ભાવેશભાઈ તમારી વાત સાચી છે આવી સત્ય વાત કહેવા બદલ આપને અભિનંદન
@ibrahimbhaimomin76742 жыл бұрын
જય માતાજી ભાવેશભાઇ સાહેબ
@bhaveshdhameliyaofficial4732 жыл бұрын
વાત સાચી લાગી હોય તો શેર કર જો
@akkipatel12972 жыл бұрын
Jay hind sache vat che
@feelboydncr34192 жыл бұрын
👍👍
@kanchanbendevmurari77852 жыл бұрын
એ બધું તો સાચું પણ કમલેશભાઈ ના ગુરુશ્રી રામદાસ માતા પણ આવ્યા હતા એક દિવસ ધર્મગુરુ પણ ના રોકી શક્યા નહિતર એ માતાજી કીધું હોય કે આ ખોટું થાય છે તો પણ અટકી જાય પણ કોઈ સાચું કહેતા જ નથી જય સીયારામ
@gharaniyavishal80002 жыл бұрын
Tamari VAT Khoti se bhai jenu halese anu halva do ano virodh karoma
@sondaravaghanshyam86882 жыл бұрын
Ek dm right brother. 👍👍
@rwxdhamalkig1602 жыл бұрын
sachi vata chhe
@laljibhaigajera58512 жыл бұрын
સાવ સાચી વાત છે હવે શરમ અને માનવતા આ બધુ જૂનૂ થઈ ગયુ છે મારા ભાઈ
@patelmahesh22452 жыл бұрын
100% right cho
@jamubhaipatel58862 жыл бұрын
Ekdam sachi vat kahi
@jiteshdantaniofficialnavsa14782 жыл бұрын
સાચી વાત છે ભાઈ 👍🙏
@zahurhuseingulamrasoolshai54802 жыл бұрын
બાપુ તમારી વાત બીલકુલ સાચી છે મને પણ આ જોઈ ને આશ્ચર્ય થયું. પરમાત્મા બધા ને શત બુદ્ધિ આપે
Vah. Saras vat kari saheb kamano dur upyug thai rshyoche.
@ytvideos22142 жыл бұрын
Right sir sachu bolavama tamara jevi jigar hovi joiye thenkyu sir I'm selyut
@Raman-wo6cd2 жыл бұрын
બિલકુલ સાચી વાત કરી હો સાહેબ આમાં મેં એક ટીપણી ઉમેરી જ છે આ બાબતની કમાને તો એક રંગલો જ બનાવી દીધો આ લોકોએ
@jagmalbhaivala69712 жыл бұрын
કલાકારોને હવે કૉઈ સ્કોપ નથીં એટલે હવે આવા પેંતરા ચાલુ રાખીયા
@kishanchavada42612 жыл бұрын
Absolutely right👍 use&throw
@sanjaychauhan87522 жыл бұрын
ખુબ ખુબ જ સરસ વાત કરી મોટાં ભાઈ
@s.s.dhameliya55372 жыл бұрын
👍🇮🇳👍
@vikramchhatbar5202 жыл бұрын
સાચી વાત છે ભાઈ આ કલાકારો કમા ની મજાક ઉડાવે છે . કાલ ઉઠીને આ મજાક નું પાત્ર બની જશે. લોકો આની મજાક મસ્તી કરશે એની છેડતી કરશે . 👍
@bhikhabhai86882 жыл бұрын
ખુબ સાચી વાત છે ભાઈ
@musiconeshwo85512 жыл бұрын
આ કલાકારો ગુજરાત ની ગરિમા લજવે છે
@pravinbhaijoshi72432 жыл бұрын
વાહ વાહ ભાવેશભાઈ ! તમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ....
@gujaratpolitics41812 жыл бұрын
હાચી વાત છે એ વ્યક્તિ નો ઈલાજ પણ કરવો જોઈએ જેને થોડો જ પ્રોબ્લેમ છે ઠીક થય શકે
@mahendrasinhchauhan20702 жыл бұрын
Bilkul Sachi vat saheb,,,,, rasiya rupada par nachva sudhi to mane Evu lagtu hatu ke Saru bhajan chhe Koi pan jhumi uthe pan jyare Dhunavvanu chalu karyu tyare jarur lagyu ke,,, aa Koi celebrity ke kalakaro ke sahitya na jankaro nahi pan,,,, harifayi na medan ma kama namni navdi ma saharo lay ne dubva thi bachvavada,, j chhe.
