetle aema shu aave. ?
@naturallifewithdina82962 жыл бұрын
પહેલા આપને ખુબ ખુબ ધન્યવાદ આ રીતે સહયોગ આપી રહ્યા છો અને અસૈળીઓ એટલે શિયાળામાં દરેક વસ્તુમાં ખાઈ શકાય એવી એક ઔષધિ છે અને ખેતીમાં શિયાળામાં જ પાકે છે અને એ કે શિયાળા માટેની એટલે કે ઠંડીમાં બનતી મીઠાઈ કે હાડકાના દુખાવા માટેની વાનગીઓ હોય તેમાં ચોક્કસ વપરાય છે