Khubaj saras Lakkadiya gathiya.. Moma pani aai gayu.. 🙏 🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@tejbaimurji32982 жыл бұрын
Dinaben Jay swaminarayan nana viranina baheno saras lakadiya gathiya banave chhe khavanu manthaigayu dhaniyavad tejuben from London baladia
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 આભાર
@amitbhaisojitra31102 жыл бұрын
બહુ સરસ 👌
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@user-sc6vq3pc1r Жыл бұрын
Very good and motivational video😊
@naturallifewithdina8296 Жыл бұрын
Thanks and welcome
@jethalalrajput58302 жыл бұрын
લકડીયા.ગાઠીયા.સરસ.બેનો.બનાવયા.
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@naynaparmar14622 жыл бұрын
ગૃપ ની બહેનો ખૂબ સરસ 🌹🌹🌹🌹🌹
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@sagarsengani49 Жыл бұрын
Bahuj shrsh
@hinabarot31712 жыл бұрын
V. Nice work goods women
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@diliprabari77362 жыл бұрын
Nise Khubj Abhinadan ,
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏
@hansarup82332 жыл бұрын
Really inspiring work. Keep it up
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@VMRaval-dr8zt10 ай бұрын
દીના બેન સરસ ગાંઠીયા ની રેસીપી બતાવી આભાર 🙏🙏
@naturallifewithdina829610 ай бұрын
ધન્યવાદ વિજયભાઈ
@jigneshmurgeshwar53842 жыл бұрын
Va.didi.
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@rasilatank72342 жыл бұрын
Masi jai swaminarayan 🙏 tmaro vidiyo bou mast Hoy che masi ghathiya khavanu man thay ghyu tmaro avaj bou mast che hu rsilaben Mumbai mlad thi thenku masi
@naturallifewithdina82962 жыл бұрын
ખુબ ખુબ આભાર રસીલાબેન આપ જોડાઈ રહો અને વીડિયો ને શેર કરતા રહેજો
@rasilatank72342 жыл бұрын
Ok masi tme riplay aapo cho bou saru lage che thanku
@jayswaminarayan83292 жыл бұрын
Bahut jyada achha Amna bija video batavjo
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏🙏
@rukhmanisurani83832 жыл бұрын
હૂ જયારે કચ્છ ના આવીશ ત્યારે જરૂર આ બહેનો ni મુલાકાત લઈશ 🙏🏻
@naturallifewithdina82962 жыл бұрын
ચોક્કસ લેજો મુલાકાત મજા આવશે તમને પણ ગમશે અને મોબાઈલ નંબર બેનરમાં છે લઇ લેજો
Very proud of you all sisters, working together as a business 🎉🎉well done 👏 Prabha Ben from England UK 🎉🎉
@naturallifewithdina8296 Жыл бұрын
Thank you so much 😊
@anandkumarvyas7542 жыл бұрын
wah dinaben mst ghanthiya ho
@naturallifewithdina82962 жыл бұрын
Dhanyvad
@chetnapatel38302 жыл бұрын
Super Super 👌 Super
@naturallifewithdina82962 жыл бұрын
Thank you 😊
@trigunasatishmakavana-kc9nc11 ай бұрын
Arite parfect map sathe khakhra ni recipe batavo place
@mitaacharya50012 жыл бұрын
Bahuj saras Kam kare 6. A baheno.we appreciate.bhavnagri ganthiya map sathe khas batavjo.
@naturallifewithdina82962 жыл бұрын
હા બેન ભાવનગરી ગાંઠિયા નો પણ એક વિડીયો આગળ આપ્યો છે ,આજ બહેનોનો બનાવેલો તો તમે આશીર્વાદ મહિલા ગ્રુપ (નાની વિરાણી) ભાવનગરી ગાંઠિયા સર્ચ કરશો તો એમાં પુરી રેસીપી મળી જશે ,આભાર ધન્યવાદ 🙏🙏
@gajjarnilamben199111 ай бұрын
Jay shree kishana Nilamben
@naturallifewithdina829611 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@nalinibarot12132 жыл бұрын
સરસ લાગ્યો
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏🙏
@jagdishbhaisoni6532 жыл бұрын
સરસ બનાયા છે સુપર
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@દેશીભજન11112 жыл бұрын
ખૂબ સરસ પ્રેરણાત્મક
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@bhartishah61132 жыл бұрын
Bahuj saras
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@ajaygadhavana4955 Жыл бұрын
સરસ 9:35
@naturallifewithdina8296 Жыл бұрын
ધન્યવાદ 🙏
@chandrikabakrania67202 жыл бұрын
Jay shree krishna dina did🙏👌❤🌹🌹😘
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@pravinakeshov88802 жыл бұрын
🙏🙏🙏Dinaben Nice Ghatia. Thank you for sharing the video🌹🌹🌹🙏🙏🙏.
