No video

જો જો રે ગુરૂજી મારો સાથ નાં છુટે || નીચે લખેલું છે કિર્તન || સતગુરુ કિર્તન || કષ્ટભંજન કિર્તન

  Рет қаралды 10,998

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

Ай бұрын

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન ________________
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
સાથ ના છૂટે મારી લાજના લુટે
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
પ્રીતડી કરીને વાલા પિયર તજી છું
પિયર તજીને વાલા તમને વરી છું
અળગી નો કરો મને પાસમાં રાખો
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
બંગડી પહેરી વાલા સુબારેવદારી
ભૂખદરૂપી તોય મને ચરણોમાં રાખી
બંગડીના તૂટે મારી લાજના લુટે
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
વીજળ બાંધીને વાલે સુહાગન કીધી
સોહાગણ કીધી મને ચરણોમાં લીધી
અળગી નો કરો મને પાસમાં રાખો
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
ઓહમદ સોહમની ગુરુજી માળા રે બનાવી
એ રે માળા રે મારા ગુરુએ પહેરાવી
મોભરે મણકો મારો શોભે રે હૈયામાં
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
સબદ બતાવી વાલે સગપણ કીધા
દાસીના દિલને એવા મનહરી લીધા
બાંધ્યો રે સબંધ ગુરુજી તમારા રે નામનો
જોજો રે ગુરુજી મારો સબંધ ના છૂટે
સુરતા ના તાર મારા વાગે ઝીણા ઝીણા
જોજો રે ગુરુજી મારો તાર ના ટુટે
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે
સાથ ના છૂટે મારી લાજ ના લુટે
જોજો રે ગુરુજી મારો સાથ ના છૂટે

Пікірлер: 4
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 Ай бұрын
જય ભોળાનાથ નયનાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન સાંભળીને ખુબ આનંદ થાય છે ગુરૂજી કોઇ દીવસનો શોડે
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 27 күн бұрын
ખૂબ ધન્યવાદ દાદા જય ભોળાનાથ જય દ્વારકાધીશ
@KrupalamKirtanMala
@KrupalamKirtanMala Ай бұрын
Jay gurudev
@user-xo9ef1pj7c
@user-xo9ef1pj7c 27 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જય ગુરુદેવ જય દ્વારકાધીશ ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામના
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 39 МЛН