જૂનાગઢ ગાદી વિવાદ , મુદ્દે મારી અપીલ છે કે ..😥😥🙏🙏

  Рет қаралды 14,704

Kalpvruksh

Kalpvruksh

Күн бұрын

Пікірлер: 92
@MaheshNPatel-jw8kf
@MaheshNPatel-jw8kf Күн бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏 આતો બાવા કેવાય આમાં રસ નો લેવાય (સ્વામી) આજ બધા સાળગપુરનો વિવાદ ઊભો કવામાં હતા અને આજ બધા આપના સંપ્રદાયને ગાળો આપે છે ? 🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏
@JBKAGDA
@JBKAGDA 23 сағат бұрын
જય સ્વામિનારાયણ 🙏
@JBKAGDA
@JBKAGDA 23 сағат бұрын
આ બધુ સાળંગપુર દાદા ના પ્રતાપે છે.. દાદા હીસાબ લેય છે.. હજી આગળ જોતા રહો શું થાય છે.. ત્યારે બહુ દુઃખ થયું હતું... કરોડો હરિભક્તોના દિલ દુભાણા હતા..
@Ashok84681
@Ashok84681 22 сағат бұрын
જય સ્વામિનારાયણ
@MukeshbhaiDhadhal-r6g
@MukeshbhaiDhadhal-r6g 11 сағат бұрын
@@MaheshNPatel-jw8kf ભાઈ આવુ થયા રાખે આમા બાવા કે સવામી ને કોઈ દીવશ નો સોભે તમે તમારી માનસિકતા બતાવી એ બદલ આભાર મહેશ પટેલ
@jaypatel-h9n
@jaypatel-h9n 11 сағат бұрын
@@MaheshNPatel-jw8kf તો સ્વામીનારાયણ ના સંતો બાવા નો કેહવાય
@mmamarcholi7180
@mmamarcholi7180 Күн бұрын
વાહ સ્વામી ખૂબ સરસ વાત કરી કેમ કે ગાદી માટે ઝઘડો ના જ થવું જોઈએ કેમ કે ગાદી માટે ફાઇરિંગો અને ઈલેકશન પણ થાય છે આ ના j થવું જોઈએ
@dipkbhaidevani3561
@dipkbhaidevani3561 11 сағат бұрын
સ્વામીજી સંપ્રદાય અલગ અલગ છે ધર્મ એક જ છે સનાતન ધર્મ આપણે બીજા નો ફોટો કરવા જાઈએ એટલે આપણું પહેલા ખોટું થાય આપણે સ્વામિનારાયણ ભગવાન વખતની જગન્નાથપુરી ની લીલા યાદ કરી મિલા યાદ કરી ભજન કરાય ભગવાનની ઈચ્છા સિવાય કાંઈ થતું નથી કૃષ્ણ ભગવાને ચોખ્ખું કીધેલું છે પુથ્વી વાયુ પાણી આકાશ બધે હું છું એવું માનીને ભગવાનનું ભજન કરવું જે થઈ સારા માટે થાય કોઈપણ સંપ્રદાયમાં હોય હંમેશા સત્યનો વિજય થાય
@kalpvrukshh
@kalpvrukshh 10 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@narshipatel8730
@narshipatel8730 Күн бұрын
Khub saras swami jay swaminarayan
@rajeshgosai6304
@rajeshgosai6304 Күн бұрын
સારી વાત કહેવાય..... સ્પીચમાં મેચ્યોરિટી દેખાય છે..સરસ
@meaugust2246
@meaugust2246 Күн бұрын
સાચી વાત તમારી સ્વમ ની ભાવના બહું જ સારી છે...
@j9898252525
@j9898252525 Күн бұрын
જય ગિરનારી ૐ નમો નારાયણ મહંત મહેશગીરીજી બાપુ યોગ્ય અને સાચા વ્યક્તિ છે.