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@bhavnapatel62492 жыл бұрын
જોરદાર 👌👌😋
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@sagarsengani49 Жыл бұрын
Nagpur shudi moklavo
@Contactforamit2 жыл бұрын
BAU FINE BAU FINE BAU FINE...........bhavshe----khubj bhavshe------
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@rajujavia70652 жыл бұрын
બહુ સરસ વિડીયો છે અને બહેનો બહુ સારું કામ કરે છે
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@ansuyathakker1152 жыл бұрын
ખૂબજ સરસ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@shamjiahir31822 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@satishmakwna342 жыл бұрын
Super video my name is australia
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏🌷🙏
@kamleshpatel8202 жыл бұрын
Mini Sata Kavita Banane RIT Aap Jo
@naturallifewithdina82962 жыл бұрын
હા ચોક્કસ કોશિશ કરશું
@hasmukhbhaipatel67802 жыл бұрын
જય સ્વામિનારાયણ દીનાબેન બધી બેનો ખુબ સરસ કામ કરે છે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી બધુ સ્વચ્છતાથી બનાવે છે ખુબ ખુબ આભાર ખુબ સરસ વિડીયો જયશ્રી માકાણી વાપી
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏 જયશ્રીબેન
@pabibenpendawal3342 Жыл бұрын
👌👌
@prafulruparel88362 жыл бұрын
Very good
@naturallifewithdina82962 жыл бұрын
thank You so much
@amitagupta66992 жыл бұрын
Excellent 👌👌👌👌
@naturallifewithdina82962 жыл бұрын
Thank you
@rameshbhaipatel94092 жыл бұрын
બહુ સારો વિડીયો છે દિનાબેન
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@rathodlalabhai1032 жыл бұрын
राधे राधे बेन
@naturallifewithdina82962 жыл бұрын
રાધે રાધે શ્યામ રાધે
@sahilahir82562 жыл бұрын
જય મોરલીધર ઘરે લગ્ન પસગ મા આવતા હસો ને બેનો કામ કરવા રસોઈ માટે
@naturallifewithdina82962 жыл бұрын
ના આ લોકો કોઈના ઘરે રસોઈ કરવા નથી જતા પોતે બનાવે છે અને વેચે છે
@nikulameriya9702 жыл бұрын
Good vah
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ બેન
@preetibenpindoriya5912 жыл бұрын
Very....nice....👌👌👌 Dinaben & virani gam na Ben no nu Kam Khub jordar Che... Hu UK thi preetiben
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏ખુબજ આનંદ થયો પ્રીતિબેન આપો ઓકે મારીને પણ અમારા વિડિયો નિહાળો છો સહકાર આપતા રહો એ જ આશા સાથે ધન્યવાદ 🙏🙏
@dilipkumarvaghasiya10242 жыл бұрын
Orgenik farming frofitebel farming best khorak banavo jay Swaminarayan
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@villagelifevlogvipulmer9 ай бұрын
🙏🏻👍🏻👌🏻
@naturallifewithdina82969 ай бұрын
ધન્યવાદ 🙏
@kshirsagardipika13172 жыл бұрын
Nice video 😊 tamaro awaj bahu mst che di 😊🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@BHAVESH-t8g9 ай бұрын
JAYMATADI KHUBSUNDAR
@naturallifewithdina82969 ай бұрын
આભાર ધન્યવાદ
@dhirajpatel96482 жыл бұрын
બહારગામ મંગાવા હોય તો કેવી રીતે મંગાવી સકાય ? કોન્ટેક્ટ નંબર
@naturallifewithdina82962 жыл бұрын
તમે વિડિયો જુઓ અંદર પોસ્ટર છે એમાં 3 મોબાઈલ નંબર આપેલા છે પોસ્ટ દેખાય ત્યાં વીડીયો પુષ કરશો તો પોતે વંચાઈ શકાશે.
@smitanaik37922 жыл бұрын
Very nice
@naturallifewithdina82962 жыл бұрын
Thank you
@vishrampatel39282 жыл бұрын
બહુસરસ
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@shabanaamin19672 жыл бұрын
Tamaro aa gruh udhyog na video amara jevi baheno maate inspiration chhe je gharma rahi ne pan khali besi rahewa karta kaik kare ne potane ane ghar wara o ne help kare
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@chandrikapatel72622 жыл бұрын
વેરી વેરી ગુડ
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏
@pushpachheda503811 ай бұрын
અમારું તેલ ઉભરાય.છે તેનું કારણ કેજો
@alpapatelpatel27952 жыл бұрын
જય લક્ષ્મીનારાયણ બહુ સરસરીતે બેનો કામકરીરયા છે વતો બેનોની સાભળી બહુમજા આવી 👌👌હુ અલ્પા પટેલ 🙏🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ અલ્પાબેન
@ranjanbenpatel50632 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@jigneshmurgeshwar53842 жыл бұрын
A.ba.da.ni...jay.mataji. kijo...gujarat. rajkot.