@dineshpanchal18442 жыл бұрын
જે દિવસે કમા ના માન પાન નહી હોય એ દિવસે સુ હાલત હૈસે ભાઈ આપણ બધાયે વિચારવું જોઈએ એનેતો મંન બુંદધી સે કલાકર ને પણ બુહુધી નથી
@vipinpanchalbabo43952 жыл бұрын
હવે એ લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી બીજું શું લોકો ને આગળ મૂકવું ??
@bharatjoshi76222 жыл бұрын
સાચી વાત કહેવા બદલ ખુબ ખુબ અભિનંદન
@Ramesh_0092 жыл бұрын
આ ભાઈ આપણાં જ ઘરનો હોય કોઈ કલાકાર નો સગો હોય તો આવું ન કરે. દશા ને દિશા ફરી છે ,
@gtntvnewslivevimalparekh12932 жыл бұрын
💯☝️👍 સાહેબ
@hathilayogeshbhai2 жыл бұрын
Sasi vat se
@bhattharshadkumar26502 жыл бұрын
Vah... Khu sachivat kari... Dhanyavad... Bhai
@dalsukhprajapati30012 жыл бұрын
ak dum sachu se
@amradipgohil24042 жыл бұрын
સાવ સાસી વાત કરી ભાવેશભાઈ
@hastidigital22922 жыл бұрын
Right🙏
@jaymaamogal57252 жыл бұрын
સાસી વાત છૂ બાપુ આવી વાત અમૂક લોકો સમજે છે
@kanubhaiparmar13992 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@navghanthakorofficial53752 жыл бұрын
100% Sachi vat se ho bhai taamri
@nitebhilofficia20012 жыл бұрын
સાચી વાત છે સાહેબ 👍
@jayramgirigoswami95222 жыл бұрын
એકદમ સાચી વાત છે
@mergigabhai75182 жыл бұрын
સાવ સાચી વાત છે 🙏🙏🙏
@maheshbhai90452 жыл бұрын
સાચી વાત છે
@shaileshbrahmbhatt2992 жыл бұрын
વાત બહુ સાચી છે....
@jagdishkhetiya60682 жыл бұрын
દાયરા વારા નીચ. હલકટ છે
@kamleshparmar6542 жыл бұрын
તમારી વાત સાથે હું સહમત છું,કારણ આજે રાनुમનદલ આજે ક્યાં છે. કામા તથા રાનુ જેવા નો આજે પતો પણ નથી...
@Dinesh-oo6ot2 жыл бұрын
ભાઈ રાનું મંડલ તો એના લખણે એવી હાલત થઈ તમે એના વિડિયો જોજો
@AK-oz5qs2 жыл бұрын
આવા દિવ્યાઞ ને ધુણાવે છે તમને શરમ આવવી જોઇએ
@spsoratiya36652 жыл бұрын
Good💯
@prakashsolanki67882 жыл бұрын
Khray khar,💯💯💯💯💯💯 right
@hemangsoni30722 жыл бұрын
Sachi vat chhe
@snehalchaudhari12872 жыл бұрын
Ekdam sachi vatt che
@jagdishbhagat57312 жыл бұрын
ભગવાન સૌને સદબુદ્ધિ આપે
@jaymarat68652 жыл бұрын
साची वात छे आ एक भोरा माणसे आने पसी भुली जसे तेयारे आनी सू दशा थछे भगवान सबका भला करे धन्यवाद
@pintudamorrameshbhai46042 жыл бұрын
Sachi vat che bhaii
@kalpeshparmar32932 жыл бұрын
Sachi vat che bhai tmari... U. R right
@ashokbhalala95142 жыл бұрын
વાત સાચી છૅ ભાઈ
@pateljayantibhai15782 жыл бұрын
ભાવૅશભાઈ ની વાત સાચી છે પણ કલાકારૉ પૈસા કમાવા માટે હદ વટાવી ગયો છે
@anvarsinhmakwana87472 жыл бұрын
સાહેબ તમારી વાત બિલકુલ સાચી છે
@VMRaval-dr8zt2 жыл бұрын
ભાવેશ ભાઈ સાચી વાત કરી
@amivibhani17692 жыл бұрын
💯☑️ ભાઈ
@prakashprajapati64592 жыл бұрын
તમારી સાચી વાત છે.કલાકાર નો સ્વાથ છે.આજના સમય માં કલાકાર ભાંન ભૂલ્યા છે
@Mukesh_comedy_832 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏😥😥😥😥
@mineshsoni66332 жыл бұрын
Sachi vat chhe .jo koi kalakar ne sacho Prem hoy kama sathe to tene aava kam na karavay Aane mataji nu pan Ane bhuvao Nu pan majak banavi rahya chhe.