@RameshRaval-c1g
@RameshRaval-c1g Күн бұрын
बरा बरा ऐक बात दील सुगई ऐक भी स्वामी नारायण के साधु ऐ जुनागढ़ के वीवाद पर थोड़ा भी कटाक्ष में नीवेदन बाजी नहीं की❤ऐसे समझदार संत साधु को आगे आना चाहिए ❤ समाज का घडतर साधु संत के हाथो से ही होता है ❤ जेसे राजा अत्याचारी होंगा तों प्रजा अवश्य ही दुराचारी बन जायेंगी ❤जय स्वामी नारायण ❤ जय सियाराम
@kalpvrukshh
@kalpvrukshh Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mspatel9126
@mspatel9126 Күн бұрын
🙏🌹જયશ્રી સ્વામિનારાયણ 🌹🙏
@kalpvrukshh
@kalpvrukshh Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@BHARATGIRI7713
@BHARATGIRI7713 Күн бұрын
જય હો સ્વામી તમે સત્ય વાત કરી છે જય સ્વામિનારાયણ જય સ્વયંભુ ભરતગીરી બાપુ
@sirfview8434
@sirfview8434 Сағат бұрын
સ્વામી બને સંપત્તિ અને મોજશોખ પૂરા કરવા માટે
@vivekchavda0110
@vivekchavda0110 Күн бұрын
'जिनके घर शीशे के होते हैं, वे दूसरों पर पत्थर नहीं फ़ेंका करते'
@karasangami9379
@karasangami9379 8 сағат бұрын
જય સ્વામિનારાયણ 🙏
@b.rchaniyara6778
@b.rchaniyara6778 Күн бұрын
Jaishree Swami Narayan.
@kalpvrukshh
@kalpvrukshh Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sirfview8434
@sirfview8434 Сағат бұрын
સ્વામી સંપ્રદાય એટલે પ્યોર બિઝનેસ
@kalpvrukshh
@kalpvrukshh 19 минут бұрын
આપ શ્રી ને , હવે શાંતી થઈ ગઈ ?? કે હજી ગાળો દેવાની બાકી છે ??? તમારે માટે છૂટ છે ... હજી દેવી હોય તો દઈ શકો છો 🙏🙏🙏🙏🙏🙏🙏 તમને અફસોસ ન થવો જોઈએ કે , મેં કાંઈ કહ્યું પણ કોઈએ કાઈ સાંભળ્યું નહીં 🙏🙏🙏🙏હું સાંભલીશ બસ ,, ભલે લ્યો ત્યારે જય દ્વારિકા ધીશ 🙏🙏🙏🙏
@shatilalapatel4542
@shatilalapatel4542 15 сағат бұрын
સ્વામીજી જય સ્વામિનારાયણ આપની ગહન વાણી ઘણૂં બધું કહી જાય છે ગાગરમાં સાગર સમાવી દીધો સમજાય તેને વંદન શાંતિ લાલ પટેલ (બી.એ.પી એસ)
@kalpvrukshh
@kalpvrukshh 14 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ghanshyambhaipatel1779
@ghanshyambhaipatel1779 6 сағат бұрын
Bahot unchi soch wale sant Hai bhai
@sweetvuvuzela4634
@sweetvuvuzela4634 Күн бұрын
Jayswaminarayan Swami
@cmgoswami2276
@cmgoswami2276 12 сағат бұрын
Jay bhole nath jay Swami narayan
@kalpvrukshh
@kalpvrukshh 10 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokbhairibadiya3514
@ashokbhairibadiya3514 Күн бұрын
Good
@kalpvrukshh
@kalpvrukshh Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dhandhalyakalpeshkumar4427
@dhandhalyakalpeshkumar4427 Күн бұрын
Jay shree Swaminarayan
@kalpvrukshh
@kalpvrukshh Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BavehaChohan-bo7mt
@BavehaChohan-bo7mt Күн бұрын
🙏🙏🙏
@kalpeshpatel5036
@kalpeshpatel5036 Күн бұрын
Chor bhai ganti chor
@sirfview8434
@sirfview8434 Сағат бұрын
240 વર્ષ પહેલા યુપી ના છપૈયા ખાતે જન્મેલ ઘનશ્યામ પાંડે જાદુગર નો જન્મ થયો તે સમયે ગુજરાત ના સાધુ સંતોય જન્મ્યા ગુજરાત ના સાધુ સંત સાધુ સંત રહ્યા અને આ સ્વામી લોકો ઘનશ્યામ પાંડે જાદુગર ને ભગવાન બનાવી ધર્મ ના નામે ધંધો કરવા લાગ્યા
@nirajjoshi5415
@nirajjoshi5415 11 сағат бұрын
સ્વામીજી....મમત્વ...મારાપણું...મારું...હું જ્યાં સુધી છે...ત્યાં સુધી હું સાધુ જ નથી....મમત્વ સંસારી માં હોય પણ સાધુને પણ દેહ છે...એટલે...મમત્વ હોય..તો દેહ તો રહવાનો...મૃત્યુ સુધી.તો પછી.મમત્વ પણ રહેવાનુજ....તો પછી સંસાર માં જ રહી ને સંસાર ની જવાબદારીઓ નિભાવું....પલાયનવાદી થઈ..અને સાધુ બનું એ કરતા સંસાર માં રહી પરમાત્મા ને પામુ..!! ભગવા શરીર નહિ...આત્માએ પહોંચે...ત્યારે ભીતર સાધુ...જન્મે. મારો સંપ્રદાય...એ પણ અહંકાર જ છે. અને અહંકાર હોય...ત્યાં ઓમકાર ક્યારેય ન હોય....🙏 હજી મે કઈ સાધ્યું જ નથી.....તો હું સાધુ શાનો....!!! સબ....પાખંડ.... સબ...પાખંડ.....😭
@kalpvrukshh
@kalpvrukshh 10 сағат бұрын
આપ શ્રી ની વાત , વાંચી ને ખરેખર મને એકવાત સમજાણી કે ,,સલાહકાર તો દુનિયામાં બહું જ પડ્યાં છે 😂😂😂
@RakeshPatel-p1m
@RakeshPatel-p1m 5 сағат бұрын
Mahesh Giri good junagarh mate pahli bar awaaz uthai hua natak
@MahadevgirijiMaharaj
@MahadevgirijiMaharaj Күн бұрын
Jay hoo
@BhaveshPatel-pk4ec
@BhaveshPatel-pk4ec 23 сағат бұрын
સ્વામિનારાયણ સંપ્રદાયના જુનાગઢ પ્રદેશના મંડળના સદગુરુ આ વિવાદ બાબતે નિવેદન અવશ્ય આપી શકે છે.
@kalpvrukshh
@kalpvrukshh 15 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sandipgundigara3899
@sandipgundigara3899 Күн бұрын
ખુબજ સરસ સાધુ ઘર સંસાર છોડી ને આવ્યા છે તો આ બધી નામ યસ કીર્તિ ગાદી પદ પ્રતિષ્ઠા ની પકડ કેમ એ સમજાતું નથી જો આ જ કરવાનું હોય તો સંસાર શું કામ છોડવો જોઈએ
@JBKAGDA
@JBKAGDA 23 сағат бұрын
સ્વામી આ બાબતે કોઈ ટીપ્પણી ન કરવી જોઈએ.. ઘણા છે કરવા વાળા જય સ્વામિનારાયણ 🙏 જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ 🙏
@JBKAGDA
@JBKAGDA 23 сағат бұрын
શું કામ ગમે ત્યાં ઝંપલાવો છો... તમે સ્વામિનારાયણ ના સાધુ છો... એટલે.. કીધું ...રાજી રહેજો.. જય સ્વામિનારાયણ 🙏🙏
@kalpvrukshh
@kalpvrukshh 14 сағат бұрын
🙏🙏🙏🙏☺️
@rajubhaichudasama1848
@rajubhaichudasama1848 Күн бұрын
🎉🎉
@jayantilalmalaviya
@jayantilalmalaviya Күн бұрын
Vani Vilas karece badha. Sarkha j se kagda
@rajendrasinhgohil5645
@rajendrasinhgohil5645 Күн бұрын
આવુ બોલો ઈ સારુ કેવાય સાધુ કેવાય
@kalpvrukshh
@kalpvrukshh Күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@OppoNew-d3x
@OppoNew-d3x 23 сағат бұрын
Swamiji aap ma pan ej chhe anhi pan aaj chhe. Bhagavadhari no bharoso karavo bhari chhe swami. Aama kashu na bolai . Je thay thava do girnarji par bharoso chhe je tene gamase te thase. Mate swami aap pan prabhu bhajan karo. Bhaj govidam bhaj govindam mudh mate.....
@kalpvrukshh
@kalpvrukshh 15 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 true
@hemangjani9173
@hemangjani9173 Күн бұрын
જય સનાતન ધર્મ
@hareshpatel137
@hareshpatel137 23 сағат бұрын
Swami tamara Guru sardardham Per visvas kem Rakhiye
@kalpvrukshh
@kalpvrukshh 15 сағат бұрын
Hashe eni pan kaink majburi hashe 🙏🙏 mara vhala 😥
@prakashmajithia8303
@prakashmajithia8303 8 сағат бұрын
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ પૈસા અને માલ મિલ્કત માટે ખૂન ખરાબા કરેલા છે પછી સલાહ આપી શકે તેમ નથી
@kalpvrukshh
@kalpvrukshh 7 сағат бұрын
ભાઈ આ સલાહ નથી ... ફક્ત વિનંતી છે , એ પણ હાથ જોડીને કે , સામાન્ય વાતો ને લઈને , આપણાં સનાતન ધર્મ ને બદનામ થતો અટકાવો .... ધર્મ નાં ઝગડા કોઈ પણ રીતે , tv news માં આવે તો, એમાં બદનામી આપણાં ધર્મ ની જ છે ,,, બસ એ વાત માટે જ આ વિનંતી છે ......આશા રાખું છું કે વાત સમજાણી હશે 🙏🙏🙏🙏
@MahipatramGondaliya
@MahipatramGondaliya 13 сағат бұрын
varsho pahela vadtalma eksadhuni hatya thai hati kem ?
@armyblink_daisy_123
@armyblink_daisy_123 Күн бұрын
H
@SanjaypanchalLohar
@SanjaypanchalLohar 23 сағат бұрын
🎉સનાતન ગુરુ વાણી, સમજે,,, તો થાય,
@kalpvrukshh
@kalpvrukshh 15 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@BhartiahirAhir
@BhartiahirAhir Күн бұрын
😂😂😂😂😂😂😂😂
@parmarkanti5386
@parmarkanti5386 15 сағат бұрын
દુનિયાની માઈક વસ્તુઓ પર હક લગાવો યોગ્ય નથી આપણો એકમાત્ર હક કેવળ હક ઈશ્વર છે મુક્ત આત્મા સદગુરુ શ્રી રામતીર્થ સ્વામી😊
@kalpvrukshh
@kalpvrukshh 14 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@JagdishChudasama-u3s
@JagdishChudasama-u3s Күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂
@NarayanKothariya
@NarayanKothariya 9 сағат бұрын
સ્વામી એક સ્પેશિયલ રાકેસ પ્રસાદ માટે વિડીયો બનાવો રાકેશ પ્રસાદ કોણ છે
@dilipdesai407
@dilipdesai407 5 сағат бұрын
આપણા બાપ ના દિકરા છે
@kalpvrukshh
@kalpvrukshh 3 сағат бұрын
🙏🙏🙏🙏🙏
@raghu7079
@raghu7079 49 минут бұрын
તારા બાપ
@ghanshyamrakholiya1103
@ghanshyamrakholiya1103 15 сағат бұрын
Bhajnkaro rajkarnma no pado
@kalpvrukshh
@kalpvrukshh 14 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pragohel9964
@pragohel9964 Күн бұрын
ભાઈ તુ તારુ કર ને
@kalpvrukshh
@kalpvrukshh Күн бұрын
હા , ભગત જી હું મારું જ કરું છું...🙏🙏🙏🙏
@hi19799
@hi19799 23 сағат бұрын
@@pragohel9964 e enu ja kare che navara. Tu navro padi gayo.
@lalajibhaigabani4442
@lalajibhaigabani4442 2 сағат бұрын
જય સ્વામિનારાયણ
@sagargoswami4352
@sagargoswami4352 Күн бұрын
😂😂😂😂😂😂😂😂
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 198 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 27 МЛН
How to Fight a Gross Man 😡
00:19
Alan Chikin Chow
Рет қаралды 20 МЛН