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏 ધન્યવાદ 🌹 અને બાને જય માતાજી પહોંચાડ્યા છે હો
@diptijoshi56352 жыл бұрын
👍👍👌👌🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર સાથે ધન્યવાદ 🙏
@piyushdhokiya80042 жыл бұрын
ખૂબજ સરસ , અને તેલ પણ એક જ વાર ઉપયોગ કરીને બનાવે વધુ સારી વાત કેવાય . બેસ્ટ કવોલિટી...
@naturallifewithdina82962 жыл бұрын
એકદમ બેસ્ટ ખૂબ જ સારી કોલેટી છે
@kasturlalji39652 жыл бұрын
Dina Ben Jay shree swaminarayan sarash gathiya banave che pan badha beno ne kevo ke matha ma topi pahere kan pan kavar thai Jay ke vad na padi jay hajynik mate topi pahervi bavuj jaruri che avu na chale pls beno from London Kastur baladia
@naturallifewithdina82962 жыл бұрын
સાચી વાત છે કસ્તુરબેન તમારી વાત બહેનો સુધી હું પહોંચાડું છું જય શ્રી સ્વામિનારાયણ
@BhurosandhiSandhi4 ай бұрын
તમારું એડ્રસ આપો ને ઓડર મુજબ બનાવો સો ને ભાવ કેજો
@naturallifewithdina82964 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ એડ્રેસ એવું છે માંડવી તાલુકાનું નાની વિરાણી ગામ છે અને ત્યાં પૂછો એટલે મળી જાય છતાં એવું હશે તો નંબર આ વીડિયોમાં આપ્યા છે જોઈ લો બરાબરને અને શક્ય હશે તો ફરી વિડીયો બનાવશું
@shabanaamin19672 жыл бұрын
Ben mane janavso maap pls hu Tanzania east Africa ma rahu chhu
@naturallifewithdina82962 жыл бұрын
બેન શાંતિથી વીડિયો જોશો તો માપ છે બોલીને સમજાય છે અગર ના સમજાય તો ફરીથી કમેન્ટ કરશો હું map લખીને મોકલી આપીશ જેટલો પણ બનાવ્યો છે તેનો
@sejjalshah2 жыл бұрын
Good work by Mahila Mandal. This video needs to be edited
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much 🙏🙏
@chandrikaprajapati71982 жыл бұрын
સરસ
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🌷
@chandrikapatel15022 жыл бұрын
👌👌
@naturallifewithdina82962 жыл бұрын
Thank you so much
@pravinprajapati55332 жыл бұрын
Near Dyapar - lakhpat location in Nanivirani.
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ ભાઈ ખુબ મજા આવી ગઈ લખપતથી તમે છો અને લખપતમાં વિડીયો વધુ શેર કરજો અમારો જો આવવાનું થશે તો મળશું તમને 🙏🙏
@rajanikantsavla86112 жыл бұрын
બેન આ બહેનો સરસ કામ કરે છે અને તમે પણ સારુ કરો છો બેન ભાવ બહુ વાજબી છે બીજી મોંઘવારી પ્રમાણે ભાવ ઓછો છે રજની કાત સાવલા
@naturallifewithdina82962 жыл бұрын
હા સાચી વાત છે પણ મહેનતુ છે એટલે મહેનતનું ફળ ભગવાન આપે
@sarojkaku66962 жыл бұрын
Gathiya sara che
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@pushpapateljayumiyamataji55042 жыл бұрын
Nice
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🌷🌷
@bhoomiramani66292 жыл бұрын
Su bhav che gathiya
@naturallifewithdina82962 жыл бұрын
170 એક કિલો ના છે
@sudhapatel66462 жыл бұрын
શું કિમત એક કિલો નો ગાઠિયાનો
@naturallifewithdina82962 жыл бұрын
1 કિલો ગાઠીયા ના ભાવ છે એકસોને એસી, 1૮૦ રૂપિયા
@sachingor4125 Жыл бұрын
કોટેક કેવીરીતે કરવુ
@naturallifewithdina8296 Жыл бұрын
98986 69982/96878 83545 આ નંબર પર સંપર્ક કરી શકો છો વિડીયો તમે પૂરો જુવો વિડીયો માં મે મોબાઈલ નંબર નો વિડીયો લીધો છે એના માટે સ્ક્રીનશોટ લઈને ફોન કરી શકો
@ajaygadhavana4955 Жыл бұрын
બરાબર
@naturallifewithdina8296 Жыл бұрын
આભાર 🙏
@MsMysorepak2 жыл бұрын
મારે એક કીલોના। બનાવાછે મને માપ મોકલશો ગાંઠિયાનુંમોકલી શકાયા તો
@naturallifewithdina82962 жыл бұрын
પહેલા તો આપને ખુબ ખુબ ધન્યવાદ આ રીતે વિડીયો જોતા રેજો અને સહકાર આપજો 1 કિલો બેસનમાં 30 ગ્રામ મરચું 30 ગ્રામ મીઠું 10 ગ્રામ બેકિંગ સોડા અને ચાર ગ્રામ જેટલો અજમો આ બહેનોએ નાખ્યો છે મીઠું તમે સ્વાદ મુજબ નાખજો તમારો મીઠું અને એમના મીઠામાં કદાચ ફરક હોઈ શકે અને મોણ માટે તેલ વિડીયો જોઈને જ નાખજો
@kiranr10932 жыл бұрын
Saras beno ne have ganthiya banavo
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏👍
@deepasoni67802 жыл бұрын
Jay shree... Swminaryn.. ben. Ghthiya ma soda ne khro papdiyo bane nakhya che..? Ane kayre nakhvana e nathi batvyu.. tamaro video saresh che..
@naturallifewithdina82962 жыл бұрын
ઓકે દીપાબેન ,ખારો. અને સોડા બન્ને લોટ બાંધતી વખતે નાખ્યા છે પાણી નાખ્યું તે વખતે મિક્સ કર્યા છે
@deepasoni67802 жыл бұрын
@@naturallifewithdina8296 thank you dina ben.. agar maap pan aapyu hot to saru rahet.. hu jarur banavish..
@ritam5282 жыл бұрын
Amare bhuj aavvanu thaiy tou a gathiya nu vechan kya thaiy janaavjo
@naturallifewithdina82962 жыл бұрын
Ok વીડિયોમાં જોજો બેનર છે એમાં મોબાઈલ નંબર આપેલા છે એના પર કોલ કરી શકો તમે આપને ખુબ ખુબ ધન્યવાદ 🙏
@nalinibarot12132 жыл бұрын
ક્યાં ક્યાં સુધી તમો મોકલો છો
@naturallifewithdina82962 жыл бұрын
નંબર છે મોબાઇલમના વિડિયો વીડિયોમાં બેનર છે શાંતિથી જોશો તો એમાં મોબાઈલ નંબર દેખાશે તમે પૂછી શકો બેનરમાં છે અને તેના
@rakeshpratapraigoda6204 Жыл бұрын
Akdame,SaresCakva,mokaljo
@naturallifewithdina8296 Жыл бұрын
ઓકે ધન્યવાદ ક્યાં મોકલું ચાખવા નહી તો ઘરે જ આવી જાવ ચાખવા
@gopalgediya13862 жыл бұрын
તેલ પામોલિન છે
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏
@anandkumarvyas7542 жыл бұрын
ena mhila mndle na mo no lkhi ski nthi hoy to mokljo tnx
@naturallifewithdina82962 жыл бұрын
કોઈપણ વિડીયો ને ફરી જુઓ ત્રણ નંબર છે તમે સારી રીતે દેખાઈ જશે એમના મંડળના 3 વિડીયો આપણે નાખ્યા છે ભાવનગરી ગાંઠિયા ગુંદર પાક અને લકડીયા ગાંઠિયા
Nice video Ben kutch nhai deka to kutch nahi dekha. A kuch ni mahila ono... Aand...
@naturallifewithdina82962 жыл бұрын
ધન્યવાદ 🙏
@ShobhanaShah-po5jz6 ай бұрын
તમેફરસાણ પાસૅલ કરોછો
@naturallifewithdina82966 ай бұрын
હા ,જે આશીર્વાદ ગ્રુપ બનાવે છે ને ફરસાણ ને પાર્સલ કરે છે, આશીર્વાદ મહિલા ગ્રહ ઉદ્યોગ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના વિરાણી ગામમાં બનાવે છે અને ત્યાંથી વેચે પણ છે ,પાર્સલ પણ કરે છે
@chandubhaipatel16152 жыл бұрын
આ તો ખાય તેને ખબર પડે
@naturallifewithdina82962 жыл бұрын
🙏🙏🙏
@yakshipatel5652 жыл бұрын
Amara gam ma aava mate🙏🙏
@naturallifewithdina82962 жыл бұрын
આભાર 🙏
@rashmipatel62312 жыл бұрын
Jay swaminarayan Tamaro namber aapjo
@naturallifewithdina82962 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ૯૮૨૫૯૯૧૫૦૯
@devangpatel38172 жыл бұрын
Bad bad bahu karo cho tame pane kam karo ne bad bad na karo