@meghajibhaivora3942 жыл бұрын
બરાબર સાચી વાત છે આ બાબત મજાક છે
@pritamkhantoffical53382 жыл бұрын
💯 ટકા સાચી વાત છે ભાઇ
@zalaomdevsinhharpalsinh47372 жыл бұрын
કમા ને કોઈ બોલાવા ત્યાર નોતાં ઇજ કમો 50 હજાર કમાતો થયો છે...અને કમાં ની ઉપાધિ તમને થતી હોય તો અત્યાર સુધી ક્યાં હતા તમે....?
@AkashAkash-yd7bh2 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@chiragchirag40472 жыл бұрын
કલાકારો એતો સંત કાઢી નાખીયુ છે માતાજી પણ જનતા નું કામ નથી કરતા
@thakorrajuji46962 жыл бұрын
કલાકારો રૂપિયા કમાવા માટે મંદ બુદ્ધિના માણસને ખોટી રીતે જણાવીને એનો ઉપયોગ કરે છે તમારી વાત સાચી છે ભાઈ કર્યા કરતા તો 50 લાખ રૂપિયા એના ખાતામાં મૂકી દો ને આરામથી જિંદગી જીવશે
@mayurbhumbhariya27702 жыл бұрын
જાહેર પ્રોગ્રામ મા કેવાની જરૂર છે એટલે કલાકાર ને ખબર પડે એમની બેજાજ્જતી
@kajalvala20522 жыл бұрын
@@mayurbhumbhariya2770 mataji kyarey janata nu kam nhi kare Karan ke aene koy di kru j nathi ane karavani pn nathi
@vishnutadvi79132 жыл бұрын
સાચી વાત છે ભાઈ એકદમ મેં વિષ્ણુ કેવડિયા થી
@joshijigar70782 жыл бұрын
સાચી વાત છે 100%
@navajjuneja29142 жыл бұрын
લોકપ્રિયતા વધારવા માટે ની માનસીકતા છે અત્યાર ના કલાકારો ની
@પરવીનરાઠોડ-ખ4ણ2 жыл бұрын
સાસી. વાત. સે. ભાઇ
@kumbhaniajaykumbhaniajay67302 жыл бұрын
ભગવાન નિ દયા છે ભાય જો કમો આગડ આવ્યો
@manubhaibaraiya75372 жыл бұрын
Dhanyawad bhaveshbhai saty vat kahi
@pandit96292 жыл бұрын
તમારી વાત સો ટકા સાચી છે પણ મંદબુદ્ધિ કહેવા કરતાં દિવ્યા ગ કો તો એ સાચું લાગસે
સાચિ વાત છે.. કલાકારો ને.. પોતાની ટીઆરપી વધારવામાં જ ધ્યાન છે
@bkbanasvlogs45962 жыл бұрын
સાચી વાત છે ભાઈ તમારી પણ જેને ફેમસ થવું હોય તો કબૂતર પણ જોઈએ ને
@virat_kohli87682 жыл бұрын
ભાઇ એની મજાક કોઈ નથી ઉડાવતું એને ખાલી મનોરંજન માટે ધુણાવ્યો છે બાકી બધા ને ખબર છે કમો નથી ધુણતો ભાઇ હું તમારા આ વિડિઓ થી હું સહમત નથી બાકી હું તમારા બીજા વિડિઓ સારા હોય છે બાકી ભાઇ એમને વાહ વાહ કરાવા ની કોઈ જરૂર નથી એં કલાકાર ઓ ફેમસ છે જ ભાઇ
@nagjithakor18672 жыл бұрын
આનો તો એકય વિડિઓ સારો હોતો નથી ભાઈ આને શું વાત ની બળતરા છે એ કશું હમજાતુ નથી ભાઈ
@dineshpadaliya26612 жыл бұрын
કમાની અને ભુવાની બેયની મજાક ના હોય
@gujaratpolitics41812 жыл бұрын
આવુ મનોરંજન હોય અને ઈવુ કરી સમાજ મા અંધશ્રદ્ધા ફેલાવો છો
@virat_kohli87682 жыл бұрын
@@gujaratpolitics4181 ભાઇ કમો ભુવો નથી પણ એને ધુણવા નો શોખ છે એં આશ્રમ એં હોય ત્યારે પણ ધુણતો જ હોય છે ગીત ચાલુ કરીને ને કમો ક્યાં પબ્લિક ને કશુ વચન ઓ આપે છે ધૂણી ને એટલે પબ્લિક અંધશ્રદ્ધા એં દોરાય એતો ઘણા એં ભુવા છે કેતા હોય છે આમ થશે તેમ થશે એમના કહેવાથી લોકો અંધશ્રદ્ધા તરફ દોરાય બાકી કમો ખાલી સ્ટેજ ઉપર એમજ મનોરંજન માટે ધૂણે એનાથી કશુ ના હોય પબ્લિક ને પણ ખબર છે કમો ખાલી એમજ ધૂણે છે
@ratilaldesai47892 жыл бұрын
કલાકારોને પૈસાજ વહલા છે
@vasuselarka84102 жыл бұрын
Ha. Bhai. Ha
@aliplumbing41392 жыл бұрын
Dhanye chhe temne, Abu bolwa ni himmet kri
@kantivinzoda65462 жыл бұрын
Bhavesa bhai shachi vaat kare che
@harjivansolanki45462 жыл бұрын
જ્યારે આ બાળકનુ દિલ તુટશે ત્યારે શુ થશે ?જરા વિચારો🌺🙏🌺
@rajgorvashant31902 жыл бұрын
Sachi vat
@shaileshbhaianghan87052 жыл бұрын
વા ભાઈ વા સાચી વાત સે
@Alina.m1372 жыл бұрын
હવે આપણાં દેશમાં ગરીબ લોકો અમીર લોકો નુ રમકડું બનતા જાય છે અને આ પેલ આપણા પ્રધાન મંત્રી યે ગરીબ કલ્યાણ મેળામાં થી શરૂ કરી છે પાંચ સાયકલ આપવા માટે પંચાસ હજાર ગરીબોને આખો દિવસ કામ ધંધા વગર ના કરવા...
@DWAAVipulVishal2 жыл бұрын
નકામીનાછે આ લોકો
@nareshparmar85062 жыл бұрын
કલાકાર કમાં ને લાવે હાસ્ય બનાવે છે કારણ કે હાસ્ય માટે કલાકાર પાસે કય છે નય એટલે હાસ્ય મજાક માટે પબ્લિક ને મજા આવે ખરેખર તેમને આર્થિક મદદ કરવી જોઈએ મજાક ન કરવી જોઈએ
@kailashbhaigaghavi42042 жыл бұрын
Good sir
@madhuram7412 жыл бұрын
કમો નહોતો તોય કલાકાર ના ડાયરા ચાલતા હતા હજી પણ ચાલવાના છે કલાકાર ના નામ ને કામ તો ભગવતી કરે છે
@jayjalaram3972 жыл бұрын
સાચી વાત સે બાપુ તમારી
@comedyvideos228 Жыл бұрын
સાંસી વાત છે
@roylaraja62 Жыл бұрын
રામુને સપોર્ટ કલાકારો એ બહુ કરેલછે
@velabhaichauhan34222 жыл бұрын
વડીલ.તમારી વાત સાચી છે પણ આ લોકો ને મજાક કરવાના પણ પૈસા મલેછે
@akashvaghelagujarat20572 жыл бұрын
Sachivache
@akashvaghelagujarat20572 жыл бұрын
Han Mauj kya baat
@akashvaghelagujarat20572 жыл бұрын
Nathi sammati Vasti kya Manas Ne Shuru karvane se ham
@kalpeshparmar32932 жыл бұрын
Sachi vat bhai... Aa loko potanu pet bharva kama no miss ush kare che...
@partapkhavad44302 жыл бұрын
સાસીવાતછે
@udayshukla77452 жыл бұрын
ગાડરિયો પ્રવાહ્ છે ભાઈ....વ્યવહારિક્ બુદ્ધિ જેવું પબ્લિક માં ક્યાં રહ્યું છે હવે...
@MukeshParmar-go6tn2 жыл бұрын
Vah bhai vah
@inayatjariya41452 жыл бұрын
Bov sachi vaat che bhai 👍
@banshu54472 жыл бұрын
Sachi vat 6e bapu
@ajitdanlangavadra70412 жыл бұрын
Sav sachi vat se bhai aa loko ne to business chalvo jove