આજે "muldwarka beach" પર ની મજા😃😍🤓(vlog:50)

  Рет қаралды 112

Hetal Ganatra  vlogs

Hetal Ganatra vlogs

Күн бұрын

જય શ્રી કૃષ્ણ 🙏
Muldwarka beach ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકા મા આવેલ જે કોડીનાર થી તદન નજીક છે ફક્ત ૫, km, નુ અંતર થાય છે muldwarka એક પૌરાણિક જગ્યા છે અને ત્યાં "શ્રી કૃષ્ણ" નુ પૌરાણિક મંદિર આવેલું છે અને તે પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષીત છે (એટલે જ તે મુળ દ્વારકા કહેવાય છે) એવુ કહેવાય છે કે શ્રી કૃષ્ણ અહી થી ગુફા માગેૅ શ્રી દ્વારીકા નગરી ગયા હતા અને ત્યાં વસી ગયા હતા તે ગુફા પણ સાબુત છે જે હાલ બંધ છે "muldwarka" એક ખુબ સુંદર ફરવા લાયક સ્થળ છે એક વખત મુલાકાત લેવા જેવું સ્થળ છે "જય દ્વારકાધીશ" 🙏

Пікірлер: 2
@FalguniKamliya
@FalguniKamliya Ай бұрын
Jay jalaram
@happyclub7199
@happyclub7199 Ай бұрын
જય જલારામ 😊
Throwing Swords From My Blue Cybertruck
00:32
Mini Katana
Рет қаралды 11 МЛН
ભક્તી ક્યાંથી પ્રગટ થઈ ?
5:08
7 Questions with Megan Mobbs
9:07
Summit Quest
Рет қаралды 85
spanish news today /tourist license in Spain  /torrevieja costa blanca spain
10:16
Wonders of Iceland | The Most Amazing Places in Iceland | Travel Video 4K
1:10:21
Explore Nature Today
Рет қаралды 1,8 